jivan dharm ane nityakriya books and stories free download online pdf in Gujarati

જીવન ધર્મ અને નીત્યક્રીયા

બહું કડવું સત્ય જીવનનું.....
આ શૃષ્ટીપર જે આવ્યું ખતમ થવાનું ...
રોજે રોજ રીચાર્જ કરો....અને ચલાવો , અને અંતે એ પણ એક દીવસ...આવી રહેશે..તેનું આયુષ્ય ખતમ....
બહું અધરા શબ્દો જીવનનું સત્ય પણ સમજાવું સરળ ભાષામાં હે મનવા..તારે ધીરજ રાખી શાભળવું પડશે...તો લે શાંભળ..

જીવન જરુરીયાત પરથી શરુ કરીએ જે માનવ સરજીત છે..અને અમુક કુદરતી પણ..
પીવા પાણી ભરો મભાટલા ટાકા કે હોજમાં...વપરાયું સ્ટોક ખતમ..ફરી ભરવાનું
કુંલરમા પાણી ભર્યું ...ખતમ ફરી ભરો.
અન્ન શાખભાજી....લાવ્યું સ્ટોક ખતમ...ફરી લાવો..
ફોનની બેટરી રીચાર્જ કરી...ખતમ ફરી રીચાર્જ કરો..
ટીવી ડીટીએચ, મોબાઈલ ફોન નું કનેકશન, વીજળી, એસી નો ગેસ, ધરવપરાશનો ગેસ,
જીવન જરુરીયાત ની કોઈ પણ નીલજીવ વસ્તું પણ રીચાર્જ કલી ખતમ, ફરી રીચાર્જ કરો ફરી ખતમ આશું કોઈ વસ્તું કાયમી ચાલતી નથી...અને જેમાં રીચાર્જ કલયું તે ઈન્સ્ટુંમેટ એક દીવસ ખરાબ રીપેર થયું તો ઠીક નહીતર તેનું આયુંશ્ય ખતમ....

હવે વાત કરો જીવનની કોઈ પણ પ્રાણી જન્મે ત્યાથી જીવનના દીવસો માઈનસ થઈ રોજે રોજ ધટયા કરે છે...
જીવવા રોજે રોજ સ્વાસ માં ઓકસીજન , અને ખોરાક તથા પાણીનું રીચાર્જ કર્યા કરવાનું તો શરીર રુપી મશીન ચાલે...પણ ચાલું ચાલતું અવ્સ્થા બદલે...જન્મ..થતા..શીશુંઅવસ્થા, બાળાઅવસ્થા, તરુણાઅવસ્થા , યુવા વસ્થા, પછી પૃખ્તાઅવસ્થા, પ્રોઠાઅવ્સ્થા, વૃધ્ધા વસ્થા...અને છેલ્લે.જીવન દીપક અસ્થ...એક સમયે સ્વાસ અટકે અન્નઢજળ પણ બંધ મશીન બંધ..રીચાર્જ આવ્સ્થા ખતમ..
શું છે જીવન ....ગમે તે રીતે જીવને શરીરને સજાવો..રંગ રોગાન કરો....નવીન વસ્ત્ર પહેરાવો..પણ દીવસે દીવસે..મૃત્યું ની નજીક...જીવન એક ભાડાનું મકાન...એક દીવસ જીવ તે છોડી વયો જશે નવું ખોળીયું ધારણ કરશે...આ પ્રક્રીયા સદંતર ચાલતી રહે 33 કરોડ હજાર યોની મા જીવ ખોળીયે ધારણ કલે છે જયા સૂધી જીવનનાફેરા પુરા ન થાય..અને આ જન્મમોમાં કહેવાય છે મનુષ્ય અવતારમાં આત્મા ને સાક્ષાથ્કાર કરી પરઆત્માને પામી તેમા ભળી જીવન મરણના આ ફેરા ના બંધન માંથી મૃક્ત થઈ શકે છે...
તો આખીર કયા સુધી નીરંતર આ પ્રક્રીયા રીચાર્જ કરી જીવન ચલાવવાની ચાલું રાખવાની અને ખોખલી જૂઠી ખુશી પાછળ જીવવા કરવાનું ,
તમે જે પણ ધર્મ ને જે પણ પંથને માનતા હો આસ્તીક હો કે નાસ્તીક જીવન ચક્ર ની આ ક્રીયા જાણો છો...જે આ જગતમા આવ્યું એ દીવસે તેની રોચાર્જ ખતમ થવાની ક્રીયા પ્રારંભ થઈ જાય છે..
શ્રીરામ, શ્રી કૃષ્ણ, બાબા રામદેવ, ઓલીયા કે પીર , સાઈ, ગુરુ નાનક, કબીર , ઈશું ..અને જેટલા પણ મહાન આત્મા પરઆત્મા સંત વીગેરે આવ્યા જીવનની કડવી સચ્ચાઈ અને કરુણા સમજાવતા ગયા...
આ જગતમા ધરા પર હજારો કરોડો આવ્યા ચાલ્યા ગયા..તેમની જીવન ગાથા...દેખો સમયે નીત નવા ચડાવ ઉતાર બતાવ્યા..જે પોતાના માટે જીવ્યા એક ને પણ દુનીયા યાદ નથી કરતી ઈતીહાસમા કોઈ ઉલ્લેખ નથી, પણ જે જગતકલ્યાણ માટે જીવ્યા દુખીઓના દુખ દુર કર્યા જીવનનો સાચો મર્મ સમજયા અને સેવા કરી તે આજે દેવબની પુજાય છે....

એ વાત સત્ય છે કે પૈસો દોલત ધન અને શક્તી થી બધું ખરીદી શકાય છે, પણ આ બધાથી સાચું શુખ શાન્તી કે જીવન ખરીદી નથી શકાતું ..નહીતર આજનો વર્તમાનનો દાખલો જોઈલો...અમેરીકા જેવો દેશ...જીવન નથી ખરીદી શક્તો..ગ્રીન કાર્ડ વાળા આજે હોમ કોરોનટાઈન થયા...તો શું કરવું....સેવા પુજા...ઈશ્વરનું સમરણ અને સામાન્ય માનવતા ભર્યો વહેવાર ...જીવનની સાચી મુડી છે..પહેલો સંક્લ્પ જીવો અને જીવવા દો...બીજો સંક્લ્પ વીના લક્ષ્ય વીના જીવન નીરથર્ક છે..માટે ધ્યેય નક્કી કરો..કંઈક વીશ્વમાટે કરી છુટવાનો..કંઈક અલગ અનેરી ભેટ આપવાનો...અને કાઈ ન કરી શકો તો સરળ સાદું જીવન જે કોઈને ના કનડે તેવું બધા સાથે હળી ભળી દીનચર્યો કરો..
એક દાખલો આપું,
સદેવ નારાયણ નારાયણ નું નામ લેતા બ્હમપુત્ર નારદ રુષીએ શ્રી હરી વીષ્ણું ને પ્રશ્ન કર્યો ...હે ભગવંત તમારો પરમ ભક્ત કોણ....?
તો શ્રી હરી વીષ્ણુએ જવાબ આપ્યો....એક ખેડુંત....નારદજીને નવાઈ લાગી...સદેવ મુખે શ્રી હરીનું નામ અને જીવનનો એક માત્ર ઉદેશ્ય શ્રી હરીની ભક્તી તો પણ મને સૌથી પરમ પદ ભક્તનું ના આપ્યું અને એક ખેડુતને કેમ?
તેમણે શ્રી હરીને તેનું કારણ પુછ્યું....
તો શ્રી હરીએ કારણ જણાવતા કહ્યું..તો શાભળો નારદ...
ખેડુંત રોજ સવારે પ્રાત્હ કાળ ઉઠી નીત્યકર્મ કરી મારુ નામ સમરી ખેતરે જાય આખો દીવસ તનતોડ મહેનત કરી એત પેદાસ ની ભાવજત કરી લોકોને અન્નપુરું પાડે જે પૈસા મળે તેમાથી જીવનની જરુરીયાત પુરી કરે..રાત પડે ઘરે આવી હાથપગ ધોઈ મને ભજી ખોરાક આરોગે અને સુઈ જાય ..વળી રોજ સવારે જાગે અને આજ ક્રીયા વીના સવાર્થ સદંતર નીત્ય દીનચર્યા આજ રીતે કર્યા કરે...તો બોલો એ મારો પરમભક્ત કે નહી...?
નારદજી સમજી ગયા...આપણે કયારે સમજવાનું આપણા ભાગમાં આવતું આપણું કાર્ય કરી કોઈ પણ જાતના લાલચ લોભ અભીમાનને વશ થયા વીના આપણી દીન ચર્યા કર્યા કરીએ અને બે ટાઈમ તમારા ઈષ્ટ દેવને સમરો તો બહું થયું....જો બીજું કાઈ ના કરી શકો તો..
સંતો ની જેમ જીવનમાં કાઈ ના કરી શકો તો..તમારી દીન ચર્યા તમારા હક અને ફરજને સમજી શાંતી થી જીવન જીવો..તો ખુબ છે..અહીંસા પરમો ધર્મ જીવો અને જીવવા દો...
જીવનમાં સફળ થવા માટે ના પણ નીયમ છે...તે સમજો...
જરા ઈતીહ્સના દાખલા જુઓ ..
રાજા ગોપોચંદ રાજા ભરથરી.. સીદ્ધાર્થ મહાવીર સ્વામી, અને ગૌતમ બુધ્ધ એ બધા રાજા હતા શું ન હતું તેમની પાસે એસો આરામ ધન દોલત વૈભવ....પણ એમણે શું કર્યું ?? ત્યાગ સાનો જુઠા વૈભવ નો જે રીચાર્જ પણ એક દીવસ ખતમ થવાનું હતું અને જીંદગીનું રીચાર્જ પણ...આપણે એવા ત્યાગી નથી બનવું ચાલશે...પણ માનવતા ના ભીલુએ સરળ લોકોને ઉપયોગી થઈએ એવું જીવન જીવીએ...
સમ્રાટ અશોક પાસે શું ન હતું...પણ અંતે જીવનનું સાચું મુલ્ય જાણ્યું..જન સેવા પ્રભું સેવા...
પાપ અને પુન્ય સાથે બીજા શબ્દ ને સરખાવું છું પ્રેમ અને નફરત...પાપ નો સમાનાર્થી નફરત ને આપો, અને પુપ્યને પ્રેમ...
જો તમારા રદયમાં નફરત હશે કે જાગશે કે જગાવસો ..તો પાપજ કરશો....

અને જો રદયમાં પ્રેમ આદર જન્માવશો તો સદેવ પુન્યના કામોજ થશે...
પ્રેમથી ભેગું થાય છે નફરત થી ખેદાન મેદાન...
તય તમે કરો શું કરવાનું છે...?
બીજું કે જો પુન્ય કમાવું હોય તો સ્વાર્થ છોડો જે કરો તે નીસ્વાર્થ કરો...
સાથે નફરત છોડો...
આજના સમયની વાત કરીએ વીશ્વમાં છાયેલ મહામારી મા કેટલી સેવાભાવી સંસ્થા અને માણસો લોકોને મદદ કરી રહીછે..
ત્યારે આ મદદમા બે અલગ વાતો જાણવા મળી...લોકોને મદદ તો સો ટકા કરી....
પરંતું ..
એક ભાઈ જે કાઈ આપે છે..તેના ફોટો કે વીડીયો કરીને પબ્લીસીટી કરે છે...
તમે કહેશો આ સારી બાબત નથી...બરાબર..
બીજા એક ભાઈ વસ્તીમા જાય છે એક એક પરીવારને સાદી થેલીમા એક એક કીલો લોટ આપી ને જતા રહે છે..કોઈ પણ જાતની પબલીસીટી વીના...પણ દરેક લોટની થેલીમાથી 500 , 500 ની ત્રણ નોટો દરેકને મળી...
તમે કહેશો આ સારી વાત છે..
હવે વીચારો..કે દાન કરતા પબલીસીટી કરી જેથી પ્રેરાઈ બીજા લોકો પણ મદદ કરે તો વધુ લોકોને મદદ થાય ને...?
એજ રીતે બીજા શું કરે એ નહી આપણે સકારત્મક વીચારવું જોઈએ , આ પણ પ્રેમ ભાવના છે...
વાલમીકી રુષી નું રદય પરીવર્તન કેવી રીતે થયુંહશૈ ? તેના દાખલા પરથી આપણે એક આવાત સમજીએ..
વાલીયો લુટારો જંગલમાં જે આવે તેને લુટી લે અને લુટીને તેના પરીવારનું ગુજરન ચલાવે...
એક દીવસ જંગલમાંથી એક સંત જતા હતા અને તેમણે આ જોયું ..અને વાલીયા લુટારાને કહ્યું ભાઈ તું આ લુટ ફાટ કરે તેમા તારા પરીવારનો પણ ભાગ હશે..તેણે જવાબ આપ્યો હાજતો...આ બધું મારા પરીવાર માટે તો લુટી ને ભેગું કરુ છું...સંતે જવાબ આપ્યો બહું સરસ , તો તો તું જે લુટફાટ કરે તેના પાપમાં પણ તારા ઘરવાળા પણ ભાગીદારી કરશે...આ વાત વાલીયાના મનમાં ઘર કરી ગઈ તેણે ઘરે જઈ તેની પત્નીને કહ્યું લે આ ધન ...અને કહ્યું નહી પુછે મે કયાથી લાવ્યું ..તેની પત્ની કહે ના તમે કમાઈ ને લાવ્યું હશે...વાલીયે કહ્યું મે આ ધન નીર્દોષને લુટીને લાવ્યું તેની પત્ની કહે આવું શુંકામ કરો પાપના ભારા ના બાધો...વાલીએ ફરી કહ્યું શું તમે બધા મારા પાપમાં ભાગીદાર ખરા...તો પ્તનીએ કહ્યું ના બીલકુલ નહી..મે કયા કહેલ કે તમે લુટફાટ કરો પાપ કરો. આ બાબત તેને સમજાઈ અને રદય પરીવર્તન થયું ...તે બદલાઈ ગયો....સંસાર છોડયો...આપણે હંસાર નથી છોડવો પણ શું કરવું તે તો ખબર પડીને....આપણા પાપના ભાગીદાર આપણે ખુદ છીએ માટે સારા કાર્ય કરવા..
આભાર..
આજે આટલું
Raajhemant

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED