શહેરોની ડીજlઈ ન માટે યુરોપિયન સ્થાપતિઓની /અર્કિટેકટની સરખામણીએ /તોલે કોઈ ન આવે..
અમેરિકાનું હાલનું પાટનગર વોશીનગ્ટન એક અત્યંત ખુબસુરત અને ભવ્ય શહે ર છે .
જ્યોર્જ વોશીન્ગ્ત્ન અમેરિકાના પહેલા પ્રમુખના નામ પર થી વોશીન્ગ્ટન નામ અપાયેલ છે.
વોશીન્ગ્ટન માં અનેક ભવ્ય અને સુંદર મ્યુજીયમો બનાવવામાં આવ્યા છે.
પ્રવાસીઓ લાખોની સંખ્યામાં તેની મુલાકાત લેતા હોય છે.
કેટલાક થીમ બેજ્ડ છે.
ઘણા મેમોરીયલો છે જે નેતાઓ અને સેનીકોની યાદમાં બનેલા છે.
જેમાં માર્ટીન લ્યુથર કિંગ મેમોરીયલ થી માંડીને જયોજ વોશીન્ગ્ત્ન મેમોરીયલ
વિયેતનામ સેનિકોના મેમોરીયલ જેવા પણ છે.
આ મ્યુજીયમોની ડિજાઇન અને સ્થાપત્ય પણ સુંદર છે .
આ ખુબસુરત પાટનગર વોશીન્ગ્ત્ન શહેર અસ્તિત્વમાં આવ્યું તેનો થોડો ઈતિહાસ જોઈએ.
અlપણે જેમ ચંડીગઢ કે ગાંધીનગર ની રાજધાનીઓ બનાવી તેમ
અમેરિકાના પહેલા પ્રમુખ જ્યોર્જ વોશીન્ગ્ટને આજાદી પછી
દેશની જૂની રાજધાની ફિલાડેલ્ફિયા ના સ્થાને
ઇસ ૧૭૯૦મl નવી રl જધાની બાંધવાનો કાયદો પસાર કરાવ્યો.
જેમાં રાજધાનીનો નવો જ વિસ્તાર અન્ય રાજ્યો થી અલગ નક્કી કરવામાં આવ્યો.
જે અલગ જ રાજ્ય DISTRICT બન્યું .
.
આ માટે મેરીલેન્ડ અને વર્જીનિયા રાજ્યો દ્વારા ભેટમાં અપાયેલી જમીન ઉપર
પોટોમેક નદીના કાંઠે આ રમણીય રાજધાની ભવ્ય રીતે બાંધવામાં આવી.
જ્યોર્જ વોશીન્ગ્ત્ન પહેલા પ્રમુખ ના નામ પરથી તેને વોશીગ્ટન નામ અપાયું છે.
એ વખતના અમેરિકાના કાવ્યાત્મક નામ કોલમ્બિયા પરથી અl ને વોશીન્ગ્ત્ન ડીસી કહે છે.
એટલેકે district of columbia.
એનું પ્લાનિંગ ફ્રેંચ સ્થાપ્તીને/આર્કિટેકટને શરૂઆતમાં જ્યોર્જ વોશીન્ગ્ટને સોપયુ હતું.
જો કે તેમાં પાછળથી અન્ય આર્કિટે કટ પણ નિમાયા હતા.
અમેરિકાના સુંદર અને આયોજિત નગરોના બાંધકામો ની શરૂઆતનો ઈતિહાસ પણ
આ વોશીન્ગટન થી શરુ થયો છે.
અમેરિકાની શરૂઆતની રાજધાની ફિલાડેલ્ફિયા ઇસ ૧૮૦૦ માં
વોશીન્ગ્ટન આવી.
ત્યાર પછી તો ૧૮૧૨ માં આ સુંદર પાટનગર વોશીન્ગ્ત્નને બ્રિટીશ લશ્કરે સળગાવ્યું.
વ્હાઈટ હોઉંસ સહિત અનેક સરકારી ઈમારતો ને પણ નુકશાન થયું
તેમજ સળગાવવામાં આવી હતી .
જો કે પછી તરત તેનું રીપેરીંગ પણ થઇ ગયું.
અનેક ઈમારતો નવેસરથી પણ બંધાઈ .
શરૂઆતથી જ ભવ્ય સરકારી ઈમારતો ની સાથે સાથે સુંદર બાગ બગીચાઓ ,
પાર્કો ,વિશાળ ખુલ્લા મેદાનો લેન્ડસ્કેપીંગ વગેરે થી રાજધાની શોભાયમાન
બનાવી હતી.
૧૮૬૧ ના અમેરિકાના સિવિલ વોર માં પણ ઘણું નુકશાન આ શહેરને થયું હતું.
તે સમયના પ્રમુખ અબ્રાહમ લીકને ગુલામોની પ્રથા ત્યાર બાદ રદ કરી અને તેમને
સમાન અધિકારો અને નાગરિકત્વ આફ્રિકન અમેરિકન તરીકે આપતા કાયદા થયા.
.
એ સમયે શહેર આવું સુંદર નહોતું તેમાં અનેક સમસ્યાઓ હતી.
૧૯૦૦ પછી ના દાયકાઓમાં અને ખાસ કરીને બીજા વિસ્વ્યુદ્ધ પછી
તેમજ ૧૯૬૧ માં માર્ટીન લ્યુથર કિંગની હત્યા પછી અનેક નવા ફેરફારો
અને બાંધકામો થયl.
ભવ્ય મેમોરિયલ્સ અને મ્યુજીય્મો બંધાયા.
પાર્ક્સ અને ગાર્ડન ,લેન્ડસ્કેપીંગ અને સુંદરી કરણ ના કામો થયl
જે સતત ચાલ્યા કરે છે.
આ એક અત્યંત અયોજનપૂર્વક બંધાયેલ નગર છે.
શરૂઆતના બાંધકામના ફ્રેંચ સ્થપતિ લી એન્ફંન્ટના વિજન ને આ શહેરે
સદીઓ પછી પણ લગભગ સાચવ્યું છે.
.
ઘણાખરા ભારતીયો કે ગુજરાતીઓ કે અન્ય વસાહતીઓ જેઓ વોશીન્ગ્ટન માં
નોકરી કરે છે તેઓ આસપાસના નાના શહેરોમાં રહેવું વિશેષ પસંદ કરે છે.
શહેરોના મકાનોની ઉંચાઈ સંબધી દેશના કાયદા પ્રમાણે અહી મકાનો વધુ ઉંચાઈના નથી.
યુનાઇટેડ સ્ટેટ્સ કેપીટોલ કે વોશીન્ગ્ટન મેમોરીયલ ની ૫૫૫ ફીટની ઉંચાઈ થી
વિશેષ ઊંચા મકાનો નથી. આજ સોથી ઉંચી ઈમારત છે.
કેપિટોલ બિલ્ડીંગ થી ઉત્તર દક્ષીણ ની સ્ટ્રીટ ને નંબરો અંકમાં અપાયl છે.૧ , ૨, ૩, ૪, એ રીતે ..
તો પૂર્વ પશ્ચિમની સ્ટ્રીટ ને લેટર્સ પ્રમાણે A, B C એમ ઓળખાય છે.
આ પ્રકારે અમેરિકાના હાઇવે પણ ઓળખાય છે.
એટલુજ નહિ દેશમાં આવી જ સીસ્ટમ અન્ય શહેરોના સ્ટ્રીટ અને રસ્તાઓની
ઓળખ માટે મહદ અંશે છે.
જે ખરેખર વધુ સરળ છે.
આ સીસ્ટમ યુરોપના મોટા ભાગના શહેરો માં પણ છે.
તેમજ હવે દુનિયાના આધુનિક શહેરો પણ આ જ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.
અl મ પણ વોશીન્ગ્ત્ન શહેરનું મૂળ આયોજન પેરીસ, મિલlન જેવા શેહેરો ની
રચના પર થયેલ છે.
કેપિટલ બિલ્ડીંગ આસપાસની સ્ટ્રીટો વિવિધ રાજ્યોના
નામે ઓળખાય છે.
અમેરિકાના ટોચ ના દસ સ્થાપત્યો- માંથી છ અહી છે.
જેમાં વ્હાઈટ હાઉસ , યુંનlઈટેડ નેશનલ કેપિટોલ ,વોશીન્ગ્ટન નેશનલ કેથેડ્રલ ,
થોમસ જેફરસન મેમોરીયલ, લિંકન મેમોરીયલ, અને વિયેતનામ વેટરનસ
મેમોરીયલ છે.
લાખો પ્રવાસીઓ દર વરસે તેની મુલાકાત લે છે.
અlમl અને વોશીન્ગ્ટનની અન્ય અનેક ભવ્ય ઈમારતોમાં નીયોક્લાસીકલ ,જ્યોર્જિયન
અને ગોથિક તેમજ મોર્ડન સ્થાપત્ય કળl દેખાય છે.
વોશીન્ગ્ટન માં અlવl તો અનેક ભવ્ય પ્રાચીન મકાનો છે જે વિવિધ યુરોપિયન પ્રlચીન
સ્થાપત્યકળા ના બનાવેલા છે.
એટલુજ નહિ પણ ઇસ ૧૮૦૦ પછી બનાવેલા લગભગ ૨૦૦ વરસ જુના છે
તેનો ઉપયોગ સરકારી ઓફિસો તરીકે કે મ્યુંજીયમો તરીકે થાય છે .
તેમજ સુંદર રીતે સચવાયેલા પણ છે
ઘણા પ્રlર્ચીન મકાનો હવે ટુરિસ્ટ સાઈટ બની ગયા છે.
વોશીન્ગ્ટન વસ્તી ૬૦૯૭૬૮૪ જેટલી થવા જાય છે.
મહત્વની અને નોધપાત્ર બાબત છે કે આ શહેરમાં શરુ થી જ આફ્રિકન અમેરિકનોની
વસ્તી નોધપાત્ર ૩૦ ટકા જેટલી હતી ,૧૮૦૦ થી ૧૯૪૦ દરમ્યાનમાં ….
જે એક તબક્કે ૭૦ ટકા જેટલી ૧૯૭૦ આસપાસ થઇ ગઈ હતી.
હાલે અહી ૪૮ ટકા જેટલા આફ્રિકન અમેરિકનો છે
તો ૪૩ ટકા જેટલા યુરોપિયન ગોરl ઓ છે
અને અન્ય એશિયન તેમજ અન્ય દેશોના છે.
અંl તર રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ, વિવિધ દેશોની એમ્બેસીઓ ની ઈમારતો
અને કાર્યાલયો ધરlવતા વોશીન્ગટનનો મહત્વનો ઉદ્યોગ જ પ્રવાસન છે.
એક અંદાજ પ્રમાણે ૨૦ મિલિય્નન પ્રવાસીઓની અવરજવર વરસે થાય છે
અમેરિકા ફરવા અને તેના મોટા શહેરો જોવાનો ખરો લહાવો તો પગે ચાલવામાં છે.
ઘણી વોકિંગ ટુરો પણ હોય છે.
બીજી બસમાં હોપે એન્ડ હોપ જેવી કે અન્ય કંપનીઓની
ટુરો તમને એક દિવસનો પ્રવાસ બહુ આરામથી કરાવે છે.
અને તમે કોઈ સગા સંબધીના ત્યાં ગયા હો અને તેઓની સાથે જાઓ તો કાર માં
પણ બહુ આરામથી શહેરની સફર કરી શકો છો.
કેટલીક સ્ટ્રીટ ચાલીને જોવાનો લ્હાવો પણ લેવા જેવો છે.
વોશીન્ગ્ટન ડાઉન ટl ઉંન માં આવેલ નેશનલ મોલ્ જે વિશાળ મેદાન ને પાર્ક છે
તેમlજ ૨૦ જેટલા મ્યુજીયમો મેમોરિયલ્સ અને નેશનલ પાર્ક આવેલા છે.
જેમાં માર્ટીન લ્યુથર મેમોરીયલ ,અબ્રlહમ લીકન મેમોરીયલ, વિયેતનામ વોર,
વર્લ્ડ વોર- ૨ મેમોરીયલ,જ્યોર્જ વોશીન્ગ્ટન મેમોરીયલ વગેરે વગેરે…..
દેશના નેતાઓ અને યુદ્ધના સેનિકોના મેમોરીયલોં ઉપરાંત અહી આર્ટ
અને હિસ્ટ્રી ના મ્યુજીય્મો પણ છે
તેમજ સ્પેસ અને વિજ્ઞાનના મ્યુંજીયમો પણ જોવા જેવા છે.
અહી અન્ય રાષ્ટ્રીય સભાઓ/ EVENTS થતા હોય છે.
નેશનલ મોલની એક તરફ ભવ્ય અને સુંદર USA કેપિટોલ હિલ છે
જેમાં માં સેનેટ બેસે છે
વિશાળઅને વિશ્વની સોથી મોટી કોન્ગ્રેસ્સ લાયબ્રેરી અને અન્ય સુવીધાઓ છે.
કેપીટોલમાં વિવિધ રાષ્ટ્રીય EVENTS પણ થતી હોય છે.
.હાલ તો અહી સલામતીના કારણોસર કલ્પના બહારના
બેરીકેડ્સ અને બીજા પ્રબંધો લાદવામાં આવ્યા છે.
૧૮૦૦ માં જ આ કેપિટોલ હિલ તૈયાર થયો.હતો.
ત્યારબાદ તો ૨૦૦ વરસોમાં તેમાં ઘણા ફેરફારો અને નવીનીકરણ થયા છે.
પડતી અને ચડતીનો તેનો પણ એક આગવો ઈતિહાસ છે.
તેના ભવ્ય ડોમ અંદર અત્યંત સુંદર કોતરણી, પેન્ટીગ્સ છે તો બહlરથી પણ
એટલુજ ભવ્ય અને સુંદર છે.
વિવિધ યુરોપિયન સ્થાપત્ય કળા નો સુભગ સંગમ
આ શહેરની પ્રાચીન ઈમારતો માં જોવા મળે છે
જેમાં કેપિટોલ બિલ્ડીંગ પણ છે. ...
શિયાળો જતાજ અહી વૃક્ષો રંગ બદલે છે .
અમેરિકા અને જાપાનની વચ્ચેના મેત્રી સંબંધો ના પ્રતિક સમાં
સુંદર ચેરી બ્લોસમ ના વૃક્ષો વોશીન્ગ્ટન ના
નેશનલ મોલ પાસે TIDAL BASIN ટlઈડલ બેસીન
ના વિસ્તારમાં ઉગાડવામાં આવ્યા છે.
આ વૃક્ષો જાપાન સરકાર ની વોશીન્ગ્ટન ને મળેલી મેત્રીની પ્રતિક ભેટ છે.
દર વરસે વસંતમાં અહી ચેરી બ્લોસમ ફેસ્ટીવલ ઉજવવામાં આવે છે
જેની શરૂઆત વસંતના પહેલા દિવસથી થાય છે.
તેમાં અનેક EVENTS યોજવામાં આવે છે.
આ બહુ લોકપ્રિય અને પ્રખ્યાત ફેસ્ટીવલ છે.
આ જાપાનના મેત્રી ભેટ એવા ચેરી બ્લોસમ વૃક્ષોના વનનો પણ
એક રસપ્રદ ઇતિહાસ છે….
ઇસ્ટ કોસ્ટના વોશીન્ગ્ટન ડીસી અને ન્યુયોર્કના સમય અને સીઝન
લગભગ સરખા છે.
વિશાળ અમેરિકા મુખ્ય પાચ TIME ઝોનમાં માં ફેલાયેલું છે.
બીજા બે ત્રણ ઝોન પણ સમયના પાડવામાં આવ્યા છે .
જે અમુક વિસ્તારો પૂરતા મર્યાદિત છે.
એટલે કે વોશીગ્ટન માં સવારના ૧૨ વાગ્યા હોય તો વેસ્ટ કોસ્ટના
લોસ એન્જેલસ માં ૯ સવારના થાય છે
ઇસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટ વચેજ ૩ કલાકનો સમય ફેર છે.