hawas-It Cause Death book and story is written by Jatin.R.patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. hawas-It Cause Death is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હવસ-It Cause Death - નવલકથા
Jatin.R.patel
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
હવસ :-IT CAUSE DEATH :-પ્રસ્તાવના-: નમસ્કાર વાંચક મિત્રો,બેકફૂટ પંચ,ડેવિલ એક શૈતાન,અધૂરી મુલાકાત,ચેક એન્ડ મેટ તથા આક્રંદ એક અભિશાપ ને આપ લોકો નો જે અપ્રિતમ પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એ બદલ આપ સર્વે વાંચકો નો અંતઃકરણ થી ખુબ ખુબ આભાર માનું છું. આપ સૌ નાં આશીર્વાદ સાથે એક નવી નોવેલ લખવા જઈ રહ્યો છું..જેનું નામ હશે હવસ.મારી દરેક નોવેલની માફક આ નોવેલ પણ સમાજ ની એક એવી વરવી વાસ્તવિકતાથી રૂબરૂ કરાવશે જે શાયદ હવે સ્વીકારવી જ રહી. સ્ત્રી હોય કે પુરુષ જ્યારે પોતાની મર્યાદા ભૂલી લગ્નેતર સંબંધ બાંધે અથવા તો શારીરિક સુખ ની પૂર્ણતા માટે કોઈકની લાગણીઓ જોડે
હવસ :-IT CAUSE DEATH :-પ્રસ્તાવના-: ...વધુ વાંચોનમસ્કાર વાંચક મિત્રો,બેકફૂટ પંચ,ડેવિલ એક શૈતાન,અધૂરી મુલાકાત,ચેક એન્ડ મેટ તથા આક્રંદ એક અભિશાપ ને આપ લોકો નો જે અપ્રિતમ પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એ બદલ આપ સર્વે વાંચકો નો અંતઃકરણ થી ખુબ ખુબ આભાર માનું છું. આપ સૌ નાં આશીર્વાદ સાથે એક નવી નોવેલ લખવા જઈ રહ્યો છું..જેનું નામ હશે હવસ.મારી દરેક નોવેલની માફક આ નોવેલ પણ સમાજ ની એક એવી વરવી વાસ્તવિકતાથી રૂબરૂ કરાવશે જે શાયદ હવે સ્વીકારવી જ રહી. સ્ત્રી હોય કે પુરુષ જ્યારે પોતાની મર્યાદા ભૂલી લગ્નેતર સંબંધ બાંધે અથવા તો શારીરિક સુખ ની પૂર્ણતા માટે કોઈકની લાગણીઓ જોડે
હવસ :-IT CAUSE DEATH-ભાગ 2 દાદરનાં દરેક પગથિયાંનું ચડાણ અનિકેત નાં મગજમાં એક ચક્રવાત મચાવી રહ્યું હતું.કોણ જાણે શું ચાલતું હતું એનાં મનમાં પણ કંઈક તો હતું જે એને આટલી હસીન પત્ની નો સાથ અને આટલી ખુબસુરત ...વધુ વાંચોઅહેસાસ જોડે હોવાં છતાં ગહન વિચારતાં કરી મુકવા કાફી હતું.સામે પક્ષે જાનકી નાં ચહેરા પરથી એનાં મનમાં ચાલતાં ભાવ કળવા મુશ્કેલ નહીં પણ અતિ મુશ્કેલ હતાં. દાદરો ચડીને એની ડાબી તરફ વળતાં જે પ્રથમ રૂમ આવ્યો એ હતો અનિકેત અને જાનકી નો બેડરૂમ..જાનકી એ પોતાનાં હાથે બેડરૂમનું લોક ખોલી અનિકેતને અંદર પ્રવેશવા ઈશારો કર્યો.જાનકી નાં ઈશારાની ચુંબકીય શક્તિ નીચે ખેંચાણ
હવસ :-IT CAUSE DEATH-ભાગ 3 એક હસીન અને તન ની સાથે મન ને પણ તરબોળ કરી દેતી રાત ની સવાર પડી ગઈ હતી.અનિકેત આજે ઓફિસમાં રજા હોવાંથી હજુપણ આરામ ફરમાવતાં નસકોરાં બોલાવી રહ્યો હતો. "અનુ ...વધુ વાંચોહવે ઉભો થા..તારાં માટે ચા-નાસ્તો તૈયાર છે.."અનિકેત ને જગાડવાની કોશિશ કરતાં જાનકી બોલી. જાનકી નો ખાંડ ની ચાસણી જેવો મીઠો અવાજ સાંભળી અનિકેતે આળસ ખાતાં આંખ ખોલી તો જાનકી નો હસતો ચહેરો એને નજરે ચડ્યો.જાનકી એ હમણાં જ પોતાની રેશમી ઝુલ્ફો ને ધોઈ હોવાથી એનાં શરીરમાંથી એક માદક ખુશ્બુ અનિકેત નાં નાક સુધી પહોંતાં એ નશામાં હોય એમ જાગી ગયો. "Good
હવસ :-IT CAUSE DEATH-ભાગ 4 બારણું નોક થવાનો અવાજ સાંભળી અનિકેત અને પ્રભાતે પોતાની વાયચીત ને અટકાવી દીધી.અનિકેતે ઊંચા સાદે પૂછ્યું. "હા કોણ..? "Me,zeba..May i come in sir?"એક યુવતીનો કાનમાં મધ રેડતો અવાજ અનિકેત નાં કાને પડ્યો. ...વધુ વાંચોzeba come in"એ યુવતીને અંદર આવવાની પરવાનગી આપતાં અનિકેત બોલ્યો. અનિકેતની રજા મળતાં ઓફીસનું બારણું હળવેકથી ખોલી એક અંદાજીત 24-25 વર્ષની યુવતી અંદર આવી.એ યુવતી અત્યારે બ્લુ ટાઈટ સ્કર્ટ અને વ્હાઈટ શર્ટ વિથ બ્લેક લાઇનિંગ માં ખુબજ મનમોહક લાગી રહી હતી.ગુલાબી રંગથી સજાવેલા એનાં અધરોની જોડ એને વધુ નિખાર આપી રહી હતી.આંખને હળવી આઈલાઈનર મારી પોતાની નશીલી આંખોને ઝેબા નામની
હવસ :-IT CAUSE DEATH-ભાગ 5 પ્રભાત ની વાત માની અનિકેતે હવે પોતાની પર્સનલ સેક્રેટરી ઝેબા ને પોતાની જાળમાં ફસાવવાનું નક્કી કરી લીધું.આ માટે એને પોતાનાં મેનેજર બકુલભાઈ ઉપાધ્યાય ને નવી મશીનરી ની ખરીદી માટે પોતે મોસ્કો જશે અને ...વધુ વાંચોસાથે ઝેબા ને લઈને જશે એ જણાવી બે ટીકીટ બુક કરાવી લેવાનો હુકમ પણ આપી દીધો. એ દિવસે રાતે પણ જાનકી જોડે શારીરિક સંબંધ બાંધતી વખતે અનિકેત જાનકીની જગ્યાએ ઝેબા ને કલ્પી રહ્યો હતો અને એજ કારણથી સળંગ ત્રીજે દિવસે અનિકેત ને એવું લાગ્યું કે પોતે જાનકી ને ફરીવાર પરિતૃપ્ત કરી શક્યો હતો..આવું ત્રીજીવાર બનતાં જ મનોચિકિત્સક દ્વારા