Kedi no. 420 book and story is written by jadav hetal dahyalal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kedi no. 420 is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ દેશ માં ઘણા લોકો એવા છેકે જે કોઈ ને કોઇ ધર્મગુરુ ના ભક્ત હોય છે. અેવા ધર્મ ગુરુ મા ઘણા સાચા હોય છે તો ઘણા પાખંડિી હોય છે.આવી જ એક મહિલા ધર્મ ગુરુ ...વધુ વાંચોજે પોતાને દેવી નોઅવતાર ગણાવે છે પણ અસલ માં ઢોંગી હોય છે.આવી જ એક મહિલા નિી અનોખી અને કાલ્પનિક વાર્તા
કલ્પના ની મમ્મી કલ્પના ને ધર્મગુરુ અને મહિલા કેદી મ્રૃણાલમા નો ઇન્ટરવ્યુ લેવા જવા ની ના પાડે છે એ પછી કલ્પના અને અમોલભાઇ કેવી રીતે ગીતા બહેન ને મનાવે છે.તેમજ કલ્પનાની મ્રૃણાલમા સાથે ...વધુ વાંચોમુલાકાત કેવી રહેશે જાણવા માટે વાંચો ધર્મ ગુુરુઅને મહિલા કેદી એવી મ્રૃણાલમા ની અનોખીઅને કાલ્પનિક વાર્તા કેદી નં ૪૨૦
કલ્પના મ્રૃણાલમા ના ઈન્ટરવ્યુ માટે જઇ શકશે કે નહિ કલ્પના ને એની મ મ્મી ની રજા મળશે ભગવાન નો નિર્ણય કલ્પના તરફી હશે કે ગીતા બે ન તરફી તે જોવા માટે વાંચતા ર હો કેદી ...વધુ વાંચો૪૨૦
મ્રૃણાલમા કલ્પના ની નજીક જઇ બોલે છે, ઠગી એ લોકો ને શકાય જેમના માં થોડી ઘણી બુદ્ધિ હોય .મારી પાસે જે લોકો આવતા તે બધા તો પહેલે થિ જ ધાર્મિક રીતે મુરખ જ છે. તો એવા મુરખા ઓ ...વધુ વાંચોમુરખ બનાવવામાં કોઇ જ મોટી વાત નથી . કલ્પના અને મ્રુણાલમા ની પહેલી મુલાકાત કેવી રહિ એ જાણવુ હોય તો વાંચો મહિલા ધર્મગુરુ અને કેદી એવી મ્રૃણાલમા ની રસપ્રદ કથા .
કલ્પના એના માતાપિતા ના સમજાવવા થી ઇન્ટરવ્યુ ના લેવા નો નિર્ણય બદલે છે.અને બીજા દિવસે એને મળે છે એક સાથી આદિત્ય .અને શરુ થાય છે મ્રૃણાલ મા ની રસપ્રદ જીવન કથા. આદિત્ય અને ...વધુ વાંચોની પહેલી મુલાકાત તેમજ મ્રૃણાલમા ના જિવન ની શરૂઆત જાણવા માટે અવશ્ય વાંચો કેદી નં ૪૨૦ ભાગ ૫