Krupa book and story is written by Arti Geriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Krupa is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કૃપા - નવલકથા
Arti Geriya
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
અવંતિકા ના આપના પ્રતિભાવ થી મને નવી નવલિકા લખવાની પ્રેરણા મળી,તો આપ સૌની સમક્ષ મારી નવી નવલિકા અહીં રજૂ કરું છું,આશા છે આપ સૌને પસંદ આવશે.
કૃપા ઉપર એના નામ સિવાય કોઈની પણ કોઈપણ જાતની ક્યારેય કૃપા નહોતી.એક તો માં બાપની પાંચમી દીકરી, એટલે તેમની કૃપા તો ક્યાંથી હોય,પાછું ભણવામાં નબળી એટલે શિક્ષકો ની પણ ક્યાય કૃપા નહિ,અને થોડી અંતર્મુખી એટલે કોઈ સહેલી ની કૃપા પણ નહીં.અને ઉપર થી માવતર ગરીબ,પાંચ દીકરીઓ નો કરિયાવર કેમ ભેગો કરવો ?એ જ મુખ્ય પ્રશ્ન.એમા બીજા શોખ તો ક્યાંથી પુરા થાય.
અવંતિકા ના આપના પ્રતિભાવ થી મને નવી નવલિકા લખવાની પ્રેરણા મળી,તો આપ સૌની સમક્ષ મારી નવી નવલિકા અહીં રજૂ કરું છું,આશા છે આપ સૌને પસંદ આવશે. કૃપા ઉપર એના નામ સિવાય કોઈની પણ કોઈપણ જાતની ક્યારેય કૃપા નહોતી.એક તો ...વધુ વાંચોબાપની પાંચમી દીકરી, એટલે તેમની કૃપા તો ક્યાંથી હોય,પાછું ભણવામાં નબળી એટલે શિક્ષકો ની પણ ક્યાય કૃપા નહિ,અને થોડી અંતર્મુખી એટલે કોઈ સહેલી ની કૃપા પણ નહીં.અને ઉપર થી માવતર ગરીબ,પાંચ દીકરીઓ નો કરિયાવર કેમ ભેગો કરવો ?એ જ મુખ્ય પ્રશ્ન.એમા બીજા શોખ તો ક્યાંથી પુરા થાય. કૃપા પર ભગવાનની એકજ કૃપા કે તે થોડી દેખાવડી,શરીરે ભરાવદાર,અને નમણી, અને
( અગાઉ આપડે જોયું કે,પાંચ બહેનો માં નાની કૃપા જેની આખો માં દુનિયા જીતવાના રંગ છે,અને એ જ એની મુસીબતો નું કારણ બને છે.હવે આગળ...) કૃપા અને રામુ એ એકનાની ઓરડી તો ...વધુ વાંચોરાખી હતી,કૃપા ને પહેલે થી જ રામુ એ બહુ કોઈસાથે વાત ચિત ના કરવી એવું કહી દીધું હતું.કેમ કે અહીં અજાણ્યા શહેર માં કોઈ નો વિશ્વાસન કરાય,અને આમ પણ કૃપા એ મુંબઇ વિશે સારી નરસી વાતો પણ સાંભળેલી.એટલે એ પણ બને ત્યાં સુધી ઘર મા જ ભરાઈ રહેતી. પણ મુંબઇ જેવા શહેર માં કમાણી તો જોઈ.એક દિવસ રામુ એ કૃપા ને કહ્યું, "જો કૃપા આ
(અગાઉ આપડે જોયું કે,રામુ એ કૃપા એ કામ ની ના પાડતા,બીજી રીતે તેની પાસે કામ લીધું,પણ કૃપા ને રામુ ની ચાલ ની ગંધ આવી ગઈ.જો કે રામુ એ તો પણ તેનો સોદો કરી નાખ્યો.હવે આગળ) ...વધુ વાંચો "જો ભાઈ રામુ આ પાવડર મોંઘો છે,પણ આ તારી કૃપા સામે એ કુરબાન,પણ હા મારો હિસ્સો પાક્કો હો.." "અરે હા તું ચિંતા ના કર એકવાર કૃપા ને આ પાવડર ની લત લાગી જાય પછી આપડી ચાંદી જ ચાંદી છે".અને બંને હસવા લાગ્યા. કૃપા ની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા,તેને પોતાની ભૂલ સમજાઈ,ઘર છોડવાનો નિર્ણય ખોટો હતો,બહેને સમજાવી પણ હતી.પણ હવે પસ્તાવા થી કોઈ
(આગળ ના ભાગ માં આપડે જોયું કે કૃપા ની સામે રહેતો કાનો કૃપા ની મદદે આવે છે,તેઓ બંને સાથે મળી ને હવે રામુ ને સબક શીખવે છે,પણ શું છે એમનો પ્લાન...) બીજા દિવસે ...વધુ વાંચોરામુ જાગ્યો તો તેને લાગ્યું કે તે ખૂબ જ થાકી ગયો છે,તેનું શરીર ખૂબ જ દુખતું હતું,અને તેના શરીર પર કોઈ નિશાન હતા.તે એકદમ મૂંઝાઈ ગયો, અને કૃપા ને બોલાવવા લાગ્યો. " કૃપા...કૃપા આ બધું શુ છે,અને કાલે રાતે શુ થયું હતું?" કૃપા તો શરમાતી શરમાતી તેની પાસે ગઈ,અને કહ્યું "કાલે તો તમે બહું રંગીન મિજાજ માં હતા,એટલે જ થાકી ગયા,જોવો
(આગળ ના ભાગ માં જોયું કે કૃપા નો સોદો કરવા રામુ જ્યાં પણ જતો ત્યાં તેનું અપમાન થતું,એક મોટા દલાલે તો તેને બહાર ફેંકાવી દીધો.હવે રામુ તેનો બદલો કેમ લેશે...) રામુ પોતાનું આવું ...વધુ વાંચોસહન ન કરી શક્યો.તેને મનોમન કૃપા પર ગુસ્સો આવવા લાગ્યો,કે એક તો ગરીબ ઘર ની છોકરી,અને પાછા નખરા હજાર.તે ગુસ્સા માં ઘરે પહોંચ્યો,તો કૃપા ઘર માં નહતી.તેને આસપાસ માં જોયું પણ કૃપા ક્યાંય દેખાઈ નહિ.તે ઘર માં રાખેલ કૃપા ની વસ્તુ જોવા લાગ્યો,પણ કયાય કશું શંકાસ્પદ ના લાગ્યું.તે બહાર ઉભો રહ્યોં ને ત્યાં જ તેને કૃપા ને કાના ના ઘર માંથી બહાર આવતી જોઈ.