The first part
Full Novel
નિષ્ટિ - 3 - Nishti Interview 2
Third Part of Nishti - Interview 2 The part I love the most..... a unique and pun packed interview!!!! ...વધુ વાંચો
નિષ્ટિ - ૮ - એપોઇન્ટમેન્ટ
વાચક મિત્રો, નિશીથની અને અલબત્ત આપ સૌની આતુરતાનો અંત આવી ગયો છે... નિશીથ પર સોપાન કોમ્યુનિકેશનના માલિક સિન્હા ફોન અને એ સાથે જ નિશીથની કારકિર્દીના પથ પર એક નવું પ્રકરણ લેખાઈ જશે... પણ શું નિશીથ એના મમ્મી પપ્પાને આ ખુશીના સમાચાર જણાવી શકશે કે પછી એમાં પણ કોઈ અડચણ આવશે જાણવા માટે વાંચો.... અત્યંત રોમાંચક પ્રકરણ... એપોઇન્ટમેન્ટ ...વધુ વાંચો
નિષ્ટિ - ૧૦ - fairwell party
ફેરવેલ પાર્ટી ..... અેક આંખમાં પોતાના સહકર્મીઓ અને કાર્યસ્થળને છોડીને જવાના દુઃખના આંસુ તો બીજી આંખમાં સોનેરી ભવિષ્યને આવકારવાનો પણ આ પાર્ટી કોણે યોજી છે નિશીથે નિશિથના પપ્પાએ નિશીથના ઓફિસના મિત્રોએ કે પછી બીજા કોઇએ જાણવા માટે વાંચો..... ...વધુ વાંચો
નિષ્ટિ - ૧૧ - ઓવર ટુ મુંબઈ
શાનદાર ફેરવેલ પાર્ટી પછી નિશીથનો ઓફિસમાં છેલ્લો દિવસ પણ શાનદાર રહ્યો. હવે નિશીથની કેરિયરમાં નવા પ્રક્રરણ લેખાવા જઈ છે અને એના પ્રથમ સોપનરૂપે એ મુંબઈ તરફ ડગ માંડી રહ્યો છે... હમેશાંની જેમ આ સફરમાં પણ રમૂજી બનીને જ રહે છે... ...વધુ વાંચો
નિષ્ટિ - ૧૨ - પહેલો દિવસ
ઓફિસમાં પહેલો દિવસ.... સારી શરૂઆતના સપનાં કે સપનાંભરી શરૂઆત...... જસ્ટ એમેઝિંગ..... ...વધુ વાંચો
નિષ્ટિ - ૧૩- યુ નો ટી
પહેલો દિવસ સમાપ્ત... ઓફિસમાં પહેલો અધ્યાય લખાઈ ચૂક્યો... નિશીથ ઓફિસમાંથી પરત ફરે છે અને એના પપ્પાને લઈને ફોઈના ઘેર નીકળે છે.. અત્ર તત્ર સર્વત્ર રાબેતા મુજબ હાસ્યની છોળો તો ખરી જ.... ...વધુ વાંચો
નિષ્ટિ - ૧૭ - ધીંગામસ્તી ડે
રોજબરોજની ઓફિસની પ્રવૃત્તિથી કંટાળો ના આવે એટલા માટે અલગ અલગ કંપનીઓમાં તરેહ તેરેહની રીતો અપનાવવામાં આવતી હોય છે. ધીંગામસ્તી આવો જ એક કન્સેપ્ટ છે જે ઓફીસના વાતાવરણને નવી ઊર્જાથી ભરપૂર બનાવે છે. ...વધુ વાંચો
નિષ્ટિ - ૧૮ - બાળપણની યાદો
દરેક વ્યક્તિના જીવનમાં બાળપણની યાદોનું આગવું મહત્વ હોય છે.. નિશીથ પણ એમાં અપવ્વાદ નાં હોઈ શકે. નિશીથના બાળપણની યાદોની તમને પણ તમારું બાળપણ ડોકિયા કરતુ વર્તાશે.... ...વધુ વાંચો
નિષ્ટિ - ૧૯ - ઋણસ્વીકાર
મેરા મુજમેં કુછ નહિ....... તેરા તુજકો સોપતા..... This is part no. 19.... Please, ensure u have read all previous episodes...... ...વધુ વાંચો
નિષ્ટિ - ૨૩ - આઈ લવ યુ..
મિત્રો.... બાવીસ એપિસોડને આપનો ખૂબ સરસ પ્રતિસાદ સાંપડ્યો.... પણ ઘણા મીત્રો શરૂઆતથી ક્રમાનુસાર વાંચવાને બદલે અધવચ્ચેથી વાંચવાનું ચાલુ કરે આપને વિનંતી છે કે ક્રમાનુસાર વાંચવાણો આગ્રહ રાખો.. જય હિન્દ..... ...વધુ વાંચો
નિષ્ટિ - ૨૫
તારી આંખનો અફીણી...... તારા બોલનો બંધાણી...... તારા રૂપની પૂનમનો પાગલ.... . . . . હકલો ...વધુ વાંચો
નિષ્ટિ - ૨૬
દિલે પ્રણયગર્ભ ધારણ કર્યો. ---------------------------------------- --------------------------------------- પ્રણયની કસુવાવડ થઇ ગઈ..... ...વધુ વાંચો
નિષ્ટિ - ૨૮ - આંસુનાં તોરણ
મલકી રહ્યા છો આમ શાને એ તો કહો... આંખે અમારી આંસુઓના તોરણ છોડીને !!!!’ ...વધુ વાંચો
નિષ્ટિ - ૨૯
‘પ્યારકી ગહરાઈ ઇતની Deep થી મૈ થા ડૂબા ઉન ગહરાઈઓમેં, પહલે ઝલકતી થી હર ચહેરેમેં અબ મહસૂસ તક નહિ પરછાઈઓમેં..’ ...વધુ વાંચો