Rakhi book and story is written by Viral Rabadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rakhi is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રાખી - ધી બોન્ડ ઓફ લવ - નવલકથા
Viral Rabadiya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
યાદે પવનની લહેરો જેવી હોય છે. જ્યારે પણ આવે ત્યારે દિલને એક સૂકુન મહેસૂસ કરાવી જાય છે, પછી એ કોઈ પણ પરિસ્થિતી હોય કે કોઈ પણ સિચ્યુએશન હોય. હસી ખુશીની પળોને યાદ કરતી વખતે આંખમાં આંસુ આવી જાય છે અને ગુસ્સો યા તો ઝધડાની પળો ફેસ પર ખુશીની ઝલક લાવી દે છે. આવી જ કંઈક યાદોને દિલમાં ભરીને રિખીલ પોતાના રુમની બાલકનીમાં બેસીને વિચારોમાં ખોવાયેલો હોય છે. ત્યાં અદિતી કોફીનો કપ લઇને આવે છે અને રિખીલને યાદોની દુનિયામાંથી બહાર લાવે છે. અદિતી :- રિખીલ, શું વિચારે છે? રિખીલ :- કંઈ નહીં,☺ બસ એમ જ. અદિતી :- રિખીલ, વાત શેર કરવાથી
યાદે પવનની લહેરો જેવી હોય છે. જ્યારે પણ આવે ત્યારે દિલને એક સૂકુન મહેસૂસ કરાવી જાય છે, પછી એ કોઈ પણ પરિસ્થિતી હોય કે કોઈ પણ સિચ્યુએશન હોય. હસી ખુશીની પળોને યાદ કરતી વખતે આંખમાં આંસુ આવી જાય છે ...વધુ વાંચોગુસ્સો યા તો ઝધડાની પળો ફેસ પર ખુશીની ઝલક લાવી દે છે. આવી જ કંઈક યાદોને દિલમાં ભરીને રિખીલ પોતાના રુમની બાલકનીમાં બેસીને વિચારોમાં ખોવાયેલો હોય છે. ત્યાં અદિતી કોફીનો કપ લઇને આવે છે અને રિખીલને યાદોની દુનિયામાંથી બહાર લાવે છે. અદિતી :- રિખીલ, શું વિચારે છે? રિખીલ :- કંઈ નહીં,☺ બસ એમ જ. અદિતી :- રિખીલ, વાત શેર કરવાથી
આગળના ભાગમાં આપણે જોયુ કે રિખીલની ફેમીલી બધા રિલેટિવ્સ સાથે એક ટ્રિપ પર ગયા હતા અને એક ભયાનક એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ પછી જયારે મારી આંખ ખૂલી ત્યારે હું હોસ્પિટલમાં હતો મામા મામી, ...વધુ વાંચોમાસી મારી પાસે જ હતા. મને હાથ પગમાં અને માથામાં થોડુ વાગ્યુ હતુ. મામાએ મને એક્સિડન્ટમાં વાગ્યુ છે એવુ કીધુ. હું :- મમ્મી પાપા ક્યાં છે? ધાની ક્યાં છે? એમને કંઈ થયુ તો નહિ ને? કોઈ કંઈ જ ના બોલ્યુ પણ અત્યારે રેસ્ટ કર એમ કહી ડોકટરને ચેકઅપ માટે બોલાવ્યા. ડોકટરે ચેક કરી રેસ્ટ કરવા માટે કહ્યુ પણ મારે તો મમ્મી પાપાને જોવા
આગળ જોયુ તેમ રિખીલની નવી લાઇફ કે જે ધાનીથી ચાલૂ થાય છે અને ધાની પર આવીને જ અટકી જાય છે. લાઇફ પણ અજીબ હોય છે ને! જે સાથે હોય એ જ આપણાથી દૂર હોય છે. પણ એ તો સમય ...વધુ વાંચોજ ખબર પડતી હોય છે. હવે રિખીલ કાકીનુ શું કરશે એ જોઈએ. ધાનીને સમજાવી મનાવી સેન્ડવીચ ખવડાવી એને અડધી તો માંડ ખાધી અને રુમમાં જતી રહી. થોડીવારમાં કાકા આવ્યા પછી મેં મામાને કોલ કરી બોલાવ્યા અને હું ઉપર ગયો અને ધાનીનો ગાલ જોયો. હું :- ધાની, ગાલ પર શું થયું? કેવી રીતે થયું? ધાની :- શું
ધાની :- ભાઈ! કોણ છે એ? હું :- ક્લાસમેટ. ? ધાની :- ઓકે. હું તેની નજીક ગયો. એને આમ અચાનક જોઇને હું ભાન ભૂલી ગયો. ? ઘણા ટાઇમ પછી અમે એકબીજાને ...વધુ વાંચોહતા. એકબીજાના હાલચાલ પૂછ્યા અને એ જતી રહી. અમે બંને ભાઈ બહેન ઘરે આવ્યા. મામી :- કાલે સવારે મહેમાન આવે છે એટલે તારે ઘરે રહેવુ પડશે. હું :- ઓકે, આવે છે કોણ? મામી :- ઇશાનને જોવા છોકરી વાળા આવે છે. તમે ગયા પછી એમનો કોલ આવેલો. હું :- ? ઓહહહ. મામી :- ઓહહહ નહિ. તારે કાલે ઘરે જ રહેવુ પડશે. હું :- ઓકે. ધાની :- તો મને
રિખીલ, જલ્દી કર બેટા! બહુ ટાઇમ નથી આપણા પાસે હવે. પછી ત્યાં જવામાં લેટ થઇ જશે તો કાલે સવારે જ ગેટ ઓપન થશે. મામા બોલ્યા. હું :- હા મામા બસ આવ્યો જ. મામા :- ધાનીને તો કોઈ બોલાવો. છે ...વધુ વાંચોએ? મામી :- એને નહિ લઇ જવી. એ ઇશાન શ્રેયા જોડે છે ત્યાં જ રહેવા દો. હું :- પણ એને ખબર પડશે તો એ આખું ઘર માથે લેશે. હું એના જોડે વાત કરી લઉં. મામી :- જલ્દી કર. મેં ઇશાનને કોલ કરી ધાની જોડે વાત કરાવવા કહ્યુ. હું :- ધાનુ શું કરે છે? ક્યાં છે તું?