DEATH AFTER DEATH the evil of brut (મૃગાત્મા) - 47 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DEATH AFTER DEATH the evil of brut (મૃગાત્મા) - 47

રોમન ગરોળીના તૃટક અવાજોને સમજવાનો પ્રયત્ન કરે છે અને વિચારે છે કે ફિમેલ એક્ઝેટલી મને શું કહેવા માગે છે.
રોમન સૌથી પહેલા આલ્ફાબેટ સિસ્ટમ થી શરૂ કરે છે.અને સમજવાનો પ્રયત્નન કરે છે કે પ્રેેત લોકોના આલ્ફાબેટ્સસ કેવા હોય છે?

રોમન એક સિદ્ધાંત ને ભલીભાતી જાણતો હોય છે કે જ્યાંં અવાજ હોય છે ત્યાં અર્થઘટન પણ હોય છે જ. અર્થાત દુનિયાના બધા જ અવાજો ની અંદર એક ભાષા સમાયેલી હોય છે. આ સત્ય છે અને પરમ સત્ય છે.

Every voice having its own language in itself.

જંગલના ઑલટાાઈમ and પીન drop silence ની અંદર રોમન રેગન ના પ્રશિક્ષણ અને સંશોધન નો આરંભ થાય છે. રોમન તેના કેસમાંથી નાઈફ કાઢે છે અને તેને સામે ઉભેલા વૃક્ષ પર જોરથી ફેકે છે અને ઉત્પન્ન થયેલા અવાજ ને સમજવાનો પ્રયત્નન કરે છે એ અવાજમાં પીડાા હતી કે પછી શૂન્ય હતું?

રોમન બહુ જ સેન્સિટિવીટી થી જાડ ના અવાજને સમજવાનો પ્રયત્ન કરે છે પરંતુ બીજી જ સેકન્ડે તેને female નો બ્રેકિંગ નોઇઝ સંભળાય છે અનેેેે રોમન કહે છે લેટ ધ સ્પીક ટ્રી only ડોન્ટટ યુ બીટવીન ઓકે.

આ. સાંભળી ને female જાણે કે તેના પર અકળાઈ હોય તેમ રોમન ની આસપાસ જોર જોર થી બ્રેકિંગ નોઈઝ સંભળાવવા લાગ્યા.

રોમ અને કહ્યુંં ઓકે ઓકે આઈ એમ સોરી.

પરંતુ બીજી જ સેકન્ડેેેેે રોમને પોતાની જાતને પ્રશ્ન કર્યોો કે મનેે કેવી રીતે ખબર પડી કે ફીમેલ મારા પર ગુસ્સે થઈ છે ? i think i વૉઝ નેચરલ.અને તરત જ રોમને ફીમેલ ના ગુસ્સાવાળા બ્રેકિંગ નૉઇઝ ના આલ્ફબેટબેટ ને સમજવાનો પ્રયત્ન કર્યો.

રોમન અને સમજ પડી હતીી કે હું જંગલમાં ગમે તે ક્રિયા કરીશ female મને તેનો ઓપિનિયન આપવાની જ છે . એટલે રોમને સાવધાનીપૂર્વક પ્રથમ પોતાની ગતિવિધિઓને યાદ રાખવાનો પ્રયત્ન કર્યો અને પછી ફીમેલ સીગનલ ની પ્રતીક્ષા કરવાનું શીખવા લાગ્યો. રોમન ને તેની ગતિવિધિઓ ની મેમરી અને female સીગનલ ની પેર બનાવવાનું શીખતા જ કમસેકમ ચાર મહિના જેટલો સમય લાગી ગયો. અન્યથા રોમન ની જગ્યાએ અન્ય કોઈ પણ મનુષ્ય માટે યાદ રાખવું અસંભવ જ છે કે પલ પ્રતિપલ ની પોતાની ગતિવિધિઓને યાદ રાખી શકે. જંગલના નિરંજન સન્નાટા એ રોમન ને બહુ મોટી હેલ્પ કરી હતી .અને દિન-પ્રતિદિન રોમન ની એકાગ્રતામાં વધારો થતો ગયો. આ એકાગ્રતામાં રોમન એ પણ ભૂલી ગયો કેે તેણે છેલ્લા પાંચ મહિનાથી શેવિંગ નથી કરી અને મુશ્કેલી થી માત્ર્ર પાંચ જ વાર નહાયો છે.

રોમન જાણેેેેેેે છે કે એક જ બ્રેકિંગ નોઈઝ ની અંદર હજારો લાખો અને કરોડો કંપનો સમાયેલા હોય છે .અને આ કંપનો એટલે કેટલેક અંશે એક સેકન્ડની અંદર મધમાખીના ફડફડાતા પંખ જેવા કહેવાય. પરંતુ રોમન ને એ પણ સમજ પડીીી ગઈ કે એક બ્રેકિંગ નૉઈઝ ની અંંદર સમાયેલાા કંપનો ની સંખ્યા એ જ કદાચ પ્રેત નું ઉચ્ચારાયેલુ આખુંં વાક્ય છે. અલગ-અલગ કંપનો ની સંખ્યા અનુસાર અલગ અલગ અર્થઘટન એટલે કે વાક્યય બને છે.રોમને સંસારનું સૌથી મોટું અને કઠીન કાર્ય એ જ કરવાનું છે કે આ એક બ્રેકિંગ નૉઈઝ ની અંદર સમાયેલા હજારો લાખો અને કરોડો કંપનો ને ગણવાના અને તે પણ વિના ઉપકરણે. પરંતુ ક્યારેક-ક્યારેક નિર્જન શાંતિિ પણ બહુ મોટાા ઉપકરણની ગરજ સારે છે. જેમાં કોઈ જ સંદેહ નથી કોઈ જ સંશય નથી. રોમન માન્યુ કે આ બ્રેકિંગ નૉઈઝ કેટલેક અંશે છછુંદર ના અવાજ જેવો જ છે.