Incpector Thakorni Dairy book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Incpector Thakorni Dairy is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - નવલકથા
Rakesh Thakkar
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું પહેલું અમદાવાદના એક પોલીસ મથકમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોરની એક વિશિષ્ટ ઓળખ હતી. જે પોલીસ મથકમાં તે જાય ત્યાં એવા કેસને હાથ પર લે છે જેમાં બનેલા ગુનાની અસલિયત કંઇક અલગ જ રહેતી હતી. ગુનો નોંધાય ત્યારે કોઇ અલગ કારણ હોય અને જ્યારે તેનું સત્ય બહાર આવે ત્યારે એવું કારણ નીકળે કે પહેલાં તો કોઇના માન્યામાં જ ના આવે. ઇન્સ્પેક્ટર ઠાકોરના પરિચયમાં કહેવાય છે કે 'નામ છે એનું ઇન્સ્પેક્ટર ઠાકોર, એની નજર છે બહુ ચકોર'. કોઇને એમ લાગે કે એ કેસ બાબતે 'પાણીમાંથી પોરા કાઢે છે', વધારે પડતી નકારાત્મક સોચ ધરાવે છે. પહેલાં તો
ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું પહેલું અમદાવાદના એક પોલીસ મથકમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોરની એક વિશિષ્ટ ઓળખ હતી. જે પોલીસ મથકમાં તે જાય ત્યાં એવા કેસને હાથ પર લે છે જેમાં ...વધુ વાંચોગુનાની અસલિયત કંઇક અલગ જ રહેતી હતી. ગુનો નોં
ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું બીજુંઅમદાવાદના પોલીસ મથકમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોર એક કેસનો હજુ ઉકેલ લાવે ત્યાં બીજો કેસ જાણે તેમની રાહ જોતો હોય એવું થતું હતું. તેમને આત્મહત્યાના કેસમાં જ વધુ રસ પડતો હતો. અને તે ...વધુ વાંચોજ કેસ હાથ પર વધુ લેતા હતા. પોલીસ કમિશ્નરે પણ ખાસ સૂચના આપી રાખી હતી કે કોઇપણ પ્રકારના મોતના કેસ એક વખત ઇન્સ્પેક્ટર ઠાકોરના ધ્યાન પર અવશ્ય મૂકવા. તે હત્યાનો કેસ હશે તો ઇન્સ્પેક્ટર ઠાકોર તેના મૂળ સુધી પહોંચીને સત્ય બહાર લાવીને જ ઝંપશે.ઇન્સ્પેક્ટર ઠાકોરના ધ્યાન પર આજે જે કેસ આવ્યો હતો એ એક પુરુષના મોતનો હતો. જેનું ઘરમાં પડી
ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું ત્રીજુંઅમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોરે તેમની આસપાસના પોલીસ મથકોમાં એક વાયરલેસ સંદેશ મોકલી આપ્યો હતો. જ્યાં પણ આત્મહત્યા કે મોતનો બનાવ નોંધાય ત્યાં તેઓ જાતે હાજર રહેવાનો આગ્રહ રાખતા હોવાથી તરત જ જાણ ...વધુ વાંચોપહેલા કોલ પછી ઘટના સ્થળે હાજર રહેવાથી તેની તપાસ ઝડપથી થાય એવું તેમને સમજાયું હતું. ઘટના સ્થળ પરથી પુરાવા મેળવવાનું સરળ બનતું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરનો સંદેશ પહોંચ્યાને હજુ દસ જ મિનિટ થઇ હતી અને એક પોલીસ મથકમાંથી ફોન આવી ગયો કે એક મહિલાનું સીડી પરથી પડી જવાથી મોત થયું છે. ઇન્સ્પેક્ટર ઠાકોર એક જ ઘૂંટડે ચાનો કપ પૂરો કરી ધીરાજીને
ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું ચોથું અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોર મસ્તીમાં બેઠા ચાની મજા માણી રહ્યા હતા. ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજીને કહ્યું પણ ખરું કે આજે ચા સરસ બનાવી છે. એટલે ધીરાજીએ બીજી મંગાવી. પણ ઇન્સ્પેક્ટર ઠાકોરને પહેલા ...વધુ વાંચોમસ્ત સ્વાદ ના લાગ્યો. ધીરાજી કહે હાથ બદલાય તો પણ આવું થઇ શકે. કે પછી એકાદ મસાલો નાખવાનું ભૂલી ગયો હોય. ઇન્સ્પેક્ટર ઠાકોર ખાલી કપ ટેબલ પર મૂકે છે ત્યાં ફોનની ઘંટડી વાગે છે. ફોન પર થોડી વાત કરીને તેમણે ધીરાજીને કહ્યું:"ચાલો, મોતના સમાચાર આવી ગયા છે. અને આ વળી ચામાં ઝેરથી મોતની ઘટના છે. જઇને જોઇએ ઝેરવાળી ચા કેવી છે!"ધીરાજીને
ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું પાંચમું એક યુવાનનું વધારે પડતો દારૂ પીવાને કારણે મોત થયું હોવાની ખબર આવી ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોર બીજા એક કેસમાં વ્યસ્ત હતા. પણ જેવી એમને ખબર પડી કે મરનાર કરોડપતિ યુવાન ...વધુ વાંચોત્યારે એમણે પહેલાં આ કેસ હાથમાં લેવાનું નક્કી કર્યું. તેમને અકસ્માત મોત જેવો આ કેસ ન જાણે કેમ પહેલાંથી જ હત્યાનો લાગી રહ્યો હતો. તેમણે કેસ હાથમાં લઇ લીધો. વિગતો પર નજર નાખી. હેસાન નામનો યુવાન એક બિઝનેસમેન હતો. તેના લગ્ન મનુજા નામની યુવતી સાથે થયા હતા. મનુજાને બે બહેન અને એક ભાઇ છે. બંને બહેનો તેનાથી મોટી છે. માતા-પિતા ન