DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 34 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 34

લસ્સિ એ કહયુ યા i think સો.
રોમને લસ્સિ નો હાથ પકડીને કહ્યું લસ્સી પ્લીઝ ડોન્ટ વેસ્ટ time now . તારા મમ્મી ડેડી ને ફોન કર અને આપણે જલદીથી નીકળી જઈએ.
લસ્સિ એ કહ્યયુ વેલ હું હમણાં જ તારી સામે જ તેમને ફોન કરું છું. but you must ડોન્ટ miss to call મી ગૌતમ.

રોમાને કહ્યું live ઈટ ઓન મી .

રોમને ગૌતમ ને ફોન કરીને તેની સંમતિ મેળવી લીધી હતી અને લસ્સિ એ પણ તેના મમ્મી-ડેડી તેના ઘરે બોલાવી લીધાા હતા.

અને એક દિવસ રોમન અને લસ્સિ ની જંગલ કીટ તૈયાર થવાનો અવાજ સંભળાઈ રહ્યો છે.

રોમને લસ્સિ ને કહયું નાવ ડુ ફાસ્ટ લસ્સિ .

લસ્સિ એ ઉતાવળમાં અને જોરથી ‌ finally તેની બેગ ની ચેઈન બંધ કરીને કહ્યું લેટસ ગો .
રોમનું તેજતર્રાર દિમાગ બહુ જ સારી રીતે જાણતો હતું કે ફીમેલ અમને હેલ્પ કરશે જ . અને એટલે જ roman ની ચકર વકર થતી નજર ફીમેલ દ્વારા પ્રાપ્ત થનારા indication પર જ હતી.જે indication રોમન ને જંગલ પહોંચ્યા પછી મળી જ જવાનું છે.
રોમન ની flight takeoff થવાનો સ્પષ્ટ અવાજ સંભળાઈ રહ્યો છે અને રોમન પ્લેન માં પણ વેરી વેરી concentrated છે.
એ બસ female ની પાસે થી કોઈ clue કે કોઈક સાઇન મેળવવા માટે એકાગ્ર બનીને બેઠો છે.
પ્લેન ની લાંબી મુસાફરી પછી પ્લેન રન વે થાય છે અને રોમન પ્લેન ની સીડી ઊતરતો ઊતરતો જ તેના બ્રાઉન goggles ઠસાવે છે.લસ્સિ પણ એના સ્પ્રિંગ સ્ટિક્ડ બ્લેક ગોગલ્સ પહેરી લે છે અને દૂરથી જ રોમનને એક માણસના હાથમાં તેના નામનું બોર્ડ વંચાય છે.
રોમાને લસ્સિ ને પેલા માણસ બાજુ હાથનો ઇશારો કરીને કહ્યું આપણો માણસ આવી ગયો છે.
અને બંન્ને જણા એ દિશામાં ચાલવા લાગ્યા.
રોમન લસ્સિ અને પેલો માણસ કારમાં બેસે છે અને તેમના ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી પેલા માણસે રોમનને પૂછ્યું સર તમારે કોઈ આસિસ્ટન્ટ કે કોઈ હેલ્પર ની જરૂર પડશે?
રોમને ને કહ્યું નો થેન્ક્સ વી બોથ ઈનફ.
પેલા માણસે પણ આદરથી રોમન ને કહ્યું એસ યુ વીશ સર .
રોમન એક સ્માર્ટ વર્કિંગ મેન હતો.
એ જાણતો હતો કે ફીયાન્સ ની દિશા ના જ્ઞાન વિના અમારે આખું જંગલ ફેંદી વળવું પડશે.અને બીજી બાજુ રોમન ની પ્રેક્ટીકલ સેન્સ બહુ જ કોન્ફિડન્ટ હતી કે ફિમેલ તેને ચોક્કસ હેલ્પ કરશે જ.
બીજે દિવસે વહેલી સવારે પાંચ વાગ્યાના અંધારામાં જ રોમન અને લસ્સિ બન્ને તૈયાર થઈ જાય છે અને પેલા માણસે કારની ચાવી રોમન ના હાથમાં ફેકી અને કહ્યું ઓલ ધ બેસ્ટ મી રોમન .

રોમને કારનો સેલ મારતા મારતા કહ્યું થેંક્યુ વેરી મચ.
રોમન ને જંગલના મેદાની ઇલાકા સુધી પહોંચતા પહોંચતા કમસેકમ ચાર કલાક લાગી જાય છે અને અત્યારે રોમન અને લસ્સિ બંને તપતી ધુપ નો અનુભવ કરી રહ્યા છે.
લસ્સી રોમન ને આકાશ બાજુ જોતા જોતા કહે છે રોમન આ ધુપ થી બચવા નો એક જ ઉપાય છે આપણે જલદીથી જલદી જંગલમાં પ્રવેશ કરી દેવો જોઈએ નહીંતર ભડથું બની જઈશું.
રોમન લસ્સિ ની વાત ને અનસુની કરીને અકકડ પૂર્વક ઉભો રહે છે અને નીચે જમીન બાજુ જોતો જોતો એકાગ્ર બને છે.
લસ્સિ ને રોમન નું આ વર્તન થોડુંક બાલશિ લાગ્યું અને તેણે અકળાઇ ને રોમન ને કહ્યું કમોન રોમન ગરમીથી હું તરબતર થઈ રહી છું.
રોમને લસ્સિ ને પણ ના સમજાય તેવા સ્વરમાં કહ્યું હું થોડી વાર અહીં જ ઉભો રહેવા માગું છું તને ગરમી લાગતી હોય તો કારની એસી ઑન કરીને બેસ, હું થોડી વાર અહીં ઊભો રહેવા માંગુ છું.
લસ્સિ છર કરીને અકળાઇ ને કારનો door open કરવા જાય છે