આ વાર્તામાં અનિકેત અને જાનકીની સંબંધની વાત છે. અનિકેત આજે ઓફિસમાં રજા છે અને આરામ કરી રહ્યો છે. જાનકી તેને જાગ્રત કરવા આવે છે અને સ્વીટહાર્ટ કહે છે. બંને વચ્ચે પ્રેમભર્યા સંવાદો થાય છે, જ્યાં અનિકેત જાનકીને ખુશીઓ અને સુંદરતા વિશે કહે છે. તેઓના સંબંધમાં ઘનિષ્ઠતા અને મીઠાશ છે. જાનકીને પોતાના ભાઈનું ઘર જવાનું છે અને અનિકેત પણ ત્યાં જવા માંગે છે, પરંતુ જાનકી કહે છે કે તે એકલી જ જશે. અહીં સંબંધમાં મીઠાશ અને વિચારણાનું સ્તર દર્શાવવામાં આવ્યું છે, જે પ્રેમની જળવાઈને દર્શાવે છે. હવસ :-IT CAUSE DEATH ભાગ-3 Jatin.R.patel દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 298.1k 10.5k Downloads 15.3k Views Writen by Jatin.R.patel Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હવસ :-IT CAUSE DEATH-ભાગ 3 એક હસીન અને તન ની સાથે મન ને પણ તરબોળ કરી દેતી રાત ની સવાર પડી ગઈ હતી.અનિકેત આજે ઓફિસમાં રજા હોવાંથી હજુપણ આરામ ફરમાવતાં નસકોરાં બોલાવી રહ્યો હતો. "અનુ ચાલ હવે ઉભો થા..તારાં માટે ચા-નાસ્તો તૈયાર છે.."અનિકેત ને જગાડવાની કોશિશ કરતાં જાનકી બોલી. જાનકી નો ખાંડ ની ચાસણી જેવો મીઠો અવાજ સાંભળી અનિકેતે આળસ ખાતાં આંખ ખોલી તો જાનકી નો હસતો ચહેરો એને નજરે ચડ્યો.જાનકી એ હમણાં જ પોતાની રેશમી ઝુલ્ફો ને ધોઈ હોવાથી એનાં શરીરમાંથી એક માદક ખુશ્બુ અનિકેત નાં નાક સુધી પહોંતાં એ નશામાં હોય એમ જાગી ગયો. "Good Novels હવસ-It Cause Death હવસ :-IT CAUSE DEATH :-પ્રસ્તાવના-: નમસ્કાર વાંચક મિત્રો,બેકફૂટ પંચ,ડેવિલ એક શૈતાન,અધૂરી મુલા... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા