0 પ્લીઝ કમ પ્લીઝ કમિંગ એન્ડ હેવ અ સીટ .
રોમન ચેરમાં બેસતા પહેલાં જ તેના જેકેટના ખિસ્સામાંથી સીડી કાઢે છે અને ગૌતમ ની સામે ટેબલ પર મૂકે છે.
ગૌતમ સીડી ને હાથ માં લઈ ને જુએ એ પહેલાં જ રોમન ચેરમાં બેસી જાય છે અને લસ્સિ ની સામે જુએ છે.
આ જોઈને ગૌતમ સમજી શકે છે કે મિસ્ટર રોમન કેટલા પરેશાન છે અને કેટલા જલદી મા છે.
લસી તેની બુદ્ધિ ના દ્વારા ખુલ્લા કરી જશે અને ગૌતમ ના વાક્યોચચાર ની પ્રતીક્ષા કરવા લાગે છે.(sentence pronouncing).
ગૌતમ ઊભો થાય છે અને મને કહે છે લેટ્સ ગો મી રોમન ટુ પ્રોજેક્ટરહાઉસ.
આ સાંભળી ને રોમન થોડોક ખુશ થાય છે કારણ કે તે આ કામમાં આટલી જ સ્પીડ ઈચછતો હતો.
રોમન ફડાક લઈને ઉભો થાય છે અને ગૌતમ ની પાછળ ચાલવા લાગે છે અને લસ્સિ આજુ બાજુ જોતી જોતી રોમન ની પાછળ ચાલવા લાગે છે.
થોડીવાર પછી ગૌતમ ચપટી મારીને તેના માણસને કહે છે લાઈટ ઑફ.અને ત્રણેય જણા પ્રોજેકટર હાઉસ ની ચેરમાં બેઠાબેઠા મેલ ફિમેલ કોબ્રા નો ઈન્ટરકોર્સ જોવાલાગે છે.
ગૌતમ સ્ક્રીન ઉપર જોતા જોતા જ રોમન ને કહે છે આ ઈન્ટરકોર્સ તો તમે જ મર્જ કર્યો હશે ને ?
રોમન એ પણ સ્ક્રીન સામું જોતા જોતા જ કહ્યું યા આ ઈન્ટરકોર્સ તો લગભગ ત્રણ કલાક નો હતો.
સો મર્જ લાઈઝ તો compulsory જ થઇ પડે છે.
રોમન કહ્યું આફ્ટર મર્જ આ લગભગ પોણો કલાક નો જ છે.
રોમને શૈલેષ ના વાક્યો યાદ કર્યા હતા જેમાં શૈલેષે રોમન ને કહ્યું હતું કે આપણે female ને બચાવી લેવી જોઈએ અને ફીમેલ ના મર્ડર વખતે પણ રોમન ને ખબર હતી કે એ માદા કોબ્રા કંઈક અલગ જ રીતે રોમન ની એટલે જ રોમન ગૌતમને ચકાસવા માગતો હતો કે ગૌતમ ફીમેલ નું મર્ડર જોઈને ફીમેલની બોડી લેંગ્વેજ નું શું તારણ મને કહે છે એટલે રોમન શરૂઆતથી અંત સુધી એ બાબતમાં ચુપ જ રહયો અને શાંતિથી સ્ક્રીન ની સામે જોતો રહ્યો.
લગભગ પોણો કલાકનો ઈન્ટરકોર્સ પત્યા પછી મેલ અને ફીમેલ કોબ્રા છુટા પડે છે અને અચાનક જ બહારથી એક બીજો કોબ્રા આવે છેઅને એ બહારથી આવેલો કોબ્રા પહેલા વાળા કોબ્રા ને મારીને ત્યાંથી ભગાડી દે છે અને ફીમેલ ની સાથે ઈન્ટરકોર્સ માટે જબરદસ્તી કરવા લાગે છે.અને થોડીવાર પછી અચાનક જ તે female ઉપર હુમલો કરી બેસે છે. જ્યારે હુમલા નું દ્રશ્ય શરૂ થાય છે કે તરત જ ગૌતમ તે નીચેર માંથી થોડો આગળ ખસે છે અને એ દ્રશ્યને ધ્યાનથી જોએ રાખે છે અને બાજુમાં બેઠેલો રોમન ગૌતમની સામું જોયા કરે છે.ગૌતમ ફીમેલની જિંદગીની અંતિમ ક્ષણોને બહુ જ ધ્યાનપૂર્વક જોઈ અને બાજુમાં પડેલું રીમોટ ઉઠાવીને સીડી ને રીવાઇન્ડ કરી.
ગૌતમ ફરીથી ફીમેલની લાસ્ટ મોમેન્ટ ને ધ્યાનથી જોવા લાગ્યો અને થોડી વાર માં ગૌતમ બોલ્યો lights on.અને તરત જ પ્રોજેકટર હાઉસ માં અજવાળું થઈ જાય છે.
ગૌતમ તેના સ્પેક્સ કાઢયા અને રોમન ની સામે જોઈને કહ્યું મિસ્ટર રોમન તમારે ફીમેલ ને બચાવી લેવા જેવી હતી.
રોમન કહેવા જાય છે અને પહેલો શબ્દ બોલે છે કે બટ ત્યા જ ગૌતમ રોમન ને વચ્ચે રોકી લે છે અને કહે છે નો મિસ્ટર રોમન ડોન્ટ સે મી about જંગલ લૉ.બટ ડોન્ટ ફરગેટ કે એવરી લૉ હેવીંગ one option.
do you know મિસ્ટર રોમન કે ફીમેલ તમારી પાસેથી સુરક્ષાની ભીખ માંગી રહી હતી.
આ સાંભળીને રોમન થોડોક ચોકે છે અને ગૌતમના અનુભવની આગળ પોતાને બહુ નાનો પણ ગણે છે.