હાય, હું ધારા અને મને મારું અને મારી મોટી બહેન પરંપરા નું નામ જરા પણ પસંદ નથી. મમ્મી પપ્પાને આ જ બે નામ મળ્યા હતા રાખવા માટે?? મારું નામ ધારા. સાવ ઘસાયેલું અને જુનું નામ. જેને ચીડવવાની મજા આવે એ ચીડવે પણ કેટલું!! અને આટલું નાનું નામ છે તો પણ લોકો ને ખબર નહી કયા એંગલ થી મોટું લાગે છે?? ધારા નું પણ તેઓ ધરું કરી નાખે છે. એના કરતાં તો સારું ધીરુ જ બોલાવી દો. હું મારી અટક પણ જરીવાળામાંથી અંબાણી કરી દઉં. તો જરા મને પણ સારું લાગે. એક તો ધારા નામ જ નથી ગમતું અને.... ચાલો, છોડો મારા નામ ની વાત. મારી મોટી બહેન નું નામ તો પરંપરા છે. હવે આટલું મોટું અને ભારી નામ રાખવાની શું જરૂર હતી વળી?? અને એના નામનું શું અને કેવું પેટનેમ બની શકે યાર?? પરંપરા ને તો તમે પરું નહી જ બોલાવી શકો ને. એ કેવું લાગે વળી?? એટલે એને તો એના પૂરા નામ થી જ બોલાવી પડે. પરંપરા જરીવાળા. કેટલું લાંબુ નામ ભઈ. માંદા માણસ ને તો એને બોલવાની જ આળસ આવે.

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday

1

મને ગમતો સાથી - 1 - ઉત્સાહ

હાય, હું ધારા અને મને મારું અને મારી મોટી બહેન પરંપરા નું નામ જરા પણ પસંદ નથી.મમ્મી પપ્પાને આ બે નામ મળ્યા હતા રાખવા માટે??મારું નામ ધારા.સાવ ઘસાયેલું અને જુનું નામ.જેને ચીડવવાની મજા આવે એ ચીડવે પણ કેટલું!!અને આટલું નાનું નામ છે તો પણ લોકો ને ખબર નહી કયા એંગલ થી મોટું લાગે છે?? ધારા નું પણ તેઓ ધરું કરી નાખે છે.એના કરતાં તો સારું ધીરુ જ બોલાવી દો.હું મારી અટક પણ જરીવાળામાંથી અંબાણી કરી દઉં.તો જરા મને પણ સારું લાગે.એક તો ધારા નામ જ નથી ગમતું અને....ચાલો, છોડો મારા નામ ની વાત.મારી મોટી બહેન નું નામ તો પરંપરા છે.હવે ...વધુ વાંચો

2

મને ગમતો સાથી - 2 - બેચલર પાર્ટી

મમ્મી : ધરું....ધારા : શું છે આ મમ્મી ને??જરા શાંતિ થી બેસવા નથી દેતી.પાયલ : લગ્ન નું ઘર છે.ધારા તો શું થયું પાયલ દીદી??બધા કામ મારે જ કરવાના.યશ : તું સૌથી જવાબદાર વ્યક્તિ છે અત્યારે.પાયલ : હાસ્તો.ધારા : પરંપરા....પરંપરા....યશ : એને શું કામ બોલાવે છે??ધારા : એ જશે હવે મમ્મી પાસે.યશ : એ ફોન પર વાત કરે છે.પાયલ : તું જઈ આવ ને.ધારા : યાર....!!આવી મમ્મી.મમ્મી : જલ્દી આવ.ધારા : આવી આવી.જરા તો શાંતિ રાખ.તે મમ્મી પાસે આવતા કહે છે.મમ્મી : લગ્ન નું ઘર છે.ધારા : ખબર છે.મમ્મી : તને ભૂખ લાગી છે??ધારા : ખબર નહી.મમ્મી : તો કેમ ...વધુ વાંચો

3

મને ગમતો સાથી - 3 - મહેંદી

સ્મિત : હેલ્લો....પાયલ : હેલ્લો....કોણ??સ્મિત : પાયલ....હું સ્મિત વાત કરું છું.પાયલ : ઓહ....હાય જીજૂ.સ્મિત : હાય.પાયલ : કેમ છો??સ્મિત નથી સારા.પાયલ : કેમ??સ્મિત : આ તારી બહેન જો ને.મારી સાથે વાત જ નથી કરી રહી.પાયલ : તેના હાથમાં મહેંદી લાગી રહી છે.સ્મિત : ઓહ!!મારે જોવી છે.પાયલ : મહેંદી??સ્મિત : હા.પાયલ : અચ્છા....સ્મિત : પ્લીઝ બતાવ ને.પાયલ : મારા નંબર પરથી ફોટો મોકલાવું છું.સ્મિત : સારું.પણ મારે તેની સાથે વાત પણ કરવી છે.પાયલ : હું મારા નંબર પરથી વાત કરાવું છું.સ્મિત : ઓકે.પણ ધારા ક્યાં છે??હું ક્યાર નો એને કોલ કરી રહ્યો છું.પાયલ : એને માસી નવરી જ નથી પાડવા ...વધુ વાંચો

4

મને ગમતો સાથી - 4 - સુંદરતા

2 દિવસ પછીરાતના 2:45ધારા : હાશ....તે સોફા પર બેસે છે.યશ પણ સોફા પર આવી બેસે છે.યશ : મને લાગતું કે તું બહુ રડશે.ધારા : સ્મિત મારો ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની માં પાર્ટનર છે.અમે બધી ઇવેન્ટ્સ માં સાથે કામ કરીએ છીએ.રોજ મળીયે છે.તો....યશ : પણ ઘર છોડીને તો પરંપરા ગઈ ને....ધારા : તે પણ તો હવે અમારી સાથે જ કામ કરે છે ને.યશ : તેની જોબ??ધારા : લગ્ન નક્કી થયા એટલે છોડી દીધેલી.યશ : પણ જીજૂ ને તો કોઈ વાંધો નહતો તેના જોબ કરવાથી પછી કેમ??ધારા : પરંપરા ને છોડવી હતી.હવે અમે ત્રણેય મળીને બધી ઇવેન્ટ્સ કરીએ છીએ 4 મહિનાથી.યશ : ...વધુ વાંચો

5

મને ગમતો સાથી - 5 - નવી મૂંઝવણ

પરંપરા : મને ઉંઘ નથી આવતી એટલે તારે જાગવું જરૂરી નથી.તું સૂઇ જા.સ્મિત : તને કંપની પણ ના આપી : પછી તને પણ ઈન્સોમ્નિયા થઈ જશે.સ્મિત : તો થઈ જવા દો.પરંપરા : નહી.શું કઈ પણ બોલે છે??સ્મિત : અચ્છા, રોજ નહી જાગુ.પણ આજે તો તારી સાથે જાગવા દે.તારો પહેલો....પરંપરા : કઈ પહેલો દિવસ નથી.તું સૂઇ જા.1 વર્ષ થી રોજ તો આવું છું અહીંયા.સ્મિત : તારે મને સુવડાવી જ દેવો છે એમ ને??પરંપરા : મને જાગવાની આદત છે.તને નથી.સ્મિત : વાંધો નહી.પરંપરા : સ્મિત....સ્મિત : હા....પરંપરા : તું આજે બહુ ખુશ છે ને??સ્મિત : હંમ.બંને એક બીજાની સામે જુએ છે.પરંપરા ...વધુ વાંચો

6

મને ગમતો સાથી - 6 - અનમોલ સંગ....

થોડા દિવસ બાદપરંપરા : હેલ્લો....પાયલ : હેલ્લો....પરંપરા : પાયલ....આટલી રાત ના??શું થઈ ગયુ??પાયલ : પરંપરા, હું....હું અને અનમોલ ભાગી છે.પરંપરા : વોટ??બાજુમાં સૂતો સ્મિત પરંપરા ના અવાજ થી જાગી જાય છે.સ્મિત : શું થયું?? પાયલ : અત્યારે.પરંપરા : પાયલ, મારી વાત સંભાળ....પાયલ : પહેલા હું જે કહું છું તે તું સાંભળી લે.આઈ એમ સોરી.પણ હું અહીંયા એટલા માટે જ રોકાઈ હતી કારણ કે....પરંપરા : પાયલ......પાયલ : અમારો પહેલેથી આ પ્લાન હતો.પરંપરા : પાયલ, તું ક્યાં છે અત્યારે??સ્ટેશન પર?? બસ સ્ટેન્ડ?? પાયલ : હું હમણાં કોઈ ને નહોતી જણાવવાની. કેટલા સમયથી રોકેલા આંસુ હવે વહેવા લાગે છે. પાયલ : પણ મને લાગ્યું ખાલી તને ...વધુ વાંચો

7

મને ગમતો સાથી - 7 - કોન્ટ્રેક્ટ

સાંજેપરંપરા : પાયલ....!!પાયલ પર તેની નજર જતા તે તેની પાસે દોડી આવે છે.પાયલ : પાછી આવી ગઈ.પરંપરા તેના હાથમાંથી બેગ લઈ લે છે.પાયલ : આપણી જે ફોન પર વાત થઈ હતી એ બપોરે જમતી વખતે મે અનમોલ ને કરી તો તેણે પણ ભાગવાની ના કહી.પરંપરા : પછી??પાયલ : આખો દિવસ સાથે વિતાવ્યો અને પછી હું અહીંયા આવી ગઈ.પરંપરા : બેસ.હું પાણી લઈ આવું.પાયલ : નથી જરૂર.તું પણ બેસ.પરંપરા બેસી જાય છે.ત્યાં સ્મિત અને ધારા કેબિન માં આવે છે.પાયલ : હવે તો તમે બંને એક જ કેબિનમાં....ધારા : પાયલ ની બચ્ચી.એક મારું તને??પાયલ : મારી દે.ધારા : શું મારી દે??તે ...વધુ વાંચો

8

મને ગમતો સાથી - 8 - ઈટસ ઓકે

પરંપરા : ઈટસ ઓકે.સ્મિત : કેટલી પ્લાનિંગ કરી હતી મે યાર.પરંપરા : હું પણ ઘણી ઉત્સુક હતી એ જાણવા કે તું શું સરપ્રાઈઝ આપવાનો છે.સ્મિત : હતી??પરંપરા : એટલે હજી પણ છું જ.આપણે આવતા મહિને કે એના પછી જઈ આવીશુ.સ્મિત : એક વાર પહેલા પણ ટિકિટ કેન્સલ થઈ ચૂકી છે.પરંપરા : તો હજી એક વાર.આટલી મોટી ઈવેન્ટ મળી છે.સ્મિત : એની એક્સાઈટમેન્ટ મને પણ છે.પણ આપણુ હનીમૂન યાર.પરંપરા : સૂઇ જા.તને ઘણી ઉંઘ આવી રહી છે.સ્મિત : હા.તું શું કરીશ??પરંપરા : મારી પાસે જે કેમેરા હતો એ 3 વર્ષ જુનો છે અને તે હવે મારા પપ્પા વાપરે છે. એટલે કદાચ ...વધુ વાંચો

9

મને ગમતો સાથી - 9 - ઓન્લી વન ઓપ્શન

ધારા : છોકરો ગમે તેટલો સારો હોય.હું હમણાં લગ્ન નથી કરવાની.પરંપરા : મને ખબર છે ધરું.ધારા : તો તે કેમ નહી??પરંપરા : મે મમ્મી સાથે ચોખ્ખી વાત કરી ધરું.પપ્પા ઈચ્છે છે કે તું એક વાર છોકરાને મળી લે.ધારા : પછી તમે બધા મને સગાઈ કરવા માટે મનાવી લેશો.તે ખુરશી પર બેસતા કહે છે.પરંપરા : નહી મનાવીએ.મે મમ્મી ને કીધું જો છોકરો જોઈ ને ધરું ના પાડે તો હું તેનો સાથ આપીશ.અને મમ્મી એ પણ હા કહી છે.તે પણ તારી સાઈડ લેશે.ધારા : છોકરો જોયા પછી ને.મારે છોકરો જોવો જ નથી.મે હજી એક વર્ષ તો માગ્યું છે ખાલી.જે છોકરો બતાવવો ...વધુ વાંચો

10

મને ગમતો સાથી - 10 - આ કોઈ નવી શરૂઆત છે કે....??

પરંપરા : તો કેવા લાગ્યા તમને નીરજ કુમાર??પાયલ : નોટ ધેટ બેડ....આઈ મીન, પહેલીવાર અમારી નજર મળી તો હું વાર માટે તો એને જોતી જ રહી ગઈ.પરંપરા : ઓહ!!ધારા : પાયલ....!!સ્મિત : કોઈએ મને કહ્યુ હતુ કે " મને કંપની આપવા આવજે " અને પછી મારી સાથે તો વાત જ ના કરી.પાયલ : અચ્છા....!!સ્મિત : હંમ.ધારા : તમને લોકોને શું મજા આવી રહી છે આ બધી વાતો કરવાની??પરંપરા : જેવી મજા તને આવી રહી છે અત્યારે....પાયલ : એવી જ અમને પણ આવી રહી છે.સ્મિત : પ્યાર છુપાએ નહી છુપતા.ધારા : સ્મિત તને તો....બાજુમાં પડેલો તકિયો ઊંચકી તે સામે સ્મિત ...વધુ વાંચો

11

મને ગમતો સાથી - 11 - નંબર

કોયલ : ઉઠો....ઉઠો....યશ : સૂવા દે ને.તે ઓઢવાનું સરખું કરતા કહે છે.કોયલ : નહી.તે ઓઢવાનું ખેંચી લે છે.યશ કોયલ!!!!તેને જોતા જ તે બેઠો થઈ જાય છે.કોયલ : ના.મારું ભૂત તને મળવા આવ્યું છે.યશ : તો પછી મળીશ.હમણાં જા.કોયલ તેને ભેટી પડે છે.કોયલ : આઈ મીસ્ડ યુ રે.યશ : મીસ યુ ટુ.કોયલ : પાયલ ક્યાં છે??યશ : પહેલા મારું તો પૂછ.કોયલ : તું તો મારી બાજુમાં જ બેઠો છે.યશ : રહેવા દે.તું રહેવા દે.તે ઉભો થવા જાય છે.કોયલ : ઓય....!!કોયલ તેને રોકે છે.કોયલ : આટલો ભાવ ખાવા કરતા પાઉ ભાજી જ ખાઈ લે.યશ : તો તું ખવડાવ.કોયલ : ચાલ.યશ : ...વધુ વાંચો

12

મને ગમતો સાથી - 12 - મૂલ્ય....

પાયલ : નહી આવતો તું ઘરે.અનમોલ : પાયલ તું ઈમોશનલ થઈ રહી છે.પાયલ : તમને લોકોને તો કમાતો રોબોટ છે.સ્મિત અને પરંપરા સાચું કહેતા હતા.થેન્કયુ મારી સાથે આ વાત કરવા માટે.અને કાલે તમે લોકો પ્લીઝ નહી આવતા.મારી સાથે લગ્ન કરી ઉપકાર કરવાની કોઈ જરૂર નથી.અનમોલ : તું આ શું....પાયલ : કઈ સમજાવવાની કોશિશ ના કર.કહી પાયલ ફોન મૂકી દે છે.ધારા : પાયલ, ચાલ....તૈયાર થતા કેટલી વાર??રસ્તામાં ટ્રાફિક હશે....તે નીચેથી બૂમ પાડે છે.પાયલ : આવી ધરું.તે સ્વસ્થ થતા કહે છે અને ફટાફટ નીચે આવી જાય છે.બંને યશ અને કોયલ ને લેવા રેલવે સ્ટેશન જઈ રહ્યા હોય છે.ગાડીમાંધારા : થઈ ગયો ...વધુ વાંચો

13

મને ગમતો સાથી - 13 - સરપ્રાઈઝ

યશ : તે ના કહી છે તો પણ એ કાલે તો આવશે જ.પપ્પા : આવવા દો.હું જવાબ આપી દઈશ દીકરા.તું કોઈ ફિકર ના કર.યશ : તેમને ઘરની અંદર પણ નહી આવવા દઈએ.કોયલ : શાંત.તે યશ ના પગ પર હાથ મૂકતા કહે છે.પપ્પા : જે થવાનું હતુ એ થઈ ગયુ.મમ્મી : હવે એ બધી વાત છોડો.કોયલ કેટલા વખતે આવી છે અને....યશ : આ વખતે તો તેને પાછી જવા જ નથી દેવાની.ધારા : અચ્છા.યશ : બહુ રાહ જોવડાવે તું તો યાર.કોયલ અને ધારા હલકું હસે છે.પાયલ : એણે પણ તો રાહ જોઈ છે 3 વર્ષ.આ કઈ સહેલું હતુ??યશ : સહેલા અઘરા ...વધુ વાંચો

