RUH SATHE ISHQ RETURN book and story is written by Disha in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. RUH SATHE ISHQ RETURN is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રૂહ સાથે ઈશ્ક રિટર્ન - નવલકથા
Disha
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
રૂહ સાથે ઈશ્ક રિટર્ન ★પ્રસ્તાવના★ બૉલીવુડ માં તો ઘણાં સમયથી મુવીની સિકવલ બનાવવાનો દૌર ચાલતો રહ્યો છે.. ભલે એ ગોલમાલ હોય,મર્ડર હોય કે પછી ધૂમ કેમ ના હોય.પણ હવે તો નવલકથાની દુનિયામાં પણ સિકવલની મૌસમ આવી ગઈ છે. મેં પણ આજથી થોડા સમય પહેલાં રૂહ સાથે ઈશ્ક નામની એક હોરર થ્રીલર નોવેલની રચના કરી હતી જેને વાંચકોનો બહોળો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો હતો..આ જ નોવેલનું ટાઈટલ પણ કોપી કરી ઘણાં લોકોને સફળતા મળી ગઈ તો પછી મને પણ થયું કે એક નવાં વિષયવસ્તુ ને એજ નામની સિકવલ વાંચકો સમક્ષ લાવું.તો આવી ગઈ છે મારી નવી હોરર,સસ્પેન્સ,થ્રિલર રૂહ સાથે
રૂહ સાથે ઈશ્ક રિટર્ન ...વધુ વાંચો ★પ્રસ્તાવના★ બૉલીવુડ માં તો ઘણાં સમયથી મુવીની સિકવલ બનાવવાનો દૌર ચાલતો રહ્યો છે.. ભલે એ ગોલમાલ હોય,મર્ડર હોય કે પછી ધૂમ કેમ ના હોય.પણ હવે તો નવલકથાની દુનિયામાં પણ સિકવલની મૌસમ આવી ગઈ છે. મેં પણ આજથી થોડા સમય પહેલાં રૂહ સાથે ઈશ્ક નામની એક હોરર થ્રીલર નોવેલની રચના કરી હતી જેને વાંચકોનો બહોળો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો હતો..આ જ નોવેલનું ટાઈટલ પણ કોપી કરી ઘણાં લોકોને સફળતા મળી ગઈ તો પછી મને પણ થયું કે એક નવાં વિષયવસ્તુ ને એજ નામની સિકવલ વાંચકો સમક્ષ લાવું.તો આવી ગઈ છે મારી નવી હોરર,સસ્પેન્સ,થ્રિલર રૂહ સાથે
રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 2 પોતાની નવી હોરર સસ્પેન્સ નોવેલ માટેનો પ્લોટ તૈયાર કરવા માટે કબીર રાજગુરુ નર્મદા નદીનાં કિનારે આવેલાં શિવગઢ ગામ થી થોડે દુર આવેલ એક વુડ હાઉસ પ્રકારની જગ્યાએ આવી ચુક્યો હતો.કબીર નાં મનિષ ...વધુ વાંચોદોસ્તારે આ જગ્યાનાં માલિક એવાં ઠાકુર પ્રતાપસિંહ ને વાત કરી કબીર માટે અહીં રહેવાની અને જરૂરી એવી બીજી સગવડોની વ્યવસ્થા કરાવી દીધી હતી. કબીર જ્યારે એ જગ્યાએ પહોંચ્યો ત્યારે રસ્તામાં પસાર થતી રેવા નદીનો નયનરમ્ય નજારો જોઈ શાતા અનુભવી રહ્યો હતો.શિવગઢ ગામ નર્મદા નદીને કિનારે આવેલું એક નાનું એવું ગામ હતું.કબીર ને રોકાવાનું હતું એ મકાન શિવગઢથી દોઢેક કિલોમીટર દૂર
રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 3 શિવગઢમાં પોતાની પ્રથમ રાત પસાર કર્યાં બાદ કબીર જ્યારે સવારે ઉઠ્યો ત્યારે આઠ વાગવા આવ્યાં હતાં..કબીરને નીચે રસોડામાંથી અવાજ આવી રહ્યો હતો જે સાંભળી એને અનુમાન લગાવ્યું કે જીવકાકા આવી ચુક્યાં હતાં. ...વધુ વાંચોતમે છો ને..?"નીચે જીવકાકા જ હાજર હતાં એની ખાતરી કરવાનાં ઉદ્દેશથી કબીરે ઊંચા અવાજે પૂછ્યું. "હા સાહેબ હું જ છું..તમે બ્રશ કરીને નીચે આવો..ચા-નાસ્તો તૈયાર છે."નીચેથી જીવકાકાનો અવાજ કબીરનાં કાને પડ્યો. "હા કાકા..આવું દસેક મિનિટમાં.."કબીરે પ્રત્યુત્તરમાં કહ્યું. થોડીવારમાં કબીર નીચે પહોંચ્યો એટલે જીવા કાકા એ ગરમાગરમ નાસ્તો અને ચા એને આપી..કબીર ચા-નાસ્તો કરી રહ્યો એટલે જીવકાકા એ કબીરને ઉદ્દેશીને પૂછ્યું.
રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 4 શિવગઢ આવ્યાં ની બીજી રાત પણ કબીરે વિચિત્ર અનુભવો સાથે પસાર કરી હતી..બીજાં દિવસે તો રાતે એને જે કંઈપણ અવાજો સાંભળ્યાં એમાં સાફ-સાફ કોઈનાં પગરવનો અવાજ સંભળાયો હતો.સવારે કબીરની આંખો ખુલી ત્યારે ...વધુ વાંચોકિરણો બે બારીની તિરાડમાંથી ઓરડામાં ઝાંકી રહી હતી..કબીરે ઘડિયાળ તરફ નજર કરી તો સાડા આઠ થવાં આવ્યાં હતાં.રાતે પોતાની સાથે જે કંઈપણ બન્યું એની ચર્ચા જીવકાકા જોડે કરવી જોઈએ એમ વિચારી કબીરે જ્યારે નાસ્તો કરતો હતો ત્યારે જીવકાકા ને ઉદ્દેશીને કહ્યું. "કાકા,કાલે રાતે મને એવું લાગ્યું કે મકાનની આજુબાજુ કોઈક હતું.." કબીરને હતું કે એની આ વાત સાંભળી જીવકાકા કંઈક
રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 5 દોલતપુરથી નીકળી કબીર કલાકમાં તો શિવગઢ પોતે જ્યાં રોકાયો હતો એ વુડહાઉસ પહોંચી ગયો..નર્મદા નદીનો સુંદર કિનારો અને ઢળતો સૂરજ બંને અત્યારે એક નયનરમ્ય નજારો સર્જી રહ્યાં હતાં..કબીરનું લેખક હૃદય આ દ્રશ્ય ...વધુ વાંચોપોતાનાં હૃદયમાં કેદ કરીને સંઘરી લેવાની કોશિશમાં હતું. "લો કાકા..આ બ્રેડ અને પનીર.અને આ રમકડાં અને ચોકલેટ તમારાં બંસી નાં દીકરા માટે.."વુડહાઉસ માં રસોડામાં કામ કરેલાં જીવાકાકાની જોડે પોતે લાવેલી વસ્તુઓ મુકતાં કબીર બોલ્યો. "અરે સાહેબ આ રમકડાં અને ચોકલેટની શું જરૂર હતી.."કબીરે લાવેલી વસ્તુઓ જોતાં જીવાકાકા એ કહ્યું. "અરે કાકા તમે મારાં ભાવતાં ભોજન બનાવી આપો છો અને મારી