વાઇલ્ડ ફલાવર
પ્રકરણ-12
સુરેખ ડ્રાઇવ કરી રહેલો અને વંદના તથા મસ્કી પોતાની મસ્તીમાં હતાં. અભી અને સ્વાતી પાછળ જોઇ રહેલાં એમણે જે દશ્ય જોયું જોઇ બોલ્યા આ લોકો હવે હદ કરે છે. સુરેખાની નજર પણ મીરરથી પાછળ જોવાઇ ગયું એ પણ બોલી હદ છે હવે. ડ્રાઇવીંગ કરતાં સુરેખે પણ પાછળ જોયું અને ત્યાં પાછળનો સીનજ એવો હતો કે એનો પગ બ્રેક પર જ દબાઇ ગયો...
વંદના અને મસ્કી પૂરા મૂડમાં હતાં બિન્દાસીએ હદ વટાવી હતી બંન્ને જણાંના પેન્ટ ઉતરી ગયાં હતાં એ લોકો અડધા અડધા પેન્ટ ઉતારીને મૈથુન કરી રહેલાં અને બીજી કોઇ ભાન નહોતું.. અચાનક બ્રેક વાગી અને વંદનાથી હળવી ચીસ નીકળી ગઇ. ઓય મસ્કી.. અને મસ્કીતો આંચકો લાગ્યો છતાં એ જાણે પરાકાષ્ઠામાં હતો અને ક્રીડામાં મસ્ત હતો..
બધાએ નજર ફેરવી લીધી અને એ લોકો તરફ જોવાનું બંધ કર્યુ. મસ્કીએ કહ્યું હાંશ.. આજે પાર્ટી અસલ પુરી થઇ પછી એનું ધ્યાન જતાં બોલ્યો એય સુરેખ કાર કેમ બંધ કરેલી કેમ ઉભી રાખી છે ?
સુરેખે ગુસ્સામાં કહ્યું.. તને ભાન છે ? તું હદ વટાવે છે નથી વંદનામાં કોઇ.. એ આગળ બોલે પહેલાં મસ્કીએ કહ્યું "એય ભાઇ અમે બે જણ રાજી તો તમે કેમ કાઢો અણી. તમે તમારુ કરો અમને અમારુ કરવા દો..ચાલ ચલાવ પતી ગયુ અમારુ બિન્દાસ..થેંક્સ ફ્રેન્ડ્સ અમને સ્પેસ આપવા બદલ...
સુરેખને ગુસ્સો ખૂબ હતો અને સુક્ષ્મ ઇર્ષ્યા પણ... એણે કાર સ્ટાર્ટ કરી અને ફુલ સ્પીડમાં ચલાવવા લાગ્યો. થોડો વખત મૌન છવાયું. રાત્રી આગળ વધી રહી હતી... કોઇ બોલી નહોતું રહ્યું. થોડેક આગળ હાઇવે પર હોટલ જેવુ આવ્યુ એટલે સુરેખે અંદર ગાડી લીધી પાછળ તમસ અને વેદીકા આવે એની રાહ જોવાઇ રહી.
અભી, સુરેખા, સ્વાતી નીચે ઉતર્યા. સુરેખ પણ ઉતરી રોડ તરફ જોવા લાગ્યો.. કેટલીયે વાર પછી દૂરથી બાઇક આવતી જોઇ એટલે હાંશ થઇ. મસ્કી અને વંદના થોડીવાર પછી કપડાં સરખા કરી નીચે ઉતર્યા. ત્યાં કબીર પણ દેખાયો. બધાએ એકદમ તાળીઓ પાડીને એને વધાવ્યો કબીર કહે અલ્યા સુરેખ આટલી ફાસ્ટ ચલાવીને લાવ્યો હું અને તમસ પાછળજ રહી ગયાં. રસ્તામાં તમસે મૂડ બદલ્યો કહે હું આવુ છું સાથે હાઇવેથી પછી હું અંદરના રસ્તે વળી જઇશ.
સુરેખે કહ્યું "સોરી યાર પણ કારમાં ત્રીપલ એક્ષ બ્લ્યુ ફીલ્મ ચાલુ હતી એટલે ફાસ્ટ લેવાઇ ગઇ.
બધાં સમજી ગયાં કોના માટે કોમેન્ટ આવી. મસ્કીએ કહ્યું "એય મફતમાં મનોરંજન મળ્યું ને ? હું કોઇનાં જેવો દંભી નથી જે હતું એ સાચું બિન્દાસ જીવવામાં માનુ છું કેમ વન્દું ? શું કહે છે ? વંદનાએ કહ્યું "સાચી વાત એમ કહી મસ્કીને કેડમાંથી પકડી લીધો. પછી મસ્કીની સાવ નજીક જઇને બોલી.. સાલા મજા આવી ગઇ છેક છેલ્લે તો...
વંદના આગળ બોલે પહેલાં મસ્કી બોલ્યો "અલ્યા તેં બ્રેક મારીને ત્યારેજ મજા આવી ઉધાડુ છે પણ સાચુ કહુ એ બ્રેકમાંજ જોરદાર સ્ટ્રોક વાગી ગયો સીધુજ એન્ટર અને સીન અસલ શરૂ થઇ ગયેલો પછી ક્યાં રોકાવાય મારાથી ? બસ પછી ડેટા ડાઉનલોડ થઇ ગયાં અને મજા આવી ગઇ અને એ વંદના સામે જોઇ ગંદી રીતે હસ્યો.
ગુસ્સામાં પણ અભી સ્વાતી સુરેખ બધાં હસી પડ્યાં. અભી કહે સાલા સાવ નાગો છું... ચાલો હવે થોડી પેટ પુજા કરીએ? સુરેખા બધુ ધ્યાનથી સાંભળી રહેલી એણે સુરેખ સામે જોયું અને પછી નજર વાળી લીધી.
બધાં સાથે રેસ્ટોરાંમાં દાખલ થયા અને અંદરનાં એસી. હોલમાં જઇને ગોઠવાયાં. સુરેખ - સુરેખા, અભી-સ્વાતી, વંદના-મસ્કી વેદીકા કબીર અને પછી તમસ. મસ્કીએ ઉભા થઇને કહ્યું "ફેન્ડ્રસ જેને જે ખાવું હોય એ મંગાવી લો આજની ગ્રાન્ડ પાર્ટી મારાં તરફથી છે અને મારો આ મેગ્નેટીક માલ જે મંગાવે એ હું જમીશ અને ખડખડાટ હસવા લાગ્યો.
અભીએ કહ્યું "આ હવે પૂરો નાગોજ થયો છે બધાં નિશ્ચિંત થઇને જમો એ બંન્ને જણાંને જે કરવું હોય કરવા દો.
કબીરે કહ્યું મસ્કીડા તું અને વંદના અમારી સામેનાં ટેબલ પર જઇને બેસો એટલે તમને લોકોને અમે જોઇ શકીએ બીજુ કે તારી બર્થડે પર તમે લોકેએ સુહાગરાત પણ માણી લીધી એટલે તમને આજના બેસ્ટ કપલનું બહુમાન આપીએ છીએ એમ કહીને મજાક કરી...
મસ્કીએ બેરાને બોલાવ્યો અને કહ્યું સામેનું ટેબલ તૈયાર કર હું અને વંદુ સાચેજ સામે બેસીએ છીએ અને બધાની પાસેથી જે ખાવું હોય એનો ઓર્ડર લેવા પણ કહ્યું મસ્કી અને વંદના સામેના ટેબલ પર જઇને ગોઠવાયા...
અભીએ કહ્યું "મસ્કી તમે લોકો હવે લગ્ન કરી લેવાનાં ? શું પ્લાન છે ? ત્યારે મસ્કી એ થોડાં ગંભીર થતાં કહ્યું શું ચાર લગ્ન લગ્નની વાતો કરે છે આ છેલ્લી સીટ પર શું કર્યુ લગ્ન તો કર્યા હવે બીજા ક્યાં ? અને વંદનાની સામે જોઇ કહ્યું "બરાબરને ? વંદનાએ કહ્યું સાચી વાત એ બધાં બંધનમાં અત્યારથી નથી પડવું. હજી ઘણું ગગનમાં ઉડવાનું બાકી છે... કોઇ બંધન નાજ જોઇએ.
મસ્કીએ કહ્યું આ બરોબર મારાં વિચારની છે ચાલો ચાલો ઓર્ડર કરો સાચેજ ખૂબ ભૂખ ઉઘડી છે. બધાં એકબીજા સામે જોવા લાગ્યાં કે આ લોકો નહીં સુધરે..
સુરેખે સુરેખાને મેનુ બતાવતા કહ્યું. તને શું ફાવશે ? સુરેખા કહે તારે જ મંગાવવુ હોય એ મંગાવ મને બધુ ફાવશે. સુરેખે કહ્યું "ઓકે અને સુરેખે એનુ મનપસંદ શાક, રોટી બધુ નક્કી કરી ઓર્ડર આવ્યો. અભી એ કહ્યું સ્ટાર્ટર તો મંગાવ સીધુજ મેઇન કોર્સ?
સુરેખાએ કહ્યું અહીં અમને સ્ટાર્ટર નહીં ફાવે પછી જમાશેજ નહીં.. બોલ્યા પછી એ શરમાઇ ગઇ કે એણે અમને ફાવશે નહીં એમ બોલી. અભી કહે ચાલો સમજી ગયો અને સ્વાતી સામે આંખ મારીને બોલ્યો અહીં પણ સેટ થઇ ગયું લાગે છે બોલ સ્વીટી શું મંગાવવું છે આપણે ?
સામે વંદના અને મસ્કી એમનો ઓર્ડર આપી રહેલાં, કબીરે તમસ અને વેદીકાને પૂછી લીધુ. બધાએ પોત પોતાની પસંદ કરી દીધી. ઓર્ડર આવ્યાં પછી સુરેખાએ કહ્યું કેમ તે લીંબુ પાણી ઓર્ડર ના કર્યુ. સોડા વીથ લેમન જ્યુસ મંગાવી લે એટલે થોડું ઉતરી જાય. શાંત થઇ જવાય. સુરેખે કહ્યું તે સ્ટાર્ટર ના મંગાવી સેટ જ કરી દીધુ પણ તું કહે છે તો મંગાવી લઊં એમ કહીને બે ફ્રેશ લાઇન સોડા ઓર્ડર કરી દીધાં.
વેદીકા ક્યારની વંદના તરફ જોઇ રહી હતી એને એની એક પણ ચેષ્ટા પચી રહી નહોતી અંદરને અંદર એ એને તિરસ્કારી રહી હતી એને થયુ આજે આણે હદ કરી છે પછી એને જાણવાં મળ્યુ કે આ લોકોએ ગાડીમાં છેલ્લે બેસીને રીતસર સુહાગરાત જાણે મનાવી છે એણે વંદના સાથે દોસ્તી તોડી નાંખવા મન બનાવી લીધુ હતું એ મનમાં વિચારી રહી હતી કે આવી દોસ્તી મારે શું કામની ? આની પાસેથી શું શીખવા મળે ? કોઇવાર આવાં વિચારો અને વર્તનવાળા આપણને ફસાવી દેશે સારું થયું હું ગાડીમાં નહોતી નહીંતર અધ રસ્તે નીચે ઉતરી જાત.
અભી અને સ્વાતી પ્રેમાલાપમાં વ્યસ્ત હતાં. અને સુરેખ અંદરથી ખૂબખુશ હતો કે સુરેખા ધીમે ધીમે પીગળી રહી હતી અને પ્રેમનો સ્વીકાર કરી રહી હતી.
બેરાએ બધાનાં ઓર્ડર પ્રમાણે બધાને ડીશમાં સર્વ કરવા માંડ્યુ સુરેખ-સુરેખાએ ફ્રેશ લાઇન સોડા મંગાવેલુ એ આવું બાકી બધાએ અલગ અલગ સોફ્ટ ડ્રીક ઓર્ડર કરેલાં.. કબીરે કહ્યું મસ્કીડાની જય કહીને ખાવાનુ ચાલુ કર્યું.
મસ્કીએ કહ્યું "કબીરીયા જય ના બોલાવે તોય બીલ હુંજ ભરીશ. કબીરે કહ્યું "બીલ માટે જય નથી બોલાવી તમારાં બેઉનાં આજે ઘડીયા લગ્ન. લેવાયા એની બોલાવી.
મસ્કીએ સાંભળ્યુ ના સાંભળ્યુ કરી વંદનાને કોળીયો ખવરાવ્યો વંદનાએ કહ્યું "વાહ મારાં હીરો હેપી બર્થ ડે અને એણે કબીરને કહ્યું કબીર તું પણ શું ઘડીયા લગ્નની વાત કરે ? આતો અમથુ નાનું ઇન્ડ્રોડક્શન હતુ ફાવટ આવે છે કે નહીં એ જોઇ લીધુ અને હળવાસ માણી.. બધાં વંદનાની બેફિકરાઈ જોઇ રહ્યાં અને સુરેખાથી બોલાઇ ગયું.. એ સાંભળીને...
વધુ આવતા અંકે - પ્રકરણ-13