સિક્રેટ જિંદગી તમારું સપનું સાકાર કરવાની પ્રેરણાત્મક કથાલેખકના શબ્દો....રાત્રીનાં ચાર વાગી ગયા હતા.આજુબાજુ અંધકાર હતો.હું પથારીમાં સૂતો હતો પણ,મને નિંદર નોહતી આવી રહી.મને કોય જગાડી રહયૂ હતું મને ખબર ન હતી કે તે વ્યકતી કોણ હતી પણ મારી નિંદર તે ખરાબ કરી રહયુ હતુ.મને કોઇ કહી રહીયુ હતુ.તું જાણે છે તું કોણ છે? અને તુ કયાથી આવે છે?મે “ના” મા જવાબ આપ્યો,પણ તેને મે કહયું તું કોણ મને કેહવા વાળો કે મને પુછવા વાળો,અને તું
નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday
સિક્રેટ જિંદગી - (ભાગ-૧)
સિક્રેટ જિંદગી તમારું સપનું સાકાર કરવાની પ્રેરણાત્મક કથાલેખકના શબ્દો....રાત્રીનાં ચાર વાગી હતા.આજુબાજુ અંધકાર હતો.હું પથારીમાં સૂતો હતો પણ,મને નિંદર નોહતી આવી રહી.મને કોય જગાડી રહયૂ હતું મને ખબર ન હતી કે તે વ્યકતી કોણ હતી પણ મારી નિંદર તે ખરાબ કરી રહયુ હતુ.મને કોઇ કહી રહીયુ હતુ.તું જાણે છે તું કોણ છે? અને તુ કયાથી આવે છે?મે “ના” મા જવાબ આપ્યો,પણ તેને મે કહયું તું કોણ મને કેહવા વાળો કે મને પુછવા વાળો,અને તું ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૨)
ભાગ-૧સંસ્કૃતમાં એક શ્લોક છે,'આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર ।દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમો સ્તુતે ।।જેનો અર્થ થાય છે,હે આદિદેવ સૂર્યનારાયણ,આપને નમસ્કાર કરૃં છું. હે દિવ્ય પ્રકાશ આપનાર દેવ. આપ પ્રસન્ન થાઓ.હે દિવાકર,પ્રકાશિત દેવ,આપને હું પ્રણામ કરું છું.રાત્રી હજુ વિતાવીને સૂર્યએ તેનું આગમન કર્યું જ હતું.મંદિરના મધુર શંખથી ઊઠતું ગામ આજ તેમના તેમના નવા કામને શરૂવાત કરી રહ્યાં હતા.આજુબાજુ પંખીઓન મધુર વાણીમાં કલરવ કલરવ કરી રહયા રહ્યાં ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૩)
“જો તમે તમારું મનગમતું કામ લઇ તેની અંદર તમે કોઇ પણ કામ કરશો તો તમને જરૂર સફળતા મળશે તમે તે કામને વળગી રહેશો અને તમને નિરાશ થવાનો સમય પણ નહી મળે” જીવનમાં લોકો પોતાના મનગમતાં કામ નથી કરતા એટલા માટે હેરાન થવાના દિવસો તેમને જોવા પડે છે તમે જે કામ કરો તે બેસ્ટ કરો.તમે બેસ્ટ ક્યારે કરી શકશો જ્યારે તમે જે કામ કરો છો તે તમને ગમતું હશે તો જ,નહી તો નહી.અલિશા માત્ર દસ વષઁની ઉંમરમાં હિન્દી,ગુજરાતી અને અંગ્રેજી ત્રણ ભાષામાં લખતા વાંચતા અને બોલતા શીખી ગઇ.બસ એક જ કારણ કે તેને ઢીંગલી સાથે વાત કરવી ગમતી હતી.તે બોલે તે ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૪)
અલિશા ને ઘણી વાર એવું પણ થતું શું ઈશ્વર હશે કે નહી?જો ઈશ્વર હોય તો મારી સામે આવી કેમ નથી કહેતો અલિશા તારે જીવનમાં આ જ કરવાનું છે. અને આજ કામને વળગી રહેવાનું છે એ સતત ત્રણ મહિના સુધી ધ્યાન કરયા પછી તે એ તારણ પર આવી કે.હું ગરીબોના કલ્યાણ પાછળ મારી જીંદગી પસાર કરીશ.હું મારા જીવનમાં એવું કામ કરીશ કે મારુ કામ મને ઉત્સાહ વધારે.અલિશા એ સવારમાં જ તેની “માં” ને કહ્યું. ‘માં હુ ગરીબોના કલ્યાણ પાછળ મારી જીંદગી પસાર કરીશ.મે ઈશ્વર સાથે વાત કરી માં.ઈશ્વર મને કહ્યું તું ગરીબ માટે કામ કર તારા કામ સાથે હું જોડાશ.અલિશાની ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૫)
હું આ કરી શકું છું.મારાથી આ કેમ ન થાય.હું કોઈ પણ સંજોગોમાં મારુ કાર્ય પૂર્ણ કરીશ.મારા કોઈ પણ કામમાં મારી સાથે છે."માં" હું મારા મનથી કયારેક હારી જાવ.હું મારું કાર્ય પૂર્ણ ન કરી શકું.હું નિરાશ થઈ જાવ.એક ખૂણામાં જઈને બેસી રવ.મને આજુબાજુ અંધકાર જ દેખાય મારા જીવનથી હું હારી ત્યાર હું કેવી રેતે ઉભી થાવ.અલીશા તે એક ખૂણામાં જઈને બેસી રહેવા માટે મારા પેટે જન્મ નથી લીધો.તારા જીવનનો કોઈ ભવ્ય પ્રસંગ બનાવવા માટે તે મારા પેટે જન્મ લીધો છે.તું તારા મનને ભટકવા ન દે.તારામાં જેટલી શક્તિ છે તેનો તું ભરપૂર આનંદ લે.ભારત દેશના એક એક ખૂણે જઈને પકૃતિને માણવાની ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૬)
અલીશા હું તને મારાથી દુર કરવા નથી માગતી પરંતુ તું કોઈ હેતુથી જઇ રહી છો.તો હું તને ખુશીથી રજા માંગો છું.તને મારી પાસે રેહેવા માટે દબાણ નથી કરી રહી છે અને અહીં રહેવા માટે દબાણ નથી કરી રહી.પણ તું મારી આ વાતને ક્યારે ભૂલતી નહીં તું તારા જીવનમાં દરેક લક્ષને પ્રાપ્ત કરીશ.હા ,માં હુ ક્યારેય નહી ભુલુ.ઈશ્વર સાથેની વાત અને તારી સાથેની એ વાત.અલિશા એ માત્ર બાર વર્ષની ઉંમર ઘર છોડયુ.અલિશા જાણવા માંગતી હતી કે લોકો કઇ રીતે પૈસા કમાય છે?લોકો નું જીવન કેવું છે?લોકો જીવન કેવી રીતે જીવે છે?કોય દુ:ખી કેમ થાય છે? ને કોય સુ:ખી કેમ થાય ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૭)
તે ત્રીજે દિવસે જાગતા જ બોલી..બચાવો... બચાવો..!!!!!!તે હોસ્પીટલમા હતી. લોકો થોડી જ વારમાં દોડી આવ્યા અલિશા પાસે.અલિશાને ખબર પડી કે હું હોસ્પીટલમા છું.તેના બંને પગ પર પાટા હતા.હું ઊભી થઇ રહી હતી.કોઇએ કહ્યું “તમારા પગમાં ફેકચર છે”તમે ઊભા નહી થઈ શકો.હું થોડી વાર તો ગભરાય ગઇ.કેમકે હું જાણતી ન હતી કે મારા પગમાં ફેકચર છે.અલિશા ને ધીમે ધીમે બધુ યાદ આવી રહ્યું હતું.બળાત્કારી ઓના અવાજ યાદ આવી રહ્યા હતા.તે મનમાં મનમાં વિચારી રહી હતી મને શા માટે હવે હોસ્પીટલ લોકો લાવ્યા છે?એક સ્ત્રીની ઇજજત સંસારમાંથી વહી જાય પછી તે ક્યારેય પાછી આવતી નથી.લોકો મને એક બળાત્કારી સ્ત્રી તરીકે જૉશે.,લોકો ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૮)
અલિશા ઘણા દિવસ પછી તેની રૂમ પર આવી.તેણે નક્કી કર્યુ કે હું લોકો ને પૂછીશ કે તમે શા માટે જીવન બરબાદ કરો છો?તેને બળાત્કારની પીડા યાદ આવી રહી હતી.પણ અલિશા એને ભુલી તેની નવી જીંદગી શરુ કરવા માંગતી હતી.તે સવાર મા વહેલાં તૈયાર થઇ નીકળી પડી.તે હવે ધીમે ધીમે ચાલવા લાગી હતી.તે લોકોને સવાલ કરી રહી હતી તમે શું કરો છો?તમે કંઇ કામ નથી કરતા?અલિશાને એક જ જવાબ મળંતો હતો.તું કોણ મને કેહવા વાળી? મારી મરજી હું જે કરું એ.અલિશા મનમાં ને મનમાં વિચાર કરી રહી હતી આ લોકો ૨૪ કલાક સમય બરબાદ જ કરતા હશે.અલિશાને તો નવાઇ લાગતી ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૯)
અત્યારે માણસ કોઇને દેખાવડો કરવા માટે જીવી રહ્યો છે.બાજુમાં કોઇ સારી કાર લાવે તો આપડે પણ એ કાર જોઇએ તે કાર લઇને હેરાન પણ થય શકો છો! તમે તમારી પરિસ્થતિ મુજબ જીવન જીવતા શીખી જાવ તો જીવનનો આનંદ માણવાની મજા આવશે..મે આગળ પણ કહ્યું અને અત્યારે પણ કહૂ છું તમે એક ઇશ્વરનાં સંતાન છો.તમે સાથે કઇ લઇ જવાના નથી તો શા માટે આ દોડધામ ભરી જિંદગી જીવી.ઇશ્વર એક આપણેને સરસ મજાનો દિવસ આપ્યો છે.એ દિવસને તમારે જીવી લેવો જોઇએ.અલિશા ને સૌથી વધુ નોકરી આ ગમી હતી પણ અલિશાને હજી દુનિયામાં ફરવું હતું.તે જાણતી હતી કે આગળ વધવા માટે અનુભવ ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૧૦)
હે ઇશ્વર..!હું તારુ સંતાન છુંતું જો દુ;ખ આપે તો હું દુ;ખ ભોગવવા તૈયાર છું ..અને તું જો સુ;ખ તો તેનો આનંદ માણવા પણ હું તૈયાર છું.અલિશા ને હવે ટીફીન સેવા સારી ચાલવા લાગી હતી ચાર મહીનાની અંદર નેવુ ટીફીન થઇ ગયા હતા.તેને થયું મારે બહાર એક ભાડેથી સારી દુકાન હવે રાખી લેવી જોઇએ જેથી સરળતાથી ગરમ ટીફીન લૉકૉને પહોંચાડી શકું.તેની પાસે પગ નોહતા તો પણ તે દરેક ગ્રાહકને મળવા જતી હતી.અલિશા એ પણ જાણતી હતી કે કોને શું ભાવે છે અને કોને ડાયાબિટીસ છે?કોને મીઠું વધારે ખાવાની મનાય છે.?કોને તીખું નથી ભાવતું.તે જાણી તેનું ટીફીન તેજ પ્રમાણે તૈયાર કરતી ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૧૧)
હાય..અલિશા!!!!દરરોજના જેમ આજ પણ અલિશા એ કહ્યું;કેમ છે મજામાં?એકદમ મજામાં આજ અલિશા થોડી ગભરાય રહી હતી.જમવામા ટેસ્ટ બરાબરતો છે મસ્ત અલિશા..!!તું અત્યારે મુંબઇમા શું કરી રહ્યો છે..?હુ મુંબઈમાં બિઝનેસ કરવા માટે આવ્યો છુ.કોય સારા બિઝનેસની શોધમાં છુ.ઓહ તો તું મુંબઈમાં બિઝનેસ માટે આવ્યો છે એમને.હા" અલિશ પણ ,મને શું બિઝનેસ કરવો એ જ ખબર પડતી નથી અલિશા.હું સારામાં સારી યુનિવસિઁટી માંથી અભ્યાસ કરીને આવુ છુ ,પણ મને એ નથી સમજાતું કે હું શરુવાત ક્યાંથી કરુ.ડેનીન મારી માં કહેતી હતી કે તમે એક ઇશ્વરના સંતાન છો.તમે જે કામ કરવાની શંરુવાત કરો તે તમે કરી શકો છો.કામ ઇશ્વરને ગમતું હોવું જોઇએ.પણ ડેનીન ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૧૨)
રોયપીન મેકસે તેની બાજુમા પડેલ ચેક બુકમાંથી ચેક લખી આપ્યૉ.એ ચેક જોઇ અલિશાનુ મોં ત્યાં જ ફાટી ગયું..!!!જે પાંચ ચેક હતો.અલિશાને દર મહિને પણ એટલો ખર્ચો થતો ન હતો.અલિશા એ ઇશ્વરનો આભાર માન્યો.મને ખબર છે ઇશ્વર આ પૈસા તારા છે.હું તારા આ પૈસાને એ રીતે ઉપયોગ કરીશ કે તું પણ ખુશ થઈશ.સાંજે ડેનીન જમવા માટે આવ્યો અલિશા એ ડેનીનને વાત કરી.કોઇ રોયપીન મેકસ નામનો માણસ આવ્યો હતો જેમણે મને દર મહીને પાંચ લાખનો ચેક આપવાનો નક્કી કરો છે ગરીબો માટે.શું વાત કરે છો અલિશા તુ?પણ તુ એ પાંચ લાખનો કયા ઉપયોગ કરીશ ?ટીફીન સેવામાં ડેનીન,તુ શું વાત કરી રહી ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૧૩)
અલિશા ડેનીનને ગળે વળગી પડી.આઇ લવ યુ ડેનીન.અલિશા અને ડેનીન આજ ખુશ હતા.ડેનીન તારે તારા માતા -પિતાને મળવું જોઇએ.અલિશા માતા -પિતા મને નાનપણમાં મુકી ચાલ્યા ગયા છે ઈશ્વર પાસે.અલિશા તું ને ઈશ્વર બીજુ કોઇ મને આ દુનિયામા ઓળખતું નથી.હું એ પણ જાણું છુ કે તારા માતા-પિતા આ દુનિયામા નથી.હા" ડેનીન !આપણે આમ પણ ઘણાં સમયથી સાથે છીયે.ડેનીન હું તને એ કેહવા માંગું છુ કે આપણે જુદી જુદી જગ્યા રૂમ રાખી એ ન પોહચાય.તું શું કહેવા માંગે છો અલિશા?આપણે બનેને રેહવા માટે કોઈ સારુ ઘર શોધી લેવું જોઇએ..લગ્ન ?મને નથી લાગતું ડેનીન ઈશ્વર સિવાય બીજું કોઇ આપણા લગ્ન જુએ.આપણે બન્ને ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૧૪)
તે આજ ઈશ્વરનો આભાર માનતી હતી.અલિશા પાત્રીસ વષઁની હવે થઇ ગઇ હતી.તેના માં એ કહેલ એક એક શબ્દે જીવી રહી હતી.ડેનીન અને અલિશા સરસ જિંદગી જીવી રહ્યા હતા.આજે વાર રવિવાર હતો ડેનિન અને અલિશા દરેક રવિવારની જેમ આજે પણ કોઇ સારી જગ્યા પર જવાનું નક્કી કરુ.અલિશા અને ડેનીન દરિયા કાંઠે પહૉંચ્યા,ઈશ્વર કેવી અજબ દુનિયા બનાવી છે.કેમ અલિશા તું આજ એવુ કહી રહી છે.કેમકે ડેનીન હું તને જાણતી પણ નૉહતી એક સમયે અને આજ હું તને અનહદ પ્રેમ કરી રહી છું.ઈશ્વર કેવી સરસ સૃષ્ટીનુ સજઁન કર્યૃ છે.હા" અલિશા...!!!પણ મારી જિંદગીથી હજી મને સંતોષ નથી ડેનીન.મારું મન શાંત થવાનું નામ નથી ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૧૫)
અલિશાનુ મન નોહતુ માની રહ્યું આ બધુ મુકીને હું પ્રવાસે જાવ.પણ આ બધુ ઈશ્વર આપેલ ભેટ છે.આમાં મારી એક વસ્તુ નથી.સવાર પડતા જ તેણે પ્રવાસની શરુવાત કરી.તે જાણતી હતી કે આ મારા જીવનનો મહત્વનો પ્રવાસ છે.તે જાણવા માંગતી હતી કે લોકોનું જીવન કેવું છે.ગરીબ લોકો તેનું જીવન કેવી રીતે વિતાવે છે.સ્ત્રી –પુરુષના પ્રેમ લાગણીના અનુભવને જૉવા હતા.ઈશ્વર આપેલ પ્રાકૃતિક સૌંદર્યના દશઁન કરવા હતા,અલિશા ના ચહેરા પર એક અનોખો ઉત્સાહ આજ દેખાય રહ્યો હતો.લોકો જીવનમાં પૈસા કમાય છે.તે પૈસાથી તેને જીવનમાં ઈશ્વર આપેલ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ પણ માણવો જોઇએ..જ્યારે માણસનું મૃત્યુ નજીક આવે છે ત્યારે માણસને ખબર પડે છે કે ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૧૬)
રોયપીન આ દુનિયામાં કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે તારે તારા જીવનનો અર્થ શોધવા તારે જ પ્રયત્ન કરવો પડશે.તને ખબર કે આ મારી મનગમતી વસ્તું છે.આ વસ્તુના પ્રયત્નથી હું નિષ્ફળ જશ.તો પણ તારે પ્રયાસ કરવો જોઈએ એવું પણ બને એક દિવસ તો તેની પર સફળ પણ થા.અને તારી અંદર જે અશાંતિ છે.તે આનંદમાં પરવર્તી થઈ જાય.તને ખબર છે રાયપીન તારા જીવનનો અર્થ શું છે?મને તો અલિશા એવું જ લાગે છે કે આ જીવનનો કોઈ અર્થ જ નથી.તને એવું ક્યારેય સવાલ નથી થતો કે હું આ પૃથ્વી પર શા માટે હું આવ્યો છું,તને માણસની બદલે ઈશ્વરે ચકલી અને કબૂતર બનાવી દીધો ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૧૭)
જેમ તું તારા શરીર પરના કપડા ઉતારી બીજા કપડા ધારણ કરે છો તેમ જ આત્મા એક શરીરને છોડી બીજા જન્મ લે છે.તું તારા કામ માટે લડ.ઈશ્વર આપેલ શકિત અનંત છે.મારા પગ નથી ડેનીન તો પણ મે ભારત દેશની ભુમી જોઇ.હું જ્યારે થાક અનુંભવતી ત્યારે હુ ઈશ્વરને કહેતી ,હૈ ઈશ્વર હું તારી પુત્રી છું ,હું તારુ કામ કરી રહી છુ ,તે બનાવેલ પ્રાકુતિક સૌંદર્યને હું માણી રહી છું.તું મને થાકવા નહી દે ઈશ્વર હું ભારત દેશની ભૂમિ જોવા માંગું છુ.ઈશ્વર મને કહી રહ્યો હતો,તુ કરી શકે છો અલિશા તારા જીવનમાં તારે જે કરવુ હોય તે તું કરી શકે છો.ડેનીન મને ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૧૮)
તે થોડીવારમાં ત્યાં જ બે ભાન થય ગઇ,લોકો એ અલિશાને હોસ્પીટલ પહોંચાડી.તે એક દિવસ સુધી બેભાન રહી,જાગતા જ બોલી તુ મને છોડીને નહી જઇ શકે,તું કયાં છે,ડેનીન !!!થોડીજ વારમાં અલિશાનાં બેડ પાસે ડોકટર આવી ગયા,અલિશાને ખબર પડી કે ડેનીનનુ સાચે મૃત્યુ થયું છે,તે ભાંગી પડી,બીજા જ દિવસે ડેનીનનૉ અગ્નિસંસ્કાર કરયૉ,ડેનીનને બીજું કોઇ જાણતું ન હતું.અલિશા એક જ જાણતી હતી,ડોકટર કહ્યા મુજબ અલિશા ફરીવાર હોસ્પીટલમાં એડમીટ થઇ,તે કંઇ સમજાતુ ન હતું તે શું કરે?ડોકટરના રીઁપોટ મુજબ અલિશાના પેટમાં બાળક સહી સલામત હતું બાળક સહી સલામત છે તે જાણી અલિશાને ખુશ થવું કે દુ:ખી થવું તે નક્કી કરી શકતી ન હતી. તેના જીવનમાં ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૧૯)
અલિશા તું શું કરે છો?તું જાણે છે તારા પેટમાં આઠ મહીનાનુ બાળક છે!!!!!તુ આવુ કદીના કરી શકે.પણ" માં" હું કરું ?ઈશ્વર મને જીવનમાં ખુશી આપી જ નથી,તે કહેલું કે તું ઈશ્વર માટે કામ કર ઈશ્વર તને ખુશ રાખશે,હા" મેં કહેલું અલિશા,પણ ,જીવનમાં સુ;ખ અને દુ;ખ તો આવવાના જ,તેનાથી તું હારી ન જા!!!તેની સામે લડ!! હું તને એક વ્યક્તિની વાત કરુ સાંભળ અલિશા તું.એક ખુબ પૈસાદાર વ્યક્તિ હતો તેણે સમુદ્રમાં જવા માટે એક હોડી બનાવી,એક દિવસ તે હોડી લઇ સમુદ્રમાં નીકળ્યો ,હજી સમુદ્ર વચ્ચે પહોંચ્યો હતો ત્યાં જ સમુદ્રમાં જોરદાર તોફાન આવ્યું.તે વ્યક્તિની હોડી તુટી ગઇ,તે લાઇફ જેકેટની મદદથી સમુદ્રમાં ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૨૦)
ઈશ્વર સત્ય છે!!!અલિશા એ એક મહિના પછી એક સરસ મજાની પુત્રીને જન્મ આપ્યો,અલિશાને આનંદનો પાર ન હતો,અલિશા આજ ખુશ ઈશ્વરે પુત્રી આપી.બે દિવસ પછી અલિશા તેની પુત્રીને લઇ હોસ્પીટલથી ઘરે આવી,અલિશાને થયું હું મારી દીકરીનુ નામ શું રાખીશ?અલિશાના મનમાં પહેલું જ નામ આવ્યું "ડેનસી"અલિશા એ ડેનીનના નામ પરથી ડેનસી નામ રાખ્યું,ડેનસી ધીમે ધીમે હવે મોટી થઇ રહી હતી,અલિશા ને બિઝનેસ ફરી શરુ કરવાનો હતો,ડેનસી પણ એક વર્ષની થઇ ગઇ હતી,અલિશા એ ફરીવાર ટીફીન સેવા શરુ કરી અને સાથે ડેનસીની પણ સભાળ રાખી રહી હતી.અલિશા એ ઘરે જ ટીફીન સેવા શરુ કરી! આજ ફરી વાર ટીફીન સેવા શરું કરી હતી.આ ...વધુ વાંચો
સિક્રેટ જિંદગી - (ભાગ-૨૧)
ભાગ-૨(અંત)અલિશા જે રીતે તેનું જીવન જીવી તે રીતે તેણે ડેનસીને પણ નવું જીવન જીવવાની પ્રેરણા આપી.આજ તે તમને કહી છે.હા,હું અલિશા પોતે જ તમને કહી રહી છું કે તમારું નવું જીવન બનાવી આ બીજા ભાગને તમારા હાથે જ રંગીદો.તમારા કર્મથી તેને કંડારી દો.અત્યાર સુધી તે જે પણ કર્યું તે તારો પેહલો જ્ન્મ હતો.તું તારી યુવાનીના બીજા જન્મમાં પ્રવેશ કરી છૂક્યો છે.તારા ભવિષ્યને ઍક નવું જીવન આપવા તું ઊભો થા. આ યુવાની તને ઍકવાર જ મળે છે.બીજી વાર મળવાના સપના છોડી તું તારા જીવનમાં કંઈક કરીને બતાવ.ઈશ્વર ...વધુ વાંચો