The Author Nirav Vanshavalya અનુસરો Current Read DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 33 By Nirav Vanshavalya ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books ફરે તે ફરફરે - 53 ફરે તે ફરફરે - ૫૩ "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ... શ્રીનિવાસ રામાનુજન ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 36મહાનુભાવ:- શ્રીનિવાસ રામા... ભાગવત રહસ્ય - 147 ભાગવત રહસ્ય-૧૪૭ મહાત્માઓ આ વાત જાણે છે-કે-સંકેતથી,પરિહાસથી... લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-28 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-28 ... સુધા મૂર્તિ (મનની વાત) માંથી ભારતભરની બધી જ ભાષાઓમાં સંસ્કૃતના એક બહુ જ वाज्यनु लाषांतर थ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Nirav Vanshavalya દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 60 શેયર કરો DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 33 (9) 1.3k 3.7k 1 લસ્સિ કહે છે તો પછી ઠીક છે આપણે બંને જંગલ માં જઈશું.રોમન હસી પડે છે અને કહે છે કમોન લસ્સિ તારું શું કામ છે ત્યાં?લસ્સિ થોડાક ના સમજાય તેવા હાવભાવ થી કહે છે આઈ ડોન્ટ્ નો વાય બટ મને લાગે છે મારે તારી સાથે આવવું જોઈએ.રોમન કહે છે પછી છોકરાઓ અને તેમની સ્કૂલ?લસ્સિ કહે છે હુંં મારા મમ્મી-ડેડીનેે થોડા દિવસ આપણેે ત્યાં બોલાવી લઈશ. પ્રોબ્લેમ સોલ્વ.રોોમન કહે છે ઓકે એઝ યુ વીશ લેટ્સ ગો.રોોમન નહોતો જાણતો કે આફ્ટર ડિકલેરેશન of beds સિમ્પલ સ્પીડ કે જેમાં દૂરગતી કે સદ્ગગતિ નો કોઈ ઉલ્લેખ નથી હોતો તેવી સાદી ગતિ અપાવવા માટે પણ કેટલાા પાપડ વણવાા પડે છે . રોમન તોોો એ વાત થી પણ અજાણ હતો કે તેનો આ નિર્ણય તેને નવી સમસ્યા ની અંદર લાવીને મૂકી શકે છે.લસ્સિ એ અચાનક જ ગંભીરતાથી વિચારતા વિચારતા રોમન ને કહ્યું કે રોમન આપણે આ વિષય પર એક વાર મી ગૌતમની સાથે ચર્ચા કરી લેવી જોઇએ.રોમને કહ્યું વેલ નીકળતા પહેલાા આપણે મિસ્ટર સીસા ને આ વાતની જાણ કરી દેઈશુ . જો એ હા પાડે તો ઠીક છે અધરવાઈસ સ્નેક એક્સપર્ટ ઘણા બધા છે.લસ્સિ એ રોમન ની સામે જોઈને કહ્યું તનેેેેેેે લાગે છે કે મી ગૌતમ જેવું સટીક ઑબ્જર્વેસન કોઈ કરી શકે છે?રોમને કહ્યું તારી વાત સાચી છે પણ જો એ ના જ પાડેે તો પછી શું કરવાનું? બીજા કોઇક ને પકડવા તો પડશે જ ને?લસ્સિ કહે છે યા તો પણ મી ગૌતમ ની સાથેેે એક વાર ચર્ચા જરૂર થી કરી લઈશું.થોડીવાર પછી રોમન ની કારની બ્રેક વાગે છે અને પછી તરત જ હોર્ન અને ઘરમાંથી જેનિફર આવીને ગેટ ખોલે છે.રોોમન ઘરમાં જઈને સીધો જ તેના કમ્પ્યુટર પાસેેે જાય છે અને લસ્સિ ને કહે છે મારો કેમેરો લાવજે જલ્દી થી.લસ્સિ કહે છે એકદમ શું યાદ આવ્યું તને?રોમન કહે છે જોયા કર.લસ્સિ કુતૂહલતા થી કોમ્પ્યુટરની સામેેેે જોઈ રાખે છે અને રોમન સીપીયુમાં સીડી નાખે છે અને ઈન્ટરકોર્સ ની ફિલ્મમ સ્ટાર્ટ કરે છે .રોમન ફિયાન્સ કોબ્રા ને સ્ટીલ કરે છે અને તેના સ્ટીલ ફોટોને સાઈડમાં લે છે.અને a still photo ના લગભગ ૫૦ એક જેટલા ઐગલ્સ તૈયાર કરે છેે. જેમાં વેઇટ હાઈટ થીકનેસ લેન્થ બધી જ વિગતો ગુપ્ત રીતે આવી જાય છે.લસ્સિ કહેેે છે આ શું થયું રોમન?રોમન કહે છે હવે આ બધી જ ઇન્ફોર્મેશન ને હું મારા કેમેરા સાથે સોફ્ટવેર કરી નાખીશ. અને જંગલમાં આ કેમેરો ઓન રાખીશ.આવી ઇન્ફોર્મેશન વાળો જે પણ કોબ્રાા કેમેરામાં દેખાશે એટલે કેમેરો indicate કરશે અને આપણને ખબર પડીી જશે કે આ ફિયાન્સ કોબ્રા જ છે.લસ્સિ કહે છે ઈટ ઈઝ ટ્રુ ?રોમન કહે છે યા એન્ડ અફકોર્સ why not?રોમને ફરીથી કહ્યું તારેે અખતરો કરવો છે?લસ્સિ કહે છે અહીંયા કેવી રીતે?રોમન કહે છે મારું સોફ્ટવેર તૈયાર થઈ જવા દે પછી તને પ્રુફ આપી દઈશ ઓકે?લસ્સિ એ કહ્યું ઓકે તું કામ કર હું તારા માટે કોફી લઈ આવું છું.થોડી જ વારમાં લસ્સિ એ રોમન ના ટેબલ પર કોફી નો મગ મૂક્યો અને રોમન નેે કહ્યું તૈયાર થઈ જાય એટલે મને ક્હેજે we will prove it out.રોમને કહ્યું ઓકે વેલ .ગણતરીની મિનિટોમાં જ રોમને કોફીની ચૂસ્કિ ઓ મારતા મારતા આખુ સોફ્ટવેર તૈયાર કરી ને કેમેરામાં એટેચ કરી દીધું. અને લસ્સિ ને બુમ મારી ને કહ્યું લસ્સિ કમ હિયર.લસ્સિ એ આવીને તરત જ કહ્યું એટલી વારમાં તૈયાર પણ થઈ ગયું?મને કહ્યું મારા કબર્ડ માંથી જૂની સ્નેક સીડીસ કાઢ પ્લીઝ.લસ્સિ એ એક સીડી કાઢીને રોમન ને આપી અને રોમને એ સીડી ને ઓન કરી જેમાં કેટલીક કોબ્રા ની પણ ફિલ્મસ હતી.રોમને ફિલ્મની સામે કેમેરો ઓન કરીને મૂક્યો અને લસ્સિ ને કહ્યું ઇન્ડકેશન મળે છે?લસ્સિ એ નિરાશ થઈને કહ્યું ના.રોમને સીડી બદલી નાખી અને પેલી ફીયાન્સ કોબ્રા વાળી સીડી ઓન કરી અને તેની સામે કેમેરો ઓન કરીને કહ્યું હવે બરાબર જો indication મળે છે?લસ્સિ એ મહા આશ્ચર્યચકિત થઇને કહ્યું યા ઇટસ હેપનીગ .રોમન હસી પડ્યો અને લસ્સિ ને કહ્યું સો પ્રોબ્લેમ સોલ્વ. ‹ પાછળનું પ્રકરણDEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 32 › આગળનું પ્રકરણ DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 34 Download Our App