જીવન નો આધાર સત પ્રકાશ Hemant pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન નો આધાર સત પ્રકાશ

આત્મા પીજરે પુરાણો ભાર લઈ દેહનો આમતેમ ભટકે જીવન કે જન્મ ધારણ એટલે શું??
પાપ પુણ્ય ના કર્મ થી કર્મ ફળ કારક ફળ ભોગવવા આત્મા (જીવ) એક નિશ્ચિત સમય રેખા માટે શરીર રૂપી પાંજરા માં પુરાવો,

ગર્ભાવસ્થા , શિશુ અવસ્કથા , બાળા વસ્થા , તરૂણા વસ્થા, યુવા વસ્થા , પુખ્તાવસ્થા , વૃધ્ધાવસ્થા ,
આમ પુજરે પુરાયેલ જીવ પાંજરા માં અંદર મુજાય શ્વાસ ના લેવાય અંદરો અંદરો મુજાય..
બહાર આત્મ બને જો સતની પાંખો ધારી ઉડે બ્રહ્માડ માં ના કોઈ રોક ટોક ૭ ભુવન ૧૪ લોકમાં..નીર્ભય થઈ ને સધળે ફરે,
ગુરૂ ગ્રાહ્ય શીષ્ય ને જ્ઞાન ગળે ઉતરે ,જયારે નુગરાને?
શું નુગરાને સમજાવવો વાલા,
મો ઉપર લખણ દેખાય,
કામ ક્રોધ લાલચ લોભ અબીમાન છળકે ચોખા..
નુગરાની મતી ગઈ હોય મારી,
ખુદમાં બેઠો આત્મ ને ન જુએ, જુએ અરીસામાં દેહને..

શું દેહના વખાણ દેખાવ મરેલું છે ગયા જન્મના કર્મનું કારક ફળ ,
છુટવું હોય આ ભવ બંધનથી તો
કર્તા ભાવ ત્યજી અકર્મી બનો,
કર્મની ફાસને ભાંગ મનવા,
જેણે ભાગી કર્મની ફાસ એ ગયા ગુરૂજીને દેશ..
બાકી કા ભુત યોની કા લખ ચોરાસી માં આટા મારે

આભલે પહોંચ્યો આત્મા,થયા મારા સતગુરૂ ના દર્શન 🙏
અરજ એટલી લઈ જાજો મને તમારે દેશ🙏🙏🙏🙏🙏🕉️🚩
કયા પરખું મે તોહે ? ના ખુદકો પહચાને તું,

અવકાશમાં બ્રહ્માડ અનેક એમાં તારા પણ અનેક ખીચી તાણી કાળ ભરખી જાય અનેક, જો સતને ધારણ કરી રાખે એથી કાળ રહે દુર

મન ફરે માનવ ફરે ફર ફર જાયે હરકોઈ,
મે સત સત હી રહું ચાહે લગજાયે કીતને યુગ

અજમાવી લે એ કાળ તું તારી શક્તિઓ, કદાચ તું મને રોકી ભરમાવી સકીશ ખરી, એ હદે કરીશ દુઃખી પીડીત કે હારી થાકી જાઉં, પણ મને તારામાં ભેળવી શકીશ નહીં

મે તો દેખું તુજમે સત કો પર તું ન પરખ સકે સત કો ક્યું?

મન કી ગતી સે ન ચાલીએ, ના દીમાગ કહે સો કર,
આત્મહંસ બીરાજે તનમે જો હે હરીકા દુત ,
ખુદકો પહચાન તું યે માનકે જો હરી કરે શો હોય..

મે મનકો મંદિર કરૂં રહું ઉસમે ખુદ, આત્મ પ્રકાસ કરૂં ઈતના કે હરી દીખજાયે મોહ..

મન કરે મે વો કરૂ, તન કહે મે કરૂં વો, કયા કરે તું, તું જાને ,કયો મે વો કરૂ જો ચાહે તું?
આત્મ હંસ કહે તું વો કર જો સહી લાગે તોહ,

જો દેખું દુજન મે ખોટ , તો ખોટ સમજું ખુદમે કોઈ, માયા હૈ સંસાર જેસા સોચું એસા દીખે હર કોઈ

સંસાર સાગરમે મે ડુબા લેને ગયા મોતી માંય, ઢુઢે સે કહાસે મીલે ? મોતી હે ખુદકે માય..

આજે જે જીવ્યા તે ખરૂં કાલની ન જાણે કોઈ,
કાલની ચીંતા માં આજ બગાડે એથી મુર્ખ ન કોઈ..
હેમંત કહે વો હજારો સાલ જીયા , આજ જીયા મનભરકે વોહી

સ્ત્રી તત્વ ખોજતું મળ્યું શીવને ,બની શીવશક્તિ જોડ,
ઈસ દેસમે સેકડો આશક્તિ મે કોઈ હે શક્તિ સ્વરૂપ,
જીવ ધારણ કરી મનુષ્ય રૂપે બસે ભી હૈ શીવ
જો શીવ કો વરે વો હોજાયે અમર ..બાકી મરેલા ને વરી બગાડી જીવન

આ સંસારમાં માયામાં રહ્યો જીવ્યો હું આનંદ વીભોર..
માયા બંધન ન કામ કર્યું થયો આત્મ વીભોર,
થયો આત્મસાક્ષાત્કાર, થયો અલોકીક આનંદ..
જગમાં રહી જગથી ન્યારો આત્મ બન્યો હંસ ..સતની પાંખ આવી હવે ...આ હેમંત ને ઓળખો આ મનુષ્ય દેહ માં બેઠો કોઈ આત્મહંસ

જીવથકી શીવ ની યાત્રા...
શક્તિ નું કામ એ કરશે ...મારે જાવું સદગુરુ ને દેશ..
આશક્તિ થી બાજે નહીં.. શક્તિ થાસે વસ...
જીવસે એ અને જીવાડશે આનંદ વીભોર જીવન..
આત્મ જયારે છોડશે જીવ સતમાં ભળી બનશે એતો શીવ, જે નાર શક્તિ વરશે શીવને તો ધારણ કરશે સતીનું રૂપ..

હરખ શોખ ની આવે નહીં હેડકી મને, એતો માયકાંગલા ના કામ,
આત્મહંસ‌ જાગૃત થયો મારે આઠો પોર આનંદ..
રદયનાદ્રાર ખુલ્લા જે આવે જે ભાવે નહીં થાય કોઈ નીરાશ
સત ને કલ્યાણ માં નહી પાછા હોય પેર....
એકથી બે ભલા સાથ આપવા જો આવશે કોઈ શક્તિ નું રૂપ એતો જાણી લઈશ .... બાકી દયા રહમની મારી નજર...

મન મરે માયા મરે મર મર જાયે સરીર..આશા તૃષ્ણા ના મરે મર મર જાયે સરીર ..કહ ગયે બાત અધુરી દાસ કબીર..
હેમંત કહે સુનો ભાઈ..
આશા તૃષ્ણા તબ મરે જો મારે ખુદ હરકોઈ...
આશા તૃષ્ણા આશક્ત બનાવે રાખે જો હોય આશક્ત..
શક્તિ ને જે ધારણ કરે તેતો‌હોય આત્મહંસ..
સ્વ પ્રકાસીત સુર્યની માફક તેને સેનિ ખોટ..આપ બનાવે ઉત્પન્ન કરે તેની સેને ભુખ???

આ જગતમાં બગલા ઘણા હંસ ક્યાંક ક્યાંક, હંસ રૂપી ખાલમે બગલા ફરે અનેક ,
હંસ આત્મ સ્વભાવ થી પરખાય જેનું તેજ અનેક

સોનાથી થાય જળ સોનાવર્ણુ થાય પવીત્ર વાતાવરણ ..આશૂધ્ધી બધી થાય દુર ,
પણ પારસમણી તો પારસમણી ભાઈ કથીર પણ થાય હેમ..
સ્પર્શ માત્ર થી કથિર પણ થઈ જાય સ્વર્ણ..
બસ‌ જીવનમાં આ સમજજો..જો પારસમણી મળે તો સોનું સોધવા ન જતા..બસ ખુદ સ્વર્ણ રૂપ બનજો

સતીનાર સ્ત્રી માટે ગુરૂ કોણ??
સાવિત્રી માટે સત્યવાન, સીતા માટે રામ, ઈન્દ્રાણી ના ઈન્દ્ર, સુધ્યાના સુર્ય, તારામતીના હરિશ્ચંદ્ર, ગાયત્રી માટે બ્રહ્મા, લક્ષ્મી માટે શ્રી હરી વિષ્ણુ, રાધા મીરા રૂકમણી સત્યભામા માટે શ્રી કૃષ્ણ, રિધ્ધિ સિધ્ધિ ના શ્રી ગણેશ, અને સતી ઉમા પાર્વતી ના શીવ..
નારી માટે ગુરુ એટલે પતી કે પ્રેમીજ સખા ભગવાન કે ગુરૂ છે, એકને વરે તે સાત ભવ તરે.. સત્વને ધારણ કરી ૧૪ લોક સાત ભુવનમાં નીર્ભય થઈ ને ફરે,
પણ ગુરૂ નુગરો ન હોવો જોઈએ, એટલે કે કામ ક્રોધ લાલચ લોભ અહંકાર ને વસ ન હોવો જોઈએ નહીતર ખુદ ભુત બને આપણનેય ભટકાવે,
પણ સુગરો એટલે સદગુણી દયા કરૂણા પ્રેમ વાતસલ્યપુર્ણ નીરવીભીમાની સદા પ્રસન્ન સ્મીત વાળો સમભાવી હરી ભક્ત સુધ્ધ સતને ધારણ કરનાર હોવો જોઈએ..
ઘરતીના દેવ સારા કાર્યમાં જ સાથ આપે શ્રધ્ધા મુજબ
પણ આ જન્મ પુરતાં..
પણ ગુરુ ભવભવનો સંગાથી નહીં પણ તારણહાર છે..અમરા પુર લઈ જનાર છે...
ક્ષમા કરશો પણ ...
જ્ઞાન માગનાર ને સત્યથી સભાન ન કરાવું તો પાપનો ભાંગી બનું..
દુઃખી આ સંસારમાં માયામાં જીવ ફસાઈ નાશવંત પાછળ સમય વેડફી દે..વીતેલ સમય આવતો નથી ફરી...
માટે કોઈ વીશ્વાસી નર ને જેણે સેવીઓ એનો બેડો પાર..
ગુરૂ માનેલ મને તો જ્ઞાન આપ્યું..
આગળ માંગશો એ જ મળશે..
કંઈ નહીં માંગો તો મનની ગતીથી ચાલો તનની આંખો થી દેખો... દુઃખ ભોગવો..આભાસી જળ સમાન શુખ માટે ભાગ્યા કરો..
જય ગુરુદેવ 🚩💐🕉️🙏

મન ઘડીતમનની ગતીથી ચાલીએ તો ગુથા ખાઈએ..સત્યને સ્વીકારી સમજી ચાલીએ તો અવતાર સુધરી જાય...કલેકટર મેડમ..
કોઈ પણ જાતનું અભીમાન જન્માવે તેવો વીચાર પણ પાપછે...
જે દેવો નાગો ગંધરવોને પુજો છો.. એ પણ એક આત્મા છે આપણી જેમ પણ તેમણે આત્મ પ્રકાસીત કરી સત્વને ધારણ કરી દેવ બન્યા આપણે પણ એવાજ પ્રકાસીત થવાનું છે...પણ કલેકટર બની ન થવાય..પણ સતને ધારીને બનાય
ક્ષમા કરશો 🙏🕉️
મારી મર્યાદા અહી પુરી થઈ..
આગળ આપને યોગ્ય લાગે તેમ કરજો , અવતાર તમારો, જીવ તમારો, દેહ તમારો...તરો કે ડુબો તમારી મરજી...👍💐

ગમે તે ધર્મમાં માનતા હો કે ન પણ માનતા નાસ્તિક હો, કર્મ છોડી નહીં મુકે,
ભલે ઈશ્વર રામ કૃષ્ણ શીવ સ્વામીનારાયણ, બુધ્ધ કે મહાવીર કહો અલ્લાહ કહો રહીમ કહો,નાનક કબીર વાયે ગુરૂ કહો, કહો અગ્ની ઈસા મહી કે ગમે તે , બધાયનો બનાવનારો બાપ એક નીયમ એક જાત એક માનવ જાત અને એથી મોટી જીવની જાત એક આત્મા
સમજાવે હંસ આ હેમંત, સમજી લેજો સાનમાં, સાન ગઈ ભટકશો બની આત્મા....
હરી ઓમ🕉️👍⏳ સમય સરકતો જાય નહીં રહે હાથમાં ⌛જાગી જા જીવડાં નહીં તો આવીશ યમના હાથમાં..

