True earnings ... Bhavbhav no sangath books and stories free download online pdf in Gujarati

સાચી કમાણી...ભવભવ નો સંગાથ

શું ભેળું આવે છે????
વાત જન્મો જન્મની છે.... ધ્યાન આપી વાંચજો સમજજો... બહું સમજવા જેવી બાબત છે...
મૃત્યું બાદ ...... શું સાથે આવે છે???
ભગવાન માં આસ્થા છે તેના માટે...આ વીસય ખુબજ મહત્વનો છે....
આજે ભક્તીની વાતજ નથી કરવી....બસ ...પાપ પુન્ય ની પણ નથી કરવી.....આતો ખબર હશે બધાને. કેમ???
પણ આજે કંઈક અલગ જ વીચાર રજું કરૂં છું..જેને તમે બધાજ સ્વીકારશો, આરે તમે પણ જાણો છો પણ ક્યારેય આ બાબતે વીચાર્યું જ નથી...હા ખરૂ કહું છું....નથી મનાતું તો સાંભળો......

વાત કરીએ .. જન્મથી...છોકરો હોય કે છોકરી...
જ્યારથી સમજ આવે ત્યારથી કંઈક પામવાની હાસીલ કરવાની વાત....

ધન દોલત ઈજ્જત ઐશ્વર્ય માન મોભો પ્રતીષ્ઠા પદ ...
ડીટેલ્સ માં અમુક બાબતો જોઈએ તો સારી ગાડી સારો બંગલો નોકરી ધંધો વેપાર ....વીગેરે વીગેરે....

આ માંથી કંઈ વસ્તું એવી છે જે તમારી સાથે આવશે?? બીજા જન્મમાં પણ અથવા મૃત્યું બાદ પણ ??? છે એવું કંઈ પણ??? ના નથી....
આ બધું ક્ષણ ભંગુર અને નાશવંત... અહીંનું અહીજ બધું નજરો સામે....ક્ષણ ભંગુર થાય અહીજ નાશ પામે અથવા આપણે અહીયાજ છોડીને જવું પડે......છે ..બરાબરને??
વળી આ બધું માનવ સર્જિત છે જે બધું મળી શકે છે પુનહ પ્રાપ્ત થઈ શકે છે...પણ કંઈ સાથે આવતું નથી, આજે તમારૂં કાલે બીજાનું પરમદીવસે ત્રીજાનું... નાણું પણ ચંચળ છે....
હવે વાત મહા મુલા માનવીઓની....
ર્મા બાપ દાદા દાદી ભાઈ પુત્ર પુત્રી બહેન કાકા કાકી મામા માસી વેવાઈ વેવાણ મીત્ર કે દુશ્મન ..સંબંધ લોહીનો હોય કે બીજો કોઈ એવો સંબંધ છે જે માણસ આપણો જન્મો જન્મ સાથે આવશે સાથ નીભાવશે?????
સીવાય એક જીવન સાથી માટે શબ્દ વપરાય છે સાત જન્મોનો સાથ....બીજા કોઈ માટે કહેવાય છે??? હું સાત જન્મ તમારી માસી થઈસ કાકો થઈશ બાપ થઈશ કે તારી કોખે જન્મ લઈશ......ના આ વાત ક્યારેય નથી કહેવાતી કારણકે આ સક્ય નથી. પરંતું પતી પત્ની માટે કહેવાય છે....તો સંબંધની મહતા સમજો.....
અરે સાત જન્મની વાત છોડો એક જન્મમાં પણ બે બે ભવ સમજ્યાં...?? છુટા છેડા બીજા લગ્ન......
માણસ સ્ત્રી હોય કે પુરુષ છે તો એક આત્મા બસ પોતાનો સ્વાર્થ જ વીચારવાની જો તે દુખી સ્વાર્થી કે તમો ગુણી આત્મા છે....જેમ સાગરમાં મોતી દુર્લભ અને છીપલાં અઢળક તેમ આ ધરા પર તમો ગુણી અભળક છે.સતો ગુણી દુર્લભ છે.. આ મુજબ સામા વાળાનું રાખીએ તો સારા તો આપણી કદર થાય પણ આપણી જાણે અજાણે ભુલ થઈ તો ગયા કામથી તું કોણ હું કોણ શુધી ચાલું થઈ જીવના ભુખ્યા કે વાત છુટા છેડા સુધી આવી પહોંચે..
આ સાના ભવના બંધન સાનો પ્રેમ???
તો તમારી સાચી મુડી શું???? જે અજર અમર અવીનાસી છે ,જે સાથે આવશે.... ?? જે છે તે તો આ જન્મ પુરતું....નવા જન્મમાં નવી ફાઈલ ખુલવાની કેમ?? એકડે એક થી સ્ટાટ કરવાનું અને છેલ્લે બધું જીરો....
કોઈ એવું નહીં કે તમારો સાથ નીભાવે અનંત યાત્રા શુધી પતી કે પત્ની કે સાથી બની???
બસ પેલું ગીત ના શબ્દોની જેમ.....એકલાજ આવ્યા મનવા એકલાં જવાના ...સાથી વીના સંગી વીના એકલા જવાના...એકલાં જવાના ...એકલાં જવાના...
સાચી વાત છે....બસ આજ થાય મુડી કાંઈ નહીં.....

હવે તમે કહેશો સદ કર્મ કરશો તો તે સાથે આવશે....બરાબર? ના કર્મ જેવા કરશો તેનું પરીણામ તમારો સાથ નહીં છોડે તે ભોગવવા પડશે સારા તો સારા ખરાબ તો ખરાબ ..સાથે કંઈ નહીંજ આવે...

તો એકલા આવવાનું એકલાં જવાનું......બરાબર
હવે વાત ભગવાન લેવા આવશે..... સ્વર્ગ મળશે સારા કર્મ થી. ભગવાન મળશે....શ્રી મદભાગવત ગીતાજીના શ્રી હરી કૃષ્ણ ભગવાનના કથન મુજબ તું મારામાંથી છુટો પડી શરીર ધારણ કરે છે અને મારામાં અંતે ભળી જાય છે સદ કર્મા કરી...બરાબર??? તો તમે લઈ ને શું આવ્યા તા સાથે શું લઈ ને જવાના?? જીરો હતા જીરો રહ્યા...

હવે વાત કરીએ ૐ કાર શીવજી ની...એમની સાથે માતા સતી કે ઉમા (પાર્વતી) ૧૦૮ અવતાર ધારણ કર્યો પછી શીવજી ને સમજી સક્યા હવે સાથે છે.... શ્રી હરી વીષ્ણુ ભગવાન સાથે માતા શ્રી એટલે કે લક્ષ્મીજી છે, બ્રહ્મા જી સાથે વેદમાતા ગાયત્રી છે...
ગણેશજી સાથે રીધ્ધી શીધ્ધી બે પત્નીઓ....
ઈન્દ્ર સાથે ઈન્દ્રાણી.......
દરેક સાથે જીવન સંગીની જીવન સાથી.....કંઈ સમજાય છે????
શ્રી રામ અવતાર શ્રી કૃષ્ણ અવતાર તેમની પત્ની સાથે સીતા અને , રાધા રૂપે..... તેમ છતાં રુકમણી સત્યભામા પણ....

વાત કંઈક એમ કહેવા માગું છું કે....તમારા જીવનમાં અવતારોમાં.....તમને સમજે તમારો સાથ આપે તમને આખા સ્વીકારે .....એટલેકે જેવા છો તેવા.....ગુણદોષ સાથે પણ સાથ ક્યારેય ના છોડે ..બન્ને એક બીજાને શુખી કરવાના જ પ્રયાસ કરે એક બીજા માટે જીવે.. પોતાની પ્રવાહ ના કરે એટલી સાથી ની કરે ...અને જીવન નો ગમે તેવો મોડ આવે તો પણ સાથ ના છોડે પણ હીંમત આપે....અને જન્મો જન્મ સાથ આપવાનું વચન આપે...પછી મનુષ્ય જન્મ મળે સ્વર્ગ નું શુખ મળે શીવલોક મળે કે નરક....સમજાય છે??????
આવી કમાણી તમે કરી આવું સાથી તમને કોઈ મળ્યું છે....???
પછી રૂકમણી/ સત્ત્યભામા હોય કે રાધા , પત્ની હોય કે પ્રેમીકા ... દુનીયા ની ગમે તેવી બાધા મુશ્કેલીઓ માં પણ એક બીજાનો સાથ ન છોડે વીશ્વાસ ડગુમગુ પણ ના કરે અને સાથે રહી મુશ્કેલીનો સામનો કરે...
છે કીસ્સા આપું તમને...
લેવા મજનુ.....હીર રાન્જા , શીરીહ ફરીયાદ, રોમીયો જીલીયટ, સોની મહીવાલ.....
આ બધા લગ્ન પણ નહતા કરી શક્યા તો પણ સાથ નહોતો છોડ્યો મરતે દમતક....
તો તમને બધાને તો આઝાદી છે જીવનસાથી શોધવાની સાથે જીવવા મરવાની... તો પણ લગ્ન વીચ્છેદ છુટા છેડા લડાઈ ઝગડા.....
એક જીવન સાથી જે ભવો ભવ સાથે રહે ભગવાનના ધર સુધી સાથે આવે એવું એક પણ નહીં...??? ભગવાનને કહી શકાય ભગવાન હું એકલો ગયેલ પણ હવે એકલો નથી ૧ ૧ ૨ પણ મન એક આત્મા એક... હું આરીતે શક્તી બન્યા આત્માથી આત્માનું મીલન....
બાકી દાખલા તો આ ધરા પર બીજા પણ છે ધર્મના... સદગુરુ ને કેટલાય શીષ્યો વરે છે....અને એક પંથ ઉભો કરે છે...

પણ મારે તો એટલું જ કહેવું છે કે તમે જગ કલ્યાણ માટે કંઈ ના કરી શકો તો એક નીષપાપ જગ હીતકારી પરોપકારી નીસ્વાર્થ અને તમને માનવા પ્રેમ આપવા વાળો સદગુણી એક સાથી શોધી ના શકો જે તમારા માટે કોઈનું પણ અહીત ન કરનાર પણ તમને વફાદાર જન્મો જન્મ સાથ આપનાર તમનેજ ભગવાન ગણનાર એવું કોઈ .... મળ્યું છે?? મળ્યું હશે તો તમે અધુરાં નહીં રહો નહીંતર દુઃખી આત્મા ...
પણ આ માટે તમારે પણ આવુંજ બનવાની તૈયારી રાખવી પડે....સામા વાળાની ખુશી અને હીતનેજ પ્રાધાન્ય આપવું પડે...જ્યારે બન્ને પક્ષ આવા પરોપકારી મળી જાય ત્યારે અધીરાઈ મટી જાય છે...બાકી તો બધા પ્રેમના ભુખ્યા કટોરો લઈ ભીખ માગે છે....પછી કવારા હોય કે પરણેલા...ભાઈ હોય કે ભાઈ...જે ખુદ ભુખ્યા હોય તો તમને શું આપશે...
માટે શોધો તો પણ ભરેલો ઘડો ખાલી નહી... ખાલી ઘડા માંથી શું મળશે...?
ભરેલ ઘડો એટલે આટલી સમજ બુધ્ધી જ્ઞાન પ્રેમ કરૂણા ક્ષમા દયા સાહસ ધૈર્ય શાંતી અને વાત્સલ્યની મુરત ... સમજાયું ..બાકી મારૂ મારૂ આને હું કેવો હું કેવી કરનાર છીપલાં તો કીનારે પણ મળી જાય .....સાગર ખેડવાની અને ગેહરાઈ માં જવાની ક્યાં જરૂર પડે...
તમને પણ કહું છું બનો તો સાચા મોતી બનો છીપલાં નહીં ..
માટે કોઈએ દુઃખી થઈ એમ ના કહેવું પડે કે...હંસલા હાલો ને હવે મોતીડાં અહીં નહીં રે જડે.....
માણસની ઉમ્ર ,જાતી, ધર્મ કે હોદો ધન દોલત ના દેખો...પણ તેના લક્ષણો દેખો માનવતા દેખા...
પોપટને સોનાના પાંજરા માં બાંધો અને કંઠે મોતીડાં નો હાર જડો તે ખુશ નહીં રહે...
આને પ્રેમ કે શાંતી મહેલમાં સોના-ચાંદીના વાસણોમાં જમવા જેવા વૈભવથી વહી મળે.....
અને દરેકને મુક્ત રહેવું ગમે છે....માટે બંધન હોય તો સુતરના કાચા તાંતણા સમાન પ્રેમનું....એક દોર ખીચે દુજા ચલા આયે... પણ એવું બંધન નહીં કે તેમાં સામાવાળા નો સ્વાસ રૂંધાય....વાત બન્ને પક્ષની છે સ્ત્રી અને પુરુષ બન્ને ની...સમજાય તો....
પ્રેમ પ્રેમ સબ કરે પ્રેમના જાને કોઈ ...પ્રેમ જો જાનલે તો આપણે કોઈ ભેદ ન હોઈ...
માટે સાચી કમાણી કરીલો.....ખુદને શુધારો કે સામાવાળુ આપ સુધરી જાય ..અને

