nafrat se bani ek kahani pyar ki book and story is written by Tasleem Shal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. nafrat se bani ek kahani pyar ki is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નફરત સે બની એક કહાની પ્યાર કી - નવલકથા
Tasleem Shal
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પ્રિય વાચક મિત્રો, આજે હું તમારી સામે મારી પહેલી સ્ટોરી રજૂ કરી રહી છું. આ મારી પહેલી શરૂઆત છે આશા છે કે તમને જરૂર પસંદ આવશે. જો તમને મારી સ્ટોરી પસંદ આવે તો તમારા અભિપ્રાય જણાવવા વિનંતી.. સમર એટલે કે ઉનાળો, ગરમી અને બફાળો.એવુ લાગે કે સૂર્ય બવ j ખરાબ mood માં છે,અને એ એનો બધો જ ગુસ્સો આપણા પર ઉતારે છે.આવા સમયે લોકો ની હાલત બવ જ ખરાબ થઈ જાય છે. આ આકરા તડકા માં રહેવું બધા માટે બવ જ મુશ્કેલ બની જાય છે. અહીં હું આ
પ્રિય વાચક મિત્રો, આજે હું તમારી સામે મારી પહેલી સ્ટોરી રજૂ કરી રહી છું. આ મારી પહેલી શરૂઆત છે આશા છે કે તમને જરૂર પસંદ આવશે. જો તમને મારી સ્ટોરી પસંદ આવે તો તમારા અભિપ્રાય જણાવવા વિનંતી.. ...વધુ વાંચો સમર એટલે કે ઉનાળો, ગરમી અને બફાળો.એવુ લાગે કે સૂર્ય બવ j ખરાબ mood માં છે,અને એ એનો બધો જ ગુસ્સો આપણા પર ઉતારે છે.આવા સમયે લોકો ની હાલત બવ જ ખરાબ થઈ જાય છે. આ આકરા તડકા માં રહેવું બધા માટે બવ જ મુશ્કેલ બની જાય છે. અહીં હું આ
આગળ ના પાર્ટ માં જોયું સમર એક બિઝનેસ મેન છે અને બવ જ ગુસ્સા વાળો છે.અને બસ હમેશા દુઃખી જ રહે છે એની માં સવિતા બેન હંમેશા એની ખુશી માટે દુઆ કરે....હવે આગળ... ...વધુ વાંચો "પાંખી ઓ પાંખી ઊભી થા ને બેટા...કેટલા વાગ્યા જો તો...પાંખી ઊભી થા ચાલ જલ્દી ચાલ ને મોડું થશે..પાંખી ઉભી થા હવે કેટલા વાગ્યા જો તો ખરી..પાંખી હવે તું ઉભી થાય છે કે હવે હુ પંખો બન્ધ કરી દવ....ચાલ હવે ઉભી થા 8.30 વાગ્યા પાંખી......" "હમ્મ...... બા ઊઠું બસ 2
આગળ ના પાર્ટ માં જોયું 'પાંખી હમેશા ખુશ રહેતી ને બીજા ને ખુશ રાખતી છોકરી છે.તે પોતાના બા અને પપ્પા સાથે રહે છે અને એના મમ્મી બીમારી માં મૃત્યુ પામ્યા છે'..હવે આગળ.... ...વધુ વાંચો ''ગુડ મોર્નિંગ પાર્થ સર....''પાર્થ ના ઓફિસ માં આવતા જ પ્રિયા બોલી. "મોર્નિંગ મિસ પ્રિયા...સમર સર આવ્યા??''પાર્થ એ પૂછ્યું... "ના પાર્થ સર એમનો કોલ આવ્યો તો..એ આજે એક મિટિંગ માટે સુરત ગયા છે,અને આવતા લેટ થઈ જશે તો એ ઓફિસે નહી આવે''..પ્રિયા એ કહ્યું..
"પ્રિય વાચક મિત્રો મારી સ્ટોરી ને આટલી સારી રીતે આવકારવા બદલ ખુબ ખુબ આભાર....." "પાર્ટ 3 માં જોયુ સમર કામ થી સુરત જાય છે અને ઇન્ટરવ્યૂ લેવા માટે પાર્થ ને ...વધુ વાંચોછે..બીજી બાજુ પાંખી પણ એક ઇન્ટરવ્યૂ માટે જવા નીકળે છે....હવે આગળ....." "પાંખી જલ્દી ચલાવ લેટ થઈ જશે તો વળી તે દિવસ જેવું થશે....યાદ છે ને 15 દિવસ પહેલા શું થયું તું....સાંચી પાંખી ને કંઈક યાદ અપાવતા કહે છે...." "સાંચી તું યાદ ન અપાવ તે દિવસ મને હજુ પણ એ દિવસ યાદ કરું તો બવ
આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી સમર ની ઑફિસ માં જ ઇન્ટરવ્યૂ માટે જાય છે...અને સમર ન હોવા થી પાર્થ પાંખી નું ઇન્ટરવ્યૂ લિયે છે..અને પાર્થ ને પહેલી જ નજર માં પાંખી ગમી જાય છે...હવે આગળ..... ...વધુ વાંચો "ઓ મેડમ...મારે ઓફીસ જવાનું છે ભૂલી ગ્યા કે શુ??સાંચી પાંખી ને યાદ કરાવતા બોલી....." "અરે હા યાર હું તો ભૂલી જ ગઈ...જોબ ના હરખ માં....ચાલ તને તારી ઓફીસ મૂકી જાવ.... યાર સાંચી જો આ જોબ મળી જાય તો આપણે બંને રોજ સાથે જ આવશી ને સાથે જ જશી... ને lunch પણ સાથે