Shapit book and story is written by bina joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shapit is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શ્રાપિત - નવલકથા
bina joshi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આ ધારાવાહિક કલ્પના માત્ર છે.તેના પાત્રો સ્થળ અને ઘટના સાથે વાસ્તવિક જીવનમાં કોઈ આડકતરી રિતે સંબંઘ નથી.
***********************************
ટક...ટક...ટક... દરવાજાની બહાર ઉભેલા વ્યક્તિએ દરવાજો ઝડપભેર ખખડાવતાં કહ્યું :" ખોલો દરવાજો"એક સ્ત્રી અંદરથી દરવાજો ખોલવા આવી.જેવી દરવાજાની સાંકળ ખોલી ત્યાં બહાર ઉભેલા વ્યક્તિએ પેલી સ્ત્રીને ધક્કો માર્યો અને બળજબરીથી ઘરમાં અંદર ઘુસી આવ્યાં. પાછળ અન્ય આઠ-દશ વ્યક્તિનો અવાજ સંભળાયો.
" ચાલો અંદર આજે આપણા ગામમાંથી અપશુકનિયાળ ડાકણનો વધ કરીને ગામને એનાં પ્રકોપથી મુક્તિ અપાવી છે. " ચાલો ચાલો બઘાં ".
દરવાજો ખોલનારી સ્ત્રી અચાનક બધાંને એકસાથે અંદર ઘુસી આવતાં જોઈ ગભરાઈ ગઈ. " કોણ છો તમે ! શું કામ આવ્યાં છો" ?
" હું કોઈ ડાકણ નથી તમારી જેમ સામાન્ય મનુષ્ય છું" રડતાં અવાજે પેલી સ્ત્રી બોલી.
અંદર ઘુસી આવેલા વ્યક્તિમાંથી બે વ્યક્તિઓ પેલી સ્ત્રીને ધક્કો મારીને પુછવા લાગ્યાં " ક્યાં છે પેલી તસવીર " ?
પેલી સ્ત્રી એકદમ મૌન ઉભી રહે છે. એક વ્યક્તિ બોલ્યો,
આ ધારાવાહિક કલ્પના માત્ર છે.તેના પાત્રો સ્થળ અને ઘટના સાથે વાસ્તવિક જીવનમાં કોઈ આડકતરી રિતે સંબંઘ નથી. *********************************** ટક...ટક...ટક... દરવાજાની બહાર ઉભેલા વ્યક્તિએ દરવાજો ઝડપભેર ખખડાવતાં કહ્યું :" ખોલો દરવાજો"એક સ્ત્રી અંદરથી દરવાજો ખોલવા આવી.જેવી દરવાજાની સાંકળ ખોલી ત્યાં ...વધુ વાંચોઉભેલા વ્યક્તિએ પેલી સ્ત્રીને ધક્કો માર્યો અને બળજબરીથી ઘરમાં અંદર ઘુસી આવ્યાં. પાછળ અન્ય આઠ-દશ વ્યક્તિનો અવાજ સંભળાયો. " ચાલો અંદર આજે આપણા ગામમાંથી અપશુકનિયાળ ડાકણનો વધ કરીને ગામને એનાં પ્રકોપથી મુક્તિ અપાવી છે. " ચાલો ચાલો બઘાં ". દરવાજો ખોલનારી સ્ત્રી અચાનક બધાંને એકસાથે અંદર ઘુસી આવતાં જોઈ ગભરાઈ ગઈ. " કોણ છો તમે ! શું કામ આવ્યાં છો"
આસપાસના આખાં વિસ્તારમાં દુર દુર સુધી સાધુ...સાધુ...સાધુ... એવો અવાજ ગુંજી રહ્યો હતો. ઘરની અંદર સળગતી આગ લગભગ ઓલાવા આવી હતી. ઘરની બહાર ઉભેલા બધાં વ્યક્તિ એકદમ સ્તબધ બની ગયાં. ગામનાં સરપંચ પોતાનાં કાનને હાથવડે ઠંઠોડવા લાગ્યાં. છતાં અવાજ હજી ...વધુ વાંચોહતો. હ્દયમાં એક ભયાનક છબી તરી નજર સામે તરી આવતી હતી.અને કાનમાં પેલી સ્ત્રીના શબ્દો ગુંજતા હતાં. હરિપ્રસાદ દ્વારા ત્યાં ઉભેલા બધાં વ્યક્તિને ઘરે જવાની મંજુરી આપવાની વાત સરપંચઝહજી પાસે કરવામાં આવે છે. " અમને મંજુરી આપો સરપંચજી ". હરિપ્રસાદ બોલ્યાં.પીળા રંગની ધોતી અને ઝભ્ભો પહેરીને પોતાની મુછો પર વળ ચડાવતાં રઘુવીર ચૌધરી જે તેજપુર ગામનાં સરપંચ હતાં. મંજુરી માંગનાર હરિપ્રસાદ
આકાશ ઉભો થઇને હોલ તરફ આગળ જવા લાગ્યો.બહારથી અવાજ સંભળાતો હતો. આકાશ જેવો હોલનો દરવાજો ખોલીને જેવો બહાર પગ બહાર મુક્યો ત્યાં મોઢામાંથી ચીસ પડતાં પડતાં રહીં જાય છે.બહાર મુકેલાં પગમાં દરવાજાની બહાર દિવાલ પર ખોડેલી ખીલી નીચે ...વધુ વાંચોહતી. જે આકાશનાં પગમાં ખુંચી ગઇ હતી. આકાશના પગમાં ખીલી લાગવાથી લોહી નીકળવાનું ચાલું થઈ જાય છે.આકાશ ખીલીને ધીમેથી પગમાંથી દુર કરીને આગળ વધી રહ્યો હતો. ઝાંઝરનો અવાજ સંભળાય રહ્યા હતો. આકાશનાં શરીર પર પરસેવો વળવા લાગ્યો. ત્યાં આગળ એક પડછાયો દેખાય છે.આકાશ ચાલતાં ચાલતાં ધીમે-ધીમે પડછાયા તરફ જવા લાગ્યો. હ્દયના ધબકારા વધી રહ્યાં છે.ધકધક...ધકધક...ધકધક...ધકધક...આકાશને એ પડછાયો હવેલીની બહાર જતો દેખાયો.
આકાશના પોતાના ખંભા પર હાથ ફેરવતાં હાથ લોહીવાળો થઈ ગયો. હદયના ધબકારા વધવા લાગ્યાં ધકધક...ધકધક...ધકધક... આકાશની ઉપર ઉંચુ ઉપાડીને જોવાની હિમ્મત નથી રહેતી. મનોમન પોતાને આવેલું સપનું પોતાની આખો સામે રૂબરૂ હકીકત બનતું જાય છે.આકાશ હિમ્મત કરીને ઉપર જોવાંનો ...વધુ વાંચોકરે છે. નજર ઉંચી કરીને ઉપર જોતાં વેંત આકાશની આંખો પહોળી થઇ જાય છે. ઝાડ પર મરેલી હાલતમાં લટકતો રોકીનો મૃતદેહ દેખાણો. આ દશ્ય જોતાં આકાશનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવો આઘાત લાગ્યો. બધું જોતાં એકાએક આકાશનો મગજ સુન્ન પડી જાય છે.રોકીના મૃતદેહને જેમ સપનામાં નજરે આવતું જોયેલું. એ રૂબરૂ હકીકત પોતાની આંખો સામે આવીને ઉભી હતી . રોકીના
સુધાની વાત સાંભળી આકાશ અને સમીર બન્ને બહાર આંગણામાં પડેલી ગાડી લઇને તરત આકાશના કાકા અધિરાજને શોધવાં હાઇવે પર જવા રવાનાં થાય છે. સમીર ગાડી ચલાવે છે. આકાશ બાજુની સીટમાં બેસીને વારંવાર ફોન લગાડી રહ્યો છે. સમીર ત્યાંના રસ્તાથી ...વધુ વાંચોહતો. પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાથી બનતી મદદનો પ્રયત્ન કરે છે.સમીર ગાડી ચલાવતો હતો ત્યાં તેનાં ચહેરા પર અચાનક એકદમ પ્રકાશ પડવાથી આંખો અંજાય જતાં બંઘ થય જાય છે. આથી ચાલતી ગાડીનું બેલેન્સ બગડી જતાં ગાડીમા જોરથી બ્રેક મારતાં ગાડી નીચેનાં જંગલના વિસ્તારમા એક ઝાડ સાથે અથડાય છે. સદનશીબે આકાશ અને સમીરને વધુ ઇજા પહોંચતી નથી. ગાડીના બોનેટમાથી ધુમાડો નીકળવા લાગ્યો. આકાશ અને