Kyarek to madishu book and story is written by Chaudhari sandhya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kyarek to madishu is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ક્યારેક તો મળીશું - નવલકથા
Chaudhari sandhya
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું રંગીલુ શહેર એટલે સુરત. વિવિધ સ્થળોથી અનેક જાતિના લોકો પ્રાચીન સમયથી સુરત આવ્યા છે, જેના કારણે શહેરમાં અનેક પરંપરાઓ અને સંસ્કૃતિઓનું મિશ્રણ જોવા મળે છે. સુરતના લોકો સ્ટાઈલિશ અને જુસ્સાદાર દ્રષ્ટિકોણ ધરાવે છે. સુરતીઓનો આગવો ઉત્સાહી મિજાજ જ તેમની ઓળખને વધુ મજબૂત કરે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટનો છે. સુરતમાં નાઈટ લાઈફથી ધમધમતા અનેક બાર,પબ અને ક્લબ્સ આવેલાં છે. તેમાં 24 આવર્સ ઇન રૂમ ડિનાઇંગ, બાર એંડ પબ, બિઝનેસ સેંટર, કોફી શોપ, કોનફરેન્સ રૂમ્સ, જીમ, સ્પોર્ટ્સ ફેસિલિટીસ, સ્વિમિંગ પૂલ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત એટલે રોજ ખાણીપીણી... એક
તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું રંગીલુ શહેર એટલે સુરત. વિવિધ સ્થળોથી અનેક જાતિના લોકો પ્રાચીન સમયથી સુરત આવ્યા છે, જેના કારણે શહેરમાં અનેક પરંપરાઓ અને સંસ્કૃતિઓનું મિશ્રણ જોવા મળે છે. સુરતના લોકો સ્ટાઈલિશ અને જુસ્સાદાર દ્રષ્ટિકોણ ધરાવે છે. ...વધુ વાંચોઆગવો ઉત્સાહી મિજાજ જ તેમની ઓળખને વધુ મજબૂત કરે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટનો છે. સુરતમાં નાઈટ લાઈફથી ધમધમતા અનેક બાર,પબ અને ક્લબ્સ આવેલાં છે. તેમાં 24 આવર્સ ઇન રૂમ ડિનાઇંગ, બાર એંડ પબ, બિઝનેસ સેંટર, કોફી શોપ, કોનફરેન્સ રૂમ્સ, જીમ, સ્પોર્ટ્સ ફેસિલિટીસ, સ્વિમિંગ પૂલ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત એટલે રોજ ખાણીપીણી... એક
મૌસમ કોલેજ જવા માટે તૈયાર થતી હોય છે ત્યાં જ પાડોશમાં રહેતા કોકિલાબહેન આવે છે. મૌસમ કોકિલાબહેનને આવકાર આપે છે. કોકિલાબહેનને જોઈને ભારતીબહેન રસોડામાંથી બહાર આવે છે. મૌસમ કોલેજ જવા માટે નીકળી જાય છે. કોકિલાબહેન ભારતીબહેનને જણાવે છે કે ...વધુ વાંચોમાટે એક પરિવારે પૂછાવ્યું છે. એ પરિવાર ખૂબ સારો છે. મૌસમ ત્યાં લગ્ન કરીને સુખી રહેશે. ભારતીબહેન:- "પણ મૌસમ તો હજી ભણે છે."કોકિલાબહેન:- "આપણે ક્યાં લગ્નનનું નક્કી કરવાનું છે. માત્ર જોવાનું રાખીએ ને? કદાચ યુવકને મૌસમ ગમી જાય તો..!"ભારતીબહેન:- "સારું હું મૌસમ સાથે વાત કરીશ."મૌસમ કોલેજ પહોંચે છે. મૌસમ પોતાનામાં જ મગ્ન ચાલતી ચાલતી ક્લાસ તરફ જઈ રહી હોય
આજે પોતાની સાથે મૌસમે કેવું વર્તન કર્યું તેમલ્હારની નજર સમક્ષથી પસાર થયું. મલ્હાર મનોમન મૌસમ વિશે વિચારી રહ્યો "મારી જીંદગીમાં મે ઘણી યુવતીઓ જોઈ છે પણ મૌસમ જેવી યુવતી આજ સુધી નથી જોઈ. મને એ સમજમાં નથી આવતું ...વધુ વાંચોઆખરે પુરુષોનું અપમાન કરવામાં મૌસમ જેવી યુવતીનો ઈરાદો શું હોય છે? મૌસમ જેવી યુવતીને હું કોઈ દિવસ સમજી નહિ શકું." તે દિવસ પછી મલ્હારે મૌસમ સાથે વાત કરવાની કોશિશ ન કરી. મૌસમ પણ પોતાના અભ્યાસમાં જ ધ્યાન આપતી. મૌસમને ક્યારેક મનમાં લાગતું કે "મે મેહુલનો ગુસ્સો મલ્હાર પર ઉતારી દીધો. I think મારે મલ્હારને Sorry બોલવું જોઈએ."
એક સાંજે કોલેજમાં ફંક્શન રાખેલું. સુહાસી અને મૌસમ કેન્ટીનમાં બેઠા હતા. સુહાસી:- "આજે ફંક્શનમાં જવા માટે હું ખૂબ આતુર છું. ખૂબ મજા આવશે. ૮ વાગ્યે તૈયાર રહેજે. મારી ફ્રેન્ડની કારમાં જઈશું."મૌસમ:- "ના મારે કોઈ ફંક્શનમાં નથી આવવું."સુહાસી:- "ચાલને યાર ...વધુ વાંચોવગર મઝા નહિ આવે."મૌસમ:- "પણ પછી રાતના બહુ મોડું થશે એટલે."સુહાસી:- "નહિ થાય અને માનસી મૂકવા આવશે આપણને. એટલે ચિંતા જ નથી. પ્લીઝ યાર...ચાલને."મૌસમ:- "સારું."સુહાસી:- "૮ વાગ્યે માનસી આપણને લેવા આવશે."મૌસમ ઘરે પહોંચે છે. મૌસમ સાંજે માનસી અને સુહાસીની રાહ જોતી આંગણામાં આમતેમ ફરે છે. માનસી અને સુહાસી આવ્યા એટલે મૌસમ એમની સાથે કારમાં બેસી ગઈ.ફંક્શન ચાલું થયું અને બધા એક પછી એક
જશવંતભાઈ અને જીતેશભાઈ બંન્ને ભાઈઓએ બિઝનેસ પાર્ટી રાખી હતી. જશવંતભાઈ અને વસુધાબહેનને સંતાનોમાં પ્રથમ,સાક્ષી અને વેદ. જીતેશભાઈ અને વત્સલાબહેનને સંતાનોમાં મલ્હાર અને રાઘવ. જશવંતભાઈ અને જીતેશભાઈની એકમાત્ર બહેન જયનાબહેન. જયનાબહેન બંન્ને ભાઈઓની લાડકી હોવાથી જયનાબહેન આ ઘરમાં જ ...વધુ વાંચોહતા. જયનાબહેનના લગ્ન અવિનાશભાઈ સાથે થયા હતા. અવિનાશભાઈ આ ઘરમાં ઘરજમાઈ તરીકે આવ્યા હતા. જયનાબહેન અને અવિનાશભાઈને સંતાનોમાં રાજન અને સોહમ.થોડીવાર પછી Song વાગે છે. રાઘવ અને સોહમ ડાન્સ કરે છે. आज रात जाना मैनू प्यार कर लेदुनिया दे सारे रूल फ़ैल कर लेसाडे नाल पुरे तेरे याद कर लेआजा लिप लाॅक कर लेबूम बूम बूम से बूम बूम