તલાસ જારી હોય તો હંસલા મોતીડાં શોધજો જે દરીયાની અંદર મળશે કીનારે તો છીપલાં હશે... બહું સમજવા જેવા આ શબ્દો છે.......સમજાય તો....
માણસને ઓળખવો હોય તો બહારી દેખાવ ના દેખો ભીતરની સુંદરતા દેખો....એ એને જાણ્યાં વીના સમજ્યા વીના નહીં સમજાય... માટે સાથી સોધી લેજો અને એવું કોઈ ભટકાય જાય જીવનમાં જે છીપલાં સમાન હોય તો તે પાછળ જીંદગી વેડફ્યા વીના તમારા જીવનની કીંમત સમજી જીવન સુધારજો ,તેને માનવ બનાવવાનો પ્રયત્ન કરજો શુધરી જાય તો ના શુધરે તો તમારી લાઈફ તમારી રીતે બનાવજો કોઈ તો તમને સમજતું હશેજ જેને તમે સમજવાનો પ્રયત્ન કરજો સાથ એવોજ લેજો જે તમને સાથ આપે છીપલાં પાછળ જીવન ન બગાડતા ભલે સમુદ્રમાં ડૉબવુ પડે સાગરના ખારા ઝેર પૅવા પડા .

માત્ર રૂપ રંગ નહીં રદય દેખો....ભાવના દેખો..દયા કરૂણા ક્ષમા ધેર્ય પ્રેમ સદભાવના માનવતા દેખો ..શુરવીરતા દેખો...
શુરવીર એ નથી જે કોઈનો જીવ લેવા કે લડવા જગડવા તૈયાર થઈ જાય ..પણ સુરવીર એ છે જે કોઈનો વાંક હોવા છતાં જતું કરે ક્ષમા કરે.....પણ કોઈનો જીવ આબરૂ ઈજ્જત બચાવવા પ્રાણની પણ ચીંતા કર્યો વીના અંતીમ સ્વાસ સુધી લડે...
બસ દોસ્તો બાકી લાલી લીપ્ષ્ટીક અને દાઢી મુછોને વાટ દેતા તેમજ મેટપ વસ્ત્રો માં શોભતાં ....બહારી દેખાવ મળી જશે...છીપલાં ની જોડી છીપલાં જોડે હંસલો (માંયલો આત્મા) તો મોતીડાં શોધે.....
આભાર
મારા જન્મ દીવસ ..પહેલી માર્ચ નીમીતે મારા વાચકો મીત્રો દોસ્તો વડીલો સ્નેહી જનોને મારી આ મીઠી ભેટ ઉપહાર..
ખુશ રહો શુખી રહો..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED