વરસા ભીની રાત SUNIL VADADLIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરસા ભીની રાત

બહાર વરસાદ થોભવાનું નામ લેતો ન હતો અને અચાનક કોઈએ બહારથી દરવાજો ખટખટાવ્યો...
હું ખૂબ ઘાઢ નિદ્રામાં હતો . ત્યાં ફરી દરવાજો ખટખટાવ્યો . કઈ સમજુ તે પહેલા મેં લાઈટ કરી અને ઘડિયાળમાં જોયું રાતના અગિયારને વિશ થયેલા.
ત્યાં અવાજ આવ્યો હું છું હું છું સાહેબ ....મોંઘીબેન !

મને કઈ સમજાય તે પહેલા હું અસ્તવ્યસ્થ જ દરવાજા તરફ ગયો અને બારી ખોલીને જોયું તો બહાર મોંઘી હતી . બહાર ની લાઇટમાં તે દેખાતી હતી. અંદર રહીને મેં પૂછ્યું શુ થયું.. તે કહે સાહેબ ખૂબ ઠંડી લાગે છે . આ મેઘલી રાત છે. ને હું ભીંજાય ગઈ છું મારા પર મહેરબાની કરી દરવાજો ખોલો .
પછી કહું મેં કહ્યું , પણ રમાં તો તેના માસીને ઘરે ગયા છે . હું એકલો જ છું ! તે ખૂબ સિસકારા લેતી હતી ..તેના કપાડપરથી પાણીના રેલા ઉતરતા હતા. તેના કેશની લટ માં થી પાણી હોઠ પર આવતું હોઠ ધ્રુજતા હતા.. એ જોઈને હું પણ કપિ ગયો. ને દયાના ભાવથી દરવાજો ખોલ્યો . ને તેને અંદર લઈ ખુલો ઝભો લેંઘો આપ્યો અને ટુવાલ આપી ફ્રેશ થવા મોકલી. ફ્રેશ થઈ ને આવી હું સોફામાં હતો તે આવી નીચે બેસી ગઈ અને રડવા મડી મેં તેને પાણી આપી પૂછ્યું બોલ શુ થયું , તે શ્વાસ લેતા લેતા મારો હાથમાં હાથ નાખી બોલી . કે , વસ્તાર નહિ થતો તે સાહેબ મારો શુ વાંક રોજ કાનજી પીય ને આવે અને મારી સાથે ન કરવાનું કરે મારે , ઝઘડે હું શું કરું !....કોને કહું ! આશ્વાસનના ભાગ રૂપે હાથ ડાબી . પરમ એકદમ કહેવા લાગ્યો જો ઈશ્વર સારું કરશે . પરમ નો હાથ છોડી મોંઘી બોલી શુ કપાળ સારું કરવાનો ! જીવતેજીવ નર્ક દેખાડ્યું વાર્તા લાપ ચાલ્યો.

પરમ અને મોંઘી વાતો કરતા હતા. એમાં પરમે આજે કોઈ ન હોવાથી થોડી બ્રાન્ડિં કાઢી અને પીતો જાય ને વાત કરે ...આશ્વાસન આપે ત્યાં વાત કરતા પરમ થી મોંઘીના ખભા પર હાથ દેવાઈ ગયો અને તેની નજર તેના સ્તન પર પડી તે ખૂબ સરસ લાગતા હતા . અને વાતવરણ પણ ખૂબ રોમાંચિત હતું તેમાં રમાની હાજરી નોહતી . પરમે ખૂબ હિંમત કરી નજર ફેરવી.. દૂર ખસ્યો પણ ઊલટું મોંઘી પરમ તરફ જઈ સાહેબ કહી રડવા મડી પડી. ખૂબ રડી ..પરમનો હાથ હવે તેના ખભા પર ફરતો હતો ત્યાં મોંઘીપણ ભાન ભૂલી હોય એમ બરડા પર હાથ ફેરવતી હતી . અને પછી મોંઘી એકાએક દુર ખસી ગઈ. અને માફી માગવા માંડી .

પરમ પણ સઁકોચ માં મુકાયો ત્યાં મોઘી એ કહ્યું સાહેબ માફ કરો . પણ , પરમ હવે ખૂબ રોમાચમાં હતો જેમ ભમરો ફૂલ સુઘવાનું ન છોડે તેમ પરમે કહ્યું . તારા બરડા પર મોંઘી ખૂબ સોજો અને લીસોટા છે. કાનજી નિર્દય આવું તને મારે હું તેને કહીશ અને પછી અર્જૂન નું ગાંડીવ છૂટે તેમ પરમે નિશાન ટાક્યું જો મોંઘી તને વાંધો ન હોય તો લાવ તને થોડો ખભા પર બરફ ... અને જીભ અટકી ગઈ . મોઘી શરમાઈ ગઈ ..પરમ કઈ પણ વિચાર્યા વિના બરફ લઈ ને આવ્યો અને મોઘી ને સોફા પર સુવડાવી ઝભો ઉંચો કરી લગાવા લાગ્યો મોંઘી સિસકારા ભરતી હતી. ઊહુયહૂ... અને પરમની સાથળ પર મોંઘી નો હાથ અડતો હતો . લાગ જોઈ મોંઘી ઉપર પરમે પ્રયાસ કર્યો મોંઘી પણ કઈ ઉત્તર ન આપ્યો બન્ને બોલતા નહોતા . મોંઘી પણ ભીની થતી હતી અને પરમે ખૂબ વ્હાલ થઈ બરફ ઘસતો હતો. પછી પરમ અને મોંઘીએ એ ઠડક માં ગરમ થવા માંડ્યા અને બન્ને ભાન ભૂલી ગયા. પરમ નશામાં જ સોફા પર તેની સાથે સૂતાં અને મોંઘી પરમસાહેબમભીની થઈ ગઈ અને બહાર ધરતી પણ વર્ષારાણીના પ્રેમમાં ભીની થઇ ગઇ. સવારે વરસાદ ધીમી ધારે થયો અને પાંચ વાગે મોંઘી જાગી તેને પોતાના કપડાં પહેરી પરમને ઉઠાડ્યો અને ચાલી નીકળી .
સાહેબ તેને મદદ કરી અને મોંઘી ની માફી માગી મોંઘી એ કહ્યું સાહેબ શેની માફી ..માફી તો મારે માગવાની હોય મારા પતિ તરફથી ક્યારે પણ આવો પ્રેમ નથી મળ્યો તે તે દારૂ પિય ને અને રડવા મડી પડી .

પરમે કહ્યું જો મોંઘી જે થયું તે ભૂલી જા અને તારો પતિ ખૂબ પીવે છે તેના કારણે નપુંસકતા આવે તું મારા ક્લિનિક પર લયાવ . અને મોંઘી લઈને આવી ત્યારે ખૂબ મોટી કિંમતનું ઇન્જેક્શન દારૂ છોડવા નું કાનજી ને આપ્યું અને તેની ફી ન લીધી બસ , એક વચન ડો.પરમેં લીધું કે મોંઘી કોઈને ના કહે .. અને મોંઘી પણ બધું ભૂલી ગઈ રોજ તે પરમ ના ઘરે કામ કરવા આવે પણ હવે એક અઘટિત બનાવ હોય તેમ તે "વરસા ભીની રાત ની વાત !" પરમ , મોંઘી ભુલી ગયા .અને રમાં અને કાનજીને પણ ખબર નથી કાનજીનો દારૂ છૂટી ગયો. મોંઘી એ કોઈ ફરિયાદ કરી નહિ બળાત્કારની કે કોઈ પણ રીતે પરમને બ્લેકમેઇલ કર્યો નહિ. બન્ને કપલ પોતાના જીવનમાં વ્યસ્થ છે.....

નોંધ:- આ કાલ્પનિક વિચારો છે....
યોગ્ય સૂચનો અને પ્રતિભાવ આપશો