Anubhuti ek Premni book and story is written by Nicky@tk in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Anubhuti ek Premni is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અનુભૂતિ એક પ્રેમ ની - નવલકથા
Nicky@tk
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પ્રસ્તાવના : કોઈ નું મળવું ક્યારેક સંજોગ માત્ર હોઈ શકે પણ હંમેશા તે સંજોગ નથી હોતો. કયારેક એમ જ કોઈ ની જીદ કે પછી કોઈ ની તમન્ના એક વ્યક્તિ ને બીજા વ્યક્તિ બાજુ ખેંચી જતી હોય છે. આપણી આ વાર્તામાં પણ કંઈક આવું જ બને છે. ઉંજાં ના એક તરફા પ્રેમ માં પડેલો પરમ તેને પામવાની જીદ પકડી બેસે છે અને ગમે તે કારણોસર બસ તેને મેળવવા માંગે છે. પણ શું ઉંજાં તેને મળી શકશે?? જો મળશે તો શું તે પણ પરમ ને પ્રેમ કરી શકશે?? કોઈ ને જબરદસ્તી પોતાના બનાવ્યા પછી નો પ્રેમ કેવો હશે! તે જાણવા વાંચતા રહો
પ્રસ્તાવના : કોઈ નું મળવું ક્યારેક સંજોગ માત્ર હોઈ શકે પણ હંમેશા તે સંજોગ નથી હોતો. કયારેક એમ જ કોઈ ની જીદ કે પછી કોઈ ની તમન્ના એક વ્યક્તિ ને બીજા વ્યક્તિ બાજુ ખેંચી જતી હોય છે. આપણી આ ...વધુ વાંચોપણ કંઈક આવું જ બને છે. ઉંજાં ના એક તરફા પ્રેમ માં પડેલો પરમ તેને પામવાની જીદ પકડી બેસે છે અને ગમે તે કારણોસર બસ તેને મેળવવા માંગે છે. પણ શું ઉંજાં તેને મળી શકશે?? જો મળશે તો શું તે પણ પરમ ને પ્રેમ કરી શકશે?? કોઈ ને જબરદસ્તી પોતાના બનાવ્યા પછી નો પ્રેમ કેવો હશે! તે જાણવા વાંચતા રહો
02 પિયુષ : હવે શું નવું કરવાનું છે તારે??જો હું તને પહેલા જ કહી દવ છું. તે કઈ પણ ખોટું કરવાની કોશિશ કરી તો હું તારો સાથ નહિ આપી.” પરમ : હું એવું કઈ નથી કરવાનો જેનાથી ઉંજાં ને ...વધુ વાંચોથાય. પિયુષ : તો તું શું કરવાનો છે?? પરમ “ એ જ જે મારે બોવ પહેલા કરવું જોઈએ. પિયુષ : હા પણ શું?? પરમ તેના સવાલ નો જવાબ આપ્યા વગર જ જતો રહ્યો. જતા જતા તે પિયુષ સામે એક હળવી સ્માઈલ કરી અને ત્યાંથી સીધો બહાર જતો રહ્યો. પિયુષ તેને જતા જોઈ રહ્યો. તે કંઈક કરવા જય રહ્યો છે.જેનું પરિણામ
04 પ્રથમ નું આ રીતે જતું રહેવું અને પછી તેના કોઈ સમાચાર પણ ના મળવા ઉંજાં માટે દુઃખ ની વાત કહી શકાય. તે એકદમ જ પડી ભાગી. બેડ પરથી ઊભા થઈ કઈ જવાનું તેનું મન નહોતું લાગતું. બસ બેડ ...વધુ વાંચોસુતા સુતા પ્રથમ ના વિચારો જ આવ્યા કરતા. તેની સાથે ની યાદો. તેની સાથે વિતાવેલા તે દિવસો યાદ બની બસ મનમાં ઘુમરાયા કરતા. એક બાજુ નફરત ની આગ વરસી રહી હતી અને બીજી બાજુ દિલ તેનો ઈંતજાર કરતું હતું. પ્રથમ સાથે તેનું જે આકર્ષણ હતું તે બીજા કોઈ ને જોતા ક્યારે થતું નહીં. પ્રથમ ની પર્સનાલિટી બાકી બધા છોકરા કરતા
03 ઉંજાં ને શાંત કરી. તેને આરામ કરવા કહી પૂરણ ભાઈ પ્રથમ વિશે જાણવા નીકળી ગયા. જો કે તે આ વાત થી ખુશ હતા કે ઉંજાં અને પ્રથમ ના લગ્ન ના થઇ શક્યા. ઉંજાં ના રૂમ માંથી બહાર આવતા ...વધુ વાંચોપ્રથમ ને ફોન લગાવ્યો. પહેલી જ રિંગે પ્રથમે તેનો ફોન ઉપાડી પણ લીધો. પ્રથમ સાથે વાત કરતા તેને જાણવા મળ્યું કે પ્રથમ ને તત્કાલ જ લંડન જવાનું નક્કી થયું. લંડન માં તેની બહેન કોઈ તકલીફમાં આવી ગઈ છે. જો તે ત્યાં ન જાય તો તેની બહેન ની જિંદગી પુરી થઈ જાય એટલે તેને ત્યાં જવું પડે એમ જ હતું. ત્યાં
05 પૂરણ ભાઈ સાથે વાત કરી પરમ ત્યાંથી ઉંજાં પાસે જવા નીકળ્યો. ઉંજાં હજુ તેના રૂમમાં જ પુરાઈ બેઠી હતી. તેની સાથે શું વાત કરવી તેના કોયડા મનમાં જ ઉકેલતા પરમ ધીમે ડગલે, તેના રૂમ બાજુ જવા નીકળ્યો.રૂમમાં જતા ...વધુ વાંચોપગ થંભી રહ્યાં હતા. કંઈક ઉંજાં સાથે ની આ પહેલી મુલાકાત તેના જીવનની નવી શરૂઆત ને શરૂ થયા પહેલા પુરી ન કરી દેય!! એક ડર પણ હતો અને સાથે ચિંતા પણ હતી. તે જાણતો હતો કે ઉંજાં તેની સાથે વાત કરવા ક્યારે તૈયાર ન થઇ શકે!! તેને તે ભલે બીજી વખત જોઈ રહ્યો હોય પણ ઉંજાં તો તેને પહેલી વખત