14

મને ગમતો સાથી - 14 - વેલકમ

પાયલ : હાય.પાયલ ધીસ સાઈડ.હું ધારા ના માસી ની દીકરી છું.તમે ઘરે આવ્યા હતા ત્યારે આપણે મળ્યા હતા.તે મેસેજ જવાબની રાહ જોવા લાગે છે.ધારા : પરંપરા, સ્મિત તને એની કેબિનમાં બોલાવે છે.પરંપરા સ્મિત ની કેબિનમાં આવે છે.પરંપરા : મને બોલાવી??સ્મિત : હા.પરંપરા : શું વાત છે બોલ??સ્મિત ઉભો થાય છે અને તેની પાસે આવે છે.પરંપરા : પાછળ તારા હાથમાં શું છે??સ્મિત : આંખો બંધ કર.પરંપરા : ઓકે. તે આંખો બંધ કરે છે.સ્મિત બોક્સમાંથી કેમેરા કાઢી પરંપરા ના હાથમાં આપે છે.પરંપરા તરત આંખો ખોલે છે.તેના ચહેરા પર ખુશી છવાય જાય છે.પરંપરા : થેન્કયુ સ્મિત.તે સ્મિત ને ભેટી પડે છે.સ્મિત : પતિ ...વધુ વાંચો

15

મને ગમતો સાથી - 15 - અકળામણ

યશ : શું કરે છે પાયલ??યશ પાયલ અને ધારા ના રૂમમાં આવે છે.પાયલ તેનો કેમ છો?? વાળો મેસેજ ફરી વાંચી રહી હોય છે.પાયલ : યશ....!!તે તેની સામે જુએ છે.યશ : ક્યાં ખોવાયેલી હતી??પાયલ : કશે નહી.યશ : તો મને જોઈને ચોંકી કેમ ગઈ??પાયલ : એ તો તે આમ અચાનક બોલાવીને.મને લાગ્યુ કે તું કોયલ સાથે હશે.યશ : કોયલ અને ધારા કઈ કામ ની વાતો કરી રહ્યા છે.પાયલ : એટલે તું અહીંયા આવી ગયો.યશ : મારે આમ પણ તને કઈ પૂછવાનું હતુ.પાયલ : લગ્ન ને લગતી....યશ : એ વાત નથી.પાયલ : બોલ....યશ : મમ્મી પપ્પાની આમ ઉપેક્ષા ન કર યાર.તેમને ...વધુ વાંચો

16

મને ગમતો સાથી - 16 - ચોખવટ

પપ્પા : ઉભી રહે....જલ્દી જલ્દી ઘરે આવી કઈ પણ બોલ્યા, કર્યા વિના દાદર તરફ જતા ધારા ના પગ અટકી છે.પપ્પા : હું લિવિંગ રૂમમાં જ બેઠો છું.સાંભળી ધારા મનમાં પોતાની જાતને ઠપકો આપે છે.પપ્પા : મારી તરફ ફર.ધારા પપ્પા સામે ફરે છે.મમ્મી : સાંભળો તમે....મમ્મી રસોડામાંથી બહાર આવે છે.પપ્પા : અમને વાત કરી લેવા દે.ત્યારે જ નીચેથી પાયલ, યશ અને કોયલ પણ ઉપર આવે છે.યશ : અરે....એ તો....માસા નો ચહેરો જોતા તે ચૂપ થઈ જાય છે અને ત્રણેય ઘરના દરવાજા પાસે જ ઉભા રહી જાય છે.ધારા સાથે ત્રણેય ની નજરો મળે છે.પપ્પા : ત્યાં નહી.મારી સામું જો.પપ્પા ઉભા થઈ ...વધુ વાંચો

17

મને ગમતો સાથી - 17 - રાહત

નીરજ : સોરી.તમારે મારે લીધે અહીં એકલા બેસવું પડયું.નીરજ પાયલ ની સામેની ખુરશી પર બેસતા કહે છે.પાયલ : ઈટસ નજરો મળે છે.નીરજ : તો....તમારે શું વાત કરવી હતી??પાયલ : પહેલા....કંઈક ઓર્ડર કરી લઈએ??નીરજ : શ્યોર.પાયલ હલકું મુસ્કાય છે.નીરજ તેના માટે છોલે ભટૂરે ઓર્ડર કરે છે અને પાયલ પોતાના માટે બર્ગર મંગાવે છે.પાયલ : વાત એમ છે કે....તેની નજર નીચી થઈ જાય છે અને તેના હાથની આંગળીઓ એકબીજા સાથે વાતો કરવા લાગે છે.નીરજ તેના આગળ કંઈક કહેવાની રાહ જોવા લાગે છે.પાયલ : તમે....તે ધીમે રહી ને પોતાની નજર ઉપર કરે છે. પાયલ : તમે ખોટું નહી સમજતા પણ....મને નહોતી ખબર કે ...વધુ વાંચો

18

મને ગમતો સાથી - 18 - સમ્માન

ધારા : વાત થશે??પરંપરા : હા, બોલ....તું રડી રહી છે??ધારા : હંમ.પરંપરા : પપ્પાએ કઈ કહ્યુ??ધારા : ના.પરંપરા : શાંત થઈ જા.ધારા : મારે કહી દેવું જોઈએ.પરંપરા : શું??ધારા : મારા લગ્ન નહી કરવાનું સાચું કારણ.પરંપરા : ધારા....ધારા : રહેવાની તો હું એમની સાથે જ છું ને આખી જીંદગી તો પછી....ક્યાં સુધી છુપાવી રાખીશ??શું થોડા દિવસ રહીને ફરી મારા લગ્નની ચર્ચા નહી થવા લાગશે??ધારા ગુસ્સામાં બોલી જાય છે.પરંપરા : તું અત્યારે ક્યાં છે??ધારા : ગોલ્ડન આઈસક્રીમ પાર્લર ની બહાર બેન્ચ પર બેઠી છું.પરંપરા : હું આવું છું.ધારા : નહી પરંપરા.પરંપરા : કોઈને ખબર નહી પડશે.ધારા : તો પ્લીઝ, ફોન ...વધુ વાંચો

19

મને ગમતો સાથી - 19 - ખુલાસાનો ડર

મમ્મી : આવું છું બહાર પણ....ધારા : પહેલા ચાલ....ધારા મમ્મી નો હાથ પકડીને તેમને રસોડામાંથી બહાર લાવે છે.ધારા : મમ્મી ને પપ્પાની બાજુમાં બેસાડે છે.ધારા લિવિંગ રૂમમાં બધાને તે જોઈ શકે અને બધાને તે બરાબર દેખાય શકે એવી જગ્યા પર જઈ ઉભી રહે છે.યશ : શો શરૂ થઈ રહ્યો છે.તાળી પાડો બધા.તે પોતે તાળી પાડતા કહે છે.બધા હસતાં હસતાં તાળી પાડે છે.પરંપરા : ધરું, જમ્યા પછી વાત કરીએ ને....તે વાતને ટાળવાનો હજી એક પ્રયાસ કરે છે.પપ્પા : કરી લેવા દે ને.યશ : હા, અમે કયારના તૈયાર બેઠા છે.સ્મિત : પહેલા કે પછી બધુ સરખું જ છે ને.ધારા : એક્ઝેટલી.પરંપરા ...વધુ વાંચો

20

મને ગમતો સાથી - 20 - રાહ......

મમ્મી ધારા ના રૂમમાં આવે છે.ધારા કોઈની સાથે ફોન પર વાત કરી રહી હોય છે.મમ્મી આવીને બેડ પર તેની બેસે છે.ધારા : સારું.હું એ ફેરફાર કરીને તમને ફરીથી મેલ સેન્ડ કરું છું.કહી ધારા ફોન મૂકી દે છે.ધારા : મમ્મી, મને ખબર છે તું થોડી દુઃખી છે.મારાથી નારાજ હશે.પણ....મને એવું લાગ્યું કે મારે સામેથી જ હવે આ વાત મારા પરિવાર ને કહી દેવી જોઈએ.તે ધીમે રહીને કહે છે.ધારા : અત્યારે મારા જીવનમાં કોઈ નથી.મમ્મી ધારા નો હાથ પોતાના હાથમાં લઈ લે છે.ધારા : મમ્મી, રિલેક્સ.તને અને પપ્પાને દુઃખ થાય એવું હું કઈ નહી કરું.વિશ્વાસ રાખ.ધારા મમ્મી નો હાથ પકડતા કહે ...વધુ વાંચો

21

મને ગમતો સાથી - 21 - તારા લીધે......

સ્મિત : કેમ છો પપ્પા??પપ્પા : સારો જ હોવ ને.તે હલકું હસતાં કહે છે.સ્મિત : પરંપરા રસોડામાં કામ કરે એટલે મે ફોન ઉપાડ્યો.કઈ ખાસ કામ હતુ??પપ્પા : બસ, એમજ ફોન કર્યો હતો.પછી કરી લઈશ વાત.સ્મિત : કઈ હોય તો તમે મને કહી શકો છો પપ્પા....પપ્પા : કોઈ એવી ટેન્શન ની વાત નથી બેટા.આ તો બસ....સ્મિત : લો, આવી ગઈ તે.આપુ તેને ફોન.સ્મિત ફોન પરંપરા ને આપે છે.પરંપરા : કોનો ફોન છે??સ્મિત : તારા પપ્પા.પરંપરા : હેલ્લો પપ્પા....તે ફોન પર વાત કરતા કરતા ઉપર રૂમમાં જતી રહે છે.પપ્પા : બધુ સારું છે ને??પરંપરા : હા પપ્પા.તે હલકું મુસ્કાય છે.પપ્પા : ...વધુ વાંચો

22

મને ગમતો સાથી - 22 - આવજે સુરત

યશ : મારે નથી જવું.હજી હમણાં તો તું આવી.અને હવે....કોયલ : હંમ.દર વીકએન્ડ તો તને રજા પણ નહી મળે.યશ રોજ વિડિયો કોલ.કોયલ : પાક્કું.યશ : પછી વાત કરવાની.કામમાં છું કહીને મૂકી નહી દેવાનો.કોયલ : કરીશ.યશ : એમ પણ તારે કરવી જ પડશે.પાયલ તો 2 દિવસમાં પાછી આવી જશે.માથું ખાવા વાળું કોઈ હશે નહી.કહેતા તે હસે છે.કોયલ : તારો મતલબ છે....જેનું માથું ખાઈ શકાય.યશ : હા.કોયલ : આઈ વીલ મીસ યોર સ્મેલ.ધીસ વાર્મ હગ્સ.યશ : આ ટી - શર્ટ આપીને જાઉં??કોયલ : હું કોશિશ કરીશ આવવાની ક્યારેક.યશ : હંંમ.પાયલ વગર રહેવાની આદત નથી યાર.કોયલ : 3 વર્ષમાં મારા વગર રહેવાની ...વધુ વાંચો

23

મને ગમતો સાથી - 23 - જવાબ....

ટ્રેનમાં બંને સામ સામેની સીટ પર બારીની બાજુમાં બેઠા હોય છે.બારીની બહાર બસ હવે કાળું અંધારું ચમકી રહ્યુ હોય અને ઠંડી હવા જાણે પાયલ ને તેના મનમાં ચાલી રહી ગડમથલનો અંત લાવવા કહી રહી હોય છે.તે ફરી એકવાર તેની સામે બેસી મોબાઈલમાં કઈ કરી રહેલા યશ સામે જુએ છે અને હિંમત કરી તેને પોતાના મનમાં ચાલતી વાત કહેવાનો નિર્ણય લે છે.પાયલ : યશ....યશ : હા, બોલ....પાયલ : મારે કઈ કહેવું છે....પાયલ : સોરી, આજે મને મોડું થઈ ગયુ.તે આવતાની સાથે કહે છે.નીરજ : વાંધો નહી.બેસીએ....પાયલ : હા.બંને ખુરશી પર બેસે છે.નીરજ : કઈ ઓર્ડર કરવુ છે??પાયલ : મારે જલ્દી ...વધુ વાંચો

24

મને ગમતો સાથી - 24 - હાય મુંબઈ

માસી પાયલ ને જોતા જ તેને ભેટી પડે છે.માસી : કેટલા દિવસે તારો ચહેરો જોવા મળ્યો મારી દીકરી.તે પાયલ માથે સ્નેહ ભર્યો હાથ ફેરવે છે.પાયલ ખુશ થાય છે.યશ બંને ને જોઈ મુસ્કાય છે.માસી : જલ્દી જલ્દી તમે બંને નાહી - ધોઈ લો.હું ફટાફટ તમારા બંને નો મનપસંદ નાસ્તો બનાવું છું.મમ્મી એકદમ ખુશ થતા કહે છે.પાયલ : હા.યશ : પપ્પા ક્યાં છે??માસી : તે પૂજા કરી રહ્યા છે.કોયલ ને ત્યાં ફાવી ગયુ??યશ : એ મજા કરે છે ત્યાં ધારા સાથે.માસી : ચાલો, સરસ.ત્રણેય મુસ્કાય છે.* * * * યશ : હાય.કોયલ : પહોંચી ગયા બરાબર??યશ : હા.બેગમાંથી સામાન જ ખાલી કરી ...વધુ વાંચો

25

મને ગમતો સાથી - 25 - સ્કેચ

ધારા : હાય.સોરી, આઈ એમ લેટ.ધ્વનિ : ઈટસ ઓકે.સીટ. ધારા ધ્વનિ ની સામેની ખુરશી પર બેસે છે.ધ્વનિ : મને તારે વેટ કરવું પડયું હશે.મને પણ આવતા લેટ જ થઈ ગયુ.ધારા : ઓહ!!ધ્વનિ : ધીસ ઈઝ ફોર યુ.ધારા : ગીફ્ટ??ધ્વનિ : ખોલીને....ધારા : જોઈ શકું??ધ્વનિ : બિલકુલ.ધારા ગીફ્ટ ખોલે છે અને જોતા જ આશ્ચર્યચકિત થઈ જાય છે.ધારા : વાઉં....!!તે મને ફોટો મોકલ્યો હતો ત્યારે જ આ કેટલું સુંદર લાગી રહ્યુ હતુ.અને અત્યારે તો....!!ધ્વનિ એ શગુન ઈવેન્ટસ ના પબ્લિક ઈન્સ્ટાગ્રામ પેજ પરથી પરંપરા ના સંગીત નો ધારા અને પરંપરા નો ફોટો લઈ તેનું પેન્સિલ સ્કેચ બનાવ્યું હોય છે.અને શગુન ઈવેન્ટસ ના પેજ ...વધુ વાંચો

26

મને ગમતો સાથી - 26 - આંચકો

પાયલ : હાય, કોયલ....કોયલ : તું ક્યાં છે??પાયલ : અમે જમવા બેસી રહ્યા છે આવી જા.કોયલ : શોભા માસી છે.પાયલ : શું થયું તેમને??કોયલ : દાદર પરથી પડી ગયા.પાયલ : ઓહ માય ગોડ!!માસી : શું થયું બેટા??યશ : એને કઈ થયું??બધા પાયલ સામે જોવા લાગે છે.પાયલ : ક્યારે થયું??કોયલ : એ ખબર નહી.હું આઈસક્રીમ લઈને ઘરે જતી હતી ને પરંપરા નો ફોન આવ્યો.તે, સ્મિત જીજુ અને ધારા પણ હોટલ થી હોસ્પિટલ જઈ રહ્યા હતા.માસા ઘરે આવ્યા અને જોયું તો માસીને એકલા હોસ્પિટલ લઈ ગયા.પાયલ : તું ત્યાં જઈને....કોયલ : હા, હું પરિસ્થિતિ જોઈને ફરી જાણવું તને.પાયલ : એવું હોય ...વધુ વાંચો

27

મને ગમતો સાથી - 27 - હાશ....

ધારા : પપ્પા....પપ્પાના તેની સામે જોતા જ ધારા તેમને વળગી પડે છે.મમ્મી હજી ICU માં હોય છે. પપ્પાને તેમનો પહેરી રાખેલો શર્ટ ભીનો થતો જણાય છે.દૂરથી આવતા પરંપરા અને સ્મિત આ કરુણ દ્રશ્ય જોઈ હલકું મુસ્કાય છે.કોઈ નાના બાળક ની જેમ ધારા પપ્પાને વળગી રહી હોય છે.પરંપરા : ધારા ના બાળપણ પછી આજે આમ એને પપ્પાને વળગેલી જોઈ રહી છું.પરંપરા ની આંખો ફરી ભીની થઈ આવે છે.પપ્પા સુધી પહોંચવા સુધીમાં તે પોતાના આંસુ લૂછી લે છે.માસી : પરંપરા....માસી ખુરશી પરથી ઉભા થઈ તેની પાસે આવે છે.પાયલ સ્મિત એકબીજા સામે જોઈ છે.પરંપરા : બધુ ઠીક છે હવે માસી.પરંપરા ને આમ અચાનક ...વધુ વાંચો

28

મને ગમતો સાથી - 28 - બીજી મુલાકાત

રાતેધારા ના રૂમમાંપાયલ : ધરું....તું ઓકે છે ને??ધારા : હા.હવે તો આમ પણ મમ્મી ઘરે આવી ગઈ એટલે.... પાયલ થેન્ક ગોડ.હું બહુ ટેન્શનમાં આવી ગયેલી.ધારા : હું પણ બહુ ગભરાય ગયેલી.પાયલ : ગભરાય જ જવાય ને.ધારા : કાલથી તો હું ઓફિસ પણ આવીશ.ધારા હલકું મુસ્કાય છે.પાયલ : ચાલવા આવીશ મારી સાથે??ધારા : ચાલ....ચાલતા ચાલતા પાયલ : એક વાત કહું....ધારા : હા....પાયલ : આપણું બોન્ડ કેટલું સરસ વધી ગયુ ને.આઈ મીન, પહેલા આપણે વર્ષે બે વર્ષે એક વાર મળતા હતા.અને અત્યારે જેવી વાતો કરીએ છીએ એવી તો....ધારા : પરંપરા ના લગ્ન પહેલા મને યાદ નથી આપણે આટલી લાંબી લાંબી વાતો ક્યારેય કરતા ...વધુ વાંચો

29

મને ગમતો સાથી - 29 - ભય....

સંગીત સંધ્યાબેક સ્ટેજ સ્ટેજ પર દુલ્હા - દુલ્હન ને સાથે ડાન્સ કરતા જોઈ કોયલ ને એકદમ યશની યાદ આવવા છે અને તેનું મન ઉદાસ થઈ જાય છે.કોયલ : આઈ રીયલી મીસ યુ યશ.તે યશ ને વોટસએપ પર મેસેજ કરે છે.ધ્વનિ પેનડ્રાઈવ લઈ સ્મિત પાસે આવે છે.ધ્વનિ : હાય....સ્મિત : હાય.... ધ્વનિ : આ પેનડ્રાઈવમાં સ્લાઈડ શો છે.તે પેન ડ્રાઈવ સ્મિત ના હાથમાં આપતા કહે છે. ધ્વનિ : તેમનું પર્ફોમન્સ પતે એટલે મારે સ્ટેજ પર જવાનું છે.હું ગીત ગાવાની છું.મારા ગીત સાથે પાછળ સ્ક્રીન પર આ સ્લાઈડ શો ચલાવવાનો છે.સ્મિત : ઓકે, શ્યોર.ધ્વનિ : થેન્કયુ.બંને મુસ્કાય છે.સ્મિત : તમારું નામ??ધ્વનિ : ધ્વનિ.જવાબમાં સ્મિત ...વધુ વાંચો

30

મને ગમતો સાથી - 30 - રેડ ટેડીબિયર

હજી ધ્વનિ એ કાફે ની બહાર પોતાનું ટુ વ્હીલર પાર્ક કરી રહી હોય છે ત્યાં તેને સફેદ હોન્ડા સીટી સ્મિત સાથે ધારા આવતી દેખાય છે.ગાડી ધ્વનિ ને જોઈ ધ્વનિ પાસે ઉભી રહે છે અને રંગબેરંગી ફ્લોરલ પ્રિન્ટ વાળું મીની ફ્રોક પહેરીને તૈયાર થયેલી ધારા ગાડીમાંથી ઉતરે છે.ધ્વનિ : હાય.... ધારા : હાય....બંને મુસ્કાય છે.ધારા નું ધ્યાન જાય છે કે ધ્વનિ એ પણ નાના નાના સુંદર રંગીન ફૂલો સાથે બ્રાઉન બેકગ્રાઉન્ડ વાળી કુર્તી સાથે ક્રીમ કલરનું પ્લાઝો પહેર્યું હોય છે અને આંખોમાં કરેલું આઈલાઈનર તેને વધુ સુંદર બનાવી રહ્યુ હોય છે.ધ્વનિ ના સ્મિત ને હાય કહેતા તે ગાડીનો કાચ નીચો કરે ...વધુ વાંચો

31

મને ગમતો સાથી - 31 - નર્વસ

ધ્વનિ : કહે ને યાર....ધારા : શું કહું??ધ્વનિ : શું પહેરું??ધારા : તારા સૌથી ફેવરિટ કપડા.ધ્વનિ : સિરિયસલી કહે....ધારા સિરિયસલી.ધ્વનિ : ધારા યાર....!!ધારા : ધ્વનિ યાર....ધારા ને હસવું આવવા લાગે છે પણ તે રોકી લે છે. ધ્વનિ : મારે તારા ઘરે આવવાનું છે યાર એટલે પૂછી રહી છું.ધારા : તેમને તું ગમવાની જ છે.મને ખાતરી છે.ધ્વનિ : એટલે હું કઈ પણ પહેરીને આવીશ તો ચાલશે કઈ??ધારા : હા.ધ્વનિ : શું હા??ધારા : તું કેમ આટલું બધુ વિચારે છે??ધ્વનિ : પહેલી વાર આવી રહી છું હું.અને જે ફર્સ્ટ ઈમ્પ્રેશન એ જ લાસ્ટ ઈમ્પ્રેશન.ધારા : હું નથી માનતી.ધ્વનિ : હું માનું છું.ધારા ...વધુ વાંચો

32

મને ગમતો સાથી - 32 - અચાનક....

ધ્વનિ એ સરસ લાલ રંગનો કલમકારી નો કુર્તો અને ક્રીમ કલરનું ચમકતા કાપડનું પ્લાઝો પહેર્યું હોય છે.જમણા હાથમાં સિલ્વર અને ડાબા હાથમાં પાતળી પાતળી સિલ્વર અને ગોલ્ડન બંગડીઓ સાથે આંખોમાં આઈ લાઈનર, કપાળે નાનો સરખો પણ સુંદર ચાંદલો, પગમાં રંગીન મોજડી અને ખુલ્લા વાળ.ધારા ના ચહેરાની ખુશી જોઈ મમ્મી આમ તો આખી વાત સમજી જાય છે અને મુસ્કાય ને ધ્વનિ ને બેસવા કહે છે.મમ્મી : બેસ બેટા.ધ્વનિ મમ્મી ને પગે લાગવા વાંકી વળે છે.મમ્મી : નહી નહી બેટા.મમ્મી તેને રોકતા તેના માથે હાથ ફેરવે છે.કોયલ હવે બંને માટે પાણી લઈ આવે છે.ધારા ધ્વનિ થી દૂર એજ સોફા પર બેઠી ...વધુ વાંચો

33

મને ગમતો સાથી - 33 - વાત....

ધ્વનિ : એક મિનિટ અહીં ગાડી ઉભી રાખ.ધારા : અહીંયા??ધ્વનિ : એક વાર અંદર જઈને જોઈ આવીએ.ધારા : તે કેમ આવે એકલી પણ આમ......ધ્વનિ : માઈન્ડ ડાયવર્ટ કરવા આવી પણ શકે.મોલ છે.અહીંયા કેટલા લોકો હોય, કેટલી દુકાનો હોય.ધારા : હંમ.તે શક્તિ મોલના પાર્કિંગમાં ગાડી પાર્ક કરે છે અને બંને બેઝમેન્ટ ની લિફ્ટમાં ઉપર આવે છે.ધ્વનિ : તે અહીં પહેલા આવી છે??ધારા : હા.અમે બધા સાથે આવ્યા હતા.બંને ના કદમ ઝડપથી આગળ વધી રહ્યા હોય છે અને તેમની નજર બધે પાયલ ને શોધી રહી હોય છે.ધ્વનિ : તેણે શું પહેર્યું છે??ધારા : અ....મ....બ્લેક ફ્રોક અને સાથે વાળ બાંધેલા છે.ધ્વનિ ને ...વધુ વાંચો

34

મને ગમતો સાથી - 34 - પપ્પા....

ધ્વનિ : અમારા ઘરમાં મારા કાકા કહે એમજ બધુ થાય છે.મારા પપ્પા આંખ મીંચીને એમની કહી બધી વાતો માની છે.અને મારા કાકા એ સ્વીકારવા તૈયાર જ નથી કે હું......ધારા : પણ....ધ્વનિ : મારા મમ્મી અને કાકી સમજે છે.પણ કાકા સામે મારે કોઈ વાત નહી કરવાની.સારી જોબ છે અને કમાવવા લાગી છું એટલે ઘરમાં પૈસા આપવાના.પણ બસ, પૈસા જ આપવાના.અત્યારે હું જે છું એમાં મારા મમ્મી અને કાકી નો બહુ મોટો ફાળો છે.કાકા નું ચાલતે તો મને જોબ કરવા બહાર જવા જ નહી દેતે.બધાને ખબર પડી જાય ને.ધારા : તારા ઘરે ક્યારે ખબર પડી કે તું......ધ્વનિ : કોલેજના છેલ્લા વર્ષમાં.મને ...વધુ વાંચો

35

મને ગમતો સાથી - 35 - ગીફ્ટ

કોયલ : ધરું....ધરું....ધારા : હા....??કોયલ : ધ્વનિ વિશે વિચારી રહી હતી??તે હસતાં હસતાં પૂછે છે.ધારા : પપ્પા ને શું આપું??કોયલ : માસાની પણ બર્થ ડે આવે છે??ધારા : ના.મારે તેમને બસ એમજ ગીફ્ટ આપવું છે.પણ તે વર્ષોથી એક જ રિસ્ટ વૉચ પહેરે છે.પરંપરા એ 2 રિસ્ટ વૉચ તેમને ગીફ્ટમાં આપી છે પણ એ નથી પહેરતા ખબર નહી કેમ??પરંપરા ના લગ્નમાં મે, મમ્મી અને પરંપરા એ ફોર્સ કરી તેમને તે બેમાંથી એક રિસ્ટ વૉચ પહેરાવેલી.કોયલ ને હસવું આવી જાય છે.કોયલ : મારા પપ્પા પણ આવું જ કરે.ગીફ્ટ આપે તો ગમે બહુ પણ એટલી ગમે કે પછી એને જલ્દી વાપરે જ ...વધુ વાંચો

36

મને ગમતો સાથી - 36 - ભાવનાઓ....

પપ્પા ગીફ્ટ લઈ ધારા સાથે વાત કરવા તેના રૂમમાં આવે છે તો જુએ છે કે એ તો ઘસઘસાટ ઊંઘી છે.તેને આરામથી ઊંઘતી જોઈ ફરી પપ્પા ના ચહેરા પર પ્રેમ ભરી મુસ્કાન આવી જાય છે.તે ધીરે રહી ને ધારા પાસે આવી તેના માથે હળવો હાથ ફેરવી અને ફરી એક નજર પરફ્યુમ ની બોટલ પર ફેરવી મનોમન ખુશ થતા પાછા પોતાના રૂમમાં તૈયાર થવા જતા રહે છે.* * * * પરંપરા : વાઉં....!! કેટલું સુંદર દેખાય છે અહીંથી જો....!! તે એકદમ ખુશ થતા કહે છે. સ્મિત પરંપરા ને પોતાની નજીક ખેંચે છે અને તેના ખભા પર પોતાના બંને હાથ મૂકી દે છે.પરંપરા મુસ્કાય છે.સ્મિત : અહીંયા ...વધુ વાંચો

37

મને ગમતો સાથી - 37 - ગુલાબ જાંબુ

ધારા : હાય....ધ્વનિ : મને બહુ જ ભૂખ લાગી છે.આજે ટિફિન પણ ભૂલી આવી છું.ધારા : મે ઓર્ડર આપી છે.ધ્વનિ : થેન્કયુ.તે ઉંડો શ્વાસ લેતા કહે છે.વેઇટર ધ્વનિ ને આવેલી જોઈ ફરી બંને ના ગ્લાસમાં પાણી ભરી જાય છે.ધ્વનિ : મારા મમ્મી અને કાકી તારા ઘરે મળવા આવવા તૈયાર નથી.કારણ કે હવે તેમને પણ લાગે છે કે મારા માટે સારું અને બધા માટે બરાબર એ જ રહેશે કે હું મારા પપ્પા અને કાકા કહે તેમ કરી લઉં.ધારા : એટલે લગ્ન??ધ્વનિ : હમણાં તો મારા સુધી લગ્નની કોઈ વાત આવી નથી પણ મને લાગી રહ્યુ છે કે જલ્દી આવશે.અને ખબર ...વધુ વાંચો

38

મને ગમતો સાથી - 38 - બર્થ ડે પાર્ટી

5 દિવસ પછીકોયલ પોતાના રૂમમાં આવતા ની સાથે ચીસ પાડી ઉઠે છે.કોયલ : ઓહ માય ગોડ!!અને યશ સીધો તેની આવી તેને ઊંચકી લે છે.કોયલ તેને વળગી પડે છે.ધીમે રહીને યશ ને તેનું ટી-શર્ટ ભીનું થતું જણાય છે.તે કોયલ સામે જુએ છે.યશ : લે....થોડા કલાક રહીને તારો જન્મદિવસ છે અને તું.... કોયલ : આઈ મીસ યુ યશ. તે કોઈ નાના બાળક ની જેમ કહે છે. કોયલ નો ક્યુટ ચહેરો જોઈ યશ ના ચહેરા પર મોટી મુસ્કાન આવી જાય છે. યશ : આઈ મીસ યુ ટુ મારી કોયલડી. બંને એકબીજાને ફરી ભેટી પડે છે.* * * * 11:55કોયલ : યાર, મને ખબર જ છે તમે બધા મને ...વધુ વાંચો

39

મને ગમતો સાથી - 39 - મારું દોસ્ત મારું ઝાડ

કોયલ : હું તો જવાની મમ્મી પપ્પા પાસે તેમને મળવા.મારાથી નથી રહેવાતું.કેટલા મહિના થઈ ગયા. યશ : 1 વર્ષનો છે તારો.કોયલ : મે કહ્યુ એમને કે તમે ઈન્ડિયા આવો.એ વધારે સારું પણ રહેશે.તો પણ....યશ : આવશે.કોયલ : યશ, જો આ પણ તે સરપ્રાઈઝ રાખ્યું હોય અને તને ખબર હોય કે મમ્મી પપ્પા આવવાના છે તો પ્લીઝ પહેલા કહી દેજે.યશ : મારી પાસે એવી કોઈ જાણકારી નથી.કોયલ : કેમ નથી??તે નાના બાળકની જેમ ખોટો ખોટો રડવાનો અવાજ કરતા પૂછે છે.જેના પર યશ ને હસવું આવી જાય છે.પાયલ તેમની પાસે આવી બેસે છે.પાયલ : ગીફ્ટ આપી??તે યશ ને પૂછે છે.યશ : કઈ ...વધુ વાંચો

40

મને ગમતો સાથી - 40 - રાયત....

કોયલ : 1 મોટા ગુડ ન્યુઝ છે....પાયલ - ધારા : શું??કોયલ : અનામિકા ફેશનઝ એ આપણી પ્રપોઝલ સ્વીકારી લીધી અને તેઓ આપણા ફેશન પાર્ટનર બનવા તૈયાર છે.ધારા : વોટ??પાયલ : ખરેખર??યશ : શું વાત કરે છે!!કોયલ : હા.મે સહેજ વાર પહેલા જ જોયો તેમનો મેઈલ.કોયલ ખુશ થતા કહે છે.યશ : એટલે હવે....પાયલ અને ધારા ખુશ થઈ કોયલ ને ભેટી પડે છે.ધારા : એટલે હવે આપણી કોયલડી ના બનાવેલા ડિઝાઈન્સ અનામિકા ફેશન ના શો રૂમ્સમાં પણ મૂકવામાં આવશે અને હવેથી શગુન ઈવેન્ટસ તમને તમારા વેડિંગ થીમ પ્રમાણે તમને ગમે એવા લગ્નના કપડા પણ ડિઝાઈન કરી આપશે અનામિકા ફેશનઝ ની મદદથી.સાથે ...વધુ વાંચો

41

મને ગમતો સાથી - 41 - તૈયારીઓ....

ધારા : તારી હા છે??ધ્વનિ : હા.પરંપરા : યસ.પરંપરા એકદમ ખુશ થઈ જતા ધ્વનિ ને ભેટી પડે છે.પરંપરા : ખબર જ હતી તું હા કહેશે.ધ્વનિ પણ મુસ્કાય છે.કોયલ : ઓહ ફૂલ....તેને યાદ આવે છે.યશ : શું ફૂલ??કોયલ : ફોટોશૂટ માટે માથામાં નાખવાના ફૂલ.ધારા : અરે હા, એ ભૂલી ગયા.સ્મિત : હું લઈ આવું છું.એક્ટિવા ની ચાવી આપ.પરંપરા : આપણે સાથે ગાડીમાં આવ્યા છીએ.સ્મિત : હવે ફૂલ લેવા ગલી કૂચીમાં જવાનું ત્યાં ગાડી લઈને....ધ્વનિ : હું એક્ટિવા પર આવી છું.મારું લઈ જાઓ.કહી તે સ્મિત ને એક્ટિવા ની ચાવી આપે છે.સ્મિત : થેન્કસ.ધારા : લાલ અને સફેદ ગુલાબ લાવવાના છે.સ્મિત : ...વધુ વાંચો

42

મને ગમતો સાથી - 42 - સપના અને આશા

પરંપરા : ચિયર્સ ટુ શગુન....સ્મિત : ચિયર્સ ટુ અવર ફ્રેન્ડશિપ....ધારા : ચિયર્સ ટુ કોયલ એન્ડ યશ....બધા ડીલ ફાઈનલી નક્કી ગઈ એની ખુશીમાં ત્યાંથી સીધા કોકો પીવા આવ્યા હોય છે.યશ : અમારા લગ્ન નથી કઈ.... પાયલ : એપ કોણે બનાવી??સ્મિત : વેબસાઈટ પણ રી - ડિઝાઈન તે જ કરી.પાયલ : તો પછી....યશ : એ જ તો મારું કામ છે.સ્મિત : પણ....ધારા : કોયલ આને સુધાર....કોયલ યશ સામે જોતા હલકું હસે છે.યશ : કેમેરામાં આ બધુ ના બોલ....ધારા બહુ દિવસે આજે તેની વિડિયો ડાયરી શૂટ કરી રહી હોય છે.ધારા : કેમેરામાં??હું શું કેમેરાની અંદર જઈને વાત કરું છું??યશ : અરે યાર....!!કેમેરાની સામે ...વધુ વાંચો

43

મને ગમતો સાથી - 43 - મુંબઈ કોલિંગ....

સાંજેધ્વનિ : બોલ....તે કોલ રિસીવ કરે છે. ધારા : ક્યાં છે અત્યારે તું??ધ્વનિ : ઘરે જવા નીકળી રહી છું.ધારા મળીએ??સાંભળી ધ્વનિ ના ચહેરા પર ખુશી આવી જાય છે.ધારા : મળી શકાશે સહેજ વાર માટે??ધ્વનિ : હું આવું છું શગુન પર....ધારા : પણ....ધ્વનિ : મને ત્યાં આવવું ગમે છે.ધારા : સારું.આવ....હું રાહ જોઉં છું.ધ્વનિ : આવી.પાયલ : હાય ધ્વનિ ભાભી....તે ધ્વનિ ના ખભા પર હાથ મૂકતા કહે છે.ધ્વનિ : ભાભી??પાયલ : તો શું કહું??ધ્વનિ : ધ્વનિ.પાયલ : બસ, ધ્વનિ??ધ્વનિ : હા, બસ ધ્વનિ.પાયલ : ઓકે, બસ ધ્વનિ ભાભી.બોલતા પાયલ ને હસવું આવી જાય છે.ધ્વનિ : પાયલ....!!બંને હસતાં હસતાં ધારા ની કેબિનમાં ...વધુ વાંચો

44

મને ગમતો સાથી - 44 - તારો સાથ....

પરંપરા કોયલ અને ધારા ની કેબિનમાં આવે છે.પરંપરા : ધારા, 12 વાગી ગયા.તારા જવાનો સમય થઈ ગયો.ધારા : હા.કોયલ હું ધરું સાથે જાઉં છું.પછી તેને સ્ટેશન મૂકીને આવી જઈશ.પરંપરા : ઓકે.* * * * મમ્મી : બધુ બરાબર લઈ લીધું ને બેટા??ધારા : હા, મમ્મી.મમ્મી : સારું.ખૂબ મજા કરજો બંને.ધારા ઘરની બહાર નીકળતા પહેલા મમ્મી ના આશીર્વાદ લઈ તેમને ભેટે છે.મમ્મી : ધ્વનિ ને મારી યાદ આપજે.ધારા : વાત કરાવીશ ને હું તમારી.મમ્મી : સારું.જા....જા દોઢ વાગી ગયો.ધ્વનિ ત્યાં પહોંચે એ પહેલા પહોંચવાનું છે ને.ધારા : બાય.તારું ધ્યાન રાખજે.મમ્મી : બાય.કોયલ : હું પાયલ સાથે પાછી સાંજે આવીશ માસી.મમ્મી : ...વધુ વાંચો

45

મને ગમતો સાથી - 45 - ઝાટકો....

6 દિવસ બાદપરંપરા : વેલકમ બેક.તે ધારા ના 6 દિવસ પછી ઓફિસ આવતા તેને પાછળથી ભેટતા કહે છે.ધારા : : કેમ મૂડ નથી આજે??ધારા : બસ, એમજ.પરંપરા : યાદ આવી રહી છે??ધારા : મારે આવવું જ નહોતું પાછું.પરંપરા : તો રહી જતે ત્યાં....ધારા : પછી....પરંપરા : મારી નાનકી ને ફિકર થઈ ગઈ....કોયલ : હાય.....તે પણ ધારા ને ભેટી પડે છે.કોયલ : ઓલ....ધારા : બધુ સેટ કરીને આવી ત્યાં.કોયલ : તારા વગર કામ કરવાની મજા નહોતી આવતી.ધારા હલકું મુસ્કાય છે.ધારા : સ્મિત....પરંપરા : હોટલ પર છે.ત્રણેય કેબિનમાં આવે છે. કોયલ : બેસો, તમારી ખુરશી પર. ધારા બેસે છે. ધારા : આઈ મીસ ધીસ ...વધુ વાંચો

46

મને ગમતો સાથી - 46 - ઝાટકો - 2

4:30amકોયલ યશ ને કોલ કરે છે.યશ ઉંઘમાં જ કોલ રિસીવ કરે છે.કોયલ : યશ....તે ભાવુક અવાજમાં બોલે છે.યશ : : યશ....તે તેને ફરી બોલાવે છે.યશ : હંમ....તે પલંગ પર સરખો થતા કહે છે.કોયલ : યશ જાગ....તે જરા મોટા અવાજે બોલે છે.હવે યશ પૂરેપૂરો જાગી જાય છે અને પલંગ પર બેઠો થઈ જાય છે.યશ : કોયલ....તું રડી રહી છે??તે વોલ ક્લોલ માં સમય જોતા પૂછે છે.યશ : કોયલ....કોયલ પોતાના આંસુ રોકી જ નથી શકતી.યશ : કઈ કહીશ મને....કોયલ : પાયલ ને....યશ : શું થયું??એણે....કોયલ : તેને બ્રેસ્ટ કેન્સર છે.યશ : આ શું બોલી રહી છે તું યાર??યશ ને માનવામાં નથી ...વધુ વાંચો

47

મને ગમતો સાથી - 47 - ફરી ક્યારેક....

પાયલ : હાય....તે રૂમમાં આવતા કહે છે.ધારા : જલ્દી આવી ગઈ??પાયલ : રોજ 8 વાગ્યાની આસપાસ જ તો આવું : મમ્મી કહેતી હતી આજે તને આવતા વાર લાગશે અને તું બહાર જમીને આવવાની છે.એટલે પૂછયું.પાયલ : બહાર જવાનું હતુ પણ....ધારા : બધુ ઠીક છે ને??પાયલ : હા હા.તે ધારા ની બાજુમાં પલંગ પર બેસે છે.પાયલ : શું કરી રહી છે??ધારા : કામ.પાયલ : કેવું કામ??ધારા : એવું કામ.પાયલ : એવું એટલે કેવું??ધારા : એવું.પાયલ ને હસવું આવી જાય છે.ધારા એનું લેપટોપ બંધ કરી બાજુ પર મૂકે છે.પાયલ : તું કર તારું કામ.ધારા : પછી કરી લઈશ.એમ પણ મૂડ નહી ...વધુ વાંચો

48

મને ગમતો સાથી - 48 - હિંમત

મુંબઈધ્વનિ : વેલકમ હોમ.તે ઘરનો દરવાજો ખોલતા કહે છે.બંને અંદર આવે છે અને ધ્વનિ દરવાજો બંધ કરે છે.ધ્વનિ : : થોડી વાર બેસીએ.બંને સોફા પર બેસે છે.ધારા તરત બાજુમાં બેઠી ધ્વનિ ના ખોળામાં માથું મૂકી દે છે.ધ્વનિ તેના માથા પર કિસ કરે છે.ધારા : જ્યારથી અહીંયા આવી છું....છેલ્લા 10 દિવસથી....અજીબ લાગણી અનુભવી રહી છું.એક તરફ ભરોસો હોવાની સાથે મને ડર પણ એટલો જ લાગવા લાગ્યો છે.માસા માસીને જોઈને, યશ ને જોઈને, પાયલ ને બધુ કરતી જોઈને....એ જતી રહેશે તો અહીં એના ઘરે....હું તને કહી નથી શકતી કે....બોલતા બોલતા ધારાની આંખોમાં આંસુ આવી જાય છે.ધ્વનિ તેનો ચહેરો પોતાની તરફ કરે ...વધુ વાંચો

49

મને ગમતો સાથી - 49 - હોસ્પિટલમાં....

