રીવેન્જ - પ્રકરણ - 34 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીવેન્જ - પ્રકરણ - 34

પ્રકરણ - 34

રીવેન્જ

રાજવીર અન્યાને આવેલી જોઇ ખૂબ જ આનંદમાં આવી ગયો એને ખબર જ ના પડી અન્યા ક્યારે આવી ગઇ ? એણે કહ્યું "ના કારનો અવાજ ના તારી આહટ અને તું આવી ગઇ ? અન્યાએ કહ્યું" તારો પ્રેમ જ એવો છે કે મને તારી પાસે જ ખેંચી લાવે છે જો અને હું આવી જ ગઇ. રાજવીરે અન્યાને તસતસતું ચુંબન આપી દીધું. અન્યાએ રાજનાં ગળામાંજ એનું મોં છૂપાની દીધું અને એને વળગી જ રહી.

રાજવીરે કહ્યું "એય અન્યા કેમ આટલી બધી તું ઇમોશનલ લાગે છે ? એવરીથીંગ ઓકે ? રાજવીરે જોયું કે અન્યાની આંખો ભરાઇ આવી છે એણે અન્યાનો ચહેરો પંકડીને કહ્યું "એય મારી ડોલ કેમ આમ ? શેનું ઓછું આવ્યું છે તને ? તને મોમ-ડેડ યાદ આવ્યા છે ? શું વાત છે ? હવે તારે મારી સાથે અહીં જ રહેવાનું છે. તારે અહીંથી જ શુટીંગમાં અને બધે જ જવાનું છે. હું ફ્રી હોઇશ ત્યારે તારી સાથે જ આવીશ હવે પાપાને પણ સારું છે તેઓ હવે એકમદ સ્વસ્થ છે. નટરાજન ઓફીસ અને જીમ બંન્ને જીતુનાં સાથથી સંભાળી રહ્યાં છે.

અન્યાને થોડી આશ્ચર્યમાં જોતાં કહ્યું "જીતુ એટલે કે જીતેશ એ નટરાજનનો આસીસ્ટન્ટ છે હમણાં થોડાં સમય પ્હેલાં જ ડેડીએ નોકરીમાં રાખ્યો છે સારો હુશિયાર અને ખંતીલો છોકરો છે જીમ પણ જુએ છે અન બેંકનું કામ પણ સંભાળે છે.

અરે ! હું પણ ક્યાં બીજી વાતો પર ઉતરી ગયો. પણ મારાથી તને બધું જ કહેવાઇ જાય છે. માય બેબી લવ યુ ચાલ આપણે પર મારાં રૂમમાં જ જઇએ અને રૂમમાં જ બ્રેકફાસ્ટ ચા-કોફી મંગાવી લઇશું. અન્યાએ કંઇ જ હા-ના ના કર્યું અને રાજવીરને બસ એમ દોરવાઇને એનાં રૂમમાં ગઇ.

રાજવીરનાં ઘરમાં રાજવીર એનાં પાપા બેજ જણાં રહેતા હતાં. આખા બંગલામાં એમનાં ઉપરાંત ડ્રાઇવર અને ખાસ વરસોનો વિશ્વાસુ ભવદાસ રહેતો હતો. સીક્યુરીટી કોન્ટ્રાક્ટ પર હતી બધાં રીલીવર ડ્યુટીમાં આવે ને જાય એ લોકોનો રેકર્ડ રહેતો માળી રેગ્યુલર આવીને કામ કરી જતો રહેતો. મુખ્ય ગેટથી ઘરમાં બધે જ સીસીટીવી કેમેરા 24 કલાક ચાલુ રહેતાં. કોઇ વાતે અગવડ નહોતી. જે કંઇ સ્ટાફ ઓફીસને આવતો એની નોંધ રહેતી અને બધાં વરસોનાં વિશ્વાસુ હતાં.

ઘરનાં કે ઓફીસનાં કોઇ પણ સ્ટાફને મંજૂરી વિના પાપા કે રાજવીરનાં રૂમમાં કે એ ફલોર પર પણ આવવાની છૂટ નહોતી ઇન્ટરકોમ પર ભવદાસને અન્ય પહેલાં પૂછીને પછી જ આવતાં. ચૂસ્ત સીક્યુરીટી અને સંપૂર્ણ પ્રાઇવસી જળવાઇ રહેતી. ઘરમાં બે જ જણાં હોવાથી અન્ય ઘરની જેમ કંઇ રૂટીન નહોતું ખાસ કોઇ ગેસ્ટ આવતાં નહીં. રાજવીર અને સુમેધસિંહ વધારે ઓફીસે ફાર્મ હાઉસ પર બોલાવતાં બંગલે કોઇક કારણસર ખાસ કોઇને પ્રવેશ શક્ય જ નહોતો.

ઉપર રાજવીરનાં રૂમમાં ગયા પછી રાજવીર તો અન્યાની ઉપર વરસી જ પડ્યો. એ જાણે કેટલાય સમયથી ભૂખ્યો હોય એમ અન્યાને પ્રેમ કરવા લાગ્યો.અન્યાને ચહેરાથી શરૃ કરીને અંત સુધી જાણે ચૂમવા લાગ્યો. અન્યાનાં હોઠને ભીસી ગયેલા હોઠને સંતૃપ્તિ આપી રહ્યો. આંખો ચૂમી લઈધી એનાં નાકનું ટેળવું. કરડી લીધું. અન્યાને બાંહોમાં સમાવીને ખૂબ જ વ્હાલ કરવા માંડ્યું ધીમે ધીમે અન્યાનાં દરેક વસ્ત્ર ઉતારવા લાગ્યો અન્યને જાણે આરસની પૂતળી જેવી જોયા કર્યું અન્યાનું અંગ અંગ મોહીત કરી રહ્યું હતું. એ લલચાઇ રહ્યો હતો.

અન્યાને એણે પગની આંગળી અંગૂઠાથી ચૂમવાની ચાલુ કરી એનાં પગ-પીંડી એની સાથળ ગોરી ગોરી માંસલ જાંઘને ચૂમવા લાગ્યો અને અન્યાને એણે પગથી આગળ એમાં અંતઃવસ્ત્રને હટાવીને ચૂમવા લાગ્યો એની નાભી અને અને તેનાં ગોરાં ગોરાં માંસલ પયોધરોને ચૂસવા ચૂમવા લાગ્યો એ આખો જ પોતે વસ્ત્રહીન થઇને અન્યાને અમાપ પ્રેમ કરવા લાગ્યો. અન્યા એને પ્રેમ કરતો જોઇ રહેલી એને વધાવી રહેલી એની એક એક હરકતને માણી રાજને વધુને વધુ આનંદ આપી રહેલી. રાજ અન્યા... અન્યા...

અન્યા.. અન્યા બોલીને ખૂબ જ હરકતમાં આવી ગયો અને થોડીક ક્ષણોમાં સુખ સફરે જઇને શાંત થઇ ગયો. સંતૃપ્તિની છેલ્લી ઘડી સુધી એણે સ્વર્ગીય આણંદ માણ્યો. અન્યા એને જોઇ રહી હતી અને એની આંખમાથી અશ્રુ ખરી પડ્યાં. રાજનાં ગાલ પર અન્યાનાં અશ્રુ આવ્યાં. રાજ ચમક્યો કેમ અનુ રડે છે ? તને ના ગમ્યું ?

અન્યાએ કહ્યું અપાર સુખનાં આંસુ છે ખૂબ જ ગમ્યું તારી સંતૃપ્તિએ મને વધારે આનંદ આપ્યો બસ આમ તને સદાય ખૂબ જ આનંદ આપું. કુદરત ખબર નહીં શું કરવા માંગે ક્યાં સુધી આ રૂપ રહેશે અને ક્યાં સુધી... ? એમ બોલીને અટકી ગઇ.

રાજ એજ નગ્ન અવસ્થામાંજ બેડનાં ટેકે બેસી ગયો અન્યાને પોતાની બોહામાં લઇ લીધી. વિરામ પછીનો પ્રેમ કરતો રહ્યો. નાની નાની ચૂમીઓ લેતાં બોલ્યો અન્યા કેમ આવું બોલે છે ? આપણી જુવાની છે હજી હમણાં તો પ્રેમ થયો હમણાં તો ભોગવ્યો ચાલુ થયો. કાયમ માટે આ રૂપ આ જુવાની આ પ્રેમ બસ એકબીજાને લૂંટતાં અને લૂંટાવતાં જ રહીશું. અને સ્વર્ગીય આનંદ માણતાં જ રહીશું. હવે કોઇ રુકાવટ નથી કોઇ સીમા નથી તારાં પેરેન્ટસ અને મારાં પાપાએ પણ આપણો સંબંધ સ્વીકારી લીધો છે.

અન્યાએ રાજનાં વાળમાં હાથ ફેરવતાં ફેરવતા એની આંખો અને હોઠ ચૂમી લીધાં અને બોલી કોઇ રુકાવટ નથી હવે કોઇ રુકાવટ શક્ય જ નથી આપણી વચ્ચે કોઇ આવી નહીં શકે અને .... રાજ મારે પેલા મને ઉઠાવી ગયેલાં એ લોકોને શોધીને બદલો લેવો છે હું શોધી લઇશ... પણ છોડ એ બધી વાતો અત્યારે મારાં મજનુ નો તો મૂડ તો કંઈક ઓરજ છે એય રાજ લવ યું.

