Dear Paankhar book and story is written by Komal Joshi Pearlcharm in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dear Paankhar is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Dear પાનખર - નવલકથા
Komal Joshi Pearlcharm
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
' પરિવર્તન , એજ પ્રકૃતિ નો નિયમ '. નિરંતર બદલાવ એ કુદરતની સહજતા છે. તેથી જ પાનખર ઋતુમાં વૃક્ષનાં સૂકા પાંદડા ખરે ને, વસંતમાં નવી કૂંપળો આવે, વૃક્ષ એને પ્રેમથી આવકારે છે . . વૃક્ષોની સાથે સાથે બીજા દરેક સજીવ ; પક્ષી , પ્રાણી તથા મનુષ્યનાં શરીરમાં પણ સતત પરિવર્તન થતુ રહે છે. મનુષ્યનાં શરીર માં કોષ કે ' જીવબીજ' પણ દરેક સાત થી દસ વર્ષે નવા બનતા હોય છે , ચામડી દર સત્યાવીસ દિવસે અને હાડકાં પુખ્ત વય પછી દર દસ વર્ષે પુનઃનિર્માણ પામે છે. બદલાવ સતત થતો રહે
' પરિવર્તન , એજ પ્રકૃતિ નો નિયમ '. નિરંતર બદલાવ એ કુદરતની સહજતા છે. તેથી જ પાનખર ઋતુમાં વૃક્ષનાં સૂકા પાંદડા ખરે ને, વસંતમાં નવી કૂંપળો આવે, વૃક્ષ ...વધુ વાંચોપ્રેમથી આવકારે છે . . વૃક્ષોની સાથે સાથે બીજા દરેક સજીવ ; પક્ષી , પ્રાણી તથા મનુષ્યનાં શરીરમાં પણ સતત પરિવર્તન થતુ રહે છે. મનુષ્યનાં શરીર માં કોષ કે ' જીવબીજ' પણ દરેક સાત થી દસ વર્ષે નવા બનતા હોય છે , ચામડી દર સત્યાવીસ દિવસે અને હાડકાં પુખ્ત વય પછી દર દસ વર્ષે પુનઃનિર્માણ પામે છે. બદલાવ સતત થતો રહે
આકાંક્ષા ફાઈલ જોઈ રહી હતી , ત્યાં અચાનક એને યાદ આવ્યુું કે એણે ગૌતમ સાથે વાત કરવાની હતી . એણે ગૌતમને ફોન લગાવ્યો. ઘણી લાંબી રીંગ વાગી. એ ફોન મૂકવા જ જતી હતી કે ...વધુ વાંચોગૌતમે ફોન ઉપાડ્યો. " હલો ! ગૌતમભાઈ ! કેમ છો ?" આકાંક્ષા એ પૂછ્યું." મજામાં ! . તુ કેમ છે ? મોક્ષ અને મોક્ષા , ફોઈ - ફૂઆ બધાં કેમ છે ? " ગૌતમે એક સાથે જ બધાંનાં સમાચાર પૂછી લીધાં . " બધાં મજા માં છે. તમે કયારે આવો છો મુંબઈ ? કોઈ મેસેજ નહોતો તમારા તરફથી તો મન માં આવ્યું કે ફોન કરી જોવું .
શિવાલીએ અલાર્મ બંધ કર્યું અને બકકલ નાખીને વાળ બાંધ્યા. સવારે પાંચ વાગ્યે ઉઠીને મેડિટેશન કરીને ચાલવા જવું એ એનો વર્ષો જુનો નિયમ હતો. એનાં ફલેટ ની નજીક જ જોગિંગ ...વધુ વાંચો હતો. સવારે ઘણા વયોવૃદ્ધ , તો ઘણા જુવાન દંપતિ સાથે ચાલવા આવતા , કોઈ યોગા કરતા , તો કોઈ લાફિંગ કલબનાં મેમ્બર હતાં , જેમાં ખડખડાટ હસવા અને હસાવવા બધાં હંમેશા તત્પર રહેતાં. શિવાલી જોગિંગ ટ્રેક પર જોગિંગ કરતાં કરતાં એમને જોતી અને મનોમન આનંદ અનુભવતી. વયોવૃદ્ધ ઉંમર એ જિંદગીનો એક એવો પડાવ છે જેને કેવીરીતે માણવો એ દરેક વ્યક્તિનાં પોતાના અભિગમ પર આધારિત છે.
" સારું તો હું પણ નીકળું . તારે પણ ક્લિનિક પર જવાનું હશે. " નીનાએ પર્સ ઉઠાવતા શિવાલીને કહ્યું. " હા ! આજે ફૂલ ડે બિઝી છે. હું પણ તૈયાર થઈને નીકળું. તું રિલેકસ રહેજે. હું ...વધુ વાંચોજ પ્રથમેશને ફોન કરીને વાત કરીશ. રિયા અને રિતેશ મજા માં છે ને? " શિવાલીએ પૂછ્યું. " હા ! બન્ને મજામાં ! ઓકે તો ! બાય ! " કહી નીના શિવાલીને ભેટી પડી. શિવાલીએ એના પીઠ પર હાથ ફેરવતા એને શાંત રહેવા કહ્યું. શિવાલી ક્લિનિક પર પહોંચીને પોતાના કામમાં પરોવાઈ ગયી. સહેજ વચ્ચે સમય મળ્યો કે પ્રથમેશ ને ફોન
આકાંક્ષાએ ફોન કરીને શિવાલીને યોગિનીદેવીનું એડ્રેસ મોકલાવ્યું. નક્કી દિવસ અને સમય મુજબ શિવાલી એ જગ્યાએ પહોંચી ગઈ. આકાંક્ષાને આવવામાં સમય લાગે એવો હતો . આકાંક્ષા ની વાતો પરથી શિવાલી યોગિનીદેવીને મળવા ઉત્સુક હતી અને ...વધુ વાંચો સમય વ્યર્થ કર્યા વગર સીધી યોગિનીદેવીને મળવા ગઈ. પરંતુ ત્યાંતો રત્નાબહેન બેઠા હતા ! " બેન, તમે અહીં ? કેમ છો બેન ? કેટલા વર્ષે મુલાકાત થઈ આપણી !!! " આશ્ચર્ય અને ખુશીનાં મિશ્ર ભાવથી શિવાલીએ પૂછ્યું. " તું કેમ છે ? અને ચંદ્રશેખર શું કરે છે ? મજા માં ને ? " રત્નાબહેને પૂછ્યું. ચંદ્રશેખરનું નામ પડતાં જ શિવાલી નાં ચહેરા પર એકદમ શૂન્ય ભાવ વ્યાપી ગયો