Midnight Coffee book and story is written by Writer Shuchi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Midnight Coffee is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મિડનાઈટ કોફી - નવલકથા
Writer Shuchi
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પૂર્વી : હાય.
Congratulations!!
પૂર્વી અને નિશાંત વિડિયો કોલ પર વાત કરી રહ્યા હોય છે.
નિશાંત : થેન્ક્સ.
પૂર્વી : તું ગાડીમાં કેમ બેઠો છે આટલી રાત ના??
નિશાંત : લોન્ગ સ્ટોરી.
પૂર્વી : કહે ને....
તે તેની કોફી નો સીપ લેતા કહે છે.
નિશાંત ને બગાસું આવે છે.
નિશાંત : હમણાં નહી.
પૂર્વી : શું થયું છે??
નિશાંત : પછી કહીશ.
પૂર્વી : ઓકે.
વધારે નહી પૂછું.
મને ફોટોઝ તો મોકલ લગ્ન ના.
નિશાંત : મોકલી દઈશ.
પૂર્વી : તું આટલો ઉદાસ કેમ દેખાય છે??
નિશાંત : કઈ નહી.
પૂર્વી : હાય.Congratulations!!પૂર્વી અને નિશાંત વિડિયો કોલ પર વાત કરી રહ્યા હોય છે.નિશાંત : થેન્ક્સ.પૂર્વી : તું ગાડીમાં કેમ બેઠો છે આટલી રાત ના??નિશાંત : લોન્ગ સ્ટોરી.પૂર્વી : કહે ને....તે તેની કોફી નો સીપ લેતા કહે છે.નિશાંત ને બગાસું ...વધુ વાંચોછે.નિશાંત : હમણાં નહી.પૂર્વી : શું થયું છે??નિશાંત : પછી કહીશ.પૂર્વી : ઓકે.વધારે નહી પૂછું.મને ફોટોઝ તો મોકલ લગ્ન ના.નિશાંત : મોકલી દઈશ.પૂર્વી : તું આટલો ઉદાસ કેમ દેખાય છે??નિશાંત : કઈ નહી.પૂર્વી : ઝગડો થયો તમારા બે નો??તે કોફી નો બીજો ઘૂટ ભરે છે. નિશાંત : તે હમણાં જ કહ્યુ ને કે તું વધારે નહી પૂછીશ.પૂર્વી : સૉરી.ઓહ....!!મારો પાર્લર જવાનો
રાધિકા : તે ખરેખર જતી રહી છે કે તેણે મને એવું કહેવા કહ્યુ છે??નોકર : મૅડમ ખરેખર જતા રહ્યા છે.રાધિકા : તે ક્યાં ગઈ છે??નોકર : એ નથી ખબર.પણ ૨ દિવસ પહેલા જ ગયા છે અને ઘણો સામાન સાથે ...વધુ વાંચોગયા છે.રાધિકા : અચ્છા!!સારું હું જાઉં.નોકર ઘર નો દરવાજો બંધ કરે છે.રાધિકા માંડ માંડ છલકતા આંસુ ઓ ને રોકે અને રિક્ષા માં પાછી તેના સાસરે આવી જાય છે.* * * * સાંજે નિશાંત ના ઘરે આવી ગયા પછી પણ બંને વચ્ચે કોઈ વાત થતી નથી.રાધિકા ઘરના કામમાં મદદ કરતી રહે છે અને નિશાંત તેનું પોતાનું કામ કર્યા કરે છે.જમી લીધા પછી
પૂર્વી : યુ કાન્ટ ઇગ્નોર હર.નિશાંત : હું નથી કરી રહ્યો.પૂર્વી : તું કહે છે એની સચ્ચાઈ જાણ્યા પછી તે ૩ દિવસથી એની સાથે વાત નથી કરી તો આ શું દર્શાવે છે??અને એ કઈ એબનોર્મલ છે??નિશાંત : તને કહેવાનું ...વધુ વાંચોનહી હતુ.પૂર્વી : શેનો ગુસ્સો આવે છે તને??હું તારાથી ૧૪ વર્ષ નાની છું અને તને સમજાવી રહી છું, શીખવાડી રહી છું એનો??નિશાંત : ના.પૂર્વી : તારી ના માં મને ધીમી હા સંભળાય રહી છે.પણ આજે તો પણ હું બોલીશ.નિશાંત : હું....પૂર્વી : પહેલી વાત એ નોર્મલ છે.નિશાંત : એ હું સારી રીતે જાણું છું.પૂર્વી : તો પછી એને એક હ્યૂમન
નિશાંત : બોલ, શું લઈશ??બંને નાઇટ ફૂડ બજારમાં ખાવા આવ્યા હોય છે.મેન્યૂ માં જોઈ રાધિકા તેનો ઓર્ડર કરે છે.રાધિકા : એક વાત પૂછું??નિશાંત : હા??રાધિકા : તમે આટલા મોટા બિઝનેસમેન છો અને તમારા મનમાં કોઈ ખચકાટ નથી આમ રાત ...વધુ વાંચોપબ્લિક પ્લેસ પર....મારો પૂછવાનો અર્થ છે, ઘણા લોકો તમને ઓળખે છે અને એ તમને અહીં જોશે પણ ખરા.છતાં તમને કઈ અજુગતું નથી લાગતું આમ બહાર આવવામાં....નિશાંત પહેલા મુસ્કાય છે.નિશાંત : નથી લાગતું.અને હું નથી માનતો કે પૈસાથી ખરેખર મોટા માણસ બનાય છે.અને હું પણ એક સામાન્ય માણસ છું.જે રીતે આપણે બધા છીએ.રાધિકા : વાઉં....!!નિશાંત : વાઉં....??રાધિકા : તમે કેટલા સરળ
નિશાંત : તું કેમ રડી રહી છે??પૂર્વી : કઈ નહી.નિશાંત : તારા આંસુ તો લૂછ.પૂર્વી : નહી.નિશાંત : અરે....!!પપ્પા સાથે કઈ થયું??પૂર્વી : મારે ઈન્ડિયા આવવું છે.નિશાંત : આવી જજે.પૂર્વી : ક્યારે??નિશાંત : એક્ઝામ પતે પછી.પૂર્વી : પોસ્પોન્ડ થઈ ...વધુ વાંચો: કેમ??પૂર્વી : એ બહુ લાંબી વાર્તા છે.હમણાં કહેવાનો મૂડ નથી.નિશાંત : સારું.પૂર્વી : મને ઈન્ડિયા નું ખાવાનું પણ બહુ યાદ આવે છે.નિશાંત : લઈને આવું??પૂર્વી : તને મજાક સુજે છે??નિશાંત હસે છે.પૂર્વી : યાર....!!ચડાવ નહી.નિશાંત : તું પોતે પોતાનાથી ચીડાય રહી છે અત્યારે.પૂર્વી : આજ નો દિવસ જ એવો છે.તે પોતાના રૂમના બેડ પર સૂતા સૂતા નિશાંત સાથે વાત