Mission 5 book and story is written by Jay Dharaiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mission 5 is also popular in કાલ્પનિક-વિજ્ઞાન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મિશન 5 - નવલકથા
Jay Dharaiya
દ્વારા
ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
આ સમયે શિકાગોમાં શિયાળાની કડકડતી ઠંડીની સાથે રૂના પૂમડા જેવો હીમવર્ષાનો બરફ છવાયેલો હતો. -૯ સેલ્સિયન્સ તાપમાને પણ ક્લાર્ક સ્ટ્રીટના બધા બારમાં ભીડ હતી. હિમવર્ષાએ રસ્તાઓની સાથે સાથે રસ્તા પર રહેલા વાહનોને પણ ઘેરી લીધા હતા. શિયાળાની આ ક્ડક્ડતી ઠંડી અને હિમવર્ષાના પ્રકોપથી બચવા માટે લોકો જેકેટ, મોજા અને ટોપી પહેરીને રક્ષણ લઇ રહ્યા હતા. આજુબાજુના મોટા મકાનો અને ઇમારતો બરફથી ઢંકાઈ ગયા હતા. સાંજના છ વાગ્યે ક્લાર્ક સ્ટ્રીટના બારોમાં ભીડ વધતી જતી હતી. ધીમે ધીમે ક્લાર્ક સ્ટ્રીટના રસ્તા ઉપર ધીમે ધીમે ગાડીઓની સંખ્યા વધતી જતી હતી. અંધારું થતાં જ ક્લાર્ક સ્ટ્રીટ રંગબેરંગી લાઇટોથી ઝગમગી રહી હતી. એટલામાં બારમાંથી એક પિસ્તાળીશ વર્ષનો વ્યક્તિ નીકળ્યો અને પોતાની ફોર વ્હીલમાં બેસીને પોતાના ઘરે ગયો. તેના ઘરની બહાર મોટો બગીચો હતો અને બાજુમાં એક મોટો સ્વિમિંગ પૂલ હતો જે ઘરની શોભા વધારતો હતો. આ ઘરની છત હીમવર્ષાના કારણે બરફથી ઢંકાઈ ગઇ હતી. એટલામાં આ વ્યક્તિએ પોતાના ઘરનો ડોરબેલ માર્યો અને એક સતાવીશ વર્ષની યુવાન છોકરીએ દરવાજો ખોલ્યો.
મારા તમામ વાંચકમિત્રોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. મારી હોરર નવલકથાઓ બદલો, કોલેજગર્લ, અર્ધજીવિત અને રહસ્યમયી નવલકથા ગુમરાહને આટલો બધો પ્રેમ આપ્યો અને પ્રતિભાવો આપ્યા એ માટે તમામ વાંચકમિત્રોનો આભાર માનુ છું. મિત્રો અહીંયા એક વાત કહેવા માંગીશ કે ...વધુ વાંચોનોવેલ શરૂઆતથી વાંચજો અને નાની નાની બાબતો પર ધ્યાન આપશો તો તમને અંત સુધી મજા આવશે. તમારા અઢળક પ્રેમ અને સહકારને કારણે આજે એક નવી નવલકથા લખવા જઇ રહ્યો છું. જેનું નામ છે મિશન 5. આમ તો મારી દરેક નવલકથા હોરર અને રહસ્યમય હોય છે પણ આ નોવેલ સ્પેસ, એડવેન્ચર, ટાઈમ
મિશન 5 ભાગ 2 શરૂ ડોલ્ફ આ સવાલો તું મને ના કર સમય આવે બધી ખબર પડી જશે મિસ્ટર ડેઝી ગુસ્સે થઈને બોલ્યા અને પોતાની ખુરશી છોડીને ત્યાંથી ગુસ્સે થઈને જતા રહ્યા. અરે સર સોરી ...વધુ વાંચોડોલ્ફ દુખી થઈને બોલ્યો. ડોલ્ફ બધી ભૂલ સોરી કહેવાથી નથી છુપાઈ જતી આજે હું તને માફ કરું છું પણ હવે પાછો આ સવાલ તું મને ના કરતો આટલું કહીને મિસ્ટર ડેઝી પાછા આવીને ખુરશી ઉપર બેસી ગયા. ઓકે સર તો ચાલો બીજા બે વ્યક્તિઓ વિષે પણ જણાવી દો એટલે હું તે લોકોને ગોતવાની તૈયારી શરૂ કરી દવ મારે ચોથો વ્યક્તિ એવો જોઈશે જે ટાઈમ
મિશન 5 ભાગ 3 શરૂ હા તો જેક સૌપ્રથમ આપણે તને અને તારી પત્ની નિકિતાને આજે રિકને આપણે ફરીથી લાઇસન્સ અપાવવા પડશે ડેઝીએ જેકને કહ્યું. પણ શું અમને લાઇસન્સ પાછા મળી જશે? જેકે ડેઝીને ...વધુ વાંચો એટલામાં ત્યાં ડોલ્ફ દોડતો દોડતો આવ્યો અને કહ્યું ડેઝી તમે ઓફિસની બહાર આવો જલ્દી અરે હવે પાછું શું થઈ ગયું તમે લોકો અહીંયા બેસો હું હમણાં જ આવું છું આટલું કહીને મિસ્ટર ડેઝી ડોલ્ફ સાથે બહાર ગયા અને ત્યાં એક પોલીસ ઇન્સ્પેક્ટરનો કોલ હતો જેની સાથે મિસ્ટર ડેઝીએ વાત કરી. હા જી બોલો ડેઝીએ કહ્યું. અમને વાત મળી છે કે તમે કોઈ ખાનગી સ્પેસ મિશન
મિશન 5 ભાગ 4 શરૂ આજે આ સાંભળીને ઘણો આનંદ થયો હવે આગળ આ મિશનમાં શું તૈયારી કરવાની છે એ કહો એટલે અમે કામ સ્ટાર્ટ કરી લઈએ રિક ખૂશ થઈને બોલ્યો. હા રિક જરૂર!આપણે આ ...વધુ વાંચોમિશન માત્ર ઇન્વેસ્ટિગેશન માટે નથી કરવાનું પણ આ મિશનનો હેતુ કઈક અલગ જ છે ડેઝીએ બધાને જણાવ્યુ. ઇન્વેસ્ટિગેશન સિવાયનો બીજો હેતુ શું હોય શકે જણાવશો? નિકિતાએ ડેઝીને પૂછ્યું. હવે હું જે વાત કહું એ જાણીને તમને કદાચ શોક લાગી શકે પણ આ મિશનનો બીજો હેતુ છે 55 કેંકરી ઇ ઉપરથી કાર્બનના રૂપમાં પડેલા હીરાઓને પૃથ્વી ઉપર લાવવાનો અને આ જે કાર્બન પૃથ્વી ઉપર આવશે
મિશન 5 ભાગ 5 શરૂ અરે નિકિતા શું થયું અરે પ્લીઝ મેડિકલ સ્ટાફને બોલાવો. જેક ગભરાઈને બોલ્યો. તું ચિંતા ના કર જેક હું હમણાં મેડિકલ સ્ટાફ લઈને આવું છું એટલું કહીને રિક તરત ...વધુ વાંચોગયો. એટલામાં ત્યાં મેડિકલ ટીમના બે સભ્યો આવ્યા અને તે લોકોએ નિકિતાને એક ઇન્જેક્શન આપ્યું. અત્યારે તેમને અહિયા રેસ્ટ રૂમમાં આરામ કરવા દો. તે જલ્દીથી સાજા થઈ જશે. બસ નોર્મલ સ્ટ્રેસને કારણે આવું થયું હતું. ઘણી બધી વાર જે વસ્તુને તમે સપનામાં પણ નથી વિચારી હોતી એ વસ્તુનો અનુભવ જ્યારે તમે હકીકતમાં કરો છો ત્યારે એ શોકના કારણે બેહોંશ થઈ જવાય છે. પણ ચિંતાની કોઈ