Gumraah book and story is written by Nayana Viradiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gumraah is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગુમરાહ - નવલકથા
Nayana Viradiya
દ્વારા
ગુજરાતી વાર્તા
ઉનાળાનું નવલું પ્રભાત. વહેલી સવારનો પાંચ વાગ્યાનો સમય. અલબેલી માયા નગરી મુંબઈમાં અત્યારથી જ ધંધાની ધમાલ શરૂ થઈ ગઈ છે.કહેવાય છે આ શહેર ક્યારેય સુતુ જ નથી . મોડી રાતે સહેજ આંખ મીંચી અધૅનિંદ્રામાં પોઢેલી મુંબઈ નગરી વહેલી સવારમાં જ જાણે આળસ મરડી ઊભી થઈને એકદમ દોડવા લાગે છે.
પચરંગી પ્રજાથી વસેલા આ શહેરમાં પ્રાતઃકાળના કોઈ દુત હોય તો એ છે છાપા વેચનારા ફેરિયાઓ. આ દુતો માયાપુરી મુંબઈ ની શાન છે. એ દુતોના દર્શન વિના ઘણા લોકોને ચા પીવી પણ સુઝતી નથી .તો ઘણાની સવાર આ દુતોના દર્શન વિના અધુરી રહે છે. આ ફેરીયાઓ એ વહેલી સવારમાં જ પોતાના પોકારો શરૂ કર્યા.
"મુંબઈ સમાચાર " "પાંચ રૂપિયા" "એક અધિકારીનું અચાનક મોત!" "મુંબઈ ....સ....મા....ચા....ર.....!"
સેન્ટ્રલ મુંબઈ સ્ટેશને આ જ સમયે એક ટ્રેન આવી પહોંચતા તેમાંથી પેસેન્જર્સ ઉતરવા માંડ્યા .ફેરિયાઓ કમાણી માટે ખેંચાણ કારક અવાજો કરવા માંડ્યા. એક અધિકારીનું ભયંકર ખુન....."
ઉનાળાનું નવલું પ્રભાત. વહેલી સવારનો પાંચ વાગ્યાનો સમય. અલબેલી માયા નગરી મુંબઈમાં અત્યારથી જ ધંધાની ધમાલ શરૂ થઈ ગઈ છે.કહેવાય છે આ શહેર ક્યારેય સુતુ જ નથી . મોડી રાતે સહેજ આંખ મીંચી અધૅનિંદ્રામાં પોઢેલી મુંબઈ નગરી વહેલી સવારમાં ...વધુ વાંચોજાણે આળસ મરડી ઊભી થઈને એકદમ દોડવા લાગે છે. પચરંગી પ્રજાથી વસેલા આ શહેરમાં પ્રાતઃકાળના કોઈ દુત હોય તો એ છે છાપા વેચનારા ફેરિયાઓ. આ દુતો માયાપુરી મુંબઈ ની શાન છે. એ દુતોના દર્શન વિના ઘણા લોકોને ચા પીવી પણ સુઝતી નથી .તો ઘણાની સવાર આ દુતોના દર્શન વિના અધુરી રહે છે. આ ફેરીયાઓ એ વહેલી સવારમાં જ પોતાના પોકારો
ગતાંકથી...... પૃથ્વી એકદમ ઝડપથી કાળા ઊંચા સજ્જન પાસે ગયો અને તેનો હાથ પકડીને બોલ્યો : "પણ મિ. લાલ ચરણ એ તો કહો કે મારા વ્હાલા પપ્પાને થયું હતું શું ?" હવે આગળ.... "અરેરે, શું વાત કરું દિકરા આમ સાવ ...વધુ વાંચોજ ખૂબ જ આઘાતજનક અને દુઃખદ ઘટના બની ગઈ. લાલ ચરણે એકદમ ગમગીની ભરેલા સ્વરે કહ્યું : "વહાલા પૃથ્વી, એમના અચાનક મોતથી મારા જેટલું દુઃખ તો તને પણ થતું નહીં હોય મેં તો મારો કદરદાન માયાળુ મોટાભાઈ ગુમાવ્યો છે .જીગરી મિત્ર ગુમાવ્યો છે એ મારા માટે મારા મોટા ભાઈ સમાન...." "પરંતુ, મારા વ્હાલા પપ્પાને થયું હતું શું ?" એકદમ કડક
ગતાંકથી.... પૃથ્વીને લાલદાસ કરતા મિ. રાયચુરા વધારે જ લુચ્ચો લાગ્યો. લાલદાસે તે બાદ મૃતકના એક મિત્ર તરીકે દિનકરરાયની ઓળખાણ કરાવી. મિ. રાયચુરાએ દિનકરરાય કહ્યું : "હેલ્લો જેન્ટલમેન મૃતક ના કોઈ ભી દોસ્ત ને દુઃખ થાય એવો જ આ બનાવ ...વધુ વાંચોપામ્યો જ ખરું ની?" હવે આગળ...... એકદમ લાલ ચરણ તરફ વળીને તેણે કહ્યું : 'હા જોવની, લાલ ચરન, હું ને બિલકુલ ટાઈમ નહી. એટલે એકદમ કામકાજ પર ધિયાન આપીએ તો ઠીક. હા .જોવોની મિ. પૃથ્વીચંદર તમારા મૃતક માનવંતા બાપજીએ પોતાનો વસિયત બનાવવાનું માન મુને આપેલું.લાલચરણ ,કહાં છે તે વીલ?"પૃથ્વીએ પોતાના હાથમાંથી તે વસિયતનામું રાયચુરા ને આપ્યું . " થેંક્યું"એમ કહીને
ગતાંકથી..... તે ઉપરાંત તમારા ન્યુઝ પેપર પાછળ આયે મારા દોસ્ત લાલચરણને ખુબ જ જહેમત ઉઠાવી પડશે .જો તે પણ તેમ નહીં કરે તો પૈસાની તંગીના કારણે સર પ્રેસ બંધ કરવાનો ટાઈમ બી આવી શકે .બેશક તે બહુ સીદ્દતથી બંધ ...વધુ વાંચોશકે તેમ છે. તેના કરતાં મારૂ માનો તો આ પ્રેસ ને બંધ કરીને તમારા ન્યુઝ પેપરને "લોકસતા" સાથે જોડી દો.પૃથ્વી ઉકળી ઉઠ્યો પરંતુ તેણે એનો અણસાર સુધ્ધાં તે લોકો ને આવવા ન દીધો.હવે આગળ.... શું "લોકસેવક" ને 'લોક સત્તા' સાથે જોડી દેવું છે? લાલચરણ ,બાહોશ ગણાતા મારા પપ્પાના મૃત્યુ પછી હું શું તેમ થવા દઈશ ?પૃથ્વીએ પૂછ્યું.લાલચરણ ને બદલે રાયચુરાએ
ગતાંકથી... દિનકરરાય : "બસ હવે તારો શક મજબૂત થવાનું ખાસ કારણ છે . લાલચરણે પોતે કદાચ ચોરી કરી હોય અથવા કોઈપણ માણસને ખાસ રોકીને તેને એ ચાવી આપીને એ કાગળિયા પેટીમાંથી ચોરાવ્યા હોય. એ બધી માથાકૂટ કરવાનું લાલચરણ ને ...વધુ વાંચોકારણ ! પણ ...ગઈકાલે જ્યારે તે આ રૂમમાં એકલો હતો ત્યારે શા માટે એ કાગળિયા તેણે કાઢ્યા નહીં હોય ?એ તે તેમ કરી શકત. ત્યારે મારું પાછું એમ માનવું થાય છે કે ,ચોર તો કોઈ સામાન્ય માણસ જ હોવો જોઈએ, અને પૈસાની પેટી ધારીને તે ખોલવા જતા તું આવી પહોંચ્યો એટલે તે નાસી ગયો હોવો જોઈએ .લાલ ચરણે અથવા તો