Maari musafari darmyanno anubhav books and stories free download online pdf in Gujarati

મારી મુસાફરી દરમ્યાનનો અનુભવ

મારા પ્રવાસના આ અનુભવો છે..જે રજું કરું છું, આ સત્ય ધટના છે જેથી ધણું શીખવા જેવું છે..સમજવા જેવું છે.
મારો કોઈ પણ ઉદેશ્ય કોઈ જાતી ધર્મ સંપ્રદાય કે પ્રેદેશને ખરાબ બતાવવાનો નથી, બધા ધર્મ કે પ્રેદેશ મા માણસો દરેક પ્રકારના હોય જ છે, કોઈ મા વધારે તો કોઈ મા વધુ ગરમ ઠંડો સાવભાવ હોયજ.
લગભગ સાતેક વર્ષ પહેલાની આ પ્રથમ ધટના,
હું ધાર્મીક કામથી બાડમેરથી ટ્રેન દ્વારા હરીદ્વાર જવા નીકળેલ , મારી સાથે બે વડીલો તેમજ એક મારો કુટુબી ભાઈ સાથે..
બાડમેરથી રાત્રે નીકળેલ સવારે વહેલા જોધપુર પહોચેલ ..સલીપીગ કોચ ની ટીકીટો...
જોધપુરથી અમારા ડબ્બામા એક દેવી પુજક સમાજ એ પણ ધાર્મીક કામથી હરીદ્વાર આવવા ચડેલ..એક ડોશીમા તેમની સાથે બેત્રણ નાના છોકરા, ત્રીસેક વર્ષની બે બહેનો અને એક નવજુવાન કપલ..
જોધપુરથી ટ્રેન નીકળી લગભગ સાજનો સમય થતા થતા ..હરીયાણા કે પંજાબની સીમા ચાલુ થયેલ બધા થાકેલા પાકેલા અડધા સુઈ ગયેલ અડધા જાગતા...આટલો લાબો સફર ઓળખાણ થયા વીના થોડી રહે..વાતો કરતા એક બીજા સફર ચાલું..પહેલું ટેશન એવું આવ્યું જયાથી શીખ જાતીના લોકો લોકલ સ્ટેશન વાળા ચડ્યા અમને લાગેલ હવે પંજાબ આવ્યું હશે,
લોકો અમારા ડબ્બામા ચડી ગયા અને જબરજસ્તી બળ હુકમીથી અમારી જગ્યા એ બેસી ગયા , કોણ જવાન કોણ પુખ્ત , કોણ વુધ્ધ બધા એક મીજાજી...જો બોલેસો નીહાલ......સસ્યસાકાલ..એવુ બોલી સુતેલ બહેનો પાસે જઈ બેસી ગયા અને કહેવા લાગ્યા ખડે હો જાઉ હમે બેઠને દો અભી કહા રાત હુઈ સોયે હો..પહેલી બહેનો ઉપરની સીટમા બેઠેલ ઘભરાઈ ગયેલ..
મને ગુસ્સો ચડયો ..મારો કુટુબી ભાઈ મને કહે મોટા ભાઈ જોજો હો ચુપ બેસજો નહીતર માર ખવડાવશો, મનેય ગુસ્સો તો ચડેલ , પણ એ લોકો બહોળી સંખ્યામા અને અમે ચાર જણ એમાય બે તો વડીલ અને દુર બેઠેલા..અહી બળ ચાલે ખરી??
પણ સ્વભાવ એ સમયે મારો બહું ગરમ આખો મા આગળી ખટે ખરી....
એ લોકો ની બળજબરી વધવા લાગી..આખી સીટો કબજે કરી પાચ ની જગ્યાએ જ સાત દબાઈ ને બેસવા લાગ્યા...
હવે મારાથી ન રહેવાયું મારો ભાઈ જયેશ કહે બેસોને ભાઈ સાના માના નહીતર તમારા ભેગી કોઈ દીવસ મુસાફરી નહી કરુ, પણ મારો ગુસ્સો મને દબાવે તેમ બમણો થાય, પણ આમ બાથોડું થોડું થાય...લેવા ના દેવા પડી જાય..
તેમ છતા મારાથી સહન ના થયું હુ તો ઉભો થઈ ગયો અને કહ્યું યે પંજાબ હૈ ભૈયા કયો..એક ભાઈ બોલ્યા હા યે હમારા પંજાબ હૈ , યહા હમારી ચલતી હૈ ..એમ ખરી બોલ્યા જો બોલેશો નીહાર...તો બધાય બોલ્યા સસ્યકાલ..
એકતામા બળ હોય ....ભાઈ..
મે કહ્યું તુમહ્રારા પંજાબ મે સભી એસા હી કરતે હો...?
એક ભાઈ બોલ્યા ..કયો??
મે કહ્યું..આપ સભી લોગ હમારી સ્લીપીગ કી ટીકીટહે જબર જસ્તી ચડ ગયે...સોયી હુઈ બહેનો કો ઉઠા દીયા યહી હે તુમ્હારા ધર્મ..
એક ભાઈને તો ચડીગઈ રીશ પણ સતાના જુસ્સામા ખુશ હતા..બોલ્યા ..યે હમારા પંજાબ હૈ ..યહા હમારી હી ચલતી હૈ.....
મે કહ્યુ આપકે વહા બહન દીકરીઓકી એસી ઈજ્જત કરતે હો....
અરે હમભી ગુજરાતસે હૈ ઔર જરા પુછના તુમહારે સીખ ભાઈઓ કો ગુજરાતમે હમ અતીથી કા કૈસે સન્માન કરતે હે, ઔર આપ યે કયા કર રહે હો, મે ભી ગુજરાત જાઉગા ઓર બોલુગા પંજાબ મે એસા અનુભવ હુવા..
એક વડીલ ને મારી વાતથી પ્રભાવીત થયા, પેલી બેનની સીટથી ભાઈઓને ઉતાર્યા અને ઉભા રાખ્યા, અને બોલ્યા સહી બાત હૈ,
મને હાશ કારો થયો ટેશન આવ્યું બધા ઉતરી ગયા...ફરી પાછા બીજા લોકો ચડયા ..એ પણ એવાજ એજ જબર જસ્તી ....
હવે શું કરવું એક તો પરદેશની વાટ બધાના મન સ્વભાવ સરખા ન હોય..ઝધડો મારા મારી પર આવે તો એમનુ જુથ મોટું અને બળ પણ આપડા એકલાનું શું આવે?
પેલી બહેનોને ધરડા મા પાસે બેસાડી અને પેલા ને બેસવા દીધા...
મારો ભાક કહે બોલો હવે, કેટલાથી જગડા કરશો...
મે કહ્યું સાચી વાત...નહી પહોચાય જે લોફરાઈ પર ઉતરે તેને....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED