Site Visit book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Site Visit is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાઈટ વિઝિટ - નવલકથા
SUNIL ANJARIA
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રસ્તાવના આ એક અલગ પ્રકારનાં કથાવસ્તુ અને સાવ અલગ પૃષ્ઠભૂમિમાં લખાયેલી એક દિલધડક, રોમાંચક નવલકથા છે. વાર્તાનો નાયક એક આર્કિટેક્ટ છે. તે ઉપરાંત તે કહેવતોનો ભંડાર છે અને વારે વારે આપણી કહેવતો બોલે છે. આર્કિટેક્ટ એટલે આપ સહુ જાણતા હશો કે જે મકાનોના પ્લાન અને ડીઝાઇન બનાવે, જે કોઈ પણ કંસ્ટ્રકશન માટે જરૂરી માળખાં ઉપરાંત તે જગ્યાનો ઉપયોગ સમજી વિચારી તે વાપરનારાઓની વપરાશ માટેની સુવિધાઓનો વિચાર કરે અને એ માટે બારીકીથી ડીઝાઇન કરે તે મુજબ બાંધકામ થાય જે દેખાવમાં સુંદર લાગે ઉપરાંત ઘણો વખત ટકે અને જે જરૂર માટે તે બાંધકામ બનેલું તે યોગ્ય રીતે પૂરી થાય તે રીતે સૂચનો
પ્રસ્તાવના આ એક અલગ પ્રકારનાં કથાવસ્તુ અને સાવ અલગ પૃષ્ઠભૂમિમાં લખાયેલી એક દિલધડક, રોમાંચક નવલકથા છે. વાર્તાનો નાયક એક આર્કિટેક્ટ છે. તે ઉપરાંત તે કહેવતોનો ભંડાર છે અને વારે વારે આપણી કહેવતો બોલે છે. આર્કિટેક્ટ એટલે આપ સહુ જાણતા ...વધુ વાંચોકે જે મકાનોના પ્લાન અને ડીઝાઇન બનાવે, જે કોઈ પણ કંસ્ટ્રકશન માટે જરૂરી માળખાં ઉપરાંત તે જગ્યાનો ઉપયોગ સમજી વિચારી તે વાપરનારાઓની વપરાશ માટેની સુવિધાઓનો વિચાર કરે અને એ માટે બારીકીથી ડીઝાઇન કરે તે મુજબ બાંધકામ થાય જે દેખાવમાં સુંદર લાગે ઉપરાંત ઘણો વખત ટકે અને જે જરૂર માટે તે બાંધકામ બનેલું તે યોગ્ય રીતે પૂરી થાય તે રીતે સૂચનો
2. અમે અમારી ઑફિસેથી કાર સ્ટાર્ટ કરી. રાતના પોણા ત્રણ વાગેલા. પેલા ડાયલોગ 'દિન અભી પાની મેં હો, રાત કિનારે હો' જેવું હતું. ચારેય બાજુ સંપૂર્ણ શાંતિ. અંધારું એની ચરમસીમાએ હતું. અહીં ભારતની જેમ કૂતરાં પાછળ ન દોડે. અહીં ...વધુ વાંચોવિસ્તારમાં કૂતરાં હોતાં જ નથી. મ્યુનિ. વાળા જીવતાં જ રાખતા નથી. મેં આદત મુજબ શક્રાદય પેનડ્રાઈવમાં મૂક્યું. ગૂગલ મેપ ઓન કર્યો. મસ્કત છોડી હાઇવે પકડ્યો ત્યારે તો એકદમ અંધારું છવાઈ ગયું. રસ્તો પણ એકદમ કાળો ડામરનો, અંધારાં સાથે મળી જાય એવો. કારની લાઈટ એ જ અમારી દીવાદાંડી, એ જ અમારી માર્ગદર્શક. મેં બાજુમાં જોયું. ગોરી ગરિમા અત્યંત આછા પ્રકાશમાં વધુ
3. ભાગ 1અને 2 માં જોયું કે એક આર્કિટેક્ટ મસ્કત શહેરમાં પ્રેક્ટિસ કરે છે. તેને ખૂબ મોટો પ્રોજેક્ટ મળે છે પણ તે શહેરથી ખાસ્સા 500 કિમી દૂર રણ પ્રદેશમાં છે. જ્યાં આજે કશું નથી ત્યાં તેના ક્લાયન્ટ જંગલમાં મંગલ ...વધુ વાંચોમાંગે છે અને આ કુશળ આર્કિટેક્ટ પર તેને ભરોસો છે. આર્કિટેક્ટ અન્ય ટેકનિકલ એક્સપર્ટ લોકો પાસેથી સાઇટને લગતી કેટલીક માહિતી લેવા માંગે છે જે માટે એ બધા સાઈટ પર મળવાના છે પણ 13 મી ના જ. આજે 12 મી ની સાંજ છે. બીજા ભાગમાં જોયું કે આર્કિટેક્ટ ત્યાં સમયસર પહોંચવા રાત્રે 3 વાગે નીકળે છે. એકલા રાતે ડ્રાઈવિંગ જોખમી હોઈ
4 અત્યાર સુધીમાં વાંચ્યું કે મસ્કત સ્થિત એક આર્કિટેક્ટ દૂર દૂકમ નામનાં 550 કિમી દૂર આવેલાં ગામ તરફ સાઈટ વીઝીટ જવા નીકળે છે. સાથે તેની નવી રિકૃટ સુંદર આસિસ્ટન્ટ ગરિમા છે. તેઓને રાત્રે ત્રણ વાગે મુસાફરી શરૂ કર્યા વગર ...વધુ વાંચોનથી. સંજોગો એવા થાય છે કે તેમને ભાડાંની કારને બદલે પોતાની જ કાર ઓચિંતી લેવી પડે છે. બીજા ભાગમાં જોયું કે કારમાં પેટ્રોલની જરૂર પડતાં તેઓ નજીકનો પંપ ગોતે છે અને ત્યાં જતાં નજીકના ગામની સીમમાં જંગલી કુતરાઓ વચ્ચે ફસાઈ જાય છે. ત્યાંથી બહાદુરી પૂર્વક નીકળે છે. ત્રીજા ભાગના અંતે જોયું કે આપણી આર્કિટેક્ટ અને તેની આસિસ્ટન્ટ ની જોડીને રીસેટ
5. તો આગલા ભાગોમાં આપણે વાંચ્યું કે એક કુશળ આર્કિટેકટને તેનાં મસ્કત શહેરથી છ કલાક ઉપરના રસ્તે એક એકાંત જગ્યાએ નવું બનાવવાનો પ્રોજેક્ટ મળે છે. ત્યાં એ માટે જરૂરી વાતોની ચર્ચા વિચારણા માટે એક્ષપર્ટસ અને માલિક તેને મળવાના હોય ...વધુ વાંચોતેની આગલી રાતે જ આર્કિટેક્ટને જાણ થાય છે. તે રાત્રે ત્રણ વાગે તેની સુંદર, યુવાન અને ત્વરિત વિચારશક્તિ ધરાવતી આસિસ્ટન્ટ ગરિમા સાથે ન છૂટકે પોતાની જ કારમાં નીકળે છે. કારમાં પેટ્રોલની જરૂર લાગતાં ગૂગલ સર્ચથી એક ગામની સીમમાંથી જવા જતાં ગલી કુંચીઓમાં અટવાય છે. કોઈ ગ્રામવાસી તેને રસ્તો બતાવે છે પણ એ રસ્તે જતાં સીમના જંગલી કુતરાઓનો તેમને સામનો કરવો