રીવેન્જ - પ્રકરણ - 29 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રીવેન્જ - પ્રકરણ - 29

પ્રકરણ-29

રીવેન્જ

અન્યાને સ્ટ્રીપ્ટનાં વિષય પ્રમાણે બેડરૂમ સીન ભજવવાનો હોય છે ફીલ્મી ડાયરેક્ટર ડ્રીંક્સ આવીને એનાં ઉપર બળાત્કાર કરે છે. કાસ્ટીંગ કાઉચનો કિસ્સો ફીલ્માવાવાનો હોય છે અને અન્યાને ડ્રીંક્સનાં ડ્રગ્સ આપીને સાચો જ ભજવાઇ જાય છે. બાકી રહેલો હીંગોરી પણ આજે અન્યાને નિશ્ચિંતાથી ભોગવી લે છે.

સેટ પર માત્ર 3-4 જણજ હાજર છે. હીંગોરીએ અન્યાને ભોગવ્યા પછી માઇકલ ફ્રેડીને બોલાવ્યા. ફ્રેડીએ અન્યાને અગાઉની જેમ જ કપડાં સરખાં કરીને સૂવરાવી... હીંગોરીએ માઇકલને કહ્યું બહુ સ્ટ્રોંગ ડોઝ નથી ને આ હમણાં. ભાનમાં આવશે ? માઇકલે કહ્યું બહુ નથી પણ 2-3 કલાકનો થશેજ. એમ કહીને હસવા લાગ્યો. રોમેરો, ફ્રેડી, હીંગોરી અને માઇકલની ચંડાળ ચોક્ડી હતી બધાએ અન્યાને સૂવા દઇ ઓફીસ તરફ આવ્યા. હીંગોરીએ કહ્યુ ફ્રેડીં ડાર્લીંગ હમણાં એને સૂવા દે થોડીવાર પછી જોઇએ છે. અને ઓફીસમાં લઇ આવો. ફ્રેડીએ લૂચ્ચુ હસતાં કહ્યું ઓકે.. માઇકલે ફ્રેડીને આંખ મારી અને એ ફ્રેડીને લઇને સ્ટુડીયો તરફ ગયો અને રોમેરો -હીંગોરી ઓફીસ તરફ ત્યાં રોમેરોએ માઇકલને બૂમ પાડી કહ્યું."તું બધું પેકઅપ કરાવીને જજે. બેબીને ઘરે છોડી આવજે અને તાજમાં પાર્ટી છે ત્યાં જઇએ છીએ. અને ઓફિસને લોક મારીને ફ્રેડીને સ્ટેશન છોડી ઘરે જતો રહે જે હું હીંગોરીની કારમાં જઊં છું.... માઇકલે કહ્યું "ઓકે સર ગુડનાઇટ...

માઈકલે સેટ પરથી બધાને છૂટી આપી પેકઅપ કરવા કહ્યું સ્પોટબોય સલીમ બધું જોઇ રહેલો એને ખબર હતી અન્યા મેમે બેડરૂમનાં સેટમાં જ સૂઇ રહી છે. એણે આગળ આવી કહ્યું માઇકલ હું કરી લઇશ. માઇકલે કહ્યું "સલીમ તું બીજા શેડમાં જઇને મારાં માટે પેગ બનાવ અને ફ્રેડીની બીયર લઈ જા અમે આવીએ છીએ અને બધાં સેટ પર થી દૂર થયાં ત્યાં કેમેરામેને તક સાંધી અને એ અન્યા પાસે ગયો અને એણે પણ અન્યાનાં નીચેનાં વસ્ત્રો ઉતારી નાંખ્યા અને ગરાશ લૂંટવા મળ્યો હોય એમ અન્યાનાં અંગોને સ્પર્શી મજા લેવા લાગ્યો.. અન્યાનાં છાતીનાં ઉભારોને જોઇ બોલ્યો "આહા.... કેવા નરમ- મુલાયમ અને મીઠાં ફળ છે એમ કહી એને મસળવા લાગ્યો અન્યાએ ઊંહકાર ભર્યો એ સાવધ થયો એણે ઉભાર છોડીને અન્યાનાં અંગમાં અંગ પરોવીને બળાત્કાર જ કર્યો. હવસ સંતોષીને કેમેરામેન મુસ્તાક ત્યાંથી ભાગી ગયો. અન્યાને જાણે કેટલોય પરીશ્રમ થયો હોય એવો એહસાસ થયો. એને થોડું થોડું ભાન આવવા લાગ્યું એણે નજર ઊંચી કરી કોઇ દેખાયું નહીં પાછી સૂઇ ગઇ. આમને આમ થોડીવાર પડી રહી... પછી એણે ફરીથી આંખ ખોલી.. એની આખો ઉપર જાણએ મણમણનો ભાર હતો. આંખોનાં પોપચા ખૂલતાં નહોતાં આખી શરીરમાં અદમ્ય દૂખાવો અને ધૂજારી હતી માંડ માંડ સ્વસ્થ થઇને બેઠી થઇ એણે જોયું એનાં કપડાં સાવજ અસ્તવ્યસ્ત હતાં એણે સરખાં કર્યા.

એની બરાબર બાજુમાં એણે કોઇ રબરનું કવર જેવું જોયું એને સમજણ ના પડી પછી એણે આજુબાજુ નજર કેરી કોઇ દેખાયું નહીં ત્યાં દૂરથી સલીમ આવતો જોયો. સલીમે જોયું અન્યા જાગી છે એ દોડતો દોડતો એની નજીક આવ્યો કહ્યું મેડમ આપ જાગી ગયાં ? સલીમ અન્યાથી આંખમાં પરોવીને બોલ્યો. મેડમ આપ ઓકે છો ને ?

અન્યાએ ક્યું "સલીમ સાચું કહીશ ? મારી સાથે શું થયેલુ ? શું કરેલું ? સીન ઓકે થયો છે ? બધાં ક્યાં ગયાં ? મારાં કપડાં બધાં ઓકે નહોતા ? મને જે નાઇટી આપી હતી એ બેક સાઇડથી ફાટી ગઇ છે શું છે આ બધું ?

સલીમે ક્યું "મેમ આઇ એમ સોરી... પણ શુટીંગ થઇ ગયું ઓકે જ... વાસ્તવિક બતાવાની આડમાં હીંગોરી સરે લાભ ઉઠાવ્યો છે એ સાલો બાંઠીયો બાસ્ટર્ડ છે મેમ તમારો ઉપયોગ જ કરે છે આ લોકો મેમ તમારી સાથે પેલા સર આવેલાં એમને લઇને જ શુટીંગમાં આવો. મારું નામ ના લેતા નહીતર મને આ લોકો જીવતો નહીં છોડે... પણ અહીં બધાં સારાં નથી બધી હીરોઇનોની આવી દશા અહીં થઇ જ છે પૈસા ખૂબ આપે પણ ચૂસી લે છે અને પછી એમનાં દેહનાં સોદા પાડે છે બધુ જ ખરાબ છે આ લોકો અલ્લાહથી પણ ગભરાય એવા નથી.

અન્યાની આંખમાં પાણી આવી ગયાં. એને થયું હું ફસાઇ ગઇ છું મારાં પર બળાત્કાર જ થયો છે... પાર્ટીનાં દિવસે પણ મને કોઇએ... આ લોકો ડ્રીંકમાં .... પછી સલીમને પૂછ્યું ડ્રીંકમાં પાણીની જગ્યાએ શું આવે છે ? સલીમે ક્યું મને ખાસ ખબર નથી પણ માઇકલ ફૂટેલો છે એ ડ્રીંક્સમાં ડ્રગ ભેળવે છે. અને હીંગોરી -રોમેરો કે કોઇપણ દૂધનાં ધોયેલાં નથી બધાં... અને ત્યાં દૂરથી અવાજ આવ્યો બંન્ને સાવધ થઇ ગયાં. અન્યાએ પેલું રબ્બરનું ઢાંકણ જેવું બતાવી પૂછ્યું આશું છે. સલીમે કહયું આતો મુસ્તાક કેમેરામેનનું છે એ અહીં કેવી રીતે આવ્યું ? ઓહો એ બાસ્ટર્ડ પણ મેમ તમારી સાથે... બધાં ગયાં ત્યારે મેં એને એકલાને જ અહીં જોયેલો એ કેમરાનું પેક અપ કરી રહેલો... મને માઇકલે પેગ બનાવવા મોકલ્યો બધાં ગયાં અને એ ગંદો મોર કળા કરી ગયો.

અન્યાને સાંભળીને એટલો બધો આધાત લાગ્યો કે એને એનાં શરીર પર જ જાણએ નફરત થઇ ગઇ. અને એણે સલીમને ક્યું મારાં કપડાં ચેઇન્જ રૂમમાં છે પણ મને કંઇક આપ હું ઓઢીને ત્યાં જઊં. સલીમે ત્યાંની જ ચાદર આપીને કહ્યું મેડમ તમે જાવ અને અન્યા દોડીને ચેન્જરૂમ તરફ ગઇ.

સલીમે પેલું રબરનું ઢાંકણ લઇને પોતાનાં ખીસ્સામાં મૂકી દીધું એ મુસ્તાકનાં ખાનગી માઇક્રો કેમેરાનું ઢાંકણ હતું જેનાથી એણે ખાનગીમાં કોઇનૈ પણ ખબર ના પડે એણ ફીલ્મી શુટીંગનાં શોટ પછી..હીંગોરીની હવસનું આખું ચિત્રપટ રેકાર્ડ કરેલું હતું. .. જેની હીંગોરીને પણ ખબર નહોતી. સલીમ ત્યાં થોડીવાર ઉભો રહ્યો. પછી એને વિચાર આવ્યો એણે સ્ટુડીયોનાં બીજા નંબરનાં શેડમાં જઇને જોયું તો માઇકલ અ ફ્રેડી દારૂ પીતાં હતાં અને એકબીજાની સાથે બિભત્સ અડપલાં કરતાં હતાં. એ પાછો આવી ગયો અને મુસ્તાકને શોધવા પ્રયત્ન કરતો હતો પણ એ ત્યાંથી ગાયબ જ થઇ ગયેલો.

થોડીવારમાં અન્યા કપડાં બદલીને આવી અને એણે સલીમને કહ્યું થેક્યુ સલીમ... તું મારાં ભાઇ જેવો છે ? મને મદદ કરી. સલીમે કહ્યું "મેડમ મને આ લોકો પર ખૂબ ગુસ્સો આવે છે પણ પાપી પેટ માટે અહીં કામ કરવા મજબૂર છું આખા ફેમીલીની જવાબદારી મારાં માથે છે. મારાં અબ્બા અમ્મી કંઇ કરી શકતાં નથી મારાથી ઘર ચાલે છે. નહીંતર ક્યારનું અહીંથી કામ છોડી દીધું હોત રોજ રોજ અહીનું .... કેવું કેવું ગંદુ જ જોવાનું હોય છે મને ખૂબ તિરસ્કાર છે.

અન્યાએ કંઇક વિચારી કીધું હમણાં ના છોડીશ હું જ સારી જગ્યાએ વ્યવસ્થા કરી આપીશ.

સલીમે ક્યું "મેમ માઇકલને બોલાવ્યું ? તમને ઘરે મૂકી જાય ? અન્યાએ ફૂચ્યું "પણ આજે સ્ટુડીયોનાં કે સેટ પર માણસો કેમ નથી ? નહીંતર કેટલાં બધાં માણસો હોય ? આજે તો વીલીયમ મેકવાન કોઇ નથી. સલીમે આંક નીચી કરીને કહ્યું "મેડમ આજે તમારો પ્રાઇવેટ બેડરૂમ સીન હતો એટલે કોઇને હાજર રહેવાની પરમીશન જ નહોતી બધું કામ મે અને માઇકલે જ કર્યું બધાને છૂટ્ટી આપેલી અને એમાંજ......

અન્યાએ કહ્યું "ઓહ ઓકે. અન્યાનું હૃદય અંદરથી એટલું ઘવાયેલું ખૂબ દુઃખી થઇ રડી રહેલું પણ એની આંખમાં એક આંસુ ના નીકળ્યું એની આંખમાં તેજ તિખાર ભાવ હતો એને બદલો લેવો હતો. રડવું નહોતું બધાને રડાવવા હતા. મારાં જેવી કેટલીને આ લોકોએ....

અન્યાને ચૂપ રહેલી જોઇ સલીમ બોલ્યો. "માઇકલને બોલાવું અન્યા કહે બોલાવું એટલે ? એ અહીં કેમ નથી ? સલીમે બીજા શેડ તરફ હાથ કરીને કંઇ બોલવા ગયો. અન્યા સમજી ગઇ કહું "ના બૂમ ના પાડીશ ચૂપ જ રહેજે હું ત્યાં જઊ છું અને પૂછું છું. સલીમે ક્યું "યસ મેડમ તમે જ જાવ... અન્યા આગળ ચાલી પાછળ સલીમ. અન્યાએ શેડમાં જઇને જોયું તો સાવ અંધારું હતું પણ કોર્નરમાં ટેબલ ખુરશી અને લાંબા સોફા હતાં ત્યાં ફ્રેડી અને માઇકલ દારૂ પીતાં હતાં અને માઇકલ ફ્રેડીનાં ખોળામાં સૂતો સૂતો ફેડીની છાતી સાથે મસ્તી કરતો હતો. બંન્નો જણાએ ખૂબ ઢીંચ્યો હોય એવું લાગતું હતું.

અન્યા એ લોકોની નજીક ગઇ અને બોલી માઇકલ અને માંઇકલે ચમકીને એનાં તરફ જોયું. એ ગભરાયો અને ફ્રેડીતો કાપો તો લોહીના નીકળે એવી સજ્જડ થઇ ગઇ. અન્યાએ ફ્રેડી તરફ તિરસ્કારથી નજર કરીને ક્યું "યુ બીચ તું જ છે આ બધાની દલાલ.... હવે મને ખ્યાલ આવી ગયો છે મારી ઇજ્જત લૂંટવામાં તારો જ સાથ હતો. તને પછી જોઇશ. માઇકલે ક્યું સોરી સોરી મેમ હું મૂકી જઊં. અન્યાએ ક્યું "યુ બાસ્ટર્ડ એમ કહીને માઇકલનાં બે પગ વચ્ચે જોરથી લાત મારી દીધી.... માઇકલ ઓય કરતો બેવડ વળી ગયો અને નીચે પડી ગયો. અન્યાએ ફ્રેડીના ચેહરા પર જોરથી થૂંકીને ક્યું "યુ બીચ ડાયન હું પછી તને જોઇ લઇશ.

પ્રકરણ -29 સમાપ્ત.

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Neepa

Neepa 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 3 વર્ષ પહેલા