નફરત સે બની એક કહાની પ્યાર કી - 7 Tasleem Shal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નફરત સે બની એક કહાની પ્યાર કી - 7

આગળ ના પાર્ટ માં જોયું સમર અને પાંખી બને ને 15 દિવસ પહેલા ની ઘટના યાદ આવે છે અને બને એક બીજા ને ગુસ્સા અને નફરત થી જોવે છે...પાંખી જોબ કરવા ની પાર્થ ને ના કહે છે...અને બહાર જતી જ હોય છે ત્યાં જ સમર એને રોકે છે....હવે આગળ....
"Excuse me miss pankhi.... સમર પાંખી ને રોકતા બોલે છે...."
પાંખી પાછળ ફરે છે ત્યાં જ સમર કહે છે....
"તમારો કાંઈક સમાન રહી ગયો છે...તે લેતા જાજો અને દરવાજો તમારી પાછળ જ છે તો જઈ શકો છો.....સમર પાંખી ને દરવાજો બતાવતા બોલ્યો...."
"પાંખી ને વધુ ગુસ્સો આવ્યો...પણ એ કઈ બોલી નહીં..અને જોવા લાગી કે શુ વસ્તુ ભૂલાય ગઈ એના થી.... ત્યાં જ એ જોવે છે કે એના મમ્મી પપ્પા નો ફોટો જે હમેશા તે સાથે જ રાખે છે એ નીચે પડી ગયો હતો.....પાંખી ફોટો લેવા જાય છે ત્યાં જ પાર્થ સમર ને સમજાવા નું ચાલુ કરે છે...."
"યાર સમર મિસ પાંખી ને ન જવા દે...તે આ જોબ માટે એક દમ પરફેક્ટ છે..please... એક વાર એનું ઇન્ટરવ્યૂ લઈ લે....પાર્થ કહે છે..."
"સમર કાઈ જવાબ નથી આપતો... "
"પાર્થ પાંખી ને સમજાવા લાગે છે...અને કહે છે કે આવી તક એને બીજી વાર નહીં મળે... તે આ રીતે અહીં થી ન જાય...."
"પાંખી ફોટો જોઈ ને વિચાર માં ખોવાય જાય છે....એને અચાનક યાદ આવે છે કે,એ અહીં શુ કામ આવી છે...તેને એના parents ના સપના પુરા કરવા છે...અને તેને આ રીતે નાની એવી વાત માં આ જોબ ન છોડવી જોઈએ..."
"સમર ની કંપની વિશે એને ઘણું સારુ સાંભર્યું હતું...અને ઘણા લોકો ના સપના હતા આ કંપની માં જોબ કરવા ના અને એક ઘટના ને લીધ પોતાને આ જોબ મુકવી ન જોઈએ...અને એને ગુસ્સો સમર પર હતો પણ પાર્થ તો સારો વ્યક્તિ હતો અને એ પણ બોસ જ હતો... તો પોતાને આ જોબ કરવી જ જોઈએ અને સમર ને પણ કંઈક કરી બતાવવું જોઈએ..આ વિચારી પાંખી આ જોબ માટે હા કહેવા નું વિચારે છે...."
"પાર્થ હજી પાંખી ને સમજાવતો જ હોય છે...આ જોઈ ને સમર પાર્થ પર ગુસ્સે થાય છે અને કહે છે કે એ બોસ છે અને આવી કોઈ મામુલી છોકરી સામે આ રીતે એને જોબ કરવા મનાવી એ બરાબર નથી...પણ પાર્થ કાઈ સાંભળતો નથી એને તો બસ પાંખી જ દેખાઈ છે અને એ પાંખી ને મનાવવા માં લાગ્યો હોઈ છે..."
"ત્યાં જ પાંખી કહે છે..પાર્થ સર હું આ જોબ માટે તૈયાર છું..આટલું કહી ને તે સમર સામે જોવે છે..."
"આ સાંભળી પાર્થ ઘણો ખુશ થઈ જાય છે....સમર કંઈક બોલવા જ જતો હોય છે એ પહેલા જ પાર્થ એને બોલતા અટકાવી દીયે છે...અને કહે છે કે ....એ પહેલાં પાંખી નું એક વાર ઇન્ટરવ્યૂ લઈ લિયે..પછી જ આગળ કાઈ બોલે...."
