Experience first books and stories free download online pdf in Gujarati

અનુભવ પહેલો

આજે નિશા ખૂબ ખુશ હતી તે ત્યારીમાં લાગી ગયેલી તેની ઇચ્છા મુજબની મેડીકલ કોલેજમાં તેને એડમિશન અમદાવાદમાં મળી ગયું . તે અને તેના પપ્પા રમેશભાઈ કોલેજ અને હોસ્ટેલની ફી ભરી ને ઘરે આવી રહયા હતા. બસમાં રમેશભાઈએ નિશાને કહ્યું બેટા તું ક્યારેય બહાર એકલી નથી રહી સાચવજે અને તને ગમશે ને વગેરે એક બાપને ચિંતા થાય તેવી સ્વાભાવિક વાતો થઈ નિશા જુવો પપ્પા તમે ચિંતા ન કરો મમ્મી ને સાચવજો બન્ને ઘરે આવ્યા સાવિત્રીએ બન્નેને પાણી આપ્યું અને બાપ દીકરી મમ્મી એકબીજા સાથે વાતો કરી સાવિત્રી રડી પડી રમેશભાઈએ તેના ખભે હાથમુકી જો રડ નહિ આપણી દીકરી ને તેને ગમતા ફિલ્ડમાં એડમીશન મળ્યું ખુશ થા ભગવાનનો પાર માન અને ત્રણે ફ્રેશ થયા જમી પરવારી સુવા ગયા .

રમેશ અને સાવિત્રી પોતાની રૂમમાં વાતો કરતા હતા. સાવિત્રી મેં ક્યારેય નિશાને એકલી નથી મોકલી કેમની રહેશે વગેરે ચિંતા રમેશ આગળ રજૂ કરી . બીજું કોઈ સતાંન નોહતું તેથી ખૂબ લાડમાં ઉછરેલી ને ફાવશે વગેરે રમેશે સાવિત્રીને સમજાવી નિશા હવે નાની નથી તે બાર પાસ થઇ સત્તર વર્ષની છે .સમજુ છે વગેરે ...ત્યાં સાવિત્રી બોલી તમને શું હું માં છું તે જ્યારે દશમાં ધોરણ માં હતી ત્યારે પીરયડમાં પણ સમજી ન શકી મેં શીખવ્યું મને ચિંતા ન હોય વગેરે રમેશે સમજાવી અને ત્યાર પછી બન્ને જૂની યાદોમાં ખોવાઈ જતા લાગ્યા રમેશ તને યાદ છે નિશાના જન્મ વખતે આપણે કેટલા ખુશ હતા. આપણા લગ્નની પ્રથમ ભેંટ ભગવાને આ દીકરી આપી . તે પણ આપણે થોડો કન્ટ્રોલ કરીશું પણ ન થયો. અને ......

આ વાતો થી સાવિત્રી શરમાઈ ગઈ અને રમેશભાઈએ સાવિત્રીને કાનની બુટ પર ચુંબન કરી ધીરે રહી હોઠ પર અને હાથથઈ શરીર સાથે રમવા લાગ્યો સાવિત્રી હવે આ ન શોભે આમ તેમ બળબળતી મજા લેતી હતી . રમેશ તેના વખાણ કરવા લાગ્યો જે પ્રથમ રાત્રી એ હતી હજી તેવી જ છે ને હાથ સીધો પહેરેલા ખુલલ્લા ગાઉન થી ઉપર રહી અદર નાખ્યો અને સ્તન સાથે રમવા લાગ્યો બન્ને થોડી વારમાં દો જીસ્મ એક જાન થઈ ગયા ....

નિશાને અમદાવાદ કોલેજ મુકવા રમેશ અને સાવિત્રી બન્ને ગયા. લાલદરવાજા જઇ નિશાને માટે હોસ્ટેલમાં લઈ જવાની વસ્તુઓ ખરીદી આપી .હોસ્ટેલમાં રેક્ટર મિસ.રીનાને મળ્યા અને હોસ્ટેલમાં નિશાની રૂમ જોઈ જ્યાં બે સ્ટુડન્ટ રહેતી હતી ત્રીજી નિશા આ બન્ને માં એક ત્રીજા વર્ષની હતી તે મિતા અને એક બીજા વર્ષની તે નીના આમ ત્રણ જણે સાથે રહેવાનું હતું સાવિત્રી ખૂબ રડી નિના મિતા બન્ને અને રેક્ટર રીના બધાએ કહ્યું ચિંતા ન કરો અમે છીએ ભારે હૃદયે તે માંડ શાંત થયા . મોડી સાંજે રમેશ સાવિત્રી ઘરે આવ્યા. પાડોશી એ જમવાનું કહ્યું પણ સાવિત્રીબોલી ભૂખ નથી રમેશે પણ આગ્રહ ન કર્યો બનને ન જમ્યા બીજી બાજુ નિશા પણ ત્યાં ખૂબ રડી તે પણ જમી ન જમી ને રૂમ પર રાત્રે નિશાને મિતા અને નિના બન્ને એ સમજાવી થોડો સમય લાગે અને જેમ તેમ કરી પ્રથમ દિવસ પૂરો થયો હવે કોલેજ શરૂ થઈ અને ધીરે ધીરે નિશા વાતાવરણમાં સેટ થઈ ગઈ.

નિના મિતા અને નિશા ત્રણે બહેનો હોય તેમ રહેવા લાગી . પંદર એક દિવસ પછી એક રાત્રે નિશા લઘુશંકા માટે ઉઠી તો તેણે જોયું કે મિતાએ નિનાના બેડ પર સાથે આડી પડીને બનને મોબાઈલમાં કઈક જોઈ રહ્યા છે. તે આવી સુઈ ગઈ . પણ ઉંઘ ન આવી થોડી વાર પછી નિશા દંગ રહી ગઈ મિતા જાણે નિનાની સાથે અને તેણે પહેલી વાર જ આવું જોયું તે ખૂબ ગભરાઈ ગઈ તેણે કઈ પણ બોલ્યા વિના જોઈ રહી નિના અને મિતા બન્ને જાણતા હતા કે નિશા જાગે છે . મિતા એ સવારે કહ્યું નિશા રાત્રે શુ થયેલું તું જાગી નિશા કહે કઈ નહિ...દી ..બાથરૂમ જવું હતું તે હસી અને નિશાને હાથ પકડી બેસાડી અને કહે મને ખબર છે કે તું ગભરાઈ ગઈ પણ ડર નહિ અને નિશાને વિશ્વાસમાં લઇ લીધી અને નિના પણ હસી અને રાત્રે નિશાને પણ મોબાઇલમાં પિચર બતાવ્યું નિશા ગંભીર થઈ ગઈ તે સુઈ ગઈ અને નિના મિતા હસ્યાં બન્ને પણ સુઈ ગયા.. આમ વર્ષ પૂરું થયુ અને મિતાને નર્સીગ પૂરું થયું તે પોતાને ઘરે ગઈ હવે નિના અને નિશા બે જ હતા . નિના એકલી પડવા લાગી તે સતત મિતાને યાદ કરતી એક દિવસ નિના થોડી નર્વસ હતી . અને એ રાત્રે તેને તાવ આવ્યો તાવમાં તે કણસતી હતી અને મિતાનું નામ લઈ રહી હતી નિશા તેની પાસે જઈ બેસી અને વાત કરવા લાગી પાણી પીવડાવ્યું ને પોતા મુક્યાં ધીરે રહી નિના એ નિશાનો હાથ પકડ્યો અને હસ્તધૂંન્નન કરતી હોય એમ કરતાં વાતો કરવા લાગી નિશા કઈ સમજે પણ તેને પણ આવો અનુભવ કે સ્પર્શ ગમ્યો કઈ બોલી ન શકી ધીરે રહી નિશાનો હાથ તેણે પોતાના શરીર પર ફેરવાવા મળ્યો નિશા કઈ સમજે તે પહેલા તો તે પણ આમ કરવા લાગી નિના એ ધીરેથી કહ્યું હવે કઈક સારું લાગે અને તે પણ તેના શરીર સાથે રમવા લાગી અને નિશા કઈ કહે કે કઈ કરે સમજે તે પહેલાં બન્ને કઈ બોલ્યા વિના સાથે સુઈ ગયા સવારે નિના નિશાને કહે ખૂબ આભાર તે મને તૃપ્ત કરી . આઈ લવ્યું મારી જાન ...નિશાને તો અજુગતું લાગ્યું તે અમજશમાં હતી તે કઈ બોલી ન શકી અને નિશા ગભરાઈ ગઈ તેને થયું આ શું થઈ ગયું ! તે એકલી એકલી ગભરુ રહેવા લાગી બીજી બાજુ નિશાને આ કઈ ગમતું નહિ તે ખૂબ ટેંશન માં રહેવા લાગી .

અને થોડા સમય પછી મીની વેકેશન હતું જન્માષ્ટમી નું તેમાં નિશા ઘરે ગઈ નિના પણ ગઈ . ઘરે નિશાને એકાંતમાં રહેતી. ગભરુ જઈ સાવિત્રી એ રમેશને કહ્યું તમે પૂછો શુ થયું નિશા કઈ બોલતી નહિ . સુનમુન થઈ ગઈ છે આખું ઘર માથે લેતી છોકરી.. વગેરે ...પણ રમેશ કહે કઈ નહિ થયું હોય તું પૂછજે ...એને નિશા એ સાવિત્રીને કઈ કહ્યું નહિ અને એટલું બોલી નિશા કઈ થયું નથી મમ્મી તમે ટેંશન ન લો અને નોર્મલ રહેવા પ્રયત્ન કરવા લાગી અને વેકેશન પછી પાછી હોસ્ટેલ ગઈ નિના પણ આવી ગઈ .

આ રાત્રી એ નિના એ નિશાને પોતાની સાથે સુવા કહ્યું પણ નિશા હા ન કરતા નિશાએ નિનાને ન કહ્યું પણ નિના છોડે એવી નોહતી . અને નિશા ખૂબ ગુસ્સે ભરાઈ લે લે કરી તેણે નિના પર એક પુરુષ તૂટી પડે તેમ તૂટી પડી નિના બીજા દિવસે ખૂબ પગ દુખતા હતા જાગો ભરાઈ ગયેલી અને નિશા હવે મિતાના રોલમાં હતી નિના નિના જ હવે નિશાને પણ આદત થઈ ગઈ .

કેટલી આવી નિશાઓ ને મીતા અને નિના હોસ્ટેલમાં બની સજાતિયતાનો ભોગ બનવું પડે છે તે નિશા વિચારી રહી છે . આમ બધું વિચાર છોડી નિશા એ સ્વીકારી લીધું કે હોસ્ટેલમાં મિતા બનીને રેહવાઈ તે હવે નિના ઉપર પતિની જેમ રોફ જમાવે છે..

નિશાનું ભણતર પૂરું થયું અને તેના લગ્ન એક સુંદર નિશાંત એન્જીનયર સાથે થયા હવે નિશા હોસ્ટેલ લાઈફ ભૂલી વાસ્તવ જીવનમાં છે....ખુશ છે...

નોંધ :- હોસ્ટેલ જીવનમાં આવી કેટલી નિના નિશા મિતા અને કેટલા પુરુષો પણ સજાતિયતાનો ભોગ બને છે તે બતાવવા આ કાલ્પનિક સ્ટોરી લખી છે.. જે ન બનવું જોઈએ જાગૃતિ માટે તેના શિક્ષણ ની વ્યવસ્થા કરવી જોઈએ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED