DEATH AFTER DEATH. the evil of brut - 10 books and stories free download online pdf in Gujarati

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 10

0 લસ્સિ તેના બાળકો જેની અને એડમ ને સ્કૂલ મોકલી દેછે અને નિરાંતનો શ્વાસ લે છે.અને વિચારે છે કે હવે રોમનને પૂછીશ કે વાત શું હતી? રોમન પણ મન બનાવી લેછે અને વિચારે છે કે આફ્ટર ઓલ લસસિ મારી પત્ની જ તો છે તેનાથી વળી શું છુપાવવાનું! રોમન તેની હેવી એક્સરસાઇઝ અને વાત કમ્પ્લીટ કરી ને ડાઈનીંગ ટેબલ ઉપર બેસીને તેની ઘડિયાલ સામુ જુવે છે.અને લસ્સી ને કહે છે પ્લીઝ લસસિ મારે પ્રોફેસર અલી કોચર ને મળવા જવાનું છે. જલ્દી કર.
કિચનમાં લસ્સી પ્રોફેસર અલી કોચર નું નામ સાંભળીને થોડીક હેરાન રહી જાય છે અને વિચારે છે કે રોમન ને આવા ધૂની માણસ નું શું કામ પડ્યું હશે! જે almost ઇનવિઝિબલ સની પાછળ જ દોડયા કરતા હોય છે.
લસ્સિ ની શંકા યકીન બદલાઈ જાય છે અને લસ્સિ જલ્દી થીનાસ્તો તૈયાર કરીને ડાઇનિંગ ટેબલ પર આવે છે.

રોમન ફરીથી અકળાઈ ને કહે છે જલ્દી કર લસ્સિ.
લસ્સી ડાઇનિંગ ચેર પર બેસીને રોમન ના હાથ પર તેનો હાથ મૂકીને કહે છે સવારે તે મને કંઈક પ્રોમિસ કરી હતી રોમન અને અત્યારે આપણે ડાઇનિંગ ટેબલ પર બેઠા છીએ.
રોમન અંદર થી થોડોક ગંભીર અને ભાવુક થાય છે અને લસ્સિ સામે એવા જ હાવભાવથી જોઈને હસી ને કહે છે ક્યાંથી શરૂ કરવું એ જ મને સમજ નથી પડતી.
લસી કહે છે તું મને એટલું જ કહી દે કે ત્યાં શું થયું હતું ?સ્ટાર્ટિંગ પોઇન્ટઉપર હું જ તને લઈ જઈશ.
રોમન કહે છે લસસિ કદાચ તને હસુ પણ આવે અને કદાચ મારા પર વિશ્વાસ ના પણ બેસે. અથવા તો તું મને પાગલ પણ સમજી શકે છે. એ જાણીને કે ને જંગલમાં ઇનવિઝિબલ કોબ્રા જોયો હતો i mean રિલીઝ કર્યો હતો.
લસસિ હસી પડવા જાય છે પરંતુ રોમન ના ભય ને કારણે તે રોમન પર વિશ્વાસ મુકવા માટે વિવશ હતી.કારણ કે આ પહેલા રોમન આખી દુનિયાના લગભગ બધા જ જંગલોની ખાક છાની ચૂક્યો છે પરંતુ રોમન ક્યારેયઆટલો ભયભીત નહોતો થયો.
લસસિ રોમન ને ફરીથી શાંતિ અને પ્રેમપૂર્વક પૂછે છે કે you mean to say કે તે અને શૈલેષ એ બંને ઇનવિઝિબલ કોબ્રા ને જોયો હતો. i mean realise કર્યો હતો?
રોમન કરે છે પ્લીઝ લસ્સિ make sure your કે શૈલેષ નેકે અંતિકા ને આ વાતની બિલકુલ જાણ ના થાય. પ્રોમિસ me.
લસી કહે છે you mean to say કે તું જંગલમાં એકલો જ હતો!
રોમન કહે છે હા.
લસ્સી અકળાઇને કહે છે બટ વાય એન્ડ હાઉ?
રોમન કહે છે શૈલેષ બહુ જ બુરી રીતે ડરી ગયો હતો અને એ જંગલ માંથી નીકળી ગયો હતો.
લસસિ કહે છે પછી?
રોમને કહ્યું પછી શું હું આખી રાત જંગલમાં રોકાયો. ધેટ્સ ઇટ.
લસી રોમન ની સામે ગુસ્સા ભરેલી નજરથી જોઈ લે કહે છે રોમન તને અમારા લોકો ની કોઈ પરવા છે કે નહીં? આફ્રિકન જંગલ ના ઇન્ટીરિયરમાં તું આખી રાત એકલો લો રહ્યો તને કશું થઈ જાત તો અમારો વિચાર કર્યો હતો કે અમારું શું થશે?
રોમને લસ્સિ ની સામે ગર્વથી જોઈને કહ્યું જંગલ સ્પેશિયાલિસ્ટ ની પત્નીઓ માટે આવા વિચારો કરવા strictly prohibited હોય છે.
લસ્સિ કહે છે ટુ હેલ વિથ યોર જંગલ સ્પેશ્યાલિટી. હું કોઈ જંગલ સ્પેશિયાલિસ્ટ ની પત્ની નથી. હું માત્ર રોમન રેગન ની પત્ની છું ધેટ્સ ઇટ.અને રોમન રેગન ચાહે ગમે તે કામ કરતો હોય મારે મારો પતિ સુરક્ષિત જોઈએ. આજ પછી તું મને પ્રોમિસ કર કે તું આફ્રિકાના જંગલમાં ફરી વાર નહીં જાય.
રોમન લસસિ ને કહે છે કમોન લસ્સિ તું તો સીરીયસ થઇ ગઈ.
રોમન લસસિ ને મનાવવા વાળા સ્વર માં કહે છે ઓહો હું તો તને એક વાત કહેવાની ભૂલી ગયો.
લસ્સિ કહે છે શું?
રોમન કહે છે આજનું આપણું ડિનર પાઈનેપલ માં છે મેં ટેબલ બુક કરાવી દીધું છે.
આ સાંભળીને જ લસ્સિ ખુશ થઈ જાય છેઅને હસીને રોમન ને કહે છે સાચું કહે છે?
રોમન કહે છે આઈ સવેર ઓફ યુ.
છેવટે લસ્સિ માની જાય છે અને રોમન ની પ્લેટ માં નાસ્તો મૂકે છે અને કહે છે પ્રોફેસર અલી કોચર ની એપોઇન્ટમેન્ટ લઇ લીધી છે.
રોમન કહે છે હા બસ અહીંથી સીધો તેમને જ મળવા જવું છું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED