DHULO TO HARKHPADUDO (DTH) book and story is written by ગિરીશ ભવાનજી મેઘાણી in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. DHULO TO HARKHPADUDO (DTH) is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધૂલો તો હરખપદૂડો (DTH) - નવલકથા
ગિરીશ ભવાનજી મેઘાણી
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
માર્ક ઇલિયટ ઝકરબર્ગ (English: Mark Elliot Zuckerberg) ગુજરાતીમાં બહુધા 'ઝુકરબર્ગ' જ ઉચ્ચારાય છે. એવું કહેવાય છે કે ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ વોરેન બફેટને પાછળ પાડીને પોતે આ ત્રીજો નંબર મેળવી લીધો છે. બ્લૂમબર્ગના એક બિલિયનેર ઇન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે, ફક્ત ઇ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેસ બેસોઝ અને માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ઝકરબર્ગથી આગળ છે. આ ઝકરબર્ગેની કંપની મેટા, એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ જેવી અનેક લોકપ્રિય સોશિયલ મીડિયા બ્રાન્ડની માલિક છે. આ કંપનીના સીઈઓ, માર્ક ઝુકરબર્ગ એ એક સૌથી સફળ સીઈઓ છે. સફળ માણસોની પાછળ તેની લાઈફ સ્ટાઈલનો પણ મહત્વનો રોલ હોય છે. પણ માર્ક ઝુકરબર્ગની લાઈફ સ્ટાઈલ ઘણી નોર્મલ છે. માર્ક ઝુકરબર્ગનો જન્મ ૧૪ મે, ૧૯૮૪માં થયો હતો. જોકે બીજી ટેક કંપનીઓના સીઈઓની જેમ તે સવારે વહેલા ઉઠતા નથી. ઝુકરબર્ગની સવાર ૮ કલાકે થાય છે એટલે કે તે સવારે ૮ વાગે સૂઈને ઉઠે છે. એ આમ નિરાંતે ઊંઘ માણી શકે એ માટે એણે અબજો લોકો પોતાની ઊંઘ હરામ કરી રાખી છે.
ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૧માર્ક ઇલિયટ ઝકરબર્ગ (English: Mark Elliot Zuckerberg) ગુજરાતીમાં બહુધા 'ઝુકરબર્ગ' જ ઉચ્ચારાય છે. એવું કહેવાય છે કે ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ વોરેન બફેટને પાછળ પાડીને પોતે આ ત્રીજો ...વધુ વાંચોમેળવી લીધો છે. બ્લૂમબર્ગના એક બિલિયનેર ઇન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે, ફક્ત ઇ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેસ બેસોઝ અને માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ઝકરબર્ગથી આગળ છે. આ ઝકરબર્ગેની કંપની મેટા, એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ જેવી અનેક લોકપ્રિય સોશિયલ મીડિયા બ્રાન્ડની માલિક છે. આ કંપનીના સીઈઓ, માર્ક ઝુકરબર્ગ એ એક સૌથી સફળ સીઈઓ છે. સફળ માણસોની પાછળ તેની લાઈફ સ્ટાઈલનો પણ
ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨.આપણે જોયું કે ધૂલાએ, એની પત્ની ઈશા દ્વારા લેવાયેલી કારણ વગરની અગ્નિ પરીક્ષા હેમખેમ પાર કરી લીધી હતી. એટલે હવે એમના માટે મહાબળેશ્વર જવાના નિર્ણય પર અમલ કરવાનો સમય આવી પહોંચ્યો હતો. હવે ...વધુ વાંચોજોવા જઈએ તો ભલે ધૂલો એની સહધર્મચારિણી ભાર્યા એવી ભલી ભોળી પાણિગૃહિતા ઈશાની અગ્નિ પરીક્ષામાં ટોપ રેન્ક પરિણામ મેળવી એક પ્રેમાળ પતિ સાબિત થઈ ગયો હતો, પણ શું લગ્ન જીવનમાં આવી કોઈ કસોટીની ખરેખર જરૂર છે!જોકે ફક્ત ઈશા જ નહિ પણ લગભગ દરેક પત્ની પોતાનો પતિ હજી પોતાના કહ્યામાં છે કે નહિ એ સમીક્ષા કરવા, એના ગુણાવગુણનું તોલન કરવા વિવિધ
ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩આપણે જોયું કે આપણો ધૂલો અને ઈશા મહાબળેશ્વર ફરી આવ્યા. પણ ફરવા જતાં પહેલાં, સમયને અભાવે, મિત્રવર્ગ, સગાં વહાલાઓ કે અન્ય કોઈને પણ આ ટ્રીપ વિશે વાત કરી શક્યાં નહીં. પાછાં આવ્યાં બાદ ...વધુ વાંચોપોતાની વિશેષ શૈલીમાં આ મહાયાત્રાની મહાગાથા વિશે સૌને જાણ કરવા પ્રયાસ કરે છે પણ પરિણામ એની અપેક્ષાઓથી વિપરિત ખૂબ ઉત્સાહિત થઈ જવાય એવા નથી. માટે આપણો DTH ધૂલો એક નવી રીતે એ વાત રજૂ કરવા કટિબદ્ધ થાય છે. હવે આગળ...આપણા હરખપદૂડા ધૂલાએ ઘણાં મિત્રોને એક એક કરીને, પકડી પકડીને, આ મહાબળેશ્વરની મહાગાથા, મૂળ સ્વરૂપમાં વધારો સધારો કરીને બધાને સંભળાવી.આમાં મુખ્ય
ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪આપણે જોયું કે ઘૂલો ને ઈશા મહાબળેશ્વર ફરી આવ્યાં એની જાણ સૌને કરવા DTH વિવિધ પેંતરા અજમાવે છે. પણ ધૂલાનો પાકો મિત્ર મૂકલો મુસળધાર એના મનમાં એમ ઠસાવે છે કે તેઓ ડબલ ખર્ચ ...વધુ વાંચોઆવ્યાં હતાં. પછી બંને વચ્ચે ઇન્ડિયા ને ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચની જેમ 'કોણ સાચું' નામની ટેસ્ટ મેચ ચાલુ થઈ. આ વાતનો સાથે મળી નિવેડો લાવવા ધૂલો, મૂકલા મુસળધાર અને એની પત્ની હિરકી હણહણાટને પોતાના ઘરે જમવા આમંત્રણ આપે છે. હવે આગળ...આમ એક પાર્ટી ગોઠવાઈ ગઈ. એવું નક્કી થયું કે મૂકલો મુસળધાર ને હિરકી હણહણાટએ બીજા દિવસે સાંજે ધૂલા ને ઈશાના ઘરે
ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૫આપણે જોયું કે બાજીગર ધૂલાએ ભોળા મૂકલા મુસળધાર સામે હારેલી બાજી કઈ રીતે જીતી લીધી. એમનો એક ખાસ મિત્ર કેતલો કીમિયાગાર, જો એ ત્યાં હાજર હોત તો આટલી સહેલાઈથી વાતને છટકવા દેત નહિ. ...વધુ વાંચોએક સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલો મિત્ર વિનીયો વિસ્તારી હતો જેની સાથે ચર્ચામાં મગ્ન કેતલાનો ખતરો હજી ટળ્યો નહોતો. હવે આગળ...આપણાં DTH હરખપદૂડા ધૂલાને એકવાર ઓન લાઈન ચેટિંગ કરવામાં સામે એક નવો મિત્ર મળી ગયો હતો. એમના મિત્ર વર્તુળમાં એનું નામ વિનીયો વિસ્તારી. ધૂલાએ હવે મહાબળેશ્વર પુરાણના નવા ઘરાક તરીકે પોતાની પસંદગી આ વિનીયા પર ઊતારી.એણે સમય બગાડ્યા વગર વિનીયાને તરત