Arogya books and stories free download online pdf in Gujarati

આરોગ્ય.....


પાણી.....

આરોગ્ય માટે પાણી બહુજ જરૂરી છે…

પાણી માત્ર પીણું નહિ પણ ખોરાક પણ છે.


દિવસમાં ૬ થી ૮ ગ્લાસ પાણી અવશ્ય પીઓ.


સ્વછ પાણી અથવા ઉકાળેલું પાણી પીવાનો અlગ્રહ રાખો.


સવારના ૧ ગ્લાસ પાણી બ્રશ કર્યા પૂર્વે પીવું તે પછી સાંજના ને

રાતના પાણીની ઓછી માત્રl કરવી.


૨…...મીઠી વસ્તુ ખાધા પછી પાણી ન પીવું જોઈએ.

શરદી અને ખસી કફ કરતા છે.

૩….તે જ રીતે ફ્રુટ ઉપર પણ પાણી ન પીવો.

કફ કરતા છે શરદી કરશે.

૪ આઈસ્ક્રીમ ઉપર પાણી પી ઓ તો શરદી નહિ થાય.

૫...દવા ઠંડા પાણી સાથે નલેવી.


૬...બને ત્યાં સુધી ફ્રીજનું પાણી ન પીઓ.


૭.. નવશેકા પાણી સાથેજ દવા લો.


૮….સવારના ઉઠીને બ્રશ કે મોઢું સાફ કાર્ય પુર્વે જ નવશેકા

પાણી પીવાનો નિયમ બનાવો.


૯...સ્વસ્થ અને આરોગ્ય માટે શ્રેષ્ઠ છે.

એક ગ્લાસ અવશ્ય પાણી પી ઓ.


૧૦….બને તો ૧ થી ૨ કે ૩ ગ્લાસ સુધી પણ પી શકો.


૧૧...દlજી જાઓ તો રસોડામાં સો પ્રથમ ઠંડા પાણી હાથ

કે દlજ્યા પર લગાવો દવાનું કામ કરશે.


૧૨...વાગ્યા પર કે લોહી નીકળતું હોય તો તરત પાણી નીચે

હાથ કે જે તે ભાગ ઈજાગ્રસ્ત મૂકી દો..

પાણી એ શ્રેષ્થ દવાનું કામ કરી શકે છે..

તમને તેનો ઉપયોગ ક્યાં કરવો અને કેવી રીતે કરવો

તે ની જાણ હોવી જોઈએ..


પ્રાચીન સમયમાં દવાઓ કે વિજ્ઞાન નો વિકાસ નહોતો થયો ત્યારથી

પાણી માનવ જાત માટે અસરકારક અને ઉપયોગી સાબિત થયું છે.

દવાનું કામ પણ આ પાણી કરે છે.


બસ પાણી સ્વચ્છ અને શુદ્ધ હોવું જરૂરી છે.


ઉકાળેલું પાણી વિશેષ વાપરવા યોગ્ય છે જે ગુણકારી છે.

તાવમાં પણ પાણી સહેજ નવશેકું કે ગરમ પીવું ફાયદાકારક છે.

આંખ.......


અંlખ ની સંભાળ રાખો…..એ કીમતી છે તમારા જીવન માટે ...

જીવનની મજા નથી આંખ વગર….

1….અંlખ માં સવારે ઉઠીને સ્વસ્છ અને ઠંડુ પાણીની છાલક મlરીને ધુઓ…


૨ …...બીજો અસરકારક ઉપાય આંખની સંભાળ અને જાળવણી માટેનો છે

ત્રિફળા ચૂર્ણનું પાણી બનાવીને આંખમાં છાટવું….


૩,,કાચ કે તાંબાના પlત્રમાં સ્વચ્છ પાણી રાત્રે ત્રિફળા ચૂર્ણ નાંખીને પલાડવું


અને સવારના ગાળીને તેનાથી આંખને ધોવી અને છટકlવ આંખ પર કરવો…


દાંત…

દાંત ની સંભાળ બાળપણથી જ રાખો નહીતર પસ્તાશો.

દાત બરોબર સ્વચ્છ કરો સારો બ્રશ અને પેસ્ટ વાપરવાનો આગ્રહ રાખો.


રોજ રાત્રે પણ બ્રશ કરો કે મીઠાના પાણીના કોગળા કરો .


સવાર સાંજ બને સમય આ ક્રમ રાખો તો સારું છે.


દાંત ખોતરવાની આદતો બદલો અને તેને બદલે બ્રશ થી જ સાફ કરો .


દાત માટે તલ ખાવા બહુ ઉપયોગી છે.


દાંત દુઃખતો હોય તો તલનું તેલ દાંત અને પેઢા પર ચોપડો રાત્રે આરામ મળશે.


અને દાંત મજબુત બનશે.


સૂર્ય સ્નાન.......


સૂર્ય સ્નાન એ મફતમાં મળતું વિટામીન ડી છે.

રોજ સવારે ૯ વાગ્યા પૂર્વે ૧૦ મિનીટ થી અડધો કલાક સૂર્ય સામે બેસીને


સૂર્યનો તડકો માણો .


બહુ ફાયદો કરશે.

એ યાદ રહે કે આંખને સૂર્ય પ્રકાશની જરૂર નથી

એટલે અંlખ સીધી સૂર્ય પ્રકાશ ઉપર


ન મુકશો.

શિયાળા નો સુર્યપ્રકાશ અવશ્ય લોં .


ઉનાળામાં સમય ઓછો અને વહેલી સવાર નો રાખો .

૫ કે દસ મિનીટ પુરતી છે.

કબજિયાત .....

આપણl શરીરના મોટાભાગના રોગોનું મૂળ આપણું પેટ જ છે.

પેટમાં ગમે તે પધરાવવનીi ટેવો ,જીભને ભાવે તે ભોજન કરવાની ,ખાવાની આદતોના કારણે શરીર ખરાબ થાય છે .

શરીરના તમામ રોગોનું મૂળ આપણું પેટ અને ખરેખર કહીએ તો કબજિયાત જ છે .

રોજ સ્વરે સારીરીતે પેટ સાફ થવું જરૂરી છે અને જો ન થાય તો તે કબજિયાત છે તેમ સમજવું.

જો આમ વારંવાર અને રોજ થાય તો તેનો ઉપાય કરવો જ રહ્યો નહિતર બીજા રોગો થવાની શક્ય્ત્સ રશે છે.

બાળકોની અને વૃદ્ધોની બાબતમાં તેમનું પેટ નિયમિત સાફ થાય છે કે કેમ તે જોવું જોઈએ.

૧...રોજ સવારે નરણા કોઠે સહેજ ગરમ પાણી પીવું તેના એકાદ કલાક પછીજ બીજા પીણl કે ચા નાસ્તો લેવl..

એથી પેટ નિયમિત સાફ થઇ શકે છે.

૨..સવારે સlદા પાણી કે સહેજ ગરમ પાણીમાં એક ચમચી મધ નાખીને પીવાથી પણ કબજિયાત મટે છે.

૩..જમ્યા પછી બે ચાર હિમેજ ખાવાથી કબજિયાત મટે છે.

૪..જમ્યા પછી અજમાનું ચૂર્ણ કે ગ્રરમ પાણી સાથે અજમો લેવાથી કબજિયાત મટે છે.

૫...લીંબુનો રસ ગરમ પાણીમાં કે સાથે લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.

૬...દુધમાં ઘી નાખીને પીવાથી ક્બજીયાતમાં ફાયદો થાય છે. શાથે મધ પણ ચમચી નાખી શકાય કે.

૭.....હરડેનું ચુરણ કે ગોળી ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત માં ફાયદો થાય છે.અને પેટ સાફ રહે છે.

૮.... ત્રિફળા ની ગોળી કે ચૂર્ણ ગ્રરમ પાણી સાથે લેવાથી કબજિયાત દુર થાય છે.

.૯ ,,ઇસબ્ગુલને દૂધ કે પાણી સાથે લેવાથી પેટ સાફ થાય છે.

એસીડીટી....

એસીડીટી થાય તો તમારે તમરો ખોરાક બદલવો જ રહ્યો. lifestile પણ બદલવી જ રહી.

વધુ પડતો તીખો કે તળેલો ભારે ખોરાક એસીડીટી લાવે છે.

ઝંક ફૂડ કે આથો આવેલા ખોરાકથી પણ એસીડીટી થlય છે.

એસીડીટી થી બચવા તમારે તમારો ખોરાક બદલવો જ રહ્યો તેમજ પરેજી પડવી જ પડશે.

૧..દૂધ એ એસીડીટીની અસરકારક દવા છે. ઠંડુ દૂધ કે સાદું દૂધ સાકર સlથે પીવાથી એસીડીટીમાં રાહત મળે છે.

૨..અlઈસક્રીમ એ એસીડીટીની અસરકારક અને તાત્કાલીક રાહત આપતી દવા છે.

૩....ધાણાજીરુનું ચૂર્ણ સાકર સાથે લેવાથી એસીડીટી મટે છે.

૪.. ગાજર નો રસ રોજ પીવાથી એસીડીટી મટે છે.

૫....૭/૮ કાળી દ્રાક્ષ રાતના પાણી માં પલાળી સવારે તે પાણી પી લેવું અને દદ્રાક્ષ ચાવીને ખાઈ જવી.

એસીડીટી માં ફાયદો થશે.

પેટના દર્દો...

૧...પેટના દર્દોમાં અજમો ફાકી ઉપર ગ્રરમ પાણી પીવાથી પેટના દર્દોમાં ફાયદો થાય છે.

પેટનો દુખાવો અને વાયુ મટે છે.

૨.....અજમો સાથે મીઠું કે સંચળ વાટીને ફાકવાથી પણ પેટના દર્દમાં ફlયદો થાય છે.

૩...સાકર અને ધાણાનું ચૂર્ણ પાણીમાં મેળવીને પીવાથી પણ પેટની બળતરા શાંત થાય છે.

૪....આદુનો રસ ને લીંબુનો રસ સાકર સાથે પીવાથી પેટના દર્દમાં ફlયદો થlય છે.

મીઠા સાથે પણ પીવાથી પાચન સારું થાય છે.

૫....અજમો સિંધવ અને હિંગ ની ફાકી મારવા થી પેટના દર્દમાં રાહત થાય છે.

સારી હેલ્થ માટે યાદ રાખો......

૧.....સારl આરોગ્યની સાવ મફતની દવાઓ છે....

સૂર્ય પ્રકાશ

મોર્નિંગ વોક કે ચાલવું...

હાસ્ય...

સારી પુરતી ઊંઘ ૬ થી ૮ કલાક

હકારાત્મકતા કે પોઝીટીવ વલણ અને વિચારો

૨......સવાર નો નાસ્તો રાજા ની જેમ લો...બપોરનું ભોજન વ્યાપારીની જેમ...અને રાતનું ભોજન રંકની જેમ..

તમારા ભોજનના સમય નિયમિત કરો ..સુવા ના અને જાગવાના સમયની નિયમિતતા પણ જાળવો...

તેમજ રlતનું ભોજન મોડેથી ક્યારેય ન લેવું. બને તેટલું વહેલું લેવું જોઈએ.

૩....દિવસના ૧ થી ૨ લીટર પાણી લેવું જરૂરી છે.

ખાસ કરીને ૮ થી દસ ગ્લાસ પાણી લેવું. જમવાના અડ્ડા કલાક બાદ જ પાણી લેવું.

તેમજ સવારે ઉઠીને અને રાતના સુતા પહેલા પાણી જરૂર થી લેવું.

પાણી ઠંડુ ન લેતા સહેજ ગરમ કે સાદું લેવું.ફ્રિજના પાણી નો ત્યાગ કરવો .

૪...સવારે નરણા કોઠે જે ગરમ પાણી પીઓ તેમાં સહેજ હળદર નાખીને પીઓ અથવા હળદરની ફાકી મlરી પાણી પીઓ.

હળદર રોગપ્રતિકારક શક્તિ વધારે છે . લીવર, હ્રદય, કીડની અને સારા આરોગ્ય માટે હળદર જરૂરી છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED