Dil kahe che book and story is written by Nicky@tk in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dil kahe che is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દિલ કહે છે - નવલકથા
Nicky@tk
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
અનાથ હોવા છતાં પણ હંમેશા હસ્તી રહેતી ઈશાની જિંદગી હરદમ કોઈ ને ગોતતી રહે છે. ને અચાનક જ તેની નજર એક છોકરા પર પડે છે. તે અમીર બાપની ઓલાદ જિંદગીમાં બધું હોવા છતાં પણ ખામોશ દેખાય છે. બન્નેની મુલાકાત થાય ને દોસ્તીની શરૂઆત થતા જ પ્રેમનુ નવું પ્રકરણ શરૂ થઈ જાય છે. બધી જ વાતે સુખી દામ્પત્ય જીવન કોઈ ગલત ફેમીના કારણે વિખરાઈ જાય છે. આ કહાનીમાં દિલ કહે છે ને ઈશા સાંભળે છે. ઈશાની આ કાહાની દિલની લાગણીની કેવી કિતાબ ઘડી શકે છે તે જાણવા વાંચો મારી આ બીજી નવલકથા 'દિલ કહે છે
અનાથ હોવા છતાં પણ હંમેશા હસ્તી રહેતી ઈશાની જિંદગી હરદમ કોઈ ને ગોતતી રહે છે. ને અચાનક જ તેની નજર એક છોકરા પર પડે છે. તે અમીર બાપની ઓલાદ જિંદગીમાં બધું હોવા છતાં પણ ખામોશ દેખાય છે. બન્નેની મુલાકાત ...વધુ વાંચોને દોસ્તીની શરૂઆત થતા જ પ્રેમનુ નવું પ્રકરણ શરૂ થઈ જાય છે. બધી જ વાતે સુખી દામ્પત્ય જીવન કોઈ ગલત ફેમીના કારણે વિખરાઈ જાય છે. આ કહાનીમાં દિલ કહે છે ને ઈશા સાંભળે છે. ઈશાની આ કાહાની દિલની લાગણીની કેવી કિતાબ ઘડી શકે છે તે જાણવા વાંચો મારી આ બીજી નવલકથા 'દિલ કહે છે
દિલ કહે છે :- 2હુ હા, ના કરતી રહી. પણ, તે માસી મારી વાત માને તો ને..!!!! તેને મને જબરદસ્તી ગાડીમાં બેસાડી. આમ તો મને જે જોતું હતું તે મળી ગયું. પણ, કોઈની સાથે આવી રીતે ગાડીમાં ...વધુ વાંચોમને અજીબ લાગતું હતું. મારી અને તે માસીની વાતો આખો રસ્તો ચાલ્યાં કરી. તે માસીએ મારા વિશે બધું જ જાણી લીધું હું કયાંથી છું?? શું કરુ ?? મે પણ તેને હકિકત બતાવી દીધી કે હું એક અનાથ આશ્રમમાં રહું છું. ને હાલ એક રીસાઈડ ડોક્ટર તરીકે હોસ્પિટલમાં જોબ કરુ છું. મારી પાસે કોઈ પોતાનું નથી પણ આ આશ્રમના લોકો મારા પોતાના કરતા
હોસ્પિટલ પહોંચ્યા પછી તરત જ ઈમરજન્સી વોર્ડમાં એક પેશનને લઇ જવામાં આવ્યું ને તરત જ તેનું ઓપરેશન કરવામાં આવ્યું. મે વિચાર્યુ તેના કરતાં જ પહેલા હું ફી થઈ ગઈ. એકવાર વિચાર આવ્યો કે વિશાલને કોલ કરીને બોલાવી લવ ...વધુ વાંચોમાટે, પણ તેના કરતાં સીધું જ મે તેના ધરે જવાનું વિચારી લીધું. મને જોઈ તેના મમ્મી બહું જ ખુશ થયા. તેને મારી મુલાકાત તેના પપ્પા સાથે કરાવી ને મે તેને નમસ્તે કર્યુ. ત્યાં સુધીમાં તો વિશાલ પણ આવી ગયો. તેના ચહેરા પરથી એવું લાગતું હતું કે તે મારા પર ગુચ્ચે છે. પણ મે તેનામાં ધ્યાન ન દેતા હું માસી સાથે વાતોમાં
વિશાલે મુકેલા પ્રસ્તાવ પર હું શું કહું તે સમજમાં નહોતું આવતું. દિલ તેની વાત સાંભળી ગુજી તો ઉઠયું હતું પણ આટલી જલદી......!!! વિચારોની સાથે જ હું દરીયાઈના લહેરાતા મોજાને જોવામાં તલ્લીન બની ગઈ. મે સપને પણ કયારે ...વધુ વાંચોન હતું કે હું વિશાલ સાથે જિંદગી જીવી. ને અચાનક તેને મુકેલી પ્રપોઝ પર તેને મને વિચારવા મજબુર કરી દીધી. અમારી વચ્ચે ખાલી દોસ્તીનો સંબધ છે તે હું જાણતી હતી. પણ તેના મનમાં મારા પ્રત્યે શું છે તે હુ નહોતી સમજી શકતી. " સાયદ, એવુ બની શકે. પણ હજુ હું તે વાતમાં પ્રિપેર નથી. જે સંબધ ખાલી દોસ્તીનો જ છે તેને દોસ્તીનો રહેવા
આખરે તો તેનું ધાર્યું થવાનું હતું, તેને મને ગમે તેમ કરીને મનાવી લીધી છતાં પણ મે લગ્ન માટે એક અઠવાડિયાનો સમય માગ્યો હતો તૈયારી કરવામાં. જે યાદોને મારે જીવવી હતી તે યાદો એક સપનું બનીને રહી ગઈ. ...વધુ વાંચોહું તેના પ્રેમમાં હારી ગઈ ને તે જીતી ગયો. મારા જીવનનો ફેસલો લેવા વાળુ બીજુ કોઈ ન હતું કે હું તેના સામે કોઈ બીજુ બાનું બનાવું. પણ તેની સાથે તેના મમ્મી પપ્પા હતા એટલે મારે હા ભરવી પડી. પણ હું ખુશ છું કે તે મારી જિંદગીનો સાથી બનવાનો છે. "જો વિશાલ તે મારી વાત માની લગ્ન થોડા વધારે લેટ રાખયા હોત તો આપણે