Mrugjadni Mamat book and story is written by Bindiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mrugjadni Mamat is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અંતરા એક એવી છોકરી જીંદગી થી ભરપૂર. સપનાંઓથી ભરપૂર. પોતાની આવડત સાથે કંઇક કરી બતાવવા ની ઇચ્છા.પરંતુ જીંદગી માં આવતા અવનવા વળાંક સાથે દરેક વખતે પોતાની જાતને સરળતાથી ઓગાળતી અને જીવવા લાગતી .અને ફરી ...વધુ વાંચો સપના પુરા થશે એ આશા માં મૃગજળ ની પાછળ દોડયા કરતી.
અંતરા અને નિસર્ગ બંને એકબીજા ને પસંદ કરવા લાગ્યા છે.પણ કહેવા ની પહેલ કોણ કરે અંતે થાકી ને નિસર્ગે પુછવા ની પહેલ કરી પણ દર વખતની નીરાશા પછી હવે છેલ્લી વખત પુછે છે.અને જવાબ માં ફરી ...વધુ વાંચો આવે છે..એ આગળ જોઇએ.
નિસર્ગ વારંવાર નિરાલી સાથે પોતાના મનની વાત અંતરા સુધી પહોંચાડે છે. પણ અંતરા દરેક વખતે નકારાત્મક જવાબ આપે છે. નિસર્ગ થાકી જાય છે.હવે આવખતે નિરાલી ને છેલ્લી વખત મોકલશે. અંતરા ...વધુ વાંચોના પાડશે તો પછી એ ભણવા જતોરહેશે અને અંતરા ને ભુલી જશે. હવે નિરાલી શું જવાબ લાવે છે. ના કે પછી હા ..એ આગળ જોઇએ.
નિસર્ગ છેલ્લી વખત નિરાલી ને પુછવા નુ કહેછે..અંતે આ વખતે નિરાલી હા માં જવાબ લાવે છે. નિસર્ગ અને અંતરા બંને ખુબ ખુશ છે. પહેલી વાર બંને ફોન પર ...વધુ વાંચોકરેછે.નિસર્ગ અંતરા ને ઘરમાં એકલા મળવા માટે બોલાવે છે.અંતરા ના પાડે છે અને એ આવશે એ પણ મમ્મી ની પરવાનગી થી એવી શર્ત લાગે છે . હવે આગળ જોઈએ.
ઘણો સમય રાહ જોયા પછી અંતરા એ હા પાડી છે. બંને તરફ એકબીજા ને જોવા ની વાત કરવા ની એસાઇનમેન્ટ છે.. એમાં નિસર્ગ ના મમ્મી પપ્પા અને ...વધુ વાંચો પાચ -છ દિવસ બહાર ગામ જવા ના લીધે અંતરા અને નિસર્ગ ને એકાંત મળી જાય છે.પહેલી વાર પ્રેમ ના સ્પર્શ નો અહેસાસ..પછી તરતજ રંગો નો તહેવાર આખી જીંદગી જ બદલાઈ ગઇ છે જાણે.પણ નિસર્ગ ને રંગે રમવું ગમતું નથી .અંતરા ની જીદ છે નિસર્ગ ની સાથેજ રમવા ની.. શું થશે નિસર્ગ રમશે કે અંતરા હંમેશા માટે રમવા નું છોડી દેશે .