રાજવીરે કહ્યું "માય ડોલ તું અંદર બાથરૂમમાં જઇ ફ્રેશ થા ત્યાં સુધી હું બ્રેકફાસ્ટ અને ચા કોફી કે બીયર શું પીવું છે એ મંગાવી લઊં ભવદાસ આપી જશે એ પછી પાપની લેવાં જ રહેશે.

અન્યાએ કહ્યું "એય મારાં રાજા... તારો જે મૂડ હોય એ મંગાવી લે વાંધો નથી મ ને તું કહીશ એ બધું જ ચાલશે. એમ કહીને એ બાથરૂમ તરફ ગઇ. રાજવીરે ઇન્ટરકોમમાં ભવદાસને બધુ લઇ આવવા જણાવ્યું એણે બીયર, કોફી, ટોસ્ટ અને ફરસાણની બે ત્રણ આઇટમ આપી જવા કહ્યું. અને એ પણ બાથરૂમ તરફ જવા લાગ્યો. એને થયું અંદર અન્યા છે અને સરપ્રાઇઝ આપવા ગયો અને જોયું અન્યા બાથરૂમમાં નથી એણે આશ્ચર્યથી બૂમ પાડી અન્યા... અન્યા... અન્યા એ પાછળથી બૂમ પાડી કહ્યું "એય રાજ હું અહીં છું.

રાજે કહ્યું "તું તો બાથરૂમમાં હતી અહીં ડ્રેસીંગમાંથી કેવી રીતે આવી ? અન્યા થોડી ખચકાઈને બોલી તું ભવદાસને ની સાથે વાત કરતો હતો ત્યારે હું ફ્રેશ થઇને ડ્રેસીંગમાં ગઇ બસ અને તેં બૂમ પાડી આવી ગઇ. રાજ વિચારમાં પડી ગયો. અરે આટલી ઝડપ ? અન્યા કહે હસીને તારી સ્માર્ટી છું બધું જ કરી શકું અને રાજને વળગી ગઇ. એની આંખોનાં કીકીનાં કલર જાણે કેસરીમાંથી ગુલાબી થઇ ગયાં.

ભવદાસે નોક કર્યું અને અન્યા પાછી ડ્રેસીંગમાં ઘૂસી ગઇ અને રાજે ટુવાલ વીંટીને કહ્યું "કમ ઓન... ભવદાસ રૂમનાં ટેબલ પર બધું મૂકીને જતો રહ્યો અને બોલતો ગયો બાબાસાબ આ કવર કોઇ આપી ગયું છે. એમ કહી કવર આપીને જતો રહ્યો. રાજે કવર લીધું નજર નાંખી અને રાઇટીંગ ટેબલ પર નાંખી દીધું અને કહ્યું હવે મને કોઇ ડીસ્ટર્બ ના કરશો. પાપાને મારું કામ હોય તો મને ફોન કરજે. બટ ડોન્ટ કમ ટુ માય રૂમ આઇ વોન્ટ પ્રાઇવસી. એમ કહીને રૂમનો દરવાજો બંધ કરી દીધો.

રૂમનો દરવાજો બંધ થયો અને અન્યા બહાર આવી અન્યાનાં તન પર એક કપડું નહોતું જીવતી જાગતી અપ્સરા હતી રાજ એને જોતો જ રહ્યો એણે કહ્યું અનુ ચાલ બીજી બાજી થઇ જાય. અન્યાએ હસતાં હસતાં કહ્યું ના હવે... બસ કર સંયમ રાખ હવે તારી પાસેજ છું ક્યાંય જવાની નથી અને એણે કપડાં પહેરવા માંડ્યા.

રાજવીરે કોફીનો મગ અન્યાને આપ્યો. અને અન્યાને એ મગ પરની ડીઝાઇન ફોટો જોઇને કહ્યું "ઓહો વેરી ડીસસ્ન્ટ ડીઝાઇન મને ખૂબ ગમ્યા મગ. રાજે કહ્યું ઓહ ખૂબ સરસ છે મારી મોમે મોકલાવેલા... પછી બોલીને અટક્યો. અન્યાએ વાત વધારતાં કહ્યું "કેમ છૂપાવે કેમ અટકે છે ? મને આજે બધી જ વાત જાણવી છે રજે રજ હું કંઇક તને મદદ કરી શકું તારી બધી જ પીડા આજે બહાર કાઢ આજે હું જાણ્યા વિના નહીં રહું. રાજે કહ્યું કોફી પીલે તને આજે બધી જ વાત જણાવું છું. એક વાત કે એક પ્રસંગ બાકી નહીં રહે પછી તું જ નક્કી કરજે કે મારી અને ડેડીની એટીટ્યુડ સાચી છે ને ?

પ્રકરણ - 34 સમાપ્ત.