રીવેન્જ - પ્રકરણ - 24 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીવેન્જ - પ્રકરણ - 24

પ્રકરણ -24

રીવેન્જ

અન્યા થોડીવાર અરીસામાં પોતાનું રૂપ જોઇ રહી અને પોતેજ પોતાનાં ઉપર મોહી પડી અને સ્માઇલ અપાઇ ગયું અને બોલી લવ યું પોતેજ પોતાનાં પ્રેમમાં પડી ગઇ પછી રાજવીર આ આખું તન-બદન સુદરતા તારી છે તારાં માટે જ છે તું ખૂબ અને લૂંટી લે મને પ્રેમ કર... આટલું બોલી શરમાઇ ગઇ અને એણે બ્રા અને પેન્ટી પણ કાઢી નાંખી આખા શરીરે એણે બોડી સ્પ્રે લગાવી પેન્ટી પાછી પહેરી લીધી અને પોતેજ શરમાઇ ગઇ. એણે વીલીયમે આપેલો ડ્રેસ પહેર્યો તો એમાં બ્રા પહેરેતો દેખાય એવી સ્ટાઇલ હતી તેથી બ્રા એણે ખીટી પર મૂકી દીધી અને ડ્રેસ પહેર્યો.આકો ડ્રેસ બ્લેક રેશ્મી કાપડમાંથી બનાવેલો હતો. અને એનાં ઉપર અળકતાં નાનાં નાનાં અસંખ્ય સ્ટાર્સ હતાં. અન્યાએ પ્હેર્યો. આશ્ચર્યચકિત થઇ ગઇ એને બરોબર કમ્ફર્ટ ફીટીંગ હતું ના વધુ ચુસ્ત ના ઢીલું એતો વીલીયમની નજર પર આફરીન થઇ ગઇ એણએ જોયું કે આ ડ્રેસમાં બ્રા પહેરી જ શકાય એવી નહોતી છાતીમાં નીચે સુધી એનાં સ્તન સુધી નીચાં કરર્વ હતાં અને પોણાં ભાગનાં સ્તનનાં દર્શન થતાં હતાં.... પણ એણે જોયું એની સુંદરતા કંઇક વધુ જ નીખરી ગઇ હતીં એ બીજું બધુ પ્રમાણભાન ભૂલી.

અન્યા તૈયાર થઇને ચેઇન્જ રૂમમાંથી બહાર આવી ત્યાં સુધીમાં એનાં તનની ફીલ્મ ઉતરી ગઇ હતી ડાયર્લોગ્સ સાથે. અન્યાએ વીલીયમને વધાઇ આપતાં ક્યું "અરે વીલીયમ કહેવું પડે તમારી નજર આટલું સરસ ફક્ત જોઇ કેવી રીતે કરી શકો ? વીલીયમે સ્માઇલ આપતાં ક્યું "થેંક્સ, ગોડ બ્લેસ અને સેવ યું, અન્યાએ ક્યું "શું કીધું બ્લેસ એન્ડ.. વીલીયમે ક્યું નર્થીંગ માય ચાઇલ્ડ બ્લેસ એન્ડ બ્લેસ યુ બસ.

વીલીયમે મોટાં મીરરની પાસે બેસાડીને કહ્યું હું તારો મેકઅપ પણ કરી આપું એણે માઇકલ પાસે બૂમ પાડીને આઇસ ક્યુબ મંગાવ્યાં. માઇકલ અન્યા તરફ ત્રાંસી નજર કરીને લેવાં ગયો. થોડીવારમાં લઇને આવ્યો

. વીલીયમે ક્યું "જા તારું કામ કર... કામ હશે બોલાવીશ અને અન્યાને માથે હાથ મૂકીને ક્યું "ખબર નહીં આજે મને તને જોઇને.. એમ કહીને ચૂપ થઇ ગયો એની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં એણે આંખો લૂછીને ચૂપ થઇ ગયો. અને એટલામાં હીંગોરીનો અવાજ આવ્યો. અન્યા સમજી ગઇ કે વીલીયમ કેમ ચૂપ થયો. પણ એમે એહસાસ થઇ ગયોકે વીલીયમ ખૂબ સારો માણસ છે અને કંઇક કહેવા જતો હતો.

હીંગોરીનો અન્યાને જોઇએ બોલી ઉઠ્યો. "ઓહો અન્યા બોલીવુડ પર બસ આજથી તારું રાજ થઇ જશે. શું તારી સુંદરતા છે ભલભલા કસબીઓના મોઢામાં આંગળા નંખાઇ જશે અમારી ડીસ્કવરીની ઇર્ષ્યા કરશે એ ચોક્કસ. બેબી બધી તૈયારી થઇ ગઇ છે તું મેકઅપ ફાઇનલ કરીને આવીજા. ઠીક છે હું ઉભો છું હું જ તને લઇને જઇશ. અન્યાએ ક્યું ઠીક છે પણ વીલીયમને પચ્યું નહીં એને કંઇક કહેવું હતું.

વીલીયમે અન્યાને મેકઅપ અને ફાઇનલ ફીનીશીંગ કરીને તૈયાર કરી ત્યાંજ ફ્રેડી દોડી આવી એનાં હાથમાં બોક્ષ હતું. એણે બોક્ષ ખોલી પેન્સીલ હીલનાં સેન્ડલ કાઢ્યાં. અને અન્યાને પહેરાવ્યા. ડ્રેસની લંબાઇ હવે ઠીક લાગી અન્યાતો પોતાની આવી સરભરા જોઇને આસમાનમાં ઉડવા લાગી એનામાં આપોઆપ એક હીરોઇનનું એટીટ્યુડ આવી ગયું. ફ્રેડી - હીંગોરી સાથે અન્યા-વીલીયમ તરફ કરીને થેંક્સ કહીને સ્ટેજ તરફ જવા લાગી. વીલીયમને ખૂબ સારું લાગ્યું પણ કંઇક વિચારો સાથે એ ચિંતામાં પડ્યો એનું મોં પડી ગયું.

***********

હોલ આખો ભરાઇ ગયેલો. બધાં અન્યાની એન્ટ્રી થવાની રાહમાં હતાં. સ્ટેજ પર ઇગ્લીશ ધૂન વાગી રહી હતી અને ખૂબ સ્ટાઇલીશ સ્પીચમાં એનાઉન્ટમેન્ટ થઇ કે અન્યાની એન્ટ્રી થઇ રહી છે બોલીવુડમાં પદાર્પણ કરતી નવી સ્ટાર અન્યા. અને આખા બ્લ્યૂ રંગના સ્ટેજ પર એક દૂધીયો ગોળાકાર પ્રકાશ ફરી રહેલો અંધારામાં પાછળ ઓરકેસ્ટ્રા બેઠેલી હતી. અને ત્યાંજ મ્યુઝીકની રીધમ એવી આવી બધાંજ સમજી ગયા એન્ટ્રી થઇ રહી છે. અને દૂધીયા ગોળાકાર પ્રકાશમાં અન્યા જોવા મળી એનાં માથા પર એવી રીંગ પ્હેરાવેલી જે ડાયમંડની જેમ ચમકતી હતી. આખા કાળા ડ્રેસમાં ચમકતા તારણાંઓના ડ્રેસમાં આસમાનથી ઉતરી આવેલી પરી જ દેખાતી હતી. રાજે જોઇને મોઢામાંથી આહ નીકળી ગ્યું શું સુંદર છે મારી અપ્સરા.. પણ છાતીમાંથી ડોકીયા કરતું તન એને ના ગમ્યું એ આધાતથી વિલાઇ ગયો.

સેમ-રૂબી-સોફીયા -વર્ગીઝ -બ્રિગેન્ઝા-રાજ બધાં જ પહેલી હરોળમાં બેઠાં હતાં એમની બાજુમાં પ્રખ્યાત પ્રોડ્યુસર ડાયરેક્ટર જોડી -રાજનકપુર-સાજનકપુર- કીશનકપુર - ગીલાની બેઠાં હતાં પાછળની રો મા ગુરુ કૃષ્ણામાચારી- મંગેશ અને અન્યાનાં બીજા ફ્રેન્ડસ અને સગાવ્હાલા અને આખો હોલ ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝવાળાથી ભરેલો હતો.

અન્યાની એન્ટ્રી અને એની મુદ્રાઓ... મેકવાને શીખવી બતાવી હતી એનાથી પણ વધુ સુંદર એ પોતાની રીતે કરી રહી હતી દૂરથી મેકવાન બબડતો હતો કે મે શું કીધેલું અને આ.... પણ અન્યાની મુદ્રાઓ બધાં જ ડાયરેક્ટરો -ડાન્સડાયરેક્ટરો વખાણતા હતા અને એક એક સ્ટાઇલ પર ક્યા ખૂબ ક્યા ખૂબ... કહી રહેલાં આમ અન્યાને વિરદાવતો - ઇન્ટ્રો કરતો પ્રોગ્રામ બધાએ ખૂબ વખાણ્યો મીડીયા મેગેઝીન- ટીવી ન્યુઝપેપર્સ બધાં જર્નાલીસ્ટે ખૂબ પસંદ કર્યા અને બધાએ અન્યાને કેમેરામાં કેદ કરી લીધી.

પ્રોગ્રામ ઇન્ટરોડક્શનનો થયા પછી પ્રખ્યાત ડાયરેકટર રાજનકુમાર સાજન કુમાર કિશનકુમાર ગીલાની બધાંજ સ્ટેજ પર ગયાં. રાજનકપુરે ક્યું "અન્યા તું ખૂબ બ્યુટીફુલ અને ટેલેન્ટેડ છે મારું કાર્ડ આપુ છું તું મને બેધડક ડાયરેક્ટ ફોન કરીને મળજે મારી નેકસ્ટ ફીલ્મમાં તું જ હીરોઇન અને તારી ટેલેન્ટ પ્રમાણે જ હું સ્ક્રીપ્ટ લખાવીશ. યુ.આર. મોસ્ટ વેલકમ ઇન અવર કેમ્પ અન્યાએ થેંક્સ કીધું રાજનકપુરે રોમેરોને જોઇને ક્યું મી.નેલસન કોન્ગ્રેચ્યુલેશન ટુ યુ ઓલ્સો. તમે અન્યાને પ્હેલાંજ બુક કરી લઇ ડેબ્યુ કરવાનો જશ પણ મળી ગયો. અને ફીલ્મ પણ એવી હીટ આપશો બેસ્ટ લક.

આમ બધાં અન્યા અને રોમેરોને અભિનંદન આપવા લાગ્યા મોડે સુધી અન્યા આ બધામાં વ્યસ્ત રહી. પછી હોલની પાછળનાં ખૂલ્લા મોટાં ગાર્ડનમાં ડ્રીંક્સ -ડીનર પાર્ટી હતી. રોમેરો અને હીંગોરી અન્યાને એક પળ અળગી નહોતાં થવા દેતાં. રાજવીર થોડો અકળાયો હતો એણે અન્યા પાસે જવા પ્રયત્ન કર્યો પણ ટોળું એટલું બધુ હતું કે અન્યા સુધી પહોચાતું જ નહોતું બધાં ગાર્ડનમાં આવી ગયેલાં હળવું મ્યુઝીક વાગી રહેલું બધાં પોતાની પસંદગી પ્રમાણે ડ્રીંકસ લઇ રહેલાં અને ડીનર પણ ચાલુ થઇ ગયું હતું. ક્યાં સુધી અન્યા આ બધો આનંદ માણી રહી હતી. એવું ઇમ્પોર્ટન્સ એટલુ વધી ગયેલું કે આજે સૌથી મોટી સેલીબ્રીટી જાણે એજ હતી આજે કેમ્પની બીજી હીરોઇનો તાન્યા, મોહીની, કરીશ્મા અન્યાથી ખૂબ દાઝી રહેલી અદેખાઇ કરી રહેલી અન્યાની સુદરતા સામે એ કંઇજ નહોતી એવી ખબર પડી ગઇ હતી ભલે હીટ મુવી આપી હોય પણ આજે રોમેરો-હીંગોરી અને અન્યા ફીલ્મી લોકો અન્યાની આસપાસ જ ભટકી રહેલાં એમનો કોઇ ભાવજ નહોતું પૂછતું ત્યાંજ કરીશ્મા જે આ કેમ્પની જ હીરોઇન હતી હમણાંજ એનું મૂવી રીલીઝ થયેલું અને હીટ હતું એણે જગ્યા કરીને અન્યા પાસે જવા લાગી. રોમેરોએ કરીશ્માને જોઇ કહ્યું "આવ આવી બેબી આ અન્યા અને આ કરીશ્માબેબી કહીને ઇન્ટ્રો કરાવ્યું.

કરીશ્માએ અન્યાને અભિનંદન આપીને કોઇ શાયરીમાં વાત કરી અન્યાને કંઇ ખબરના પડી પણ થેંક્સ કીધું પણ એ શાયરી સાંભળી હીંગોરી અને રોમેરોનાં મોઢાં પડી ગયાં. અન્યાને શું આવું આ ઉર્દુમાં શું બોલી ગઇ કે આ બંન્ને બકરાં એકદમ વધરાઇ ગયાં એને કરીશ્મામાં રસ પડ્યો. એણે કરીશ્માને ક્યું "દીદી તમે પણ અહીં રહોને. કરીશ્માનો અહંમ પોસાયો અને સારું લાગ્યું અને અન્યા માટે લાગણી થઇ. એણે થેંક્સ કહીને એની બાજુમાં ઉભી રહી, રોમેરો અને હીંગોરી કરીશ્મા સાથે વાત કરવા રહ્યાં અને અન્યાએ રાજને જોયો એણે ભીડમાંથી જગ્યા કરી રાજ... રાજ... કહી બૂમ પાડી રાજવીર એની પાસે આવ્યો. મીડીયાવાળા બધાંજ ઘસી આવ્યા અને અન્યા રાજનાં ફોટા વીડીયો લેવા માંડ્યા. રાજવીરે ઓવોઇડ કર્યો પણ.... એ ગુસ્સામાં સ્ટેજ પરથી ઉતરી ગયો,.

અન્યાને ખરાબ લાગ્યું અન્યાને મળવા પછી સેમ અને ફેમીલી આવુ બધાં મળ્યાં સાથે ફોટોશુટ કર્યા. અને બધાએ ડીનર લીધું. રાજતો કોઇ ફોનમાં મેસેજ આવ્યો ઘરે જતો રહ્યો. સેમે સમય જતાં કહયું દીકરા અમેં જઇએ છીએ અને મી.હીંગોરીને તાકીદ કર્યું કે અન્યાને એકલી ઘરે મૂકી જશે. વધારે ચિંતાના કરવા કહ્યું અને એમ અને ફેમીલી ઘરે જવા નીકળી ગઇ.

રોમેરો અને હીંગોરી એકબીજા સામે જોઇ રહ્યાં અને મનમાં મલકાવા માંડ્યા. રોમેરોએ અન્યા ત્થા એમનાં માટે મ્યુઝીક અને ડ્રીંક્સ માટે ટેબલ તૈયાર કરવા કહ્યું અને હીંગોરીએ માઇકલને ઇશારો કર્યો.

પ્રકરણ- 24 સંપૂર્ણ