"સમર ઇન્ટરવ્યૂ start કરે છે....પાર્થ મન માં જ ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગે છે કે પાંખી સારી રીતે ઇન્ટરવ્યૂ આપે...આ વખતે પાંખી પણ પહેલા કરતા પણ સારી રીતે answer આપે છે....કેમ કે એ સમર ને કંઈક કરી બતાવવા માંગતી હોઈ છે..... અને એ સમર ને બતાવા માંગે છે કે પોતાના માં પણ talent છે...પાંખી નું ઇન્ટરવ્યૂ ખૂબ જ સરસ જાય છે..પાર્થ તો પહેલા કરતા પણ વધુ impress થાય છે..."
"સમર પણ પાંખી ના ઇન્ટરવ્યૂ થી ઘણો impress થાય છે...પણ તેમ છતાં એ દેખાડતો નથી.... અને પાંખી ને કહેવા નું start કરે છે...."
"મિસ પાંખી...તમે ઇન્ટરવ્યૂ માં પાસ થયા છો...તમે સારી રીતે જવાબ આપ્યા છે...અને હું મારી persnal અને professional life mix નથી કરતો....તેથી તમેં આ જોબ માટે select થયા છો...અને હું તમારી પાસે પણ એવી જ આશા રાખું છું કે તમે proffesional રહી ને કામ કરો...અને હા આ કંપની છે તમારું ઘર કે રોડ નથી તો અહીં બોલવા નું ઓછું ને કામ વધુ કરશો એવી આશા તમારી પાસે રાખું છું ....."
"આ પેપર માં કંપની ના રૂલ્સ છે એ જોઈ લ્યો...અને આ agriment sign કરવું પડશે....જે sign કર્યા બાદ તમે 6 મહિના ની અંદર આ જોબ તમારી મરજી થી નહીં છોડી શકો...આ બધું મંજુર હોય તો કાલ થી તમે જોબ join કરી શકો છો...."
"પાંખી ને સમર ના attitude પર ગુસ્સો તો ઘણો આવે છે...પણ એ કાંઈ બોલતી નથી...અને sign કરી ને thank you કહે છે....પાર્થ પણ પાંખી ને congratulation કહે છે..પાંખી પાર્થ ને પણ thank you કહે છે અને smile આપે છે....અને બહાર નીકળી જાય છે.."
"પાંખી ના જતા જ પાર્થ સમર ને બધું પૂછે છે...કે આ બધુ શુ હતું...સમર બધું જ પાર્થ ને કહે છે...આ સાંભળી ને પાર્થ સમર પર ગુસ્સે થાય છે...કે એને આ રીતે પાંખી સાથે ન કરવું જોઈએ....અને વાંક પાર્થ નો જ હતો અને સમર એ પણ બીજી વાર જાણી જોઈ ને પાંખી પર પાણી ઉડાડયું આ ખોટું હતું..પણ સમર કાઈ જવાબ નથી આપતો... અને પોતાનો વાંક પણ નથી માનતો..."
"પાંખી બહાર નીકળી ને સાંચી પાસે જાય છે..સાંચી પાંખી ને પૂછે છે કે શું થયુ....પાંખી સાંચી ને કહે છે કે....
"સાંચી આ કંપની નો બોસ બીજું કોઈ નહીં પણ એ જ માણસ છે જેણે તે દિવસે મારા પર પાણી ઉડાડયું....અને ખરાબ વર્તન કર્યું....."
"આ સાંભળીને સાંચી પણ ચોંકી જાય છે....પણ પછી પાંખી ને કહે છે કે એ બધું ભૂલી ને જોબ પર focus કરે.... અને ભૂતકાળ ને યાદ ન કરે..."
"પાંખી હા તો કહી દીયે છે...પણ મન માં જ નક્કી કરી લિયે છે...કે ગમે તે થાય એ આ જોબ મુકશે નહીં અને સમર ને એની ભૂલ નો અહેસાસ કરવી ને જ રહેશે...."
'શું સમર પોતાની ભૂલ સ્વીકારશે???"
'શું પાંખી સમર ને માફ કરી દેશે???"
"અહીં જ બને નો ગુસ્સો ને નફરત પૂરો થઈ જશે કે આગળ પણ બંને વચ્ચે નફરત વધશે??"
જાણવા માટે વાંચતા રહો ..."નફરત સે બની એક કહાની પ્યાર કી"...દર મંગળવારે....