DEATH AFTER DEATH. the evil of brut - 7 books and stories free download online pdf in Gujarati

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 7

0 રોમન ની સરાઉન્ડ નું આખું જંગલ અત્યારે noiseless છે એમપટી .રોમન almost ગહેરી નિદ્રા માં જઇ રહ્યો છે અને થોડીવાર પછી રોમન નો મંચ ફરીથી ધૃજવા લાગે છે. પ્રારંભિક અવસ્થા માં આ ધ્રુજારી મંદ હતી પરંતુ મશાલની સંપૂર્ણતઃ અનઉપસ્થિતિને કારણે મંચ થોડીવાર પછી જોર જોર થી ધૃજવા લાગ્યો .રોમન તરત જ ઑખ ખોલીને કશુંક સમજવા જાય તે પહેલાં જ એ બેસુધી ની હાલતમાં જવા લાગે છે. અને તેનું શરીર જકડાવા લાગે છે .રોમન એક તીવ્ર દુર્ગંધની અનુભૂતિ કરતો કરતો તેના બંને હાથ વડે બે સુધીની જ હાલતમાં બંધન ને છોડાવવાનો પ્રયત્ન કરે છે. અને કામયાબ પણ થાય છે.

રોમન નો શ્વાસ ચડી જાય છે અને તે હાફતો હાફતો જ ઊભો થાય .છે થોડોક ભાન માં આવી ને પેલી દુર્ગધ ને યાદ કરી ને પછી આશ્ચર્યચકિત થઇને પ્રશ્નાર્થ સ્વરે બોલે છે ,કોબ્રા.

રોમન તેની મશાલ સામુ જુવે છે અને બોલે છે ઓહ માય ગોડ

અને સૌથી પહેલા રોમન તેના જેકેટ માં પડેલું ઝાડની છાલ અને પત્તા ઓ નું નેચરલ ઈધન કાઢી ને મશાલ સળગાવે છે.

મશાલ સળગાવીને એ જ્યારે જંગલમાં નજર ફેરવે છે છે તો તેનું આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ જાય છે..એટલા વિસ્તાર વાળા સમગ્ર જંગલમાં રોમન એકલો જ હતો ..

રોમન તેની મચ્છરદાની સામું જુએ છે અને કહે છે એ તો છેક મારા સુધી પહોંચી ગયું હતું તો પછી મચ્છરદાની ડેમેજ કેમ ના થઇ ડેમેજ ની વાત તો છોડો મચ્છરદાની ક્યાંય થી નીકળી પણ નથી.

રોમન તેના હોઠ ઉપર હાથ ફેરવતો ફેરવતો વિચારતો વિચારતો ફરીથી પ્રશ્નાર્થ સ્વરે એક શબ્દ બોલે છે કોબ્રા ? રોમન કહે છે એ દુર્ગંધ હતો એવી જ હતી.

રોમન ફરીથી દૂર દૂર સુધી નજર નાખીને બોલે છે કે આ જંગલને શું થઈ ગયું છે તો આમ આખું જંગલ ખાલીખમ થઈ ગયું. રોમન શંકાસ્પદ સ્વરમાં બોલે છે સમથિંગ ઇસ રોન્ગ ઈન જંગલ.

રોમન કોબ્રા આવા શબ્દોથી આગળ વધીને ફરી એક શબ્દનું ઉચ્ચારણ કરે છે અને કહે છે કે ફીમેલ કોબ્રા એટલે લાગે છે કે રોમન કોબ્રા અંગે તો શયોર થઈ ગયો છે .પરંતુ રોમન તેના મંચની સીધી રેખામાં ચારેબાજુ નજર કરીને કહે છે કે પરંતુ કોબ્રા આટલી હાઈટ સુધી અને તે પણ હવામાં ? how can it possible રોમન ના મગજનું દહીં થઈ રહ્યું છે કારણકે તેની પાસે પ્રેક્ટીકલ સેન્સ થી ઉપર વિચારવા માટે બીજું કોઈ સેન્સ જ નથી. જ્યારે આ આખો મામલો પ્રેક્ટીકલ સેન્સથી ઉપરનો હતો .રોમન તેના ૩૦ ફૂટ ઊંચા મંચ પરથી મશાલ સાથે જ છલાગ મારે છે અને નીચે આવે છે.નીચે આવીને આખા જંગલને સુમસાન હાલતમાં જોઇને કહે છે આટલી ભયાનકતા તો alfred hitchcock ની ફિલ્મમાં પણ નહીં જોવા મળતી હોય. રોમન કહે છે ખરેખર જ આ બહુ જ ડરામણા દુસ્વપ્ન જેવું લાગે છે.

રોમન તેની ઘડિયાળ સામુ જોઇને કહે છે સૂર્યોદય થવામાં હજુ બે કલાકની વાર છે


હા બાજુ અમેરિકામાં રોમન અને શૈલેષ ની પત્નીઓ અનુક્રમે લસ્સી કૌર અને અંતિકા રાઠોર મને પણ ના સમજાય તેવી ચિંતામાં ડૂબી ગઈ છે. અને એ બંને ની આસપાસ પણ કોઈક પ્રેત યોનિ.ના ઓછાયા છવાવા લાગ્યા છે. લસ્સી અંતિકા ને એમ જ ફોન કરે છે અને અંતિકા જાણે કે લસ્સી ના મોહ ની વાત છીનવી લેતી હોય તેમ કહે છે લસસી મને કશુંક ડર લાગે છે. લસ્સી કહે છે હા કોઈ વખત નહીં પરંતુ આ વખતે મને પણ કોઈક એવી જ ફીલિંગ થાય છે.

દોસ્તો લસસી નો મિનિંગતો બધા જાણે જ છે. પરંતુ અંતિકા નો મિનિંગ થાય છે ફીમેલ ધી એન્ડ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED