ગુજરાતી તત્વજ્ઞાન વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો

અંગત ડાયરી - નિષ્ફળતાને સફળ થવા દો
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : નિષ્ફળતાને સફળ થવા દો ©લેખક : કમલેશ જોષીએક મિત્રે વિચિત્ર વાક્ય કહ્યું: ‘નિષ્ફળતાને આપણે સફળ થવા દેતા નથી એટલે આપણે સફળ થતા નથી.’ કોઈ પણ નિષ્ફળતા, પછી ...

અંગત ડાયરી - જીવનનો ખેલ કોઈ પાસ કોઈ ફેલ
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : જીવનનો ખેલ કોઈ પાસ‌ કોઈ ફેલ..©લેખક : કમલેશ જોષીમારા ભાણીયાએ પૂછ્યું, "મામા આ પરીક્ષા શું કામ રાખતા હશે?" મેં કહ્યું, "આખું વર્ષ જે કંઈ ભણ્યા એ ખરેખર ...

જ્ઞાન અમૃત
દ્વારા Hemant Pandya

હંમેશાં આપણે ભુત કે ભવિષ્યમાં ખોવાઈ જઈને આ જન્મારો વેડફતા રસ્યા છીએ, રદય કે દીમાગ થી નીર્ણયો લઈ ભવસાગર ની ભુલ ભુલૈયામાં ખોવાઈ જઈએ છીએ, આ સંસારની મોહીની અને ...

શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 5
દ્વારા Shailesh Joshi

ભાગ - ૫આજનો શબ્દ છે, વિશ્વાસ કોઈ પણ સ્ત્રી, કે પછી પુરુષએ બન્ને, ભલે પછી પતિ-પત્ની હોય, કે પછી પ્રેમી-પ્રેમિકા, આમાંથી જે હોય તે, બાકી.....એ બન્નેના ગાઢ, લાંબા અને ...

અર્ધનારીશ્વરનું વૈજ્ઞાનિક રહસ્ય:
દ્વારા DrShraddha K

અડધું અંગ જે પ્રગટ થતું નથી તે અંદર છુપાએલું છે. તમારુ એક પાસું પુરુષનું છે, એક પાસું સ્ત્રીનું છે. એટલે એક ઘણી રસપ્રદ ઘટના સર્જાય છેકોઇપણ પુરુષ કેટલો પણ ...

અંગત ડાયરી - લાઇફ ઇઝ અ ડ્રામા
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક:- લાઈફ ઇઝ અ ડ્રામા ©લેખક:- કમલેશ જોષીએક મિત્રે કહ્યું ‘લાઈફ ઇઝ અ ડ્રામા’ વાક્ય સાથે હું સહમત નથી, કારણ કે ડ્રામામાં તો દરેક કલાકારને એની ફર્સ્ટ એન્ટ્રીથી અંતિમ ...

ભગવદગીતા એક અભ્યાસ.
દ્વારા वात्सल्य

ગુજરાત સરકારે ગુજરાતની પ્રાથમિક શાળામાં ભગવદગીતાનો અભ્યાસક્રમ અમલમાં મુકવાની ચર્ચા છે.ખરેખર આ પગલું સ્તુત્ય છે.આ અભ્યાસ ખરેખર આઝાદી મળ્યાં પછી અમલમાં મુકવો જોઈતો હતો.વચ્ચેના કાળમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિને સંસદ કે ...

અંગત ડાયરી - મૈં નશે મેં હૂં
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : મૈં નશે મેં હૂં.. ©લેખક : કમલેશ જોષી "મામા નશો એટલે?" મારા ભાણિયાએ છાપાની હેડલાઇન વાંચતા મને પ્રશ્ન કર્યો. મેં કહ્યું, "થોડી ...

અંગત ડાયરી - એટિટ્યુડ
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : એટિટ્યુડ ©લેખક : કમલેશ જોષી મારા ભાણીયાએ ટુચકો કહ્યો: "મામા, શિયાળાની ઋતુનો મોટામાં મોટો ફાયદો શું ખબર છે?" મેં નકારમાં માથું ધુણાવ્યું. ...

અંગત ડાયરી - ગુંડાગીરી
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : ગુંડાગીરી ©લેખક : કમલેશ જોષી એક સવારે મારા ભાણીયાએ મને પૂછ્યું : "મામા, ગુંડો એટલે?" બાળકને થતાં પ્રશ્નો એકદમ મૌલિક હોય છે. ...

અંગત ડાયરી - ભાડાનું મકાન
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : ભાડાનું મકાન ©લેખક : કમલેશ જોષી ‘જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં’. સુવિખ્યાત ભજનની આ કડી આપણે ઘણીવાર ગાઈ-સાંભળી ...

એકવીસમી સદીની કેળવણી
દ્વારા rajesh parmar

આજની તારીખે આપણે જ્યારે એકવીસમી સદીના બીજા દશકમાં પ્રવેશ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ગુણવત્તાસભર શિક્ષણએ સમાજની અને રાષ્ટ્રની અભિન્ન જરૂરિયાત બનતું જાય છે. આવો માહોલ બનાવવાની ...

અંગત ડાયરી - જાગૃત મતદાતા કોને કહેવાય?
દ્વારા Kamlesh K Joshi

જાગૃત મતદાતા કોને કહેવાય? ©લેખક : કમલેશ જોષી એક મિત્રે કહ્યું: "આપણા દેશમાં નાગરિકોની સંખ્યા ઓછી છે એટલે આપણા દેશના વિકાસની ગતિ ધીમી ...

મોક્ષ - જીવનચક્રનો અંત કે પ્રારંભ
દ્વારા Ketan Vyas

મોક્ષ - જીવનચક્રનો અંત કે પ્રારંભમોક્ષ જો અંત હોય તો આત્માને ફરી કોઈ પણ શરીરમાં પ્રવેશ કરી પૃથ્વી પર આવવાનું નથી થતું. હવે, જો બીજા કોઈ ગ્રહો પર અન્ય ...

શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 3
દ્વારા Shailesh Joshi

શબ્દ-ઔષધિ ભાગ-ત્રણઆજનો શબ્દ છે, " મજા "સુવાક્યો, સુવિચારો, શિખામણો, પ્રેરક કથાઓ, માતા-પિતા, તેમજ ગુરુજી તરફથી અવાર નવાર મળતા જીવન ઉપયોગી સલાહ સૂચનો, તેમજ અન્ય કોઈપણ વડીલો, ...

શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 2
દ્વારા Shailesh Joshi

ભાગ બેઆજનો શબ્દ છે, " ઓળખ "સમગ્ર પૃથ્વી પર, હયાત દરેક જીવની, તેના સ્વભાવ, વ્યવહાર અને રહેણી કરણીને પ્રગટ કરતી, પ્રસ્તુત કરતી ને જાણકારી આપતી, દરેકની એક ઓળખ હોય ...

જ્ઞાન પીપાસા અને સમજણ, મોક્ષ એટલે શું
દ્વારા Hemant Pandya

આજ સુધી ની બુકમાં આપણે, જન્મદાતા આત્મા ના પીતા વીશે જાણ્યું, જીવન નું મહત્વ , અને જન્મધારણ નું કારણ પણ , જાણ્યું, કર્મ અનુસાર ફળ, એમ એક કર્મના ત્રણ ...

પરમપીતા ની સાચી ઓળખ અને ત્યા જવાનો માર્ગ
દ્વારા Hemant Pandya

આપણે મનુષ્ય પહેલા કોણ છીએ?આત્મા ખરૂને , શરીર ધારણ કરીને બન્યા જીવ આત્મા, પરમપીતા પરમેશ્વર ઈશ્વરનો અંશ એટ્લે જીવ આત્મા , માતા પ્રકૃતિ એ પાંચ તત્વ અગ્નિ આકાસ જળ ...

આધ્યાત્મક અને હઠયોગ
દ્વારા Hemant Pandya

બહું સમજવા જેવી છે આ બાબતો, સીધ્ધી હાસીલ કરવી અને દેવીય શક્તિ ઓના સ્વામી બનવું, ️કે પછી બધુંજ શીવ ઓમકાર પરમપીતા ના શરણે ધરી શીવોમય બની જવું,બન્ને માર્ગ એક ...

અંગત ડાયરી - શ્વાસની એફ.ડી. બને ખરી?
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : શ્વાસની એફ.ડી. બને ખરી? ©લેખક : કમલેશ જોષીએક મિત્ર હમણાં હોસ્પિટલમાં દાખલ થયો હતો. સ્વસ્થ થઈને બહાર નીકળ્યો ત્યારે એણે એક ગહન વાક્ય કહ્યું: ...

પરિવર્તન
દ્વારા Nupur soni

જિંદગી રેઇલ કી પટ્ટરી સી હૈ, યહાં સસુબહ શામ ન જાને કીતની ટ્રેન આતી જાતી રહેતી હૈ. બહોત સે લોગ બેનકાબ હોતે હૈ, ...

કોણ છે ઈશ્વર
દ્વારા Hemant Pandya

નીર્વાણ પામવું એટલે શું? મોક્ષ,મોક્ષ આપનાર કોણ? પરમપિતા,પરમપિતા કોણ? આદી દેવ મહાદેવ, શીવ પીતા,શીવ પિતા , શીવ એટલે? મનને શાંતી આપનાર, શાંતી દાતા, તે કયા રહે છે? શાંતી ધામ, ...

અંગત ડાયરી - વડીલો તમે ઘણું જીવો રે વ્હાલા
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : વડીલો! તમે ઘણું જીવો રે વહાલાં.. ©લેખક : કમલેશ જોષીએક સવારે મારા ભાણીયાએ પ્રશ્ન પૂછ્યો: "મામા, સ્ટાન્ડર્ડ એટલે?" મેં સહજ કહ્યું : "ધોરણ." આવો સાદો પ્રશ્ન ...

સંનિષ્ઠ પ્રયાસો થકી પાગરતી જીજીવિષા...?
દ્વારા Mital Patel

"સંનિષ્ઠ પ્રયાસો થકી પાગરતી જીજીવિષા..." કંઈ કેટલીય મુશ્કેલીઓ જ્યારે નિરાશાની ગર્તામાં ડૂબાડવા માણસને તલપાપડ હોય, ઉગતાને ડામવા કંઇ ...

અંગત ડાયરી - ફેકલ્ટી ઓફ લાઇફ
દ્વારા Kamlesh K Joshi

1. શીર્ષક : ફેકલ્ટી ઓફ લાઇફ લેખક : કમલેશ જોષીઅમે ભણતા ત્યારે એક વિદ્યાર્થીએ અમારા સાહેબને પ્રશ્ન પૂછેલો : સાહેબ, સાયન્સ લાઇન સારી, કોમર્સ કે આર્ટસ? ત્યારે સાહેબે ...

અંગત ડાયરી - તકલીફોને આવકારો
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : તકલીફોને આવકારો લેખક : કમલેશ જોષીલાઈફ ઇઝ અ ગેમ. જીવન એક રમત છે. શેરીમાં બાળકો રોજ અવનવી રમતો રમતા હોય છે. રમતમાં કેટલાક ફિક્સ બનાવો ...

અંગત ડાયરી - ભીતરનો ઉત્સવ
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : ભીતરનો ઉત્સવ ©લેખક : કમલેશ જોષીતહેવાર એટલે લાલ, લીલા, પીળા વસ્ત્રો અને ડિલીશીયસ વાનગીઓ, નાચવું, ગાવું અને મોજ મસ્તી કરવી. અઠવાડિયાઓ, મહિનાઓનો થાક ઉતરી જાય ...

નિવૃત્તિનો આનંદ
દ્વારા SUNIL ANJARIA

માણસ નિવૃત્ત નહીં થાય ત્યાં સુધી ફરજિયાત કરવી પડે એવી પ્રવૃત્તિઓનો ગુલામ હોય છે. અગિયારથી પાંચની સિસ્ટમ માણસની યુવાનીનાં શ્રેષ્ઠ વર્ષો ખાઈ જાય છે. શ્રાવણ મહિનામાં પવન શોર મચાવતો ...

સતગુરુ કબીર
દ્વારા वात्सल्य

સંત કબીર गुरु गोविन्द दोनों खडे,किसको लगूं पाय?बलिहारी गुरुदेवकी गोविन्द दियो बताई llસતગુરુ કબીર સાહેબ પણ એક વણકર સમાજથી હતા. અને એમના માતા પિતાનો વ્યવસાય વણાટ કામનો હતો જેથી ...

અંગત ડાયરી - અંગત એટલે કોણ?
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : અંગત એટલે કોણ? ©લેખક : કમલેશ જોષી અંગત એટલે કોણ? જે આપણી પાસે, આપણી સાથે, આપણા ઘરમાં રહેતા હોય એ? કે પછી જેના વાણી, વર્તન ...

અંગત ડાયરી - જીવનનો વળાંક
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : જીવનનો વળાંક ©લેખક : કમલેશ જોષી એક દિવસ અમે પ્રવાસમાં જતા હતા. "ઓહો, ચૂકી ગયા..." કહેતા હાઇ-વે પર દોડતી બસના ડ્રાઇવરે તરત જ લીવર ઘટાડી ...

અંગત ડાયરી - મૌન
દ્વારા Kamlesh K Joshi

શીર્ષક : મૌન ©લેખક : કમલેશ જોષીમૌન પણ એક ભાષા છે. જે મહેફિલમાં શબ્દો લિમિટ ક્રોસ કરતા હોય, ત્યાં સજ્જન વ્યક્તિ મૌનની ભાષા બોલતા હોય ...