Atut Bandhan book and story is written by Snehal Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Atut Bandhan is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અતૂટ બંધન - નવલકથા
Snehal Patel
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રેમ એક એવી લાગણી છે જેને શબ્દોમાં વ્યક્ત કરવું અશક્ય છે. જે વ્યક્તિ એવું કહે છે કે એને પ્રેમમાં વિશ્વાસ નથી એ પણ ક્યાંક ને ક્યાંક કોઈકને તો પ્રેમ કરતો જ હોય છે. પ્રેમમાં આવતાં ઉતારચઢાવ, એમાં મળતી નિષ્ફળતા કે સફળતા બધું જ વ્હાલું લાગે છે. પ્રેમમાં વિરહની વેદના પણ મિલન બાદ મધુરી લાગે છે.
જીવનમાં પ્રેમ નહીં હોય તો આ જીવન વ્યર્થ છે. મારી આ ધારાવાહિક એક એવી પ્રેમકથા છે જેમાં આપ સૌને પ્રેમ, નફરત, મિત્રતા, દુશ્મની, ખુશી, દુઃખ, વ્યથા, વિરહ, મિલન બધી જ લાગણીઓનો અનુભવ થશે.
તો ચાલો શરૂ કરીએ મારી ધારાવાહિક અતૂટ બંધન
પ્રેમ એક એવી લાગણી છે જેને શબ્દોમાં વ્યક્ત કરવું અશક્ય છે. જે વ્યક્તિ એવું કહે છે કે એને પ્રેમમાં વિશ્વાસ નથી એ પણ ક્યાંક ને ક્યાંક કોઈકને તો પ્રેમ કરતો જ હોય છે. પ્રેમમાં આવતાં ઉતારચઢાવ, એમાં મળતી નિષ્ફળતા ...વધુ વાંચોસફળતા બધું જ વ્હાલું લાગે છે. પ્રેમમાં વિરહની વેદના પણ મિલન બાદ મધુરી લાગે છે. જીવનમાં પ્રેમ નહીં હોય તો આ જીવન વ્યર્થ છે. મારી આ ધારાવાહિક એક એવી પ્રેમકથા છે જેમાં આપ સૌને પ્રેમ, નફરત, મિત્રતા, દુશ્મની, ખુશી, દુઃખ, વ્યથા, વિરહ, મિલન બધી જ લાગણીઓનો અનુભવ થશે. તો ચાલો શરૂ કરીએ મારી ધારાવાહિક અતૂટ બંધન ******** પાન લીલું જોયું
વૈદેહી આંખમાં આંસુ સાથે રસોડાનાં કામમાં લાગી ગઈ. કંઇક કરવા માટે એ પાછળ ફરી ત્યાં એણે જોયું કે હાર્દિક ઊભો ઊભો એને જ જોઈ રહ્યો છે. એણે તરત એની નજર હાર્દિક પરથી હટાવી દીધી એને રોટલી વણવા માંડી. "ત...તમારે ...વધુ વાંચોજોઈએ છે ?" વૈદેહી માંડ પૂછી શકી. "હા, જોઈએ તો છે. પણ શું તમે મને એ આપી શકશો ?" હાર્દિકે વૈદેહીની એકદમ નજીક આવી એનો હાથ પર આંગળી ફેરવી પૂછ્યું. વૈદેહીનાં હાથમાંથી વેલણ છટકી ગયું અને એ હાર્દિકથી દૂર ખસી ગઈ. વેલણનો અવાજ સાંભળી દયાબેન તરત જ બૂમ પાડતાં રસોડામાં ધસી આવ્યા. "શું થયું ?" દયાબેને પૂછ્યું. "હું...હું..." "રિલેક્ષ વૈદેહીજી
(વૈદેહી એનાં પિતાના મૃત્યુ પછી એનાં મામા મામી દયાબેન અને ગોવિંદભાઈ સાથે રહેવા આવે છે જ્યાં એને તેઓ નોકરાણી બનાવી દે છે. ઘરનું કામ કરતાં કરતાં પણ ભણવામાં હોંશિયાર વૈદેહી બારમાં ધોરણમાં જિલ્લામાં ટોપ કરે છે. દયાબેન એને કોલેજ ...વધુ વાંચોદેવા નહતાં માંગતા પણ લોકલાજે એમણે એને નજીકમાં સામાન્ય કોલેજમાં મોકલી જ્યાં એની શિખા નામની એક મિત્ર બની. એક દિવસ શિખા રડતી હતી. એનાં રડવાનું કારણ જાણી વૈદેહી ચોંકી ગઈ. હવે આગળ) વૈદેહીએ શિખાને પાણી આપ્યું. પાણી પીધા પછી શિખા થોડી શાંત થઈ એટલે વૈદેહીએ એને પૂછ્યું, "હવે બોલ. શું થયું છે ? તું આટલી બધી રડે છે કેમ ?"
(વિક્રમે શિખાને જે ધમકી આપી હોય છે એનાથી ગુસ્સે ભરાયેલી વૈદેહી વિક્રમની ગાડી પાસે ઉભા રહેલા સાર્થક ને વિક્રમ સમજી ખરીખોટી સંભળાવે છે અને એને તમાચો મારી દે છે. પાછળથી એને જાણ થાય છે કે એણે જેને તમાચો માર્યો ...વધુ વાંચોવિક્રમ નહીં પણ સાર્થક છે. સાર્થક વિક્રમ ને કહે છે કે એ શહેરનો નવો એસીપી છે. હવે આગળ) વૈદેહી ચૂપચાપ ક્લાસરૂમમાં જઈને બેસી ગઈ. એને આમ ચૂપચાપ જોઈ શિખા કંઈ સમજી નહીં. એણે વૈદેહીનાં ખભે હાથ મૂક્યો. "વૈદુ, શું થયું ? તું વિક્રમને મળી ? શું કહ્યું એણે ? એ તારી વાત માન્યો કે નહીં ?" શિખાએ પૂછ્યું. વૈદેહીએ શિખા
(વૈદેહી શિખાને જણાવે છે કે એણે કઈ રીતે વિક્રમની જગ્યાએ એસીપી ને થપ્પડ મારી દીધી અને એનાં કારણે એને ડર પણ લાગે છે. ઘરે જઈ એ એનું હોમવર્ક કરતી હોય છે ત્યારે જાણવા મળે છે કે પારસભાઈનાં ઘરે ચોરી ...વધુ વાંચોગઈ છે. પોલીસ ત્યાં આવે છે. વૈદેહી બુલેટ સવાર એસીપીને જોઈ ચોંકી જાય છે. પોતાના ભૂતકાળમાં થી બહાર આવી વૈદેહી વિચારે છે કે એ અને સાર્થક ક્યારેય મળ્યાં જ ન હોત તો સારું થાત. હવે આગળ) છેક પાંચ વાગ્યે વૈદેહીને ઊંઘ આવી. હજુ તો ઊંઘ્યાને અડધો કલાક પણ નહતો થયો કે દયાબેનનો કર્કશ અવાજ વૈદેહીનાં કાને પડ્યો. વૈદેહીને ઊઠવાનું મન