OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Matrubharti
  • ગુજરાતી
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
  • બાઇટ્સ
    • ટ્રેન્ડિંગ સુવિચાર
    • વિડિઓઝ
    • સુવિચાર
    • વોટ્સએપ સ્ટેટ્સ
    • રાત કે જજબાત
    • મોર્નિંગ મજા
  • વાર્તાઓ
    • ટ્રેન્ડસ

      • પ્રચલિત વાર્તા
      • નવી વાર્તાઓ
      • ફિલ્મ રિવ્યૂ
      • ગુજરાતી લેખકો

      શ્રેણી

      • લઘુકથા
      • નવલકથાઓ
      • પ્રેમ કથાઓ
      • પ્રેરણાત્મક
      • હોરર, ફેન્ટસી
      • કવિતાઓ
      • હાસ્ય
      • સાહસિક વાર્તા
  • પુસ્તકો
      • નવલકથાઓ
      • પૌરાણિક કથાઓ
      • ટ્રેન્ડીંગ બુક્સ
      • બેસ્ટ સેલર
      • નવી રિલીઝ
  • વિશેષ
      • કાર્યક્રમ
      • સ્પીચ
      • નાટક
      • સંગીત
      • કવિતા
      • વેબ સીરીઝ
      • શોર્ટ ફિલ્મ્સ
  • સ્પર્ધાઓ
અત્યારે લખો

Praveen Pithadiya લિખિત નવલકથા નસીબ | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો

  1. હોમ
  2. નવલકથાઓ
  3. ગુજરાતી નવલકથાઓ
  4. નસીબ - નવલકથા
નસીબ  દ્વારા Praveen Pithadiya in Gujarati
નવલકથા

નસીબ - નવલકથા

Praveen Pithadiya Verified icon દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા

(4.9k)
  • 38.9k

  • 104.7k

  • 328

કોનુ નસીબ કયારે કોને કઇ માયાજાળમાં ફસાવી દે એ કોઇ જાણી શકયું નથી..... પ્રેમ સાથે પણ એવું જ થયુ...સુરત થી દમણ જતા રસ્તામા તે રોડની વચ્ચે પાર્ક કરેલી એક સ્કોર્પીયો કાર સાથે અથડાતા માંડ માંડ બચ્યો અને તે સમયથી જ ...વધુ વાંચોનસીબે કરવટ બદલી હતી.... તે એક એવી ઘટનામા શામેલ થયો જેની સાથે તેને કોઈ લેવાદેવા ન હતી.... પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી નસીબ એક સસ્પેન્સ થ્રિલર કહાની તમને શરૂઆત થી અંત સુધી જકડી રાખશે. Matrubhati.com પરથી નસીબ ફ્રી મા ડાઉનલોડ કરો અને વાંચો ગુજરાતીમા લખાયેલી એક જબરદસ્ત દિલધડક હૈરતઅંગેજ સ્ટોરી. ઓછું વાંચો

સંપૂર્ણ વાર્તા વાંચો
Listen
મોબાઈલ પર ડાઉનલોડ કરો

નસીબ - પ્રકરણ - 1

(364)
  • 4.4k

  • 9.3k

કોનુ નસીબ કયારે કોને કઇ માયાજાળમાં ફસાવી દે એ કોઇ જાણી શકયું નથી..... પ્રેમ સાથે પણ એવું જ થયુ...સુરત થી દમણ જતા રસ્તામા તે રોડની વચ્ચે પાર્ક કરેલી એક સ્કોર્પીયો કાર સાથે અથડાતા માંડ માંડ બચ્યો અને તે સમયથી જ ...વધુ વાંચોનસીબે કરવટ બદલી હતી.... તે એક એવી ઘટનામા શામેલ થયો જેની સાથે તેને કોઈ લેવાદેવા ન હતી.... પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી નસીબ એક સસ્પેન્સ થ્રિલર કહાની તમને શરૂઆત થી અંત સુધી જકડી રાખશે. Matrubhati.com પરથી નસીબ ફ્રી મા ડાઉનલોડ કરો અને વાંચો ગુજરાતીમા લખાયેલી એક જબરદસ્ત દિલધડક હૈરતઅંગેજ સ્ટોરી. ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 2

(291)
  • 2.5k

  • 6.5k

કોનુ નસીબ કયારે કોને કઇ માયાજાળમાં ફસાવી દે એ કોઇ જાણી શકયું નથી..... પ્રેમ સાથે પણ એવું જ થયુ...સુરત થી દમણ જતા રસ્તામા તે રોડની વચ્ચે પાર્ક કરેલી એક સ્કોર્પીયો કાર સાથે અથડાતા માંડ માંડ બચ્યો અને તે સમયથી જ ...વધુ વાંચોનસીબે કરવટ બદલી હતી.... તે એક એવી ઘટનામા શામેલ થયો જેની સાથે તેને કોઈ લેવાદેવા ન હતી.... પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી નસીબ એક સસ્પેન્સ થ્રિલર કહાની તમને શરૂઆત થી અંત સુધી જકડી રાખશે. Matrubhati.com પરથી નસીબ ફ્રી મા ડાઉનલોડ કરો અને વાંચો ગુજરાતીમા લખાયેલી એક જબરદસ્ત દિલધડક હૈરતઅંગેજ સ્ટોરી. ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 3

(279)
  • 2.1k

  • 5.6k

સવારથી જ આકરી ગરમી સમગ્ર વાતાવરણ ઉપર પોતાનો કબજો જમાવવાની કોશિશ કરી રહી હતી. સુરજદાદા તો જાણે વહેલા જાગી ગયા હોય એમ ક્યારના આકાશમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપીને વધુને વધુ ગરમ થતા જતા હતા. બપોરના બાર વાગતા સુધીમાં તો ...વધુ વાંચોગરમ કિરણો હવામાં ભળીને જોરદાર લૂના સ્વરૂપે હાઈવેના રસ્તા ઉપર પથરાઈ ગયા હતા. પ્રેમને પોતાની ભૂલ હવે સમજાઈ રહી હતી. તેને આજે બાઈકને બદલે પોતાની હોન્ડા સીટી કાર લઈને નીકળવાની જરૂર હતી. એક તો સવારે જ એ મોડો ઉઠ્યો હતો અને તેમાં પણ તૈયાર થઈને ઘરેથી નીકળતા જ ખાસ્સો સમય ગયો હતો અને એટલે જ અત્યારે તેને આ ગરમ વરાળ જેવી લૂ નો સામનો કરવો પડ્યો હતો. ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 4

(262)
  • 2k

  • 4.9k

કુદરતે કઈક અજીબ રીતે આખું ચક્ર ફેરવ્યું હતું. જેના કારણે અત્યારે એક એવી બાજી ગોઠવાઈ ચૂકી હતી કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓની જિંદગી કઈક વિચિત્ર રીતે અથવાતો એમ કહી શકાય કે ભયાનક રીતે પલટાઈ જવાની હતી. જેનો થોડો-થોડો ...વધુ વાંચોતો તે તમામને અત્યારથી જ આવવા લાગ્યો હતો. ઘટનાઓની એક હારમાળા શરુ થઇ હતી જેનો છેડો કદાચ કુદરતના હાથમાં હતો. જે સરળતાથી ભુપતે અજયને સેન્ટ્રલ જેલના દરવાજાની થોડે દુરથી ઉઠાવ્યો હતો તેટલી જ સરળતાથી કોઈક અજાણ્યો છોકરો અજયને ભુપત પાસેથી છોડાવીને ઉડી ગયો હતો. જાણે કોઈ નાનું બાળક મીઠાઈની દુકાનમાંથી લલચાઈને ચોરી છુપીથી મીઠાઈનો ટુકડો ઉઠાવી લે એવી જ રીતે અજયને એ છોકરો છોડાવી ગયો હતો. ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 5

(248)
  • 2k

  • 4.8k

તેને એટલું તો સમજણમાં આવી જ ગયું હતું કે તે જ્યાં સુધી વીતેલા વર્ષોનું સરવૈયું નહીં કાઢે ત્યાં સુધી તે આગળની જિંદગી શાંતિથી જીવી શકશે નહીં. તેને એ પણ સમજાયું હતું કે નિરાંતની, શાંતિની તેને જરૂર હતી. એ અહીં ...વધુ વાંચોહેવન તેને સાંપડશે. અહીં આ લોકો માટે તે અજાણ્યો હતો અને પ્રેમ કે જેણે તેને કિડનેપરના હાથમાંથી છોડાવ્યો હતો પોતાનો ભૂતકાળ નહોતો જાણતો એટલે જ અજયે ચૂપ રહેવાનું નક્કી કર્યું. એકવાર તે આ સ્થિતિની સમીક્ષા કરી લે ત્યારબાદ જ તે બહાર પડવા માંગતો હતો અને પછી જે લોકોએ તેને ડ્રગ્સ અને જાલીનોટોના કેસમાં ફસાવ્યો હતો અને જે લોકોએ તેની પ્રિયતમા તુલસીનું મોત નીપજાવ્યું હતું એ લોકોને શોધીને તે તેમને નશ્યત કરવા માંગતો હતો. ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 6

(250)
  • 1.9k

  • 5.4k

“ધડામ...” કરતા એ ટ્રકે તુલસીને ટક્કર મારી અને તે સાથે જ અજય હબકીને બેઠો થઇ ગયો હતો. એક ભયાનક ચીખ તેના ગળા સુધી આવીને અટકી ગઈ. તેના હાથ-પગમાં એ સ્વપ્નને કારણે ખાલી ચડી ગઈ હોય એવું લાગ્યું. અજયે પોતાના ...વધુ વાંચોભીના થયેલા ચહેરા પર હાથ ફેરવ્યો. ડબલ બેડની બીજી ક ઓટે પ્રેમ કૈક લાપરવાહીથી સુતો હતો. અજયે તેના તરફ નજર ફેરવી અને ઉભો થઇ બાથરૂમમાં જઈ મોઢું ધોઈ આવી ફરીથી સુતો. તેની આંખોમાંથી ઊંઘ ઉડી ચુકી હતી. પ્રયત્ન કરવા છતાં તેની આંખો મિચાતી નહોતી. આજે ઘણા વર્ષો બાદ તે આવી મુલાયમ, સુંવાળી પથારીમાં સુવા પામ્યો હતો. છતાં આ પથારીમાં તેને કાંટા ભોંકાતા હોય એવું દર્દ ઉઠ્યું... ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 7

(243)
  • 1.8k

  • 4.7k

સુસ્મિતા હજુ જમના જ નાહિને બહાર આવી હતી. તેના ભીના સુવાળા કેશમાંથી પાણીની બુંદો સરકીને તેની સીધી ટટ્ટાર પીઠ પર રેલાઈ રહી હતી તેને કારણે તેણે પહેરેલું ઓપન ગળાનું વ્હાઈટ ટી- શર્ટ ભીનું થઈને તેની પીઠ સાથે ચીપકી ગયું ...વધુ વાંચોવ્હાઈટ ટી-શર્ટ સાથે તેણે એકદમ ડાર્ક બ્લ્યુ કલરનું જીન્સ પસંદ કર્યું હતું. જીન્સ, ટી-શર્ટમાં તે હતી તેના કરતા પણ વધુ ઉંચી અને ખુબસુરત દેખાતી હતી. ટી-શર્ટને તેણે બખૂબીથી પેન્ટમાં ઇન કર્યું હતું. ટી-શર્ટનું લાયકા કાપડ થોડું ખેંચાઈને તેના પાતળા દેહ પર ચપોચપ ફીટ થઇ ગયું હતું જેના કારણે તેના ઉરોજોનો ઉભાર વધુ ઉન્નત, વધુ ધ્યાનાકર્ષક બન્યો હતો. તેના ભરાવદાર ઉરોજો, પાતળી કમર, સીધી ટટ્ટાર પીઠના સંયોજને તેને એક અલૌકિક રૂપ બક્ષતું હતું. ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 8

(229)
  • 1.8k

  • 4.9k

વિમલરાયે પોતાના પીએ ચીમન પરમારને આગલા દિવસે આ હોટલમાં ત્રણ કમરા જુદા જુદા નામે બુક કરવા કહ્યું હતું. એ વ્યવસ્થા ચીમન પરમારે બખૂબી કરી હતી. એક કમરો તેણે પોતાના નામે, બીજો ભૂપત પટેલના નામે અને ત્રીજો કમરો કોઈ આર. ...વધુ વાંચોખન્નાના નામે બુક કર્યો હતો. વિમલરાય ચીમન પરમારના નામે બુક થયેલા સ્યૂટમાં ઉતર્યો હતો. હવે તેને બીજા વ્યક્તિઓની રાહ જોવાની હતી. રાતના આશરે નવેક વાગ્યે ત્રણ શખ્શો હોટલના ભવ્ય રિસેપ્શન સેન્ટર પાસે આવ્યા. તેમાં એક ભૂપત પટેલ, બીજો મંગો અને ત્રીજો વેલજી હતો. તેઓએ ઠીકઠાક કહી શકાય તેવા કપડા પહેર્યા હતા. વેલજીએ રિસેપ્શન પર પુછતાછ કરી. ભૂપતના નામે બુક થયેલા કમરાની ચાવી લઇ આવ્યો... ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 9

(227)
  • 1.8k

  • 5k

હોટલની ફાઈવસ્ટાર રેસ્ટોરન્ટ ગ્રાઉન્ડ ફ્લોરના એક ભાગમાં બનાવવામાં આવી હતી. એ ભવ્ય એરકંડિશન્ડ રેસ્ટોરન્ટમાં પ્રેમ, અજય અને સુસ્મિતાએ જ્યારે એન્ટ્રી કરી ત્યારે સુસ્મિતાને જોઇને ત્યાં ભોજન લઇ રહેલા દેશી-વિદેશી પર્યટકોમાં ખળભળાટ વ્યાપી ગયો. કઈ કેટલાયના જુવાન હૈયા એમના શરીરમાંથી ...વધુ વાંચોનીકળીને સુસ્મિતાને આવકારવા રેડ કાર્પેટ બનીને નીચે જમીન પર બિછાઈ ગયા હતા. ફક્ત પુરુષો જ શું કામ... ત્યાં જમતી સુંદર માનુનીઓ પણ સુસ્મિતાના રૂપથી અંજાઈને ઈર્ષાથી સળગી ઉઠી હતી. સુસ્મિતાના આગમનથી સમગ્ર હોલમાં એક વીજળી પડી હોય એવો માહોલ રચાયો હતો. ઘણા જુવાનીયાઓ તો સાવ બેશરમ બનીને નફ્ફટાઈથી આંખો ફાડીને સુસ્મિતાને નિખારવામાં મગ્ન બની ગયા હતા. જો કે એમાના મોટાભાગના લોકો એ નહોતા જાણતા કે સુસ્મિતા... ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 10

(218)
  • 1.7k

  • 4.9k

ખન્નાએ તંગ ચહેરા સાથે કહ્યું એક ઘૂંટડામાં તેણે વ્હિસ્કીનો ગ્લાસ ખાલી કર્યો. તેની આંખોમાં લાલાશ તરી આવી... આગળ નમીને તેણે ફરીથી પોતાનો ગ્લાસ ભર્યો. એવું નહોતું કે વિમલરાયના ભેજામાં ખન્નાની વાત નહોતી ઉતરતી. એ પણ જમાનો ખાઈ ચૂકેલ ચાલાક ...વધુ વાંચોખુર્રાટ માણસ હતો. અમથો તે કઈ ગૃહમંત્રીની ખુરશી નહોતો સંભાળતો...પરંતુ એ છતાં તેને ભૂપત પર ગળા સુધીનો ભરોસો હતો કે તેને જે કામ સોંપવામાં આવ્યું છે તે પૂરું કરશે જ... હાર જીત કઈ જગ્યાએ નથી મળતી. દરેક વખતે ભૂપત ચૂકે એ શક્ય નહોતું. ભુપત તેનો સૌથી જુનો અને સૌથી વફાદાર માણસ હતો. એટલે અત્યારના સંજોગોમાં તેને હટાવીને નવા માણસને કામ સોંપવું હિતાવહ નહોતું. ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 11

(221)
  • 1.8k

  • 4.6k

અડધી રાત્રે ભુપતના કમરાની બહાર આછા બ્લ્યુ કલરના સ્વિમિંગ કોસ્ચ્યુમની ઉપર ગાઉન પહેરીને એક અપ્સરાથી પણ અધિક રૂપાળી યુવતી ઉભી હતી. ભુપત હેરતથી એ યુવતી સામે તાકી રહ્યો. કોણ છે આ હુસ્નપરી....? તેના જહેનમાં સવાલ ઉઠ્યો. એ યુવતીનો ડાબો ...વધુ વાંચોબારસાખે અને જમણો હાથ તેની પીઠ પાછળ હતો. તે એટલી નજાકતથી અને અદાથી ઉભી હતી કે તેના ગાઉનમાંથી દેખાતા તેના સોનેરી દેહને જોઇને અનાયાસે જ ભુપતના મોંમાં પાણી ઉભરાવા લાવ્યું હતું... થોડી શંકા પણ ઉદભવી કે કદાચ ભુલથી આ પરી તેના દરવાજે તો નહી આવી ચડી હોય ને...? પરંતુ નહી...એ તો મારી સામે કાતીલ અદાથી મુસ્કુરાઈ રહી છે. તેના મનમાં ગલગલીયા થવા લાગ્યા.... ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 12

(218)
  • 1.8k

  • 4.5k

સુસ્મિતાની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યા. હળવે રહીને તેણે પ્રેમનો જખમ કેટલો ઊંડો છે એ જોવા ટુવાલ હટાવ્યો... પ્રેમની ગૌર છાતીમાં ચોકડીનું નિશાન થયું હતું. જખમ બહુ ઊંડો નહોતો છતાં તેમાંથી ઘણું લોહી નીકળીને ટુવાલમાં ચુસાઈ ગયું હતું. અને એટલેજ ...વધુ વાંચોબેહોશીની અસર થવા લાગી હતી. ઘાવ લગભગ ચાર-પાંચ સેન્ટીમીટર ઊંડો થયો હતો પરંતુ એ જીવલેણ તો નહોતો જ. સુસ્મિતાએ ફરીવાર એ ટુવાલ તેની છાતી ઉપર દબાવ્યો અને ભારે હેતથી તેના માથાના વાળમાં હાથ પસવારવા લાગી. તે ડોક્ટર આવે ત્યાં સુધી કઇ કરી શકે તેમ નહોતી તેની વ્યગ્રતા ચરમસીમા પર હતી. પ્રેમને ઘણા પ્રશ્નો પૂછવા માંગતી હતી પરંતુ તે જાણતી હતી કે પ્રેમ આ હાલતમાં કોઈ જવાબ આપી શકશે નહી. ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 13

(221)
  • 1.6k

  • 4.6k

એનો થોડોઘણો અંદેશો છે મને...સીમાએ કહ્યું. પ્રેમે સીમા તરફ જોયું. તેણે આ પહેલા આ યુવતીને ક્યારેય જોઈ નહોતી. લાંબો સોટા જેવો સપ્રમાણ દેહ તેણે પહેરેલો નાઈટ ગાઉનમાંથી ઉજાગર થઇ રહ્યો હતો... હા તે ઘણી સુંદર હતી. પ્રેમે એક નજરમાં ...વધુ વાંચોઆવરી લીધી. ત્યારે જ્યારે નીચે રિસેપ્શનિસ્ટ જુલી પાસેથી ભૂપતનો રૂમ નંબર જાણીને અહીં ઉપર આ કમરમાં આવ્યો હતો ત્યારે દરવાજો ખોલીને તેની પાછળ ભરાઈ હતી અને ભૂપત એની સામે રિવોલ્વર તાકતો દોડ્યો હતો. ત્યારબાદ રૂમમાં જે ઝપાઝપી થઇ એમાં આ યુવતીએ ગઝબનો તેનો સાથ નિભાવ્યો હતો. પરંતુ તે કોણ છે એ હજુ સુધી તેની સમજમાં આવ્યું નહોતું... અત્યારે પ્રેમની નજરમાં એ જ સવાલ રમી રહ્યો હતો... ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 14

(219)
  • 1.7k

  • 4.9k

એ સમયે વહેલી સવારના ચાર વાગવા આવ્યા હતા. ટંડેલે બાતમીની ગંભીરતાને ધ્યાનમાં લેતાં કમિશનર સાહેબને ફોનથી માહિતગાર કર્યા એટલે તાબડતોબ તેઓ પણ ઊંઘમાંથી જાગીને પોતાની ઓફિસમાં આવી ગયા હતા. તેમણે ટંડેલ પાસેથી ઘટનાઓનો રિપોર્ટ મેળવ્યો અને પછી જરૂરી મુદ્દાઓ ...વધુ વાંચોતારવ્યા. એક અલગથી નાનું યુનિટ રચવામાં આવ્યું જે ફક્ત આ બાતમી ઉપર જ કામ કરે અને જરૂરી એક્શન લે. અલીની બાતમી પ્રમાણે દોલુભા એક જ બોટમાં હેરાફેરીનો સમાન લાવવાનો હતો, એટલે વધુ માણસોને લઇ જવાની જરૂર નહોતી જણાતી. અલીના કહ્યા પ્રમાણે દોલુભાએ જે બોટ આ કામ માટે ફાળવી હતી એ એક સામાન્ય પ્રકારની ફેરીબોટ હતો એટલે એવો અંદાજ મુકાયો કે દોલુભા બોટમાં વધુ માણસો લઇને નહીં જ જાય... ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 15

(209)
  • 1.7k

  • 4.8k

સુસ્મિતાએ અહીં આ સ્ટોરરૂમમાં જે કંઈપણ ગતિવિધિ થાય એનું રેકોર્ડિંગ થઇ શકે એવી વ્યવસ્થા પહેલેથી જ કરવી રાખી હતી અને ભુપતે જે વિસ્ફોટક બયાન આપ્યું હતું તે રેકોર્ડીંગ થઇ ચૂક્યું હતું. એ ટેપ અત્યારે તેમની પાસે જ હતી અને ...વધુ વાંચોમાટે એ રેકોર્ડીંગ કોઈ તોપગોળાથી કમ ન હતું. જો એ ટેપનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો એ બંનેને જેલના સળિયા ગણવાનો વારો આવે. પ્રેમ એવું જ કઈક વિચારતો હતો... પરંતુ તેમ છતાં તે જાણતો હતો કે વિમલરાય રાજ્યનો ગૃહપ્રધાન હતો અને રાજકારણમાં તેની પકડ અને વગ જબરદસ્ત હતી. પોલીસ ખાતામાં પણ તેની ધાક હોવાની...એટલે જ્યારે આ ટેપરૂપી દારૂગોળો બહાર પડે ત્યારે ગમે તે ભોગે તે આ વિડીયોટેપને સગેવગે કરવાની કોશિશ કરે જ... ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 16

(214)
  • 1.6k

  • 4.5k

તે વિચારતો હતો કે અચાનક હોલના પાછળના ગેટથી વિમલરાય દાખલ થયા. તેમની પાછળ તેમનો પીએ મુગટ બિહારી પણ દાખલ થયો... એક સાથે બધા અફસરોએ ઉભા થઈને વિમલરાયનું અભિવાદન કર્યું. અજયને પણ કમને ઉભું થવું પડ્યું... વિમલરાયે બે હાથ જોડીને ...વધુ વાંચોઅભિવાદન ઝીલ્યું અને બધાને બેસવાનો ઈશારો કરતા પોતે પણ ત્યાં પોતાના માટે રીઝર્વ રખાયેલી ખુરશીમાં ગોઠવાયા. ટેબલ પર મુકેલા પાણીના ગ્લાસમાંથી તેમણે એક ઘૂંટડો ભર્યો અને ગ્લાસને ફરીવાર તેના સ્થાને મુક્યો... એક નાનકડો ખોંખારો ખાઈને ગળું સાફ કર્યું, ટેબલ પર મુકાયેલા માઈકને પોતાના મોઢાં આગળ સરે કર્યું... અને...અજયની નસો તંગ થઇ... તેનો હાથ કમર પર ખલેચીમાં લટકતી પિસ્તોલ પર ગયો... બટન ખોલીને તેણે પિસ્તોલ હાથમાં લીધી... ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 17

(215)
  • 1.6k

  • 4.5k

સુસ્મિતા બેચેનીથી તેના કમરામાં ચક્કર લગાવી રહી હતી. તેના ગોરા, ખુબસુરત ચહેરા પર પારાવાર ચીંતાના ભાવ ઉમટ્યા હતા. તે પ્રેમ સાથે જવા માંગતી હતી પરંતુ પ્રેમે તેને ચોખ્ખી મના કરી દીધી હતી. સુસ્મિતાને પ્રેમની વાત સમજાતી હતી કે અહીં ...વધુ વાંચોહોટલ પર રહીને બધા વચ્ચે કમ્યુનિકેશન જાળવવું જોઈએ... પરંતુ અત્યારે તેને ભારે મૂંઝવણ થઇ રહી હતી... તેને કાઈ રુચતું નહોતું. તેના મનમાં અજંપો જાગ્યો હતો અને તે પ્રેમ પાસે જવા માંગતી હતી. તે ફોન હાથમાં રમાડતી, કઈક વિચારતી...અને અટકતી હતી. આવું તેણે ત્રણ-ચાર વખત કર્યું. આખરે તેણે બોસ્કીને ફોન કરી જ નાખ્યો... બોસ્કી અત્યારે ડૉ. પ્રીતમસિંહના દવાખાને ભૂપત પાસેજ હતો... ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 18

(231)
  • 1.6k

  • 4.6k

સેકન્ડના દસમા ભાગમાં એ બની ગયું. પ્રેમ હજી કઈ સમજે એ પહેલા તો એ ગનપોઈન્ટ પર આવી ગયો હતો. પહેલવાન જેવા બે પઠ્ઠાઓ સેકન્ડો પર તેના પર હાવી થઇ ગયા હતા. પ્રેમને સહેજ હલવાની કે પ્રતિકાર કરવાની પણ જગ્યા ...વધુ વાંચોનહોતી. અંધકારમાં અચાનક જાણેકે કોઈ જીન પ્રગટ થયો હોય એવા આશ્ચર્ય અને આઘાતથી તે તેજાને જોઈ રહ્યો. તેજો ખરેખર સ્ફૂર્તિલો નીકળ્યો હતો. પરંતુ જે ઝડપે પ્રેમને આઘાત લાગ્યો હતો એજ ઝડપથી તે સ્વસ્થ પણ થયો હતો. તેના શરીરે અને મને એ ક્રિયાને બહુ ઝડપથી સમજી હતી. તેને સમજાયું હતું કે કોઇપણ રીતે તેનો અને ટંડેલનો પ્લાન લીક થયો છે અને અત્યારે આ પહેલવાનોની શરણાગતી સ્વીકારવામાં જ ભલાઈ છે. ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 19

(232)
  • 1.6k

  • 5.2k

જોરા, વલીખાન, હિંમતસિંહ અને તેના ક્લિનર ચારેય માણસો ચોંકીને ફાયરની દિશામાં તાકી રહ્યા... એ ચારેયના ખભા પર એક એક પેટી હતી જે તેઓ દોલુભાની બોટના તૂતક પરથી ઊંચકીને ટ્રકમાં મુકવા લઇ જતા હતા. હજુ તેઓએ અડધી મજલ કાપી હશે ...વધુ વાંચોઅચાનક તેઓના કાને ફાયરીંગનો અવાજ સાંભળ્યો હતો... હિમ્મતસિંહ દરબારે એ ફાયરીંગ સાંભળીને કાંઇક ભળતું જ અનુમાન કર્યું અને તે દોડ્યો... દરબારને પેટીઓ સાથે ભાગતો જોઇને કઈ પણ સમજ્યા કારવ્યા વગર જોરાવર, વલીખાન અને ક્લીનરે તેની પાછળ દોટ મૂકી...એ નાનકડા અમથા બારા જેવા વિસ્તારમાં અચાનક જ ધમાચકડી મચી ગઈ... અચાનક જ થયેલા ફાયરીંગે હિંમતસિંહને ભડકાવ્યો હતો. તેને પણ એક ક્ષણમાં દોલુભાની જેમ વિચાર આવ્યો કે નક્કી પોલીસે અહીં છાપો માર્યો છે. ઓછું વાંચો

  • Listen

  • વાંચો

નસીબ - પ્રકરણ - 20

(274)
  • 1.9k

  • 6.4k

થર્મોકોલની જાડી શીટમાં વ્યવસ્થિત, માપ પ્રમાણેના આકારના ખાંચા પાડીને એક લાઈનમાં ચાર કાચના નળાકાર પાઈપ ગોઠવ્યા હતા... એ જાડા પારદર્શક કાચના નળાકારની અંદર રેડીયમ કલરનું ઝળકતું પ્રવાહી ભરેલું હતું... એ પ્રવાહી સતત એકધારું ગતિશીલ હતું... તપેલીમાં ચા મુકીને ગરમ ...વધુ વાંચોજે ઉફાણો આપે એવો જ ઉફાણો એ પ્રવાહીમાં આવતો હતો. જેના કારણે એ પ્રવાહીમાં એક ચમક આવતી હતી જે સતત વધતી જતી હતી... યશવંત ફાટી આંખે અને ધડકતા હ્રદયે એ પારદર્શક કાચના નળાકારમાં ભરેલા પ્રવાહીને તાકી રહ્યો... તેની સમજમાં નહોતું આવતું કે આ પ્રવાહી શું છે અને એ કેમ આટલું ઝળકી રહ્યું છે...? હાજી-કાસમ અને ખન્ના જેવા ખૂંખાર વ્યક્તિઓ આ પ્રવાહી ભરેલી પેટીઓ લઇ આવ્યા છે એટલે આ કોઈ સામાન્ય ચીજ તો નહીં જ હોય... ઓછું વાંચો

  • વાંચો

શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો Pdf | ગુજરાતી સાહસિક વાર્તા | Praveen Pithadiya પુસ્તકો Pdf Verified icon

બીજા રસપ્રદ વિકલ્પો

લઘુકથા
આધ્યાત્મિક વાર્તાઓ
નવલકથા પ્રકરણ
પ્રેરક કથા
ક્લાસિક નવલકથાઓ
બાળ વાર્તાઓ
હાસ્ય કથાઓ
મેગેઝિન
કવિતાઓ
પ્રવાસ વર્ણન
મહિલા વિશેષ
નાટક
પ્રેમ કથાઓ
જાસૂસી વાર્તા
સામાજિક વાર્તાઓ
સાહસિક વાર્તા
માનવ વિજ્ઞાન
તત્વજ્ઞાન
આરોગ્ય
બાયોગ્રાફી
રેસીપી
પત્ર
હૉરર વાર્તાઓ
ફિલ્મ સમીક્ષાઓ
પૌરાણિક કથાઓ
પુસ્તક સમીક્ષાઓ
Author photo

Praveen Pithadiya Verified icon

અનુસરો

તમારા ખાતામાં પ્રવેશ કરો

અથવા
successfully
  • Start Writing

  • View Stories

You Are Successfully Logged In.

વેરિફિકેશન


એપ ડાઉનલોડ કરો

એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો

શું માતૃભારતી વિષે તમારી પાસે કોઈ પ્રશ્ન છે?

અમારી કંપની અથવાતો સેવાઓ અંગે અમારો સંપર્ક સાધશો. અમે શક્ય હશે તેટલી ઝડપથી તમારો સંપર્ક કરીશું.

કોપીરાઈટ © 2019 માતૃભારતી - સર્વ હક્ક સ્વાધીન.

  • ગોપનીયતા નીતિ
  • |
  • વાપરવાના નિયમો 
  • |
  • વળતર નીતિ
  • |
  • માતૃભારતી વિષે 
  • |
  • ગેલેરી
  • |
  • અમારો સંપર્ક કરો
  • હિન્દી વાર્તાઓ
  • |
  • મરાઠી વાર્તાઓ
  • |
  • ગુજરાતી વાર્તાઓ

અમારો સંપર્ક કરો

  • info@matrubharti.com
  • માતૃભારતી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ.

    409, શિતલ વર્ષા, શિવરંજની ચાર રસ્તા,

    સેટેલાઈટ. અમદાવાદ – 380015,

    ગુજરાત, ભારત.

    સંપર્ક : મહેન્દ્ર શર્મા

    CIN : U74140GJ2015PTC082225