20 દિવસ પછીપૂરી રીતે સારી થઈને હવે કોયલ પણ મુંબઈ આવી ગઈ હોય છે.અને પાયલ ધીમે ધીમે રિકવર કરી છે જેનાથી બધા ખુશ છે.કોયલ અને ધારા એકલા રૂમમાં શગુન નું કામ કરી રહ્યા હોય છે.કોયલ : ધરું, હવે તું સુરત જા.હું છું અહીંયા.ત્યાં બધાને તારી જરૂર છે.ધારા : હા, જઈશ.કોયલ લેપટોપ પરથી નજર ખસાડી ને સામે બેસી તેના લેપટોપ પર કામ કરી રહેલી ધારા સામે જુએ છે. કોયલ : આમ જો.... ધારા : બોલને.... કોયલ : આમ જો....ધારા : શું છે?? તે કોયલ સામે જુએ છે. કોયલ : તે પરંપરા સાથે વાત કરી?? ધારા : બાકી છે. કોયલ : કરી લે. ધારા : હમણાં કામ કરી રહી ...વધુ વાંચો

50

મને ગમતો સાથી - 50 - ઉજવણી

સ્મિત : હવે કેમ રડી રહી છે??હવે તો મમ્મી પપ્પા માની ગયા.તેઓ સાથે નથી આવી રહ્યા એટલે??પરંપરા : નહી.તે રડતાં કહે છે.સ્મિત : તો??પરંપરા : એમજ.સ્મિત : ધરું ની યાદ આવી રહી છે?? પરંપરા : તેમને મને નથી જવા દેવી તો પણ મને જવાની હા કહી દીધી.સ્મિત : એ તો સારી જ વાત છે ને.પરંપરા : હા, પણ....સ્મિત : બસ, હવે.તારી સાથે મારા બાળકને વધારે નથી રડાવવાનું.પરંપરા : આપણું બાળક.સ્મિત : હા, એટલે એ જ.પરંપરા : એવું નહી.સ્મિત : ઓકે.હવે રિલેક્સ.આપણે કાલે નીકળવાનું છે.એની તૈયારી કરીએ.પરંપરા : નહી.સ્મિત : પરંપરા....!!પરંપરા : નથી મારો મૂડ.તે ચીડાય છે.સ્મિત : એટલે આખી પેકિંગ ...વધુ વાંચો

51

મને ગમતો સાથી - 51 - Celebrations

ધારા : બહુ વિચાર્યું બહુ વિચાર્યું પણ શું બોલવું તે નક્કી નહી કરી શકી.અત્યારે પણ કહું તો અંદરથી મારી....છેલ્લી નર્વસ ક્યારે હતી તે યાદ નથી.તે મરીન ડ્રાઈવ પર સાંજના સમયે ઘણા લોકો ની અને પોતાની ટીમ શગુન ની સામે ઘૂંટણિયે બેસી, હાથમાં વીંટી લઈ ફાઈનલી ધ્વનિ ને પ્રપોઝ કરી રહી હોય છે અને ધ્વનિ નો ચહેરો જોઈ તેને થતું આશ્ચર્ય અને ખુશી સાફ સમજી શકાતા હોય છે.ધારા : તને કહેવું તો ઘણું છે પણ અત્યારે જાણે મગજ આમ હેન્ગ થઈ ગયુ છે.શબ્દો યાદ નથી આવી રહ્યા.સાંભળી ધ્વનિ હસે છે.યશ આખી પ્રપોઝલ ની વિડિયો મોબાઈલમાં શૂટ કરી રહ્યો હોય છે.ધારા ...વધુ વાંચો

52

મને ગમતો સાથી - 52 - ટેન્શન....

પાયલ : 2 દિવસ ની રજા પૂરી.હવે હોસ્પિટલ જવું પડશે.રાહત : હંમ.પાયલ : નથી જવું.તે ક્યુટ ફેસ બનાવતા કહે : એમ કેમ ચાલે....??પાયલ : બસ હવે આ બધુ.રાહત : થોડા જ દિવસ છે.પાયલ : પછી....રાહત : પછી....તે પોતાના બંને હાથ સામે ઉભી પાયલ ના બંને ખભા પર મૂકી થોડો તેની નજીક આવે છે.પાયલ હલકું મુસ્કાય છે.રાહત : પછી સુરત.પાયલ : અને....??રાહત : અને....મિસ માંથી મિસિસ પાયલ....ત્યાં જ રૂમનો દરવાજો ઠોકાય છે.રાહત અને પાયલ બંને સરખી રીતે ઉભા રહી જાય છે.દરવાજો ફરી ઠોકાય છે.પાયલ : અરે....લોક.કહેતા તે જઈને દરવાજો ખોલે છે.માસી : બેટા, ચાલો જલ્દી.સમય થઈ રહ્યો છે નીકળવાનો.હજી રસ્તામાં ...વધુ વાંચો

53

મને ગમતો સાથી - 53 - સવાલ - જવાબ

રાહત : તું શું કામ અત્યારે તેનું ટેન્શન લે છે??પાયલ : આ નાની વાત નથી રાહત.રાહત : પણ અત્યારે તું એનું ટેન્શન લઈશ તો....પાયલ : આ વિડિયો ને લીધે ધ્વનિ ને પ્રોબ્લેમ થઈ શકે છે.રાહત : અને અત્યારે તારા ટેન્શન લેવાથી મને પ્રોબ્લેમ છે.રાહત પાયલ ને શાંત કરવા કહે છે.રાહત : સાંજે ઘરે મળીને વાત કરી લેજે બંને સાથે.ઓકે??પાયલ : ઓકે.રાહત : આજે શું ખાવાની ઈચ્છા છે તારી??પાયલ : મીસળ પાઉં.રાહત : આહા....!!નામ સાંભળી ને જ મોંમાં પાણી આવી ગયુ.પાયલ : ઉપરથી એક્સ્ટ્રા લીંબુ નાખીને ખાવાનું.વધારે સરસ લાગે.રાહત : હા....!!રાહત ના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.પાયલ : મને ...વધુ વાંચો

54

મને ગમતો સાથી - 54 - આંસુ....

મમ્મી : બસ ધરું....મમ્મી તેના માથે હાથ ફેરવતા કહે છે.પણ ધારા ના આંસુ છે કે બંધ થવાનું નામ જ લેતા.મમ્મી : બસ હવે....મમ્મી ફરી એકવાર તેના આંસુ લૂછે છે.ધારા : બધુ મારે લીધે થયુ છે.મમ્મી : પહેલા શાંત થઈ જા.પછી બોલ.ધારા : હું....હું....ધ્વનિ ના કાકા અને પપ્પા સાથે વાત કરીશ.બોલતા તેની આંખોથી ફરી આંસુ આવવા માંડે છે.મમ્મી : કેટલું રડીશ બેટા....બસ કર હવે....ધારા : હું આવી કેવી છું મમ્મી??મમ્મી : પહેલા રડવાનું બંધ કર.એકદમ ચૂપ.ધારા પોતે પોતાના આંસુ લૂછે છે.મમ્મી : સાવ ચૂપ હવે.ધારા શાંત થઈ જાય છે.* * * * યશ : સોરી યાર.તે પાણી પીવાના બહાને રસોડામાં આવી ...વધુ વાંચો

55

મને ગમતો સાથી - 55 - નિર્ણય

સવારેટેરેસમાસી અને મમ્મી ટેરેસ પર આવે છે.માસી : આ લો....અમને તમને જગાડવા આવ્યા પણ અહીંયા તો....મમ્મી : રાતે સૂતા નથી કે શું??પાયલ : સૂતા હતા વચ્ચે 2 કલાક માટે.મમ્મી : તો બરાબર.યશ ને બગાસું આવે છે.માસી : ચાલો હવે જાગો જ છો તો વારાફરથી બધા તૈયાર થવા લાગો.પરંપરા : હા માસી.પાયલ અને રાહત તમે પહેલા તૈયાર થઈ જાઓ.તમારે હોસ્પિટલ જવાનું ને.પાયલ : હા.સ્મિત : ચાલો ભાઈ નીચે....તે ઉભો થઈ આળસ ખાઈ છે.ધારા અને ધ્વનિ સિવાય બધા નીચે જતા રહે છે. ધ્વનિ : તે મને અહીં રોકાવવા કેમ કહ્યુ?? ધારા : કાલે રાતે તું કઈ વાત કહેતા કહેતા અટકી ગયેલી?? ધ્વનિ : જવા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો