Fill Good raho books and stories free download online pdf in Gujarati

ફિલ ગુડ રહો.... - ફિલ ગુડ રહો અને ઉત્સવો ઉજવો.....

ફિલ ગુડ નો અનુભવ લો...

ફિલ ગૂડ મૂડમાં રહો..બસ સદા આનદિત રહો અને આનંદમાં રહો...

.મસ્ત અને તંદુરસ્ત રહો...હમેશા તમે ફિલ ગુડ ફિલ કરશો. તમે સારા કપડા ગરમા પણ પહેરો તો ગૂડ ફિલ કરશો.

નવા કપડા પહેરો છો કે સરસ ત્યાર થઈને બહાર જાઓ છો તો કેવો અનુભવ કરો છો..?

ગૂડ ફિલ કરો છો ને? ક્યાંક ફરવા જાઓ છો અને સુંદર જગ્યા છે તો મન આનદિત થઇ જાય છે...ગૂડ ફિલ કરો છો..

તેજ રીતે સુદર ભાવતા ભોજન ઘરમાં આરોગો છો તો પણ મજા આવે છે ને...ગૂડ ફિલ કરો છો ને...?

બહlર જમવા જવા નું ,સારી જગ્યાએ ફરવા જવાનું આપણને મન થાય છે ...અને સારી વાનગી ઓ આરોગતા ગૂડ ફિલ કરીએ છીએ ..

સુંદર સ્થાને પણ ગૂડ ફિલ કરીએ છીએ...

આજકાલ અમદાવાદમાં રીવરફ્રન્ટ પર ફરનારા કેવી મોજ માણે છે...ફિલ ગૂડ કરવાજ ત્યાં જાય છે... બસ અlજ જીવન છે ...

જીવનમાં ફિલ ગૂડ થાય એ રીતે જ જીવો અને બીજાને પણ જીવવા દો.

સુંદર દેખાવા સારા વસ્ત્રો પસંદ કરો સ્વસ્થ રહો ....

સુંદર તન ને મન ફિલ ગૂડ ની પહેલી શરત છે...

તમારી આસપાસનું વાતાવરણ સ્વરછ હોય સુંદર હોય તો તમને ગમશે સોને ગમશે.. ગંદગી કોને ગમે?

કચરો આમતેમ પડ્યો હોય, વસ્તુઓ આમતેમ ગમેતે જગ્યા એ પડી હોય ..

.ઘર કે ઓફિસ ગમે તેવા ગંદા ઘોબ્રરા હોય વસ્તુઓ જ્યાં ત્યાં પડી હોય તો તમારું મન પણ આ પસંદ નહિ કરે...

ફિલ ગૂડ નહિ થાય... એથી વિપરીત બધુજ વ્યવસ્થિત હોય, સુંદર અને સ્વરછરીતે તેની જગ્યાએ હોય તો કોને ન ગમે?

તમે અને તમારો સ્ટાફ ...કે પરિવાર આવા વાતાવરણ માં રહેવા ફિલ ગૂડ કરશે...

શોખ અને મિત્રો ,સારી કંપની અને સારી રીતે ટાઇમ પાસ થાય તો પણ તમે ફિલ ગૂડ કરો છો. બોર ન થઇ જવાય એ રીતે ટાઇમ મેનેજમેન્ટ કરયા કરો...

સમય કયા ગયો તે ખબર પણ ના પડી બસ અનુ નામ ફિલ ગૂડ અને બધાને આ જ જોઈએ છે ..

પણ સમય સારી રીતે જશે તો જ સારું લાગશે. આનંદ માં રહેવા ય ,વ્યસ્ત રહેવાય ,

ગમતા માણસો ,ગમતું કામ અને ગમતી કપની મળે તો કોને ફિલ ગુડ ન થાય?

સોને ગૂડ ફિલ ચોક્કસ થશે જ...

ગમતી કપની અને ગમતા લોકો વચ્ચે ગમતા કામ અને પ્રવૃત્તિ સાથે તમે ટેન્સન અને ચીંતા મુક્ત વાતાવરણ માં રહો તો ગૂડ ફિલ રહેવાય જ ...

આજકાલ ફિલ ગૂડ રહેવા લોકો સારી કંપની અને સારી જગ્યા શોધે છે...

સારું હવામાન શોધે છે.. વધુ પડતો વરસાદ અને ભેજનું વાતાવરણ બોર કરે છે..

તબિયત ખરાબ તો કરેજ અને ન પણ હોય તો પણ રસ્તા પર ની ગંદગી થી માંડીને સતત વરસાદ થી પણ કંટાળી જવાય છે ....

વધુ પડતી ગરમી થી પણ ત્રાસી જવાય અને રોગચાળો થાય તે અલગ....

વધુ પડતી ઠંડી પણ શરીર અને મનને નુકશાન કરે છે...

અને ફિલ ગુડ નથી કરાવતી ..સારું હવામાન હોય ,સીજન સારી હોય અને ખુશનુમા વાતાવરણ હોય તો જ મન પ્રસન્ન રહે છે...

અને હરવા ફરવાની મજા પણ આવે છે... એટલેકે અlવl સારા વાતાવરણ મl જ ફીલગુડ થાય છે ...

વળી તમારી તબિયત સારી હોય તે પણ એક આવશ્યક શરત છે ,ફીલગુડ કરવાની એ વગર તમે ફીલગુડ નહિ કરી શકો...

જો શરદી હોય કે તાવ હોય કે પછી કોઈ દરદ હોય, કમર દુખતી હોય કે પગ દુખતા હોય તો ફિલ ગુડ ક્યાંથી થાય?

સુંદર હવામાન અને સ્વસ્થ તબિયત ફીલગુડ કરવાની પહેલી શરત છે. બસ પછી પ્રવાસ કરો કે ફરવા જાઓ ..

થોડા રૂટીનમાંથી બ્રેક લો એટલે ફિલ ગુડ થશે...સંબધો કે મિત્રો એવા પણ ન બનાવો કે બિનજરૂરી પ્રશ્નો ઉભા કરે....

સબધોમાં તરતા શીખો ડૂબી ન જાઓ...

લાગણીમાં તમે તણાશો કે બીજાને તાનશો સરવાળે પ્રશ્નો અને દુખ જ મળશે...

હેલો -હાય ના સમ્બન્ધો કે કેમ છો દોસ્ત ના સંબધો અને કંપની વધુ મજા આપે છે..

બાકી તો આજકાલ ટીવી અને ઇન્ટરનેટ જેવું કોઈ બીજું દોસ્ત નથી જે ફીલગુડ કરાવે...

ઘરે બેસીને પણ અl આધુનિક શોધો સોને ટાઇમપાસ તો કરાવે જ પણ અને ફિલ ગુડ પણ કરાવે...

કંપની પણ આપે અને સસ્તું મનોરંજન પણ...

સાથે કોઈ હોય કે ના પણ હોય પણ આનંદ ની સાથે માહિતી પણ ઘણી આપે છે. ..

બસ્સ ફીલગુડ કરવાની શરત એટલીજ કે તમે મન અને તનથી પણ સ્વસ્થ છો ..

તબિયત બરાબર અને આસપાસનું environment પણ સુંદર...

.

સીજન પણ સારી તો ફીલગુડ કેમ ન થાય...?

ફીલગુડ કરવા ઉત્સવો મનlવો......

ઉત્સવો સુખ નો માર્ગ છે..


જીવનને ઉત્સવની જેમ ઉજવો…


ઉત્સવો મનlવો અને સુખી બનો…ફીલગુડ અનુભવો.


અl પણે ત્યાં ઉત્સવો ધાર્મિક મહત્વ ધરાવે છે.


પરંપરાગત ઉજવણી અl વl ઉત્સવો ની દરેક રાજ્યોમાં થાય છે..


ઉત્સવો આનંદ અને સુખ આપે છે ..


માટે તેને મનાવવા જ જોઈએ..

ઉજવણી બધા નાના મોટા પોતપોતાની રીતે કરતા રહે છે..

અl જ તો જીવનનો આનંદ નો અવસર છે માટે કેમ ન મનાવવો..

આનંદ મનlવ વાની ...નાના નાના સુખ ભોગવવાની કોઈ તક

જીવનમાં જતી ન જ કરવી..

સિવાય કે કોઈ ખાસ બનાવ બન્યો હોય..

સરકાર પણ હવે તો અl વl ઉત્સવોને મનાવે છે

અને એ નિમિત્તે પ્રવાસીઓને આકર્ષે છે કે સ્થાનિકોને મનોરંજન

મળે તેવા પ્રયાસ કરે છે.
દિવાળી એ ધાર્મિક કે નવા વરસનો ઉત્સવ તો છે જ પણ

અlપણl સોના માટે
અl નદ નો તહેવાર પણ છે ,,,

સોથી મોટો તહેવાર છે.

લોકો તે ને ખરીદી અને ખાણીપીણી થી તો ઉજવે જ છે

પણ ધર્મ અને પૂજા પાઠ પણ કરે છે.

અl પણે ત્યાં નવા વરસથી લોકો સાત આઠ દિવસ

તહેવારો માં રજાઓ માણવા દેશમાં કે વિદેશમાં ઉપડી જાય છે..

હરવા ફરવા પણ આ તહેવારો નો ઉપયોગ થાય છે.

બીજો મહત્વનો આનંદ મનl વ વાનો તહેવાર હોળી અને ઉતરાયણનો છે..

ઉત્રાયણ ના ચારપાંચ દિવસ ૧૪ક્ને ૧૫જન્યારી સહિત

પતંગ ચડાવવાની અને
પેચ લગાવ વા ની મોજ લોકો માણતા હોય છે..

ઓગ્સ્ટ માસ શરુ થાય એટલે વ્રત, ઉપવાસ અને તપની સીજન શરુ…

તહેવારો અને ધાર્મિક તહેવારો ની સાથે સાથે આનંદ પણ ખરો જ..

શ્રાવણ માસ, , પર્યુષણ અને ઈદ આ બધા તહેવારો સો કોઈ

પોતપોતાના ધર્મ ને પરમ્પરા અનુસાર ઉજવતા હોય છે.

નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં સોથી વધુ ધામધુમથી અને
આનંદ મસ્તીથી ઉજવાય છે.

નવ દિવસનો આ સોથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે દુનિયાભરમાં

જાણીતો બનેલો તહેવાર છે.

ગુજરાતમાં જ નહિ નવરાત્રી ભારતના બીજા રાજ્યો મુંબઈ

સહિત અને દુનિયાના

અનેક દેશો અમેરિકા લંડન વગેરે ઉજ્વે છે

જ્યાં જ્યાં ગુજરાતીઓની વસ્તી છે ત્યાં ત્યાં નવરાત્રી ઉત્સવ મનાવાય છે..

ગુજરાતમાં હવે તો નવરાત્રીનો નવ રાત્રીઓનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે..

પ્રવાસીઓને પણ અહી ઉત્સવમાં ભાગ લેવા બોલાવવામાં આવે છે.

નવ રાત્રીઓ ગરબા અને રl સ ની રમજટ નાના મોટા સો કોઈ અને ખાસ કરીને યુવાન યુવતીઓ મનાવે છે..

નવરાત્રીનું પણ ધાર્મિક મહત્વ છે ..

વ્રત અને ઉપવાસ ની સાથે સોથી વધુ આનંદ અને ઉલ્લાસનો આ તહેવાર છે.

અlવl તહેવારોમાં ધાર્મિક તપ વ્રત ની સાથે સાથે આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે..

સુખ અને આનંદ આપતl , શાંતિ આપતા આ ઉત્સવોની ઉજવણી કરવl માં આવે છે.

સુખ મેળવવા ના અlવl કોઈ પ્રસંગ ન છોડવા..

તહેવારો અને પર્વો ધાર્મિક હોય કે પરંપરાગત તે મને મનાવવા…

મોજ અને મસ્તીના આ દિવસો છે…

ગુજરા ર્તી ઓ માટે અને અહી આવતા સો માટે છે.

અશાઘી બીજની રથયાત્રા હોય કે શ્રlવણી તહેવારો કે જન્માષ્ટમી ના તહેવારો
અl પણે ધામધુમથી ઉજવીએ છીએ.

અl વl બીજl અનેક મેળાઓ ત્ર્તરણેતર, હોળી ના આ દિવસી મેળાઓ કે કાર્તિક પુનમના મેળાઓ ,

વગેરે તો અલગ જેમાં ગ્રામ્યવાસીઓ અને આસપાસના શહેરીજનો પણ નાચ ગાન થી માંડીને ખાણીપીણી થી ઉત્સવો મનાવે છે
અને ધાર્મિક રીતે પણ વ્રત પૂજા સ્નાન વગેરે કરે છે..

ગુજરાતના બધા જિલ્લાઓમાં અl વl તહેવારો મેળાઓ ઉજવાતા હોય છે.

દેશના બીજા રાજ્યોમાં પણ અlવ l પરમ્પરાગત મેળાઓ અl પણે ત્યાં વરસોથી ઉજવવામાં આવે છે.

અl વl ઉત્સવો જોવા અને માણવા એ પણ એક લહાવો છે..

વરસોની આપણી પરપરા ગત સન્સ્કૃતિ છે જે ઉજવીને મનાવવી જોઈએ.

સુખી જીવનનો આ માર્ગ છે….

પર્વો અને ઉત્સવો મનlવો અને ઉજવો...

અને ફીલગુડ રહો......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED