Kaliyugna Yodhaa book and story is written by Parthiv Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaliyugna Yodhaa is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જય શ્રી સ્વામિનારાયણ નવી વાર્તાની પ્રસ્થાવના પહેલા હું મારા એ સર્વે વાંચક મિત્રોનો આભાર વ્યક્ત કરવા માગું છુ કે જેમને લેખનની દુનિયામાં આગળ વધી રહેલા મારા જેવા લેખકને આવકાર્યો અને સતત પ્રોત્સાહન પુરુ પાડ્યુ . તમારા સૌના પ્રોત્સાહન , ...વધુ વાંચોઅને અભિપ્રાયના પરિણામે મને આગળ વધવાની અને સતત લખતા રહેવાની પ્રેરણા મળી અને હું તમારી સામે મારી દ્વિતીય નવલકથા " કળિયુગના યોદ્ધા " પ્રસ્તુત કરવા જઈ રહ્યો છુ એનો મને આનંદ છે . આ નવલકથા લખવા માટે મને ઘણીબધી જગ્યાએથી પ્રેરણા મળી છે . હાલ તો એમાંથી કોઈ મારી આ વાર્તા વાંચી રહ્યા નથી છતા હું એમનો આભાર માનું છુ
પ્રકરણ -2 હર્ષદ મહેતાની હત્યા પછીનો દિવસ હતો . આખા શહેરમાં હર્ષદ મહેતાની ખોફનાક હત્યાના સમાચારો વાયુવેગે ફેલાઈ રહ્યા હતા. કદાચ આજ પાવર હશે પૈસાનો , કારણકે રોજે મુંબઇ જેવા મોટા શહેરો માં હજારો માણસો ચોરી-લૂંટફાટ , રોડ અકસ્માત ...વધુ વાંચોભૂખમરાના લીધે મરે છે પરંતુ એમની દરકાર લેવા વાળું કોઈ નથી હોતુ . કોઈ સમાચાર પત્રો વાળાને કે પેલા સત્યની પીપુડી વગાડતા મીડિયા વાળાને કોઈ પડી નથી હોતી . જ્યારે આજે તો ' મુંબઇ સમાચાર ' તથા અન્ય પ્રમુખ સમાચાર પત્રોની હેડલાઈન હતી " શહેરના પ્રખ્યાત બિઝનેસમેન હર્ષદ મહેતાની રહસ્યમય હત્યા કરનાર નિર્દય હત્યારો કોણ હશે ...!!? " બાજુમાં એ
પ્રકરણ ૩ ઇન્સ્પેક્ટર કુમાર પોતાના ખાસ સાથી ઇન્સ્પેક્ટર પાટીલ સાથે જીપમાં બેસી હર્ષદ મહેતાના ઘરે જવા નીકળ્યા ત્યાં ડઝનેક મીડિયા રેપોર્ટરો એમને ઘેરી વળ્યાં . અને એક પછી એક પ્રશ્નોનો મારો ચલાવવા લાગ્યા . "મુંબઇ પોલીસ શુ કામ કરી ...વધુ વાંચોછે ...? " " હત્યાના આટલા સમય પછી પણ હત્યારા વિશે કોઈ માહિતી કેમ નથી ...!? " બીજાએ પૂછ્યુ " કે પછી દર વખતની જેમ મીઠાઈ( લાંચ ) ઘરે પહોંચી ગઈ છે ..? ' કોઈ ત્રીજા એ પૂછ્યું આ ત્રીજું વાક્ય સાંભળતા જ કુમારનો મગજ છટક્યો કુમાર કાંઈ બોલે એ પહેલા જ પાટીલે મીડિયાને જવાબ આપી દીધો " તપાસ ચાલુ
ફ્લેશબેક :- આગળના પ્રકરણમાં આપડે જોયુ કે કુમાર પાટીલ સાથે ક્રાઇમ સાઈટ નિરીક્ષણ માટે જાય છે . જ્યારે તેઓ સીડી ચડીને ઉપર હર્ષદ મહેતાના કમરામાં જવા જાય છે એજ સમયે મયુર મહેતા કોઈ સાથે ફોનમાં ધીમેધીમે વાત કરતો હોય ...વધુ વાંચોઅને અચાનક ચક્કર આવી જતા નીચે પડી જાય છે , કુમાર દોડીને એને પકડી લે છે હવે આગળ ... ભાગ ૪ શરૂ..... કુમારને મયુરની આ હરકત આંખમાં ચુભવા લાગી કારણે કે ઘણાખરા કિસ્સાઓમાં પૈસાદાર પરિવારમાં માત્ર પૈસા માટે પોતાના જ પરિવારના સદસ્યોના ઓનર કિલિંગના હજારો દાખલા કુમારે જોયા હતા . તેથી આ પણ કદાચ આવો જ કોઈ કેસ હોઈ શકે
ફ્લેશબેક :- પાછળના પ્રકરણમાં આપડે જોયુ કે કુમાર અને પાટીલ ક્રાઇમ સાઈટ વિઝીટ માટે ગયા હતા ત્યાં જુનિયર ફોરેન્સિક ડોક્ટર હાજર હતો જેને હર્ષદ મહેતાના મૃત્યુનુ કારણ ગૂંગણામણથી થયુ છે . કુમાર ડોકટરને લઈને એસી આઉટડોર પાસે લઈ ગયા ...વધુ વાંચોત્યાં ટેરેસ પર કોઈના પગલા હતા . હવે આગળ... ભાગ ૫ શરૂ... હર્ષદ મહેતાના રોયલ ટચ સંગેમરમરના ઇટાલિયન માર્બલ વાળા મહેલમાં છત પર જુનિયર ફોરેન્સિક ડોક્ટર એ.સી. આઉટડોરની તાપસ કરી રહ્યો હતો અને પાટીલ એ બધી ઘટનાનુ બારીકાઇથી નિરીક્ષણ કરી રહ્યા હતા . બીજી તરફ કુમાર એક નોકર સાથે નીચેના માળે કે જ્યાં થોડા સમય પહેલા શોકસભા ચાલુ હતી ત્યાં