evil of brut - 46 books and stories free download online pdf in Gujarati

DEATH AFTER DEATH the evil of brut (મૃગાત્મા) - 46

અને અચાનક જ તેના મંચ પરથી કોઈ વસ્તુ alternatively સરકતી નીચે ઉતરતી હોય તેવો અવાજ રોમન ને સંભળાય છે.અને રોમન તેનું ચાકુ બીજા હાથમાં ધારણ કરે છે અને કહે છે ડોન્ટ ડેર ઑફ કમ ટુ મી એટ ઑલ .
રોમન નો મંચ કેટલેક અંશે કંપીત પણ થઈ જ રહ્યો છે.અને રોમન અનુભવ પણ કરે છે કે એ વસ્તુ નીચેે ઉતરી પણ ચૂકી છે. રોમન વાતાવરણ ને સુઘે છે અને શ્યોર થઈ જાય છે કેે યા she is female.


થોડીવાર પછી રોમન ને તેની આસપાસ ગરોળીના તૃટક અવાજો સંભળાવા લાગે છે અનેેેે રોમન કહે છે ઓમાય ગોડ તે તો મને ડરાવી જ નાખયો હતો. you just સ્ટુપિડ ghost.

રોમન નથી જાણતો કે તેના લોક ધર્મનો (સમાજસેવા, લોકો પ્રત્યે નું દાયિત્વ ) ક્યારથી આરંભ થવાનો છે? કદાચ સંભવ છે કેે તેના લોક ધર્મનો આરંભ થઈ પણ ચૂક્યો હોય.

રોમન તેની બેગ નીચે મૂકે છે અને શિકાર પકવવા નો આરંભ કરે છે.

એક બાજુ રોમન નો શિકાર આગ પર શેકાઈ રહ્યો્ છે અને બીજી બાજુ રોમન તેની બેગ ખોલી ને તેમાંથી એક બુક બહાર કાઢી ને તેને વાંચવાની ચાલુ કરે છે. બુકના મુખપૃષ્ઠ ઉપર લખેલું હતું નો યોર ઘોસ્ટ.

રોમન એ આખી બુક વાંચી જાય છે અને એક સત્યને બરાબર રીતે સમજી જાય છે કે આખી દુનિયા ભૂતો અને પ્રેતો ને લઈને પારંપરિક માન્યતાઓ માં જ જીવે છે .એટલે સુધી કે સ્વયં ghost ઇન્ટેલિજન્ટસ પણ.

રોમન એ બુક ને સામેે પડેલી અગ્નિમાં પધરાવી દે છે અને બોલે છે ઑલ રબીશ.

રોમન ઊભો થાય છે અને તેનું નાઈફ તેના કેસમાં મૂકે છે અને એક હાથ તેની કમર પર અને બીજોોોોો હાથ તેના હોઠ પર સહેલાવતા સહેલાવતા આટા મારવા લાગે અને વિચારે છે કે મને જે અનુભુતિ ઓ થઈ છે તેવી વાત તો આ બુકની અંદર અંશભાર પણ બતાવવામાં નથી આવી. જ્યારે કે બુક ના ઓર્થર તો બહુ મોટા વિદ્વાન કહેવાય છે.

રોમન બોલે છે કેેેેેેે એન્ટાયર humans are call one kind. એટલે કે મનુષ્ય જેવી બીજી કોઈ મનુષ્ય જાતિ તો નથી જ. હા મનુષ્યની અંદર વિભીન્ન જાતિઓ હોય તે વાત જુદી છે. લાઈક christ મુસ્લિમ હિંદુ વગેરે વગેરે. પરંતુ overall મનુષ્ય એક જ જાતિ કહેવાય છે. અને તેમની પ્રોનાઉનસીએસન system પણ સેેમ જ હોય છે. લેંગ્વેજીસ આર ઈમમટીરીયલ બટ

Pronunciations are same .

like you ટેક ઓર you listen and મેની મોર એક્સેટ્રાસ. તેવી જ રીતે પ્રેત પણ એક જાતિ જ છેને?
ભલે તેની અંદર વિભીન્ન જાતિઓના પ્રેત હોય. પરંતુ ઓવરઓલ પ્રેત તો એક જ જાતિ કહેવાય છે ને?
એટલે તેમની પણ pronounsing system પણ એક જ અને સેમ જ હોવી જોઈએ. ફર્સ કરો કેે આજે મારી આસપાસ કોબ્રાા નું ghost છે પરંતુ જો તેની જગ્યાએ કોઈ મનુષ્યનુંં પ્રેત હોત તો પણ તેની પ્રોનાઉનસીગ સિસ્ટમ તોો કોબ્રાના ઘોોસ્ટ જેવી જ હોતે . કારણ કે એ બંને આફ્ટર ઓલ પ્રેત જ છે. કોબ્રાા કે મનુષ્ય નહીં. રોમન તેના શિકારનેે ખાવાનું ચાલુ કરે છે અને કહે છે આઈ હોપ કે આ મૃતક ને ગુડ સ્પીડ મળી ગઈ હશે.
રોમન તેનું ભોજન પતાવીને તરત જ તેની બેગમાંથી નોટ પેન બહાર કાઢે છે અને તેનાા મુખપૃષ્ઠ પર કૃૃૃૃૃતનિશ્ચયી થતો થતો લખે છે કે listen to યોર ghost અને નિશ્ચય કરે છે કે હું આ ભાષાને ફિમેલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશ અને તેને લખીશ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED