Dear pandit book and story is written by Krishna Timbadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dear pandit is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્યારે પંડિત - નવલકથા
Krishna Timbadiya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આ મારી પહેલી નવલકથા છે. હુ આશા રાખુ છુ કે, તમને પસંદ આવે.... Thank you અમદાવાદ... ગુજરાતનું જૂનું અને જાણીતું શહેર. સવાર પડે એટલે પંખીઓનો કલબલાટ, રેડિયો પર વાગતા ગીતો, રીવરફ્રન્ટ પર જોગીંગ અને સાઈકલીન્ગ કરતા માણસો, જાણે કે આખું શહેર પોત-પોતાના કામમાં ભાગી પડતુ. cricket એ લોકો માટે અને ખાસ કરીને યંગ જનરેશન માટે એક જબરદસ્ત ગેમ હતી. લોકો ઈન્ડિયની મેચ એ રીતે જોવા બેસે જાણે લાખોનો કારોબાર હોય. અને મેચ જીતવાની ખૂશી પર દિવાળી જેવું celebration કરી નાખે. મૃણાલ.... મૃણાલ પંડિત. દેખાવ મા handsome, મસ્ત બોડી, ગોરો અને જોતાં જ નજર ને ગમી જાય એવો.
આ મારી પહેલી નવલકથા છે. હુ આશા રાખુ છુ કે, તમને પસંદ આવે.... Thank you અમદાવાદ... ગુજરાતનું જૂનું અને જાણીતું શહેર. સવાર પડે એટલે પંખીઓનો કલબલાટ, રેડિયો પર વાગતા ગીતો, રીવરફ્રન્ટ પર જોગીંગ અને સાઈકલીન્ગ કરતા માણસો, ...વધુ વાંચોકે આખું શહેર પોત-પોતાના કામમાં ભાગી પડતુ. cricket એ લોકો માટે અને ખાસ કરીને યંગ જનરેશન માટે એક જબરદસ્ત ગેમ હતી. લોકો ઈન્ડિયની મેચ એ રીતે જોવા બેસે જાણે લાખોનો કારોબાર હોય. અને મેચ જીતવાની ખૂશી પર દિવાળી જેવું celebration કરી નાખે. મૃણાલ.... મૃણાલ પંડિત. દેખાવ મા handsome, મસ્ત બોડી, ગોરો અને જોતાં જ નજર ને ગમી જાય એવો.
પ્યારે પંડિત પ્રકરણ-2 આજે તો લોટરી લાગી ગઈ... બંન્ને સટ્ટાઓ જીતી ગયો હતો...ઘરે જતાં રસ્તામાં એ મળી ગઈ. બસ, ટકરાતા રહી ગયો. આજે એ પીળા કલરનો સલવાર કુર્તો પહેર્યો હતો. બીલકુલ અલગ લાગતી હતી. હુ એને જોતો ...વધુ વાંચોરહી ગયો. થોડે આગળ જઈ ઊભી રહી અને પાછળ ફરીને જોયુ. એવી રીતે જોયુ કે બીજી વખત મળીશ તો જાન લઈ લેશે મારી. બસ, એની ચાર ગલી પછી હું રહેતો હતો. એના વિચારમા ઘર ક્યારે આવી ગયુ ખબર પણ ના પડી. અરે નહીં નહી...મૃણાલ એ આવારા નથી.. એ તો બી.એ. પછી નોકરી નથી મળી એટલે મહોલ્લાના છોકરાઓ સાથે ઊઠ-બેઠ વઘી ગઈ
પ્યારે પંડિત પ્રકરણ-3 દરરોજ રાતે મ્રૃણાલ એના આવારા દોસ્તો સાથે એના ફ્લેટ પર રહેતો. જ્યાં સૂઘી ઊંઘ ના આવે ત્યાં સુઘી. અને એનો ફ્રેન્ડ નિહાર અને મિત પોતાની બઘી વાતો એકબીજાને શેર કરતા. નિહાર ની ...વધુ વાંચોબીજા સાથે મેરેજ કરી લીઘા હતા. અને નિહાર દરરોજ એની યાદમાં બેવફાની શાયરીઓ સંભળાવતો. દરરોજ રાતે મહેફીલ જમાવીને બેસતા.. બઘા એક પછી એક પોતાના દિલના હાલ વ્યક્ત કરતા. મારા વિતેલા સમયને અંઘારામાં જ રહેવા દો... એ સમય અપમાન સીવાય બીજુ કશું નથી. વાહ...વાહ... મારી ઊમ્મીદની દિશા અને મારી રુકાવટનું કારણ..
કેટલા વાગ્યા? જમીને ઊભા થતા પંડિત શુભાશિષે પુછ્યું! ૧૦ વાગી રહ્યાં છે, પપ્પા! હમ્મમ્મ!તારી માસીને કોલ કરીને કહી દે કે આ સંબંધ નહીં થઈ શકે. સીમાએ આશ્ચર્ય વ્યક્ત કરતા પુછ્યું, તમે કહેવા શું માંગો છો? મતલબ એમ કે પંડિત ...વધુ વાંચોઘરમાં જુગારની કમાણીથી વહુ ઘર નથી ચલાવતી! જુગાર? આજે ૧૨૦૦૦ રુપિયા જીતીને આવ્યો છે, અને ૧૮૦૦૦ તો એ એમાં જીત્યો હતો જેમાં ઇન્ડિયા જીત્યું હતું. હે ભગવાન! આશ્ચર્ય સાથે સીમા બોલી પડી. એ પણ સાંભળવા મળ્યું છે કે મોકો મળે તો સિગારેટ પણ પી લે છે. અને કોઈ છોકરી પણ લેટર લખે, ખબર નહીં કોણ! પણ એના મિત્રોને એ લેટર વાંચી સંભળાવે છે. પડી ગઈ તારા
અને ખબરદાર જો ઊંચા સૂરમાં વાત કરી છે તો! જ્યાં ખોટું બોલવું પડે તેમ હોય ત્યાં તો ચૂપ જ રહેજે. એ તો એ વાતથી પણ ડરે છે કે ખોટું બોલી તો પકડાઈ જઈશ. *ક્યારા હજી ઊઠી હતી ઘડિયાળ મા ...વધુ વાંચોતો ૯ વાગી ગયાં હતાં. ઉઠીને નીચે જવા લાગી. ત્યાં જ અમીતે એનો હાથ પકડી લીધો. આ શું કરી રહ્યા છો તમે? હાથ પકડ્યો છે. હવે તો લગ્નની તારીખ નક્કી થઇ ગઈ છે તો હાથ તો પકડી જ શકે છું. હાથ છોડી દો. ગુસ્સે થઈ ક્યારા બોલી.ગુસ્સો આવી રહ્યો છે મને! હવે ડર નથી લાગતો તમારા ગુસ્સાથી અને ૨૫ માર્ચ પછી