પકડ્યો હાથ હરીએ મારો
ન છોડાવી શકે કાળ કે ના કોઈ વીચલીત આત્મા
જાણવું હોય તો ઝટ કરજો
નહીતર ખાશો ગોથા ભૂતળમાં,
વારે વારે અવસર નહી આવે આતો કૃપા થઈ સમજો તમ પર મારા નાથની...કે નીમીત બનાવી મુકે કોઈને પરમાત્મા..
🚩🕉️❤️🔱🙏

નથી બાવો સન્યાસી સાધુ મહાત્મા
તમારા જેવોજ છું હંસ આત્મા,
ભોગી કહો જોગી કહો, કહો ન કહો સંત મહાત્મા,
સંસારી બની જીવન ગુજારુ જેમ જીવે મારો શીવ પરમાત્મા,
શીવ ને પણ સતીનાર , કાર્તિક ગણેશ બે પુત્ર, પુત્ર વધું રિધ્ધિ સિધ્ધિ અને પૌત્ર શુભ લાભ..
તો પણ ધુણી ધખાવી બેઠો મારો બાપ સૌની ઉપર કરે રાજ પરમાત્મા.. મે જાણ્યો ભેદ , હવે કહું તમને ન રહેતા હવે વેમમાં
જય અલખ ધણી, જય ગુરુદેવ 🙏💐🕉️🚩🔱⏳

કરો કેવા નીત નવીન વેહ લોકોને બતાવવા,
મારે મન બેચારાજ દીઠો, ભલે તમે સમજો ખુદને સુરા નર ને નાર ખુદને આપને,
ઝમડા આગળ ન કોઈનું ન ચાલે લઈ જાય ફાસ નાખી બાધી યમલોક ભોગવવા યાતના,
પેટ દુખે માથું ફાટે તુટે હાથ પગ ..બધા ને મા બાપ સાભરે, હરે બાઈયા બાપા કહી ગમે તેવો સુરો ઢીલો પડે જયારે ભોગવે યાતના...માટી ની આ કાયા પર ગર્વ કરે ખપીજાશે કયારેય ખબર નહીં પડે આ ખાખમાં..
જાગ જાગ આજ અબતાલ.. નથી ભાળી કાલ કોઈએ..ન જાણે કોણ કઈ આજ છેલ્લી તારી ..રહી જાઈસ વીચારમાં

શ્રી કૃષ્ણે ગુરૂ ગર્ગ પાસે જ્ઞાન લીધું અને શ્રી કૃષ્ણે એ જ્ઞાનને કુરૂક્ષેત્ર માં મહાભારત યુધ્ધ સમયે શ્રી કૃષ્ણ ને નીમીત બનાવી સરળ ભાષામાં સંસારને આપ્યું...
વાસ્તવમાં મહાભારત પુરાણ કે મદભાગવત ગીતા ગર્ગ સંહિતા નો માત્ર એક ભાગ છે...
સદ ભાગ્ય મારા કે મહાન ઋષિ ગર્ગનો હું વંસજ છું
પાંચ વીકાર ત્યજી જવું ગુરૂજીને દેશ...થોડા કાર્ય બાકી લેણ દેણ નો હિસાબ અને તારણનો સંદેશ આપવા કાર્ય અધુરા પુરા કરવા ધર્યો મનુષ્ય અવતાર, જય ગુરુદેવ 💐🚩🕉️🙏

મહાભારત પુરાણ, મદભાગવત ગીતા આ બધા તેના ખંડો છે...
પણ જ્ઞાન હોય તેટલી ખબર હોય લોકોને..
અબુધ માણસ જાત થોડું અધુરૂ તુટેલું થોડું જ્ઞાન ક્યાંકથી મેળવે ખુદને મહાન પંડીત સમજી ઉપદેશ આપવા માડે.. અને સાથે પાંચ વીકાર માના અહંકાર ને વસ થાય....પછી કોઈ બીજો પઃડીત જાગે તો તેની વિરૂધ્ધ શાસત્રાત કરવા જાય અદેખાઈ ઈર્ષ્યા નામનો બીજા વીકારનો ભોગ બને..
સદ ગતીતો શું મળે ...પણ મુર્ખ માણસ જાત અધોગતીએ જાય

સંસારી માણસ જાતને સમજાવવા ગર્ગ રૂષીએ ગર્ગ સંહિતા રચી, એ પહેલાં વાલ્મિકીજીએ રામાયણ,
આ પહેલાં થઈ ગયા રાજા હરિશ્ચંદ્ર, રાજા ગોપીચંદ, રાજા ભરથરી ,
એ પહેલાં જયારે આ લોક પણ ન હતો ત્યારે સપ્ત ઋષી એ પહેલાં ત્રીદેવ અને કાળને વસમાં કરનાર માતા દુર્ગા અને બધાયનો બાપ દુર્ગા નો ઘણી ઓમકાર નાથ આ બધાયનો રચીતો..
૧૪ લોક સાત ભુવન ની ઉપર શીવ લોક..એની ઉપર દુર્ગા માતા એની પર મારો બાપ સતનો તેજનો ઘણી, આત્માનો પીતા

બધુય નાશવંત આ સંસાર માં પૃથ્વી ની ચીજ વસ્તુઓ મુકો સુર્ય જેવા તારાય નાસવંત..
પણ‌ એ અજર અમર અવીનાશીએ બનાવેલ જીવ આત્મા કયારેય મરતો નથી..
જે કાળ ક્રમે ફસાઈ શીવને ભુલી શરીર ધારણ કરી સાત ભુવન ચૌદ લોકમાં ફસાયો પડયો રહે છે, અરે મુકો વાત લખચોરાસી માંથી એ બહાર નીકળી નથી શકતો,
અર્જૅન જેવા મહારથી ને પણ દીર્ઘ દ્રષ્ટિ વીના શ્રી હરિનું વિશાળ રૂપ દેખાણું ન હતું...
અને માણસ જાત મન બુદ્ધિ અને આ માટી ને આખે બધું જોઈ સમજી વિદ્વાન બની ગયો🤔

અને માયા કામ કરીજાય.. વાંચતા સંભળાવતા ખુદ વિકારોમાં ફસાય..
ત્યજવા જેવું પકડી રાખે,
પકડવા જેવું ત્યજી દે..
અરે જ્ઞાન અર્ચીત કરનાર જો માયામાંથી ન નીકળી સકતો હોય લાલચ લોભ અહંકાર ઈર્ષ્યા માં વીટળાઈ જતો હોય તો સાભળનાર નું તો શું થવાનું??
એક વાર શું હજારવાર કથા પુરાણ ગમે તેટલા કરાવો સાભળો.
બસ આ સીવાય કશું નહીં કહેવાય લખાય...
ગુરૂ નો આદેશ સર આંખો પર...મોએ જુબાને તાળા છે , નહીં ખુલે આમજ.. ક્ષમા કરશો

કરો કેવા નીત નવીન વેહ લોકોને બતાવવા,
મારે મન બેચારાજ દીઠો, ભલે તમે સમજો ખુદને સુરા નર ને નાર ખુદને આપને,
ઝમડા આગળ ન કોઈનું ન ચાલે લઈ જાય ફાસ નાખી બાધી યમલોક ભોગવવા યાતના,
પેટ દુખે માથું ફાટે તુટે હાથ પગ ..બધા ને મા બાપ સાભરે, હરે બાઈયા બાપા કહી ગમે તેવો સુરો ઢીલો પડે જયારે ભોગવે યાતના...માટી ની આ કાયા પર ગર્વ કરે ખપીજાશે કયારેય ખબર નહીં પડે આ ખાખમાં..
જાગ જાગ આજ અબતાલ.. નથી ભાળી કાલ કોઈએ..ન જાણે કોણ કઈ આજ છેલ્લી તારી ..રહી જાઈસ વીચારમાં

નથી બાવો સન્યાસી સાધુ મહાત્મા
તમારા જેવોજ છું હંસ આત્મા,
ભોગી કહો જોગી કહો, કહો ન કહો સંત મહાત્મા,
સંસારી બની જીવન ગુજારુ જેમ જીવે મારો શીવ પરમાત્મા,
શીવ ને પણ સતીનાર , કાર્તિક ગણેશ બે પુત્ર, પુત્ર વધું રિધ્ધિ સિધ્ધિ અને પૌત્ર શુભ લાભ..
તો પણ ધુણી ધખાવી બેઠો મારો બાપ સૌની ઉપર કરે રાજ પરમાત્મા.. મે જાણ્યો ભેદ , હવે કહું તમને ન રહેતા હવે વેમમાં
જય અલખ ધણી, જય ગુરુદેવ 🙏💐🕉️🚩🔱⏳

ગમે તે ધર્મમાં માનતા હો કે ન પણ માનતા નાસ્તિક હો,
કર્મ છોડી નહીં મુકે,
ભલે ઈશ્વર રામ કૃષ્ણ શીવ સ્વામીનારાયણ, બુધ્ધ કે મહાવીર કહો અલ્લાહ કહો રહીમ કહો,નાનક કબીર વાયે ગુરૂ કહો, કહો અગ્ની ઈસા મહી કે ગમે તે , બધાયનો બનાવનારો બાપ એક નીયમ એક જાત એક માનવ જાત અને એથી મોટી જીવની જાત એક આત્મા
સમજાવે હંસ આ હેમંત, સમજી લેજો સાનમાં, સાન ગઈ ભટકશો બની આત્મા....
હરી ઓમ🕉️👍⏳ સમય સરકતો જાય નહીં રહે હાથમાં ⌛જાગી જા જીવડાં નહીં તો આવીશ યમના હાથમાં..

કેટલા આવ્યા કેટલા ગયા મોટા મોટા ભુપ મહારાજા કે ભગવંત જેણે જન્મ ધારણ કર્યો તેને જવું પડ્યું,
રામ કૃષ્ણ રહીમ મહાવીર બુદ્ધ ઈસુ કબીર નાનક કે પછી
સિકંદર અકબર કે એલેકજેન્ડર ...
ચેતજે વાલા ..પ્રેમ મય આ સંસાર પ્રેમ વરસાવનાર પરમાત્મા પ્રેમ રસ જેણે પીધો હરીને ગમ્યો..હરીને ગમ્યો તે હરીએ લીધો...બાકી યમડાને હાથ લાગ્યો..

રામ રણુજાવાળાના ને સમરો..અંતર કરે અજવાળા રે...🚩🚩🚩🕉️🔱

" તમારો રામ તમારી આસપાસ શોધીલો..
એ ચાવી છે...અંધકાર રૂપી આત્માને પ્રકાસ તરફ લઈ જનાર એ તાળા ની"


આત્મ પ્રકાસીત ન થાય તો ભીતરનો અંધકાર દુર ન‌થાય, અને અંધકાર દુર ન થાય તો અજવાળા ક્યાંથી થાય??
અને વીજળી નો ચમકારો પણ એકવાર થાય..
આત્મરૂપી મોતીડા એ અજવાળે પરોવ્યા તો સાચા નહીતર... રામરામ....
એક આપણે નથી આખું જખત પડ્યું.. પરમાત્મા ને બધાય વ્હાલા....બીજા કોઈની વારી હોયને?? કે એકલા તમારી મારીજ વારી હોય???
🤔
સમજણનો વીષય છે..સમજીલો કલ્યાણ થશે
"
સંતો મહંતો સાધુઓ કે નામધારી શ્રી રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ કે રામ રણુજાવાળો..
બધું એકજ સાગરનું પાણી છે અમી છે સતછે..
કોઈ ભેદ નથી
પણ હાલ હાજર સ્ટોકમાં
મનુષ્ય રૂપે હાજરા હાજર કોણ ??
એ નવરા નથી જે સતમાં ભળી ગયા કે તમારા સ્વાર્થ માટે પુજતા નીવેધ માનતા આરતી વ્રત થી પ્રેરાઈ દોડી આવશે એ લાલચી નથી...
કોણે દેખ્યા ભગવાન કોને મળ્યા આવો રૂબરૂ કહો મને..એક તો આવીને... સદ ગુરૂ વીના આત્મ પ્રકાસીત ન થાય? "

સમજાયો ભેદ ભાઈ સુખીયા સંત ને દુખીયા લોક..
પણ સંત દયા દાખવે ભક્તો પર ભક્તો સંતો પર‌
આતો પ્રેમ છે....

છે તેની અનુભૂતિ શ્વાસ ચાલુ હોય તેથી પડે, વયો ગયો તે શ્વાસ તુટે શરીર ઠંડું પડે ખબર પડે..
બસ હવે વધુ સમય નથી વેડફવા માટે
રામ⏳🙏💐🕉️🚩🔱⌛👍

પરમાત્મા ને કોણ અંતી પ્રીય..
જતી પુરુષ એક શ્રી હનુમાનજી સદાય બાળ બ્રહમચારી
અને સતી નાર પાડું પત્ની કુતા, અત્રી રૂષુના પત્ની માતા અહલ્યા ગુરુ દત્તાત્રેય ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશના માતા ,શ્રી રામ ના પત્ની સીતામાતા, સત્યવાન ના પત્ની સાવિત્રી,અને રાવણની પત્ની મંદોદરી દેવી.
આ શીવાય સાધુ મહાત્મા, અને તત પુરુષો.. અને સાચા ભક્તો ભગવાનને પ્રીય છે...
દિવ્યતા પ્રાપ્ત કરેલ સતને ધારણ કરેલ દેવો તો સતમાં ધેરાઈ ભક્તો ની વારે આવેછે..

આ જગતમાં પાંચ મુખ્ય દેવ શ્રી ગણેશજી, સુર્ય દેવ, શ્રી વિષ્ણુજી, દુર્ગા મૈયા અને શીવ ઓમકાર,
શ્રી ગણેશજી ને વરેલ રિધ્ધિ સિધ્ધિ અને પુત્ર શુભ લાભ,
પણ ગુરુ નો મહિમા અનેરો
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહમ તસ્મૈ શ્રી ગુરૂદેવ નમઃ,
ગુરૂ ને મનૂષ્ય ન સમજ, ગુરુ ઈશ્વર નુ સાક્ષાત રૂપ છે, પણ સત ગુરુ,
ગુરૂ વચન વિશ્વાસ રાખો ગુરુ પુરણ પરમાત્મા કાટે બંધન રાખે મુક્તા ,હે યે સકળ પરમાત્મા,
ગુરૂ વચન વિશ્વાસ રાખો ..જીવન કે નીજ તારણ કારણ ગુરુ જગતમે આઈયા..

માટે સદગુરુ ને સરણે જાઈ આંખો બંધ કરી એટલો વિશ્વાસ કરો અને ગુરૂથી પ્રીતી રાખો કે જનમારો સુધરી જાય.

કોણ તર્યા કોણે ગુરૂ કર્યો?
શ્રી રામે કર્યો ગુરૂ, કુષ્ણે પણ, મછંદર ગોરખના ગુરુ,
ગંગાસતી ના પાનબાઈ,
મીરાના રોહીદાસ,
દેવીદાસ બા અમરબાના ગુરુ,
તોરલદે જેસલના ગુરુ,
નારદ વાલ્મીકિ જીના,
હરજીભાટી ના રામદેવજી રણુજાવાળા ગુરૂ,
હંસ સાહેબ નીર્મળાનંદ ના અખીલાનંદ અને હંસ હેમતના ગુરુ
કબીર સાહેબ ત્રીકમ સાહેબ અને સદારામના ગુરુ

ગુરૂ વીના જ્ઞાન ન હોવે ગુરુ વૉના કછું સુઝ ન પાવે, અંધકાર રૂપ સંસાર માં ગુરુ તેજ પ્રકાશ,
જય ગુરુદેવ 💐🚩🕉️