ગુજરાતી આરોગ્ય વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો હોમ વાર્તાઓ આરોગ્ય વાર્તાઓ ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઔષધો અને રોગો - 4 દ્વારા Namrata Patel અતીવીષની કળી: અતીવીષા એ નામ પ્રમાણે બીલકુલ ઝેરી નથી. અતીવીષા એટલે અતીવીષની કળી. એ બાળકોનું ઔષધ છે. અતીવીષની કળી જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, આહાર પચાવનાર તથા મળ બાંધનાર છે. આથી ... ઔષધો અને રોગો - 3 દ્વારા Namrata Patel અજમોદ: એને બોડી અજમો પણ કહે છે, કેમ કે એ અજમાની એક જાત છે. એનો છોડ વર્ષાયુ છે. ભારતમાં ઘણે ઠેકાણે થાય છે. બંગાળમાં તે ખુબ થાય છે. તેના ... ઔષધો અને રોગો - 2 દ્વારા Namrata Patel અગર: અગરનાં વૃક્ષ બંગાળના વાયવ્ય ઈલાકા સીલહટ તરફ જંટીય પર્વત પર અને તેની આસપાસ થાય છે. આસામમાં ઘણા પર્વતો પર તથા મલબાર, કર્ણાટક તરફ પણ આ વૃક્ષ થાય છે. ... ઔષધો અને રોગો - 1 દ્વારા Namrata Patel અક્કલકરો: અક્કલકરાનાં એક થી દોઢ ફુટનાં છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેનાં મુળ અને ડાખળી આપણા દેશમાં આયાત ... નીરોગી અને સ્વસ્થ રહેવા માટેના અગત્યના નિયમો - 3 દ્વારા Namrata Patel (૧) 90 ટકા રોગો માત્ર પેટને કારણે થાય છે. પેટમાં કબજિયાત રહેવી જોઈએ નહીં. નહીં તો ક્યારેય રોગોની ઓછાં નહીં થાય. (૨) 160 રોગો માત્ર માંસાહારી ખોરાકથી થાય છે. ... વિટામિન્સ દ્વારા Namrata Patel વિટામિન- એ (રેટિનૉલ) તે આંખો, ત્વચા, રોગપ્રતિકારક શક્તિ, હાડકાં અને હૃદય, ફેફસાં અને કિડનીની યોગ્ય કામગીરી માટે જરૂરી છે. વિટામિન એ ની કમીના લક્ષણો:1. નબળા દાંત2. થાક3. સુકા વાળ4. ... ગાયના ઘી ના જબરદસ્ત ફાયદા દ્વારા Namrata Patel ગાયના ઘી ના જબરદસ્ત ફાયદાજો તમે પણ ગાયના ઘીનું સેવન ન કરતા હોય તો જરૂરથી શરુ કરજો. 1. ગાયનું ઘી નાકમાં નાખવાથી ગાંડપણ દૂર થાય છે. 2. ગાયનું ઘી ... લીંબુ - કેન્સર માટે આશ્ચર્યકારક ફાયદા દ્વારા Namrata Patel ખૂબજ ઠંડા કરેલાં લીંબુ ના આશ્ચર્યકારક પરિણામ લીંબુ ને ચોખ્ખા પાણીથી ધોઇને ફ્રીજરમાં મૂકી દો. આઠ થી દસ કલાક પછી લીંબુ પૂરેપૂરું ઠંડું અને બરફ જેવું કડક જામી ... નીરોગી અને સ્વસ્થ રહેવા માટેના અગત્યના નિયમો - 2 દ્વારા Namrata Patel [૨૬] માત્ર સિંધાલૂણ મીઠું વાપરો, થાઈરોઈડ, બીપી અને પેટ સારું રહેશે. [૨૭] માત્ર સ્ટીલ કૂકરનો ઉપયોગ કરો, એલ્યુમિનિયમમાં મિશ્રિત સીશાને કારણે થતું નુકસાન ટળશે. [૨૮] કોઈપણ રીફાઈન્ડ તેલ ન ... નીરોગી અને સ્વસ્થ રહેવા માટેના અગત્યના નિયમો - 1 દ્વારા Namrata Patel [1] રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જઈ બ્રશ કરી એક ગ્લાસ સહેજ ગરમ પાણી પીવું જોઈએ. ત્યાર બાદ 100 ડગલાંથી માંડી પાંચ કિલોમીટર સુધી ખુલ્લી હવામાં ચાલવું જોઈએ. સવારે ... ભોજનના વપરાશનું વાસણ દ્વારા DIPAK CHITNIS. DMC આપણે જે આહાર કરીએ છીએ તે કઇ ધાતુના વાસણમાં રાંધેલ હોય તો તનને તંદુરસ્ત રાખે છે જે જાણવું જરુરી રસપ્રદ છે. -:સોનાનું વાસણ:- સોનું ગરમ ધાતુ છે! સોનાના વાસણમાં ... ભોજન અને સ્વાસ્થ્ય દ્વારા DIPAK CHITNIS. DMC ભોજન અને સ્વાસ્થ્ય એકબીજાના પર્યાય છે. આરોગ્યની દ્રષ્ટિએ જમતી વખતે નીચે પલાંઠી વાળી બેસીને જમવાના ફાયદા અનેક છે જે બાબતે તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં આપણા મહાન ઋષિમુનિઓ ... નેશનલ સ્પીનાચ ડે દ્વારા Jagruti Vakil વિશ્વ પાલક ભાજી દિવસ “I’m Popeye the Sailor Man,I’m Popeye the Sailor Man,I’m strong to the finich,‘Cause I eats me spinach…” કાર્ટુનમાં આવતી આ વાત પાલક ખાઈને દુશ્મનોના બાર ... મગ અને મેગી દ્વારા aartibharvad આ કહાની આપને ગમશે એવી મારી આશા છે.”મગ અને મેગી” માં બાળકો થી માંડી ને મોટા લોકો પણ અત્યારે શેના પ્રત્યે વધારે આકર્ષિત થાય છે એની જાણ થાય છે.તો ... પોષણ પખવાડિયું દ્વારા Jagruti Vakil સમગ્ર દેશમાં 8થી 22 માર્ચ દરમિયાન પોષણ પખવાડિયું ઉજવવાઈ રહ્યું છે.ત્યારે ગુજરાતમાં પણ પોષણ પખવાડિયા હેઠળ કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.આ વર્ષની થીમ હતી :"બધા માટે પોષણ: સ્વસ્થ ભારત". ... પોષક તત્વોની ખાણ એવા ધાન્ય દ્વારા Jagruti Vakil જે પોષક તત્વોની ખાણ છે એવા અનાજ બાજરી જુવાર રાગી વગેરે ને પ્રોત્સાહન આપવા સંયુક્ત રાષ્ટ્રો એ વર્ષ ૨૦૨૩ ને આંતર રાષ્ટ્રીય બરછટ અનાજ તરીકે જાહેર કર્યું છે.બાજરી આયર્ન, ... ખાંડનો ખતરો દ્વારા Piyush Jiladiya ગુગલ ઉપર વર્ડ કેપીટલ ઓફ ડાયાબીટીસ નાખીને સર્ચ કરીએ એટલે જવાબ આવે ભારત. એનો મતલબ આપણે આખા વિશ્વમાં ડાયાબીટીસની રાજધાની છીએ. જો તમારો પરીવાર એક ટીપીકલ ગુજરાતી પરીવાર હોય ... રાતરાણીનો ઉકાળો દ્વારા Munavvar Ali આ વાર્તા લાલી અને તેના પતિ લુફટીની કથા છે લાલી રસોયણ હોય છે અને લૂંફટી વોચમેન હોય છે લુફટી પાસે એક સ્કૂટર હોય છે તે તેની ઉપર લઇ તેની ... ખીચડી - શકિત વધૅક આહાર દ્વારા Jas lodariya *ખીચડી જમો અને જમાડો*થોડાં વર્ષો પહેલાં પ્રાચીન ભારતની વિરાસતમાં રસ પડ્યો. પ્રકૃતિને ખૂબ નજીકથી જોવા અને સમજવા લાગ્યા. વિશ્વમાં જંકફૂડ અને ફાસ્ટફૂડનો વધેલો વ્યાપ અને તેને કારણે થતા નુકસાનને ... સક્રિય અને આરોગ્યપ્રદ વૃધ્ધાવસ્થા વિશે દ્વારા Dr. Bhairavsinh Raol સક્રિય અને આરોગ્યપ્રદ વૃધ્ધાવસ્થા વિશે: વૃદ્ધત્વ ની વિભાવના માનવીની છે.માનવી કૌટુંબિક અને સામાજિક પ્રાણી હોવાથી સામાન્ય રીતે લાંબું આયુષ્ય ભોગવે છે.જેમ સૂર્યાસ્ત પછી પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે, ... કોંકમ દ્વારા Tr. Mrs. Snehal Jani લેખ:- કોકમ વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે મિત્રો. આજે જ્યારે લીંબુના ભાવ માત્ર શ્રીમંતોને જ પોષાય એવાં થઈ ગયાં છે ત્યારે મધ્યમ વર્ગ અને નીચલા વર્ગ માટે લીંબુ ... વાંઝિયાપણું, વંધ્યત્વ, ઇન્ફર્ટિલિટી – ચાલો ,સમજીએ એના કારણો.. દ્વારા Rupal Hospital જ્યારે દંપતી કોઇ પણ ગર્ભનિરોધકોના ઉપયોગ વગર નિયમિતપણે શારીરિક સમાગમ કરતા હોય ને છતાં ૧૨ મહિના કે તેથી વધારે સમય વીતવા છતાં સ્ત્રીને ગર્ભ ન રહે તો તેને ઇન્ફર્ટિલિટી ... જેવી અન્નવૃત્તિ તેવી મનોવૃતિ દ્વારા Mehul જેવી માણસની અન્નવૃત્તિ તેવી માણસની મનોવૃતિ, જરા સમયના ચક્રને પાછળ ફેરવીને જુઓ કે તમે એકદમ શાંતિથી, જમીન પર બેસીને પરિવાર સાથે નિરાતે ક્યારે જમ્યા હતા. ઘણાનો જવાબ હશે દરરોજ ... તાળી દ્વારા વ્યાયામ દ્વારા SUNIL ANJARIA તાળી ની કસરત હાસ્ય કલબોમાં વિવિધ પ્રકારે તાળીઓ પાડી યોગ જેવા ફાયદા થાય એ શીખવે છે. એ યોગિક અથવા કસરતી તાળીઓ વિશે ટૂંકમાં કહીશ. માત્ર ત્રણ કે ચાર મિનિટમાં ... વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ મનોબળની સ્વસ્થતા દ્વારા Jayshree Patel *મનોબળની સ્વસ્થતા,*(સત્ય ઘટના)(યુગવંદના) અચાનક આવી પડતી માંદગી કંઈક શારીરિક ખોડ લઈને આવે છે. જેમકે યાદ શક્તિ વિસરાવી, પગ હાથ કે શરીરમાં થતું ... દૈનિક યોગ સહુને માટે દ્વારા SUNIL ANJARIA દૈનિક યોગ સહુ માટેયોગ દિવસ નિમિત્તે અત્રે એવાં આસનો મુકું છું જે દરેક લગભગ સ્વસ્થ, કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે.અગાઉ આશરે 20-25 વર્ષ પહેલાં યોગ કલાસ અને ... ચીઝ વિશેની માહિતી દ્વારા Tr. Mrs. Snehal Jani લેખ:- ચીઝ વિશેની માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીકેમ છો મિત્રો?પીઝા પર નાખેલું ચીઝ હોય કે ઘરમાં પડેલ નાનકડો ચીઝ કયૂબ - ઘરનાં નાનાં મોટાં સૌ કોઈને ચીઝ જોતાં જ ... કપૂર વિશે માહિતી દ્વારા Tr. Mrs. Snehal Jani નમસ્તે મિત્રો. પૂજામાં આરતી પૂરી થાય ત્યારે કપૂર આરતી વખતે વપરાતું કપૂર તો બધાએ જોયું જ હશે. આ કપૂર માત્ર પૂજા માટે જ નથી વપરાતું, એનાં સ્વાસ્થ્યને લગતાં પણ ... તુલસી દ્વારા Tr. Mrs. Snehal Jani લેખ:- તુલસી વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીવૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય ચ |કૃષૃણભક્તિપ્રદે દેવિ, સત્યવત્યૈ નમો નમઃ ||આપણાં હિંદુ ધર્મમાં તુલસી માત્ર એક છોડ નહીં પરંતુ એક પૂજનીય માતા ... અજમાનુ વ્યાજ દ્વારા Jay Dave ( આપણે જે નવી પદ્ધતિ તરફ દોડી રહ્યા છીએ, ને આપણી ચિકિત્સા પદ્ધતિ જે ખુદ દૈવી શક્તિ દ્વારા આપને મળી હતી તેમાં આપણી શ્રદ્ધા ... કુંવારપાઠું દ્વારા Tr. Mrs. Snehal Jani લેખ:- કુંવારપાઠુંલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીલગભગ દરેક જણ માટે જાણીતું છે આ એલોવીરા. સંસ્કૃતમાં એને કુંવારપાઠું કહેવાય છે. એ જેટલો દેખાવ સારો નથી ધરાવતો એટલી જ વધારે ખૂબીઓ ધરાવે ... ટૂથપેસ્ટ વિશે અવનવું દ્વારા Ankursinh Rajput રોજ સવારે જાગીને પ્રથમ જે પદાર્થ નો આપ વપરાશ કરો છો તેનું નામ આપી શકશો ? સવાર માં જાગીને તરત જ વપરાશ કરવામાં તો મોટા ...