time pass book and story is written by Alpesh Barot in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. time pass is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ટાઈમપાસ - નવલકથા
Alpesh Barot
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
તું કહેતી, તું મારા વગર કઈ નહિ કરી શકે,તારા ગયા પછી, હું જાણે બધું જ શીખી ગયો, દુનિયાદારી, કામ, મારી વસ્તુઓને ઠેકાણે મુક્તા, વાતની ગંભીરતા, તને ફરિયાદ હતી. હું તને ગંભીરતાથી સાંભળતો નથી, તને સમજતો નથી. આજકલ હું બધાને સાંભળું છું. બસ બોલતો નથી, બાલકીનીમાં તારો પ્રિય કામ, ફુલ, છોડને પાણી પીવડાવતા પીવડાવતા જુના ગીતો સાંભળતો રહું છું.આમ જ મારો રવિવાર નીકળી જાય છે. બસ હું સતત તે કુંડાઓમાં ફૂલોને નિહાળું છું. આપણી વચ્ચે પ્રેમનું પણ આ ફૂલો જેવું જ હતું, તે પણ બી માંથી, છોડ થયા, ધીરેધીરે મોટા થયા, ફૂલો આવ્યા, પણ ફોરમ ન આપી શક્યા! આપણા સબંધમાં એ
તું કહેતી, તું મારા વગર કઈ નહિ કરી શકે,તારા ગયા પછી, હું જાણે બધું જ શીખી ગયો, દુનિયાદારી, કામ, મારી વસ્તુઓને ઠેકાણે મુક્તા, વાતની ગંભીરતા, તને ફરિયાદ હતી. હું તને ગંભીરતાથી સાંભળતો નથી, તને સમજતો નથી. આજકલ હું બધાને ...વધુ વાંચોછું. બસ બોલતો નથી, બાલકીનીમાં તારો પ્રિય કામ, ફુલ, છોડને પાણી પીવડાવતા પીવડાવતા જુના ગીતો સાંભળતો રહું છું.આમ જ મારો રવિવાર નીકળી જાય છે. બસ હું સતત તે કુંડાઓમાં ફૂલોને નિહાળું છું. આપણી વચ્ચે પ્રેમનું પણ આ ફૂલો જેવું જ હતું, તે પણ બી માંથી, છોડ થયા, ધીરેધીરે મોટા થયા, ફૂલો આવ્યા, પણ ફોરમ ન આપી શક્યા! આપણા સબંધમાં એ
કાલે રવિવાર હતો, એટલે આજે ઊઠવામાં થોડું મોડું થયું.રવિવાર પછી સોમવાર ખૂબ ભારે હોય છે. સવાર બેચેન હોય છે. ઊંઘ પૂરી ન થવાની ફરિયાદ બધાને હેમશા રહેતી હોય છે. પણ કોઈ રસ્તો છે ખરો? બસ રોબોટની જેમ ફરી આગલા ...વધુ વાંચોદિવસ સુધી રવિવારની રાહ જોવાની! ક્યારેક થાય છે, આ બધું છોડી ક્યાંક દૂર જતો રહું, ભમ્યા કરું, રખડયા કરું, શુ જરૂર છે આ બધાની? પણ તે બધું ફક્ત કહેવાની વાતો, ફટાફટ તૈયાર થઈને હું નીચે પાર્કિંગમાં ગયો તો જોયું કારનો ટાયર બેસેલો હતો. રવિએ જોરથી લાત મારી, ત્યા જ હોર્નના અવાજ સાથે એક પરિચિત મઘુર ટહુંકો સંભળાયો.." હૈ ગુડ મોર્નિંગ..."
ગુજરાતીનો લેક્ચર હતો. મરીઝ સાહેબની ગઝલનો આસ્વાદ થઈ રહ્યો હતો. તો બીજી તરફ, રવિબાબુ તે અવન્તિકા જે હજુ તેના માટે અનામિકા હતી. તેના રૂપનું આસ્વાદ કરી રહ્યો હતો. તે છુપાઈને તેને હળવકેથી જોઈ લેતો હતો. તે દરમિયાન આસપાસ તે ...વધુ વાંચોરીતે જોતો જાણે કોઈ ચોરી કરતો હોય!આજના દીનનો પહેલો લેક્ચર, તેને જીવનમાં પહેલી વખત કોઈ ગમ્યું હતું. જાણે તે જોયા જ કરે જોયા જ કરે! તે કેટિંગમાં આવી બેઠો હતો. તેની પર્સનાલિટી એવી નોહતી કે અવન્તિકા જેવી છોકરી તેને જોઈને આકર્ષિત થઈ જાય, તે તેની ફ્રેન્ટ્સ સાથે બાજુની ટેબલ પર ગોઠવાઈ ગઈ, તેણે તો જોવા તો શું પણ પાસે કોઈ
" હૈ ક્યાં ખોવાઈ ગયો..." ઊંઘતા રવિને પાસે જઈને બેસતા જાગુએ કહ્યું."ઓફિસમાં ઉંઘે છે. બોસ જોઈ ગયા તો આજે આની ખેરે નથી..." તેણે રવિને છંછેડીને જગાડતા કહ્યું. "ઓહ રવિબાબુ જાગ જાઈએ શુબહ હો ગઈ...""ઊંઘતો નથી..." તેણે તેજ સ્થિતિમાં રહેતા ...વધુ વાંચોશું કરે છે નિંદ્રાશન?" તે જોરજોરથી હસી."સપનું જોતો હતો."" ઊંઘયા વગર જ સપનાઓ આવે છે ? શુ કહેતી હતી અવન્તિકા....""એ નહીં, તું હતી..."" હું ક્યારથી તારા સ્વપનમાં આવતી થઈ ગઈ?" રવિ ચૂપ રહ્યો, તેણે રવિ તરફ ચાનો કપ મુક્તા કહ્યું."લે ચા ઠરે છે.""હું શું કહું છું?" રવિએ જાગુ સામે જોતા કહ્યું."શુ?""આપણે કોલેજની કેંટિંગ જઈએ..""કેમ આટલા વર્ષો પછી તને કોલેજ કેટિંગ
ભૂત, પ્રેત, ચુડેલ, ડાકણોનો જાગવાનો સમય થઇ ગયો હતો. ઘડિયાળમાં ત્રણના ટાકોર પડયા, રવિ લેપટોપ પર કઈ ટાઈપ કરી રહ્યો હતો. નવી નવલકથા, કે વાર્તા? કલાકો ટાઈપિંગ પછી, આંગળીના વેઢાઓ જવાબ દઈ ચુક્યા હતા. તેણે ક્ષણેક આરામ લેવા તકિયા ...વધુ વાંચોબેઠા-બેઠા જ ટેકો આપી આંખ બંધ કરી.."હૈ રવિ...""હેલ્લો અવન્તિકા..."આખું કલાસ ખાલી હતું. અવન્તિકા રવિની બેનચીસ પાસે આવી બેઠી."શુ કરે છે?""કઈ ખાસ નહિ....""હું શું કહું છું, હવે કોલેજમાં વેકેશન હશે, તું અમદાવાદમાં જ હોઈશ કે પછી?""હું અમદાવાદમાં જ હોઈશ.."તે જાણે શબ્દો ગોઠવી રહી હોય, તેવું લાગતું હતું."તારા કોન્ટેક્ટ નંબર આપીશ...કઈ કામ હોય તો...""ફક્ત કામ હોય તો નહીં આપું, વગર